Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • લુણાવાડા ડેપો મેનેજર દ્વારા એસ ટી સ્ટેન્ડ માં સાફ સફાઈ અભિયાન હાથ ધરવા માં આવ્યું...

લુણાવાડા ડેપો મેનેજર દ્વારા એસ ટી સ્ટેન્ડ માં સાફ સફાઈ અભિયાન હાથ ધરવા માં આવ્યું...

જિલ્લાના હાર્દ સમાન ગણાતા લુણાવાડા એસ ટી સ્ટેન્ડમાં અવર જવર કરતા મુસાફર જનતાના સ્વાસ્થ્ય ના હિતને ધ્યાનમાં રાખીને લુણાવાડા ડેપો મેનેજર દ્વારા એસ ટી સ્ટેન્ડમાં સાફ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું.

Ahmedabad August 22, 2023
લુણાવાડા ડેપો મેનેજર દ્વારા એસ ટી સ્ટેન્ડ માં સાફ સફાઈ અભિયાન હાથ ધરવા માં આવ્યું...

લુણાવાડા ડેપો મેનેજર દ્વારા એસ ટી સ્ટેન્ડ માં સાફ સફાઈ અભિયાન હાથ ધરવા માં આવ્યું...

જિલ્લા ના હાર્દ સમાન ગણાતા લુણાવાડા એસ ટી સ્ટેન્ડ માં અવર જવર કરતા મુસાફર જનતા ના સ્વાસ્થ્ય ના હિત ને ધ્યાન માં રાખીને લુણાવાડા ડેપો મેનેજર દ્વારા એસ ટી સ્ટેન્ડ માં સાફ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.લુણાવાડા એસ ટી સ્ટેન્ડ માં દિવસ ભર અસંખ્ય મુસાફરો...વિદ્યાર્થીઓ અને અંદાજે ૩૦૦ થી ૪૦૦ જેટલી બસો અવર જવર કરતી હોય છે .જ્યારે જિલ્લાના વિવિધ ગ્રામ્ય વિસ્તાર ની જનતા પણ પોતાના નાના મોટા કામ અર્થે બસો મારફતે અવર જવર કરતી હોય છે.ત્યારે આ મુસાફર જનતા તેમજ નાના ભૂલકાં ઓ ના સ્વાથ્ય ના હિત ને ધ્યાન પર લઈ ને લુણાવાડા એસ ટી સ્ટેન્ડ ના  કમ્પાઊંડ માં,એસ ટી સ્ટેન્ડ ની લાંબી માં,એસ ટી સ્ટેન્ડ માં આવેલી પાણી ની પરબ પર તેમજ જાહેર સૌચલય અને બાથ રૂમ ની સાફ સફાઈ નું અભિયાન હાથ ધરવા મા આવ્યું હતું.

જ્યારે બીજી બાજુ છેલ્લા કેટલાય સમય થી લુણાવાડા એસ ટી સ્ટેન્ડ માં માથાના દુખાવા સમાન બની ગયેલા મસ મોટા તોતિંગ ખાડા ઓ તેમજ એસ ટી સ્ટેન્ડ ની મધ્ય માં પડેલા તોતિંગ ગાબડાં પડ્યાં હતાં તેને તાત્કાલિક પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેના કારણે મુસાફર જનતા ને અને વાહન ચાલકો માં રાહત ની લાગણી જણાઈ રહેવા પામી છે.

આમ મહીસાગર જિલ્લાના હાર્દ સમાન ગણાતા લુણાવાડા એસ ટી સ્ટેન્ડ માં સમયાંતરે આવી સાફસફાઈ નું અભિયાન તથા વારંવાર પડતા નાના મોટા ગાબડાં ઓ ની મરામત નું કામ હાથ ધરવા મા આવે તેવું મુસાફર જનતા પણ અભિલાષા વ્યક્ત કરી રહી છે.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

જલ જીવન મિશન 2.0: ગુજરાત સરકાર અને કેન્દ્ર વચ્ચે ઐતિહાસિક MOU, છેવાડાના માનવી સુધી પહોંચશે શુદ્ધ પાણી
gandhinagar
March 20, 2026

જલ જીવન મિશન 2.0: ગુજરાત સરકાર અને કેન્દ્ર વચ્ચે ઐતિહાસિક MOU, છેવાડાના માનવી સુધી પહોંચશે શુદ્ધ પાણી

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી શ્રી સી. આર. પાટીલની ઉપસ્થિતિમાં જલ જીવન મિશન 2.0 અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે મહત્વના MOU કરવામાં આવ્યા છે. આ મિશનનો મુખ્ય હેતુ વર્ષ 2028 સુધીમાં રાજ્યના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં પાણી પુરવઠાની વ્યવસ્થાને વધુ મજબૂત, નિયમિત અને ટકાઉ બનાવવાનો છે. 

ગુજરાત બનશે AIનું ગ્લોબલ સેન્ટર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો યુવા સ્ટાર્ટઅપ્સ સાથે અનોખો સંવાદ
gandhinagar
March 18, 2026

ગુજરાત બનશે AIનું ગ્લોબલ સેન્ટર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો યુવા સ્ટાર્ટઅપ્સ સાથે અનોખો સંવાદ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વિઝન સાથે ગુજરાત હવે AI ઈનોવેશન હબ બનવા તરફ પ્રયાણ કરી રહ્યું છે. ગાંધીનગર ખાતે યોજાયેલા AI સંવાદમાં મુખ્યમંત્રીએ દેશના ટોચના 24 સ્ટાર્ટઅપ્સ સાથે મુલાકાત કરી હતી. રાજ્યના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગે Sarvam.ai સાથે ગુજરાતમાં Sovereign AI પાર્ક સ્થાપવા માટે MOU કર્યા છે.

મુસાફરોની સુવિધામાં વધારો: ગાંધીનગરથી 182 નવીન એસ.ટી. બસોને હર્ષ સંઘવી અને સીએમએ આપી લીલી ઝંડી
gandhinagar
March 18, 2026

મુસાફરોની સુવિધામાં વધારો: ગાંધીનગરથી 182 નવીન એસ.ટી. બસોને હર્ષ સંઘવી અને સીએમએ આપી લીલી ઝંડી

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા જનસેવાની પ્રતિબદ્ધતા દોહરાવતા 182 નવીન બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગાંધીનગર ખાતે આયોજિત સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકો માટે ફાળવવામાં આવેલી આ બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

Braking News

પંજાબના ગવર્નર બનવારીલાલ પુરોહિતે આપ્યું રાજીનામું, આપ્યું આ કારણ
પંજાબના ગવર્નર બનવારીલાલ પુરોહિતે આપ્યું રાજીનામું, આપ્યું આ કારણ
February 03, 2024

પંજાબના ગવર્નર અને ચંદીગઢના પ્રશાસક બનવારીલાલ પુરોહિતે રાજીનામું આપી દીધું છે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

CDS જનરલ અનિલ ચૌહાણ સંરક્ષણ સહકારને આગળ વધારવા માટેની તકો શોધી રહ્યા છે
CDS જનરલ અનિલ ચૌહાણ સંરક્ષણ સહકારને આગળ વધારવા માટેની તકો શોધી રહ્યા છે
February 28, 2023
"શ્રીલંકા: શાંતિના દેખાવ પાછળની જટિલ વાસ્તવિકતા"
February 05, 2023
કોંગ્રેસ એક થાય છે: ગેહલોત અને પાયલોટ રાજસ્થાનમાં ભાજપ સામે સંયુક્ત લડાઈ લડશે
કોંગ્રેસ એક થાય છે: ગેહલોત અને પાયલોટ રાજસ્થાનમાં ભાજપ સામે સંયુક્ત લડાઈ લડશે
May 30, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express