Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • લીવ બોરિંગ બિહાઈન્ડઃ ન્યૂ BMW 2 સિરીઝ ગ્રાન કુપ ભારતમાં લોન્ચ કરાઈ

લીવ બોરિંગ બિહાઈન્ડઃ ન્યૂ BMW 2 સિરીઝ ગ્રાન કુપ ભારતમાં લોન્ચ કરાઈ

નવી શાર્ક-નોઝ ડિઝાઈન, સેગમેન્ટમાં પ્રથમ આઈકોનિક ગ્લો કિડની ગ્રિલ અને એડપ્ટિવ LED હેડલાઈટ્સ સાથે હિંમતવાન સ્ટાઈલ.ઈલ્યુમિનેટેડ M એલ્યુમિનિયમ હેક્સાક્યુબેટ્રિમ, ફ્રેમલેસ ડોર્સ અને પ્રીમિયમ વેગેન્ઝા લેધર- ફ્રી અપહોલ્સ્ટરી સાથે ડ્રાઈવરલક્ષી ઈન્ટીરિયર ડિઝાઈન. સ્માર્ટટેક સાથે ડિજિટલ યુગને અપનાવે છે અને સેગમેન્ટમાં ઉત્તમ ડ્રાઈવર આસિસ્ટન્સ સિસ્ટમ, BMW વાઈડસ્ક્રીન કર્વ્ડ ડિસ્પ્લે, ડિજિટલ કી પ્લસ સાથે કમ્ફર્ટ એક્સેસ જેવી વિશિષ્ટતાઓ.
 

Ahmedabad July 25, 2025
લીવ બોરિંગ બિહાઈન્ડઃ ન્યૂ BMW 2 સિરીઝ ગ્રાન કુપ ભારતમાં લોન્ચ કરાઈ

લીવ બોરિંગ બિહાઈન્ડઃ ન્યૂ BMW 2 સિરીઝ ગ્રાન કુપ ભારતમાં લોન્ચ કરાઈ

સ્ટાન્ડર્ડ M સ્પોર્ટ પેકેજ ખાસ ડિઝાઈન તત્ત્વો અને સિગ્નેચર M ડિટેઈલ્સ સાથે ગતિશીલ જોશ વધારે છે.  ખાસ ડાયનેમિક એક્સિલરેશન મેનુવર્સ માટે સ્પોર્ટિનેસ વધારવા માટે સ્પોર્ટ બૂસ્ટ ફંકશન. ન્યૂ BMW 2 સિરીઝ ગ્રાન કુપ આજે ભારતમાં લોન્ચ કરાઈ. BMW ગ્રુપ પ્લાન્ટ ચેન્નાઈ ખાતે સ્થાનિક સ્તરે ઉત્પાદન કરવામાં આવેલી બીજી પેઢીની BMW 2 ગ્રાન કુપ દેશમાં ખાસ પેટ્રોલ પાવરટ્રેન સાથે ઉપલબ્ધ થશે. કાર સર્વ BMW ડીલરશિપ્સ ખાતે બુક કરી શકાશે અને ડિલિવરી
આજથી શરૂ કરાશે,

BMW 2 સિરીઝ ગ્રાન કુપે તેની બહિર્મુખી ડિઝાઈન અને સ્પોર્ટી ડ્રાઈવિંગ ગુણ સાથે પોતાની આગવી ઓળખ કંડારી છે. તે પ્રીમિયમ કોમ્પેક્ટ સેગમેન્ટમાં સબ્સ્ટન્સ અને ગ્રાન કુપ સિલ્હટ સાથે સ્ટાઈલ ચાહનારા યુવા શહેરી ગ્રાહકોમાં ઝડપથી ફેવરીટ બની છે. મિ. વિક્રમ પાવાહ, પ્રેસિડેન્ટ અને CEO, BMW ગ્રુપ ઈન્ડિયા કહે છે, “ન્યૂ BMW 2 સિરીઝ ગ્રાન તેના સ્પોર્ટી સિલ્હટ અને બહિર્મુખી ડિઝાઈન સાથે જ્યાં પણ જાય ત્યાં ધ્યાન આકર્ષિત કરીને રહે છે. લક્ઝુરિયસ સ્પર્શ અને અંદર- બહાર એટિટ્યુડ સાથે સમૃદ્ધ તે તમારી સ્ટાઈલને ઉત્તમ રીતે અનુકૂળ છે. આ કાર તેના ડ્રાઈવરના વ્યક્તિત્વને પ્રદર્શિત કરવા સાથે તેને વધારે પણ છે. આ નવી પેઢી સાથે ન્યૂ BMW 2 સિરીઝ ગ્રાન કુપે તે જે શ્રેષ્ઠ કરે તે કરવાનું ચાલુ રાખ્યું છેઃ તે રૂઢિને પડકારે છે, અપેક્ષાઓને ફરીથી લખે છે અને નિર્વિવાદ સ્ટાઈલ સાથે આગેવાની કરે છે.’’

કાર નિમ્નલિખિત એક્સ- શોરૂમ કિંમતે ઉપલબ્ધ છે-

ન્યૂ BMW 218 M સ્પોર્ટ              -   INR 46,90,000
ન્યૂ BMW 218 M સ્પોર્ટ પ્રો          -   INR 48,90,000

*કિંમતો ઈન્વોઈસિંગ સમયે પ્રવર્તમાન હશે તે લાગુ થશે. એક્સ-શોરૂમ કિંમતોમાં લાગુ અનુસાર GST (કમ્પેન્સેશન સેસ સહિત) લાગુ છે, પરંતુ રોડ ટેક્સ, ટેક્સ કલેક્ટેડ એટ સોર્સ (TCS), ટેક્સ કલેક્ટેડ એટ સોર્સ પર GST, RTO સ્ટેચ્યુટરી ટેક્સીસ/ ફીઝ, અન્ય લોકલ ટેક્સ લેવીઝ અને ઈન્શ્યુરન્સ સમાવિષ્ટ નથી. કિંમત અને વિકલ્પો પૂર્વસૂચના વિના ફેરફારને આધીન છે. વધુ માહિતી માટે કૃપા કરી સ્થાનિક અધિકૃત BMW ડીલરનો સંપર્ક કરો.

કાર નિમ્નલિખિત પેઈન્ટવર્કસમાં ઉપલબ્ધ છે- બ્રૂકલીન ગ્રે મેટાલિક, પોર્ટિમાઓ બ્લુ મેટાલિક, બ્લેક સફાયર મેટાલિક અને અલ્પાઈન વ્હાઈટ અને અપહોલ્સ્ટરી વિકલ્પોમાં વેગેન્ઝા એસ્પ્રેસ્સો બ્રાઉન અને વેગેન્ઝા કાલ્મબીજનો સમાવેશ થાય છે. અપહોલ્સ્ટરી વિકલ્પોમાં વેગેન્ઝા ‘મોચા’ અને વેગેન્ઝા ‘ઓઈસ્ટર’નો સમાવેશ થાય છે. સર્વિસ ઈન્ક્લુઝિવ અને સર્વિસ ઈન્ક્લુઝિવ પ્લસ માલિકી ખર્ચ વધુ ઓછો કરે છે. ગ્રાહકો મુદત અને માઈલેજને આધારે સર્વિસ પ્લાન્સના પ્રકારમાંથી પસંદગી કરી શકે છે. પેકેજીસ કંડિશન બેઝ્ડ સર્વિસ (CBS) અને મેઈનટેનન્સ વર્ક આવરી લે છે. યોજના 3 yrs / 40,000 kms થી શરૂ થાય છે અને પેકેજ વિસ્તાર 10 yrs / 2,00,000 kms સુધી ઉપલબ્ધ છે. 10 વર્ષ સુધી વોરન્ટી પ્રોગ્રામ વિસ્તારવાનો વિકલ્પ પણ ઉપલબ્ધ છે.

BMW ઈન્ડિયા ફાઈનાન્શિયલ સર્વિસીસને આભારી ગ્રાહકો હવે BMW SMART ફાઈનાન્સ પ્લાન સાથે અસમાંતર સુવિધા અને બચત અનુભવી શકે છે. યોજના હેઠળ ગ્રાહકો સાનુકૂળ પેમેન્ટ સમાધાન સાથે કિફાયતી માસિક હપ્તા ઉપલબ્ધ કરી શકે છે, જે વ્યક્તિગત આવશ્યકતાઓને અનુકૂળ તૈયાર કરવામાં આવ્યા છે. ગ્રાહકો હવે સંપૂર્ણ મનની શાંતિની ખાતરી રાખવા માટે મુદતના અંતે ખાતરીદાયક બાયબેક સાથે માસિક ફક્ત INR 35,000* માં BMW ફાઈનાન્શિયલ
સર્વિસીસ થકી પોતાની નવી BMW 2 સિરીઝ ગ્રાન કુપ વસાવી શકે છે. ઉપરાંત ખરીદી BMW ફાઈનાન્શિંગ સર્વિસ ઈન્ક્લુઝિવ, BMW સિક્યોર અને એક્સટેન્ડેડ વોરન્ટી પેકેજીસ સાથે પણ બહેતર અને ગ્રાહકલક્ષી બની શકે છે.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

માત્ર ₹4.75 લાખથી શરૂ: 25 કિમીની માઇલેજ આપતી આ શાનદાર ઓટોમેટિક કારોએ મચાવી ધૂમ
new delhi
March 11, 2026

માત્ર ₹4.75 લાખથી શરૂ: 25 કિમીની માઇલેજ આપતી આ શાનદાર ઓટોમેટિક કારોએ મચાવી ધૂમ

ભારતમાં શહેરી ટ્રાફિકની સમસ્યાને જોતા ઓટોમેટિક (AMT) કારની માંગ ઝડપથી વધી રહી છે. જો તમે ₹5 થી ₹6 લાખના બજેટમાં નવી કાર શોધી રહ્યા છો, તો Maruti Suzuki S-Presso, Renault Kwid અને Tata Tiago શ્રેષ્ઠ વિકલ્પો છે. મારુતિ S-Presso ₹4.74 લાખમાં 25.3 kmpl ની શાનદાર માઇલેજ આપે છે, જ્યારે રેનો Kwid સ્ટાઇલિશ લુક સાથે ₹4.99 લાખમાં ઉપલબ્ધ છે. 

રોયલ એનફિલ્ડને ચેલેન્જ! ટ્રાયમ્ફની 350cc બાઇક એપ્રિલ 2026માં આવી રહી છે – ભાવ અને ફીચર્સ જાણો
new delhi
February 27, 2026

રોયલ એનફિલ્ડને ચેલેન્જ! ટ્રાયમ્ફની 350cc બાઇક એપ્રિલ 2026માં આવી રહી છે – ભાવ અને ફીચર્સ જાણો

બ્રિટિશ બ્રાન્ડ ટ્રાયમ્ફ 400cc પ્લેટફોર્મ પરથી નવું 350cc એન્જિન વિકસાવી રહી છે. નવી GST પોલિસીથી 18% ટેક્સમાં ફાયદો, રોયલ એનફિલ્ડ, જાવા સામે સ્પર્ધા તીવ્ર બનશે. લોન્ચ અને અસર વિશે વધુ વાંચો.

ટાટા સીએરાએ બજારમાં ધમાલ મચાવી, જાન્યુઆરીમાં 7,003 યુનિટ વેચાણ – Creta અને Seltosને પડકાર, ટોપ-10માં 6ઠ્ઠું સ્થાન
new delhi
February 17, 2026

ટાટા સીએરાએ બજારમાં ધમાલ મચાવી, જાન્યુઆરીમાં 7,003 યુનિટ વેચાણ – Creta અને Seltosને પડકાર, ટોપ-10માં 6ઠ્ઠું સ્થાન

ટાટા સીએરાએ બજારમાં તોફાન મચાવ્યું! જાન્યુઆરીમાં 7,003 યુનિટ વેચાણ – ટોપ-10માં 6ઠ્ઠું સ્થાન, Hyundai Creta અને Kia Seltosને મજબૂત ટક્કર. ₹11.49 લાખથી શરૂ, 12.3-ઇંચ ટ્રિપલ સ્ક્રીન, JBL 12-સ્પીકર સાઉન્ડ, Level-2 ADAS અને પેનોરેમિક સનરૂફ. વિગતો જુઓ.

 

Braking News

શેરબજારમાં જોરદાર ઉછાળો, સેન્સેક્સ ફરી 66 હજારના સ્તરને સ્પર્શ્યો, નિફ્ટીએ 19,650ને પાર કર્યો
શેરબજારમાં જોરદાર ઉછાળો, સેન્સેક્સ ફરી 66 હજારના સ્તરને સ્પર્શ્યો, નિફ્ટીએ 19,650ને પાર કર્યો
October 06, 2023

BSE સેન્સેક્સ 364.06 પોઈન્ટના ઉછાળા સાથે 65,995.63 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. જો કે, એક વખત ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ 66 હજારના મહત્વના સ્તરને પાર કરી ગયો હતો. બાદમાં તે પ્રોફિટ બુકિંગથી નીચે આવ્યો હતો. એ જ રીતે NSE નિફ્ટી 105.70 પોઈન્ટ ઉછળીને 19,651.45 પોઈન્ટ પર બંધ રહ્યો હતો.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

ઉપરાષ્ટ્રપતિ ધનકરે દાયકાના અંત સુધીમાં ભારત ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની આગાહી કરી
ઉપરાષ્ટ્રપતિ ધનકરે દાયકાના અંત સુધીમાં ભારત ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની આગાહી કરી
February 24, 2023
"શ્રીલંકા: શાંતિના દેખાવ પાછળની જટિલ વાસ્તવિકતા"
February 05, 2023
કોંગ્રેસ એક થાય છે: ગેહલોત અને પાયલોટ રાજસ્થાનમાં ભાજપ સામે સંયુક્ત લડાઈ લડશે
કોંગ્રેસ એક થાય છે: ગેહલોત અને પાયલોટ રાજસ્થાનમાં ભાજપ સામે સંયુક્ત લડાઈ લડશે
May 30, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express