Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • AMCની બેદરકારીથી જીવ જોખમમાં, ઓમ નગર ફાટક પર 3 વર્ષથી અધૂરો અંડરબ્રિજ, ગૌરી દેસાઈ સ્થળ પર પહોંચી આપી ઉગ્ર વિરોધની ચેતવણી

AMCની બેદરકારીથી જીવ જોખમમાં, ઓમ નગર ફાટક પર 3 વર્ષથી અધૂરો અંડરબ્રિજ, ગૌરી દેસાઈ સ્થળ પર પહોંચી આપી ઉગ્ર વિરોધની ચેતવણી

અમદાવાદ ઓમ નગર રેલ્વે ફાટક પર અંડરબ્રિજનું કામ 3 વર્ષથી અધૂરું! બાળકો જીવ જોખમમાં મૂકી ફાટક ક્રોસ કરે છે, હોસ્પિટલ પહોંચવું અશક્ય, ઇમરજન્સીમાં વાહન અટકે છે. AAP નેતા ગૌરી દેસાઈ સ્થાનિકો સાથે સ્થળ પર પહોંચી, AMCને ચેતવણી – તાત્કાલિક કામ નહીં તો ઉગ્ર આંદોલન! વાંચો વિગતો.

Ahmedabad February 09, 2026
AMCની બેદરકારીથી જીવ જોખમમાં, ઓમ નગર ફાટક પર 3 વર્ષથી અધૂરો અંડરબ્રિજ, ગૌરી દેસાઈ સ્થળ પર પહોંચી આપી ઉગ્ર વિરોધની ચેતવણી

AMCની બેદરકારીથી જીવ જોખમમાં, ઓમ નગર ફાટક પર 3 વર્ષથી અધૂરો અંડરબ્રિજ, ગૌરી દેસાઈ સ્થળ પર પહોંચી આપી ઉગ્ર વિરોધની ચેતવણી

અમદાવાદ/ગુજરાત : અમદાવાદમાં ઓઢવ વિસ્તારની મુકેશનગર સોસાયટીમાં પીવાના પાણીમાં ગટરનું પાણી મિક્સ થવા મામલે આમ આદમી પાર્ટીના યુવા નેતા અને પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડો.કરન બારોટ તથા AAP નેતા જૈમિન દેસાઈની આગેવાનીમાં સ્થાનિકોને સાથે રાખીને મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસ ખાતે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયો હતો. AAP નેતા ડૉ. કરન બારોટ અને જૈમિન દેસાઈ સહિત આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ તથા સ્થાનિક લોકોએ ઢોલ નગારા વગાડીને તથા કોર્પોરેશનની ઓફિસમાં ખૂબ જ મજબૂતીથી રજૂઆત કરવા પહોંચ્યા હતા. જ્યારે કોર્પોરેશનના ગેટ આગળ તમામ લોકો પહોંચ્યા તો અંદર જતા તેઓને  રોકવામાં આવ્યા. આ દરમિયાન AAP નેતા ડૉ. કરન બારોટે જણાવ્યું કે, કોર્પોરેશનમાં ભાજપની સરકાર છે,

રાજ્યમાં ભાજપની સરકાર છે, કેન્દ્રમાં પણ ભાજપની સરકાર છે અને આ રીતની ત્રીપલ એન્જિનની ભાજપની સરકાર ચાલી રહી છે, તેમ છતાં પણ અમદાવાદ જેવા મહાનગરમાં ભાજપ સરકાર લોકોને ગટરનું મિક્સ થયેલું ગંદુ પાણી પીવડાવે છે. લોકો જ્યારે ફક્ત રજૂઆત કરવા માંગતા હોય છે તો કોર્પોરેશન દ્વારા લોકોને રોકવામાં આવે છે અને રજૂઆત કરવા પણ જવા દેવામાં આવતા નથી. શું અમે પાકિસ્તાની લોકો છીએ? અમે ગુજરાતના લોકો છીએ અને રજૂઆત કરવાનો અમને અધિકાર છે.

ત્યારબાદ ઘણા ઘર્ષણ બાદ તમામ લોકો AAP પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડો.કરન બારોટ તથા AAP નેતા જૈમિન દેસાઈની આગેવાનીમાં ઓફિસમાં રજૂઆત કરવા પહોંચ્યા.  મ્યુનિસિપલ અધિકારીને રજૂઆત કરીને આમ આદમી પાર્ટીના યુવા નેતા ડો.કરન બારોટે જણાવ્યું હતું કે છ મહિનાથી લઈને એક વર્ષથી ઓઢવની સોસાયટીઓમાં લોકો ગંદુ પાણી પીવા મજબૂર છે.  પીવાના પાણીમાં ગટરનું પાણી મિક્સ થવાથી જે ગંદુ પાણી લોકોના ઘરે પહોંચી રહ્યું છે એ પાણી મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ પણ પીવું જોઈએ તો એમને ખ્યાલ આવશે કે લોકો કેવું પાણી પીવા મજબૂર છે. અને કોર્પોરેશનના અધિકારીએ કહ્યું કે “કાલે પાણીનું ટેન્કર મોકલવામાં આવશે” તો એક સીધો સવાલ થાય છે કે  શું કોર્પોરેશન એવું ઈચ્છી રહ્યું છે કે અત્યારે બપોરથી લઈને કાલ સવાર સુધી લોકો ગંદુ પાણી જ પીવે? લોકોએ અનેક વાર આ મુદ્દે અરજી પણ આપી છે છતાં પણ કોર્પોરેશન એ કોઈની વાત સાંભળી નથી, એ કેટલું યોગ્ય છે? કોર્પોરેશનના અધિકારીઓ માટે જેવું બીસ્લેરીનું ચોખ્ખું પાણી બોટલમાં આપવામાં આવે છે એટલું ચોખ્ખું પાણી ઓઢવની સોસાયટીના લોકોને મળે એવી અમારી માંગણી છે. લોકોએ ભાજપના નેતાને ખોબલે ખોબલે મત આપ્યા અને હવે તેઓ પ્રદેશ અધ્યક્ષ પણ થઈ ગયા છે પરંતુ પ્રજા આજે ગટરનું મિક્સ થયેલું ગંદુ પાણી પીવા માટે મજબૂર છે.

આમ આદમી પાર્ટી ગુજરાત

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

આમ આદમી પાર્ટીના 3 વર્ષના સંઘર્ષથી સુરતની સરકારી શાળાઓને મોટી જીત
surat
February 10, 2026

આમ આદમી પાર્ટીના 3 વર્ષના સંઘર્ષથી સુરતની સરકારી શાળાઓને મોટી જીત

સુરતની સરકારી શાળાઓને મોટી જીત. AAP નેતા રાકેશ હિરપરાના 3 વર્ષના સંઘર્ષથી સફાઈ ગ્રાન્ટમાં ઐતિહાસિક વધારો – ₹1,000થી ₹5,000-15,000 મળશે. 2 લાખ+ વિદ્યાર્થીઓને સ્વચ્છ શાળા, સફાઈ કર્મચારીઓને વધુ વળતર. શિક્ષણ સમિતિના 100 વર્ષમાં પહેલી વખત આવો વધારો! વાંચો વિગતો.

સુરતમાં તાપી ઇન્ટેકવેલમાં ગંભીર ખામી! AAPના રામ ધડુકે કહ્યું – પૂરનું બહાનું બનાવી જનતાના કરોડો વેડફાશે, તાત્કાલિક તપાસ જરૂરી
surat
February 09, 2026

સુરતમાં તાપી ઇન્ટેકવેલમાં ગંભીર ખામી! AAPના રામ ધડુકે કહ્યું – પૂરનું બહાનું બનાવી જનતાના કરોડો વેડફાશે, તાત્કાલિક તપાસ જરૂરી

સુરત તાપી નદીમાં ઇન્ટેકવેલ ઝૂકીને જોખમમાં! AAP નેતા રામ ધડુક અને કોર્પોરેટર મહેશ અણઘણે સ્થળ પર પહોંચી સ્થિતિ જોઈ, કહ્યું – ટેકનિકલ ખામીઓથી કરોડોનું નુકસાન થશે, તાત્કાલિક સ્ટ્રક્ચરલ ચેક કરો અને જવાબદારો સામે કાર્યવાહી કરો. પૂરનું બહાનું ન બને. વાંચો વિગતો.

AMCની બેદરકારીથી 2.64 કરોડનું નુકસાન! 21 ટાટા ટીગોર ગાડીઓ ભાડે લીધી, AAP પ્રેસ કોન્ફરન્સમાં ખુલાસો – જનતા જાગો
ahmedabad
February 09, 2026

AMCની બેદરકારીથી 2.64 કરોડનું નુકસાન! 21 ટાટા ટીગોર ગાડીઓ ભાડે લીધી, AAP પ્રેસ કોન્ફરન્સમાં ખુલાસો – જનતા જાગો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું મોટું કૌભાંડ! 21 ટાટા ટીગોર ઇલેક્ટ્રિક ગાડીઓ પર 5 વર્ષમાં 2.64 કરોડ ભાડું ચૂકવ્યું, જ્યારે ગાડીઓની કિંમત માત્ર 2.10 કરોડ. AAP શહેર પ્રમુખ વિજય પટેલે પ્રેસ કોન્ફરન્સમાં ખુલાસો કર્યો – પ્રજાના ટેક્સનો દુરુપયોગ! AMCની અકુશળતા પર AAPનો હુમલો. વાંચો વિગતો.

Braking News

દિલ્હીની હવા હજુ પણ ખરાબ, આગામી ત્રણ દિવસ સુધી કોઈ રાહત નહીં મળે
દિલ્હીની હવા હજુ પણ ખરાબ, આગામી ત્રણ દિવસ સુધી કોઈ રાહત નહીં મળે
November 24, 2024

દિલ્હી-એનસીઆરમાં હવાની ગુણવત્તા "ખૂબ જ નબળી" શ્રેણીમાં રહેવાનું ચાલુ રાખ્યું છે, જે આરોગ્યની નોંધપાત્ર ચિંતાઓ દર્શાવે છે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

મુખ્તાર અન્સારી જે રૉબિનહૂડ બન્યા , પોલિટિક્સમાં છવાઈ ગયા પછી બરબાદ થવામાં વાર પણ ના લાગી: એક વખતના શક્તિશાળી રાજકારણીની વાર્તા
મુખ્તાર અન્સારી જે રૉબિનહૂડ બન્યા , પોલિટિક્સમાં છવાઈ ગયા પછી બરબાદ થવામાં વાર પણ ના લાગી: એક વખતના શક્તિશાળી રાજકારણીની વાર્તા
April 30, 2023
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મહેસાણા જિલ્લામાં ત્રણ નવા શહેરી આરોગ્ય કેન્દ્રોનું ઉદ્ઘાટન કર્યું
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મહેસાણા જિલ્લામાં ત્રણ નવા શહેરી આરોગ્ય કેન્દ્રોનું ઉદ્ઘાટન કર્યું
February 21, 2023
શિયાળાની ઋતુમાં તમારી ત્વચામાં કુદરતી ચમક લાવવા માટે આ રીતે કરીના પાંદડાનો ઉપયોગ કરો
શિયાળાની ઋતુમાં તમારી ત્વચામાં કુદરતી ચમક લાવવા માટે આ રીતે કરીના પાંદડાનો ઉપયોગ કરો
November 13, 2024
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express