Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • લોકલ ક્રાઇમ બ્રાન્ચે તથા પેરોલ ફર્લો સ્કવોડ દ્વારા મહુવા થી ચોરીની મોટરસાયકલ સાથે ઈસમની ધરપકડ

લોકલ ક્રાઇમ બ્રાન્ચે તથા પેરોલ ફર્લો સ્કવોડ દ્વારા મહુવા થી ચોરીની મોટરસાયકલ સાથે ઈસમની ધરપકડ

લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને પેરોલ ફર્લો સ્કવોડે મહુવાના જાફરાબાદના ઈસમની મોટરસાઈકલ ચોરીના ગુનામાં ધરપકડ કરી હતી. મોટરસાઇકલ રિકવર કરવામાં આવી હતી અને આરોપી સામે ભારતીય દંડ સંહિતાની કલમ 379 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

Gandhinagar September 10, 2023
લોકલ ક્રાઇમ બ્રાન્ચે તથા પેરોલ ફર્લો સ્કવોડ દ્વારા મહુવા થી ચોરીની મોટરસાયકલ સાથે ઈસમની ધરપકડ

લોકલ ક્રાઇમ બ્રાન્ચે તથા પેરોલ ફર્લો સ્કવોડ દ્વારા મહુવા થી ચોરીની મોટરસાયકલ સાથે ઈસમની ધરપકડ

(પ્રતિનિધિ કિશોર સોલંકી)જાફરાબાદ: જાફરાબાદ ના ઈસમને ચોરીમાં ગયેલ મોટરસાયકલ કિ. રૂ. ૨૫,૦૦૦/- ના મુદ્દામાલ સાથે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર સહિત કલ - ૨ ને ઝડપી પાડી વાહન ચોરીનો ગુન્હો શોધી કાઢતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર સાહેબ ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો. હર્ષદ પટેલ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચના I/C પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બી.એચ. શીંગરખીયા, પો. સબ. ઇન્સ્પેક્ટર શ્રી પી. બી. જેબલીયા, એલ. સી. બી. ના પોલીસ કર્મચારીઓ તથા પો.  સબ. ઇન્સ્પેક્ટર શ્રી કે. એમ. પટેલ પેરોલ ફર્લો સ્કવોડ ના પોલીસ કર્મચારીઓ ને ભાવનગર શહેર - ગ્રામ્ય વિસ્તાર માંથી વણ શોધાયેલ મિલ્કત સંબંધી ગુન્હાઓ શોધી કાઢવા માટે સખત સુચના આપેલ તા/૦૯/૦૯/ ૨૦૨૩ ના રોજ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ ના માણસો મહુવા પો. સ્ટે. વિસ્તારમાં પેટ્રોલિંગ માં હતા તે દરમ્યાન પો. કો. તરૂણભાઈ નાંદવા તથા ભદ્દેશભાઈ પંડ્યા ને બાતમી મળેલ કે પીળાં કલરનુ ટી-શર્ટ તથા બજરીયા કલરનુ પેન્ટ તથા સફેદ ટી-શર્ટ તથા આછા કબુતરી કલરનુ જીન્સ પેન્ટ પહેરીને કાળા કલરનાં પીળા પડ્ડાવાળા ચોરાઉ બજાજ પ્લેટીના મોટરસાયકલ સાથે બે માણસો મહુવા નેસવડ  ચોકડી ઉભા છે જે બાતમી આધારે બાતમી વાળી જગ્યાએ આવતા કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર તથા નીચે મુજબના માણસ નીચે મુજબના મોટરસાયકલ સાથે હાજર મળી આવેલ જે મોટરસાયકલ તે ક્યાંકથી ચોરી અગરતો છળકપટથી મેળવેલ હોવાનું જણાતું હોવાથી શંકાસ્પદ મિલ્કત તરીકે કબ્જે કરવામાં આવેલ આ કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર તથા નિચે મુજબના માણસની પુછપરછ દરમિયાન આજથી દસેક દિવસ પહેલા રૂપિયાની જરૂર હોવાથી રાત્રીના દોઢેક વાગ્યાની આસપાસ બંને જણા એ મહુવા, અશોકવાટિકા સ્વામિનારાયણ ધામની પાછળથી મોટરસાયકલ ની પીન કાઢીને ડાયરેક્ટર કરી ચોરી કરેલ હોવાની કબૂલાત કરેલ જે  અંગે આગળની કાયદેસરની કાર્યવાહી કરવા માટે તેને મહુવા પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ પકડાયેલ ઈસમો દિપકભાઈ શામજીભાઈ ચૌહાણ ઉ. વ. ૪૫, રહે જે. પી. - સોસાયટી વાલ્મીકિ વાસ , જાફરાબાદ (૨) કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર કબ્જે કરવામાં આવેલ મુદ્દામાલ બજાજ કંપનીનું કાળા કલરનુ પીળા પડ્ડાવાળુ પ્લેટીના મોટરસાયકલ કિ. રૂ. ૨૫,૦૦૦/- ના મુદ્દામાલ સાથે શોધી કાઢવામાં આવેલ ગુન્હાઓ મહુવા પો. સ્ટે. પાર્ટ. એ. ગુ. ર. નં. ૧૧૧૯૮૦૩૫૨૩૧૦૮૭ ઈ.પી.કો. કલમ ૩૭૯ મુજબ ગુન્હો દાખલ કરવામાં આવેલ આ કામગીરી કરનાર પોલીસ સ્ટાફ I/C પો. સ્ટે. ઇન્સ્પેક્ટર શ્રી બી.એચ. શીંગરખીયા  પો. સબ ઇન્સ્પેક્ટર શ્રી કે. એમ. પટેલ શ્રી પી.બી. જેબલીયા તથા પોલીસ કર્મચારીઓ દ્વારા ઈસમની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

મંડલ રેલ પ્રબંધક રાજુ ભડકે દ્વારા કપડવંજ અને મોડાસા સ્ટેશનોનું નિરીક્ષણ
ahmedabad
February 24, 2026

મંડલ રેલ પ્રબંધક રાજુ ભડકે દ્વારા કપડવંજ અને મોડાસા સ્ટેશનોનું નિરીક્ષણ

વડોદરા મંડળના મંડળ રેલ પ્રબંધક શ્રી રાજુ ભડકે દ્વારા આજે, 24 ફેબ્રુઆરી, 2026ના રોજ મંડળના વિવિધ વિભાગોના વિભાગાધ્યક્ષો સાથે તોરણા ગુડ્સ શેડ, કપડવંજ રેલવે સ્ટેશન તથા મોડાસા રેલવે સ્ટેશનનું વિગતવાર નિરીક્ષણ કરવામાં આવ્યું.

ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાના પ્રયાસોને મળી સફળતા
bhavnagar
February 24, 2026

ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાના પ્રયાસોને મળી સફળતા

ઔદ્યોગિક દ્રષ્ટિએ મહત્વનું એવા ભાવનગર ખાતેથી મુંબઈની ડાયરેકટ ફ્લાઈટ તકનીકી કારણોસર છેલ્લા ઘણા સમયથી બંધ હતી. સ્થાનિક લોકોની માંગણી અને લાગણીને ધ્યાને લઈને કેન્દ્રીય મંત્રીશ્રી નિમુબેન બાંભણીયા એ કેન્દ્રીય ઉડ્ડયનમંત્રીશ્રીને કરેલ રજૂઆતને પરિણામે સફળતા મળી છે.

જળ સંરક્ષણ અભિયાન 2026: નિરંકારી મિશને 12 લાખ લોકોને જોડીને રચ્યો ઇતિહાસ
ahmedabad
February 24, 2026

જળ સંરક્ષણ અભિયાન 2026: નિરંકારી મિશને 12 લાખ લોકોને જોડીને રચ્યો ઇતિહાસ

નિરંકારી મિશન દ્વારા ‘પ્રોજેક્ટ અમૃત’ અંતર્ગત દેશભરમાં ‘પાણીની રક્ષા, સૃષ્ટિની સુરક્ષા’ માટે ૧૬૦૦ થી પણ વધારે સ્થળો પર અને અમદાવાદ/ ગાંધીનગર ખાતે ત્રણ સ્થળ પર જળ સ્ત્રોતોની સફાઈનું અભિયાન.

Braking News

BAPS હિંદુ મંદિરના ઉદ્ઘાટન માટે મહંત સ્વામી મહારાજનું અબુધાબીમાં ભવ્ય આગમન
BAPS હિંદુ મંદિરના ઉદ્ઘાટન માટે મહંત સ્વામી મહારાજનું અબુધાબીમાં ભવ્ય આગમન
February 06, 2024

મહંત સ્વામી મહારાજ BAPS હિંદુ મંદિરના ઉદ્ઘાટન માટે તેમના ભવ્ય આગમન સાથે અબુ ધાબીની કૃપા કરીને દિવ્યતાનો અનુભવ કરો. આધ્યાત્મિક સંવાદિતામાં તમારી જાતને લીન કરો કારણ કે પવિત્ર સમારંભો પ્રગટ થાય છે, શ્રદ્ધા અને ભક્તિની ઉજવણીમાં હૃદયને એક કરે છે. આ મહત્વપૂર્ણ પ્રસંગ માટે અમારી સાથે જોડાઓ, જ્યાં પરમાત્મા પૃથ્વી પર મળે છે, અને આધ્યાત્મિક જ્ઞાનનો નવો અધ્યાય શરૂ થાય છે. આ પ્રસંગનું ગહન મહત્વ શોધો અને મહંત સ્વામી મહારાજ સાથે આગળની આધ્યાત્મિક યાત્રાને અપનાવો.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

જામુનઃ જામુન ખાવાના છે આ 9 ફાયદા અને સ્વાસ્થ્ય લાભો
જામુનઃ જામુન ખાવાના છે આ 9 ફાયદા અને સ્વાસ્થ્ય લાભો
July 26, 2023
ચાણક્ય નીતિઃ ભૂલથી પણ આવી છોકરી સાથે લગ્ન ના કરશો, નહીં તો જીવન નર્ક બની જશે
ચાણક્ય નીતિઃ ભૂલથી પણ આવી છોકરી સાથે લગ્ન ના કરશો, નહીં તો જીવન નર્ક બની જશે
July 26, 2023
"શ્રીલંકા: શાંતિના દેખાવ પાછળની જટિલ વાસ્તવિકતા"
February 05, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express