Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • કાંદિવલી–બોરીવલી વિભાગ પર છઠ્ઠી લાઇનના કામ સંદર્ભે પશ્ચિમ રેલવેનો મેજર બ્લોક

કાંદિવલી–બોરીવલી વિભાગ પર છઠ્ઠી લાઇનના કામ સંદર્ભે પશ્ચિમ રેલવેનો મેજર બ્લોક

પશ્ચિમ રેલવે દ્વારા કાંદિવલી અને બોરીવલી વિભાગ વચ્ચે છઠ્ઠી લાઇનના નિર્માણ કાર્યને પૂર્ણ કરવા માટે 20/21 ડિસેમ્બર, 2025ની રાત્રિથી 30 દિવસનો બ્લોક લેવામાં આવી રહ્યો છે, જે 18 જાન્યુઆરી, 2026 સુધી ચાલુ રહેશે. આ બ્લોકના કારણે કેટલીક ટ્રેન સેવાઓ પ્રભાવિત થશે.

Mumbai January 08, 2026

આંશિક રીતે રદ થનારી ટ્રેનો

• 10 જાન્યુઆરી, 2026ની ટ્રેન નંબર 19418 અમદાવાદ–બોરીવલી એક્સપ્રેસ વસઈ રોડ પર શોર્ટ ટર્મિનેટ થશે. આ રીતે આ ટ્રેન વસઈ રોડ–બોરીવલી વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
• 11 જાન્યુઆરી, 2026ની ટ્રેન નંબર 19417 બોરીવલી–અમદાવાદ એક્સપ્રેસ વસઈ રોડ પરથી શોર્ટ ઓરિજિનેટ થશે. આ રીતે આ ટ્રેન બોરીવલી–વસઈ રોડ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

રી-શેડ્યૂલ થનારી ટ્રેનો

• 10 જાન્યુઆરી, 2026 ની ટ્રેન નંબર 12902 અમદાવાદ–દાદર એક્સપ્રેસ તેના માર્ગમાં 20 મિનિટ રી-શેડ્યૂલ થશે.
• 10 જાન્યુઆરી, 2026 ની ટ્રેન નંબર 19218 વેરાવળ–બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ 45 મિનિટ રી-શેડ્યૂલ થશે, એટલે કે આ ટ્રેન વેરાવળથી 12:35 વાગ્યે પ્રસ્થાન કરશે.
• 11 જાન્યુઆરી, 2026 ની ટ્રેન નંબર 22953 મુંબઈ સેન્ટ્રલ–અમદાવાદ ગુજરાત સુપરફાસ્ટ એક્સપ્રેસ 30 મિનિટ રી-શેડ્યૂલ થશે, એટલે કે આ ટ્રેન 06:10 વાગ્યે પ્રસ્થાન કરશે.

મુસાફરોને વિનંતી છે કે ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને પોતાની મુસાફરીની યોજના બનાવે.
 
Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

Defence News: શું ભારતની સૈન્ય શક્તિમાં 'નોન-કાઇનેટિક' અને 'હાઇબ્રિડ' ક્ષમતાઓનો થશે ઉમેરો?
new delhi
March 19, 2026

Defence News: શું ભારતની સૈન્ય શક્તિમાં 'નોન-કાઇનેટિક' અને 'હાઇબ્રિડ' ક્ષમતાઓનો થશે ઉમેરો?

ખેડૂતો અને ઉદ્યોગો માટે મોટી જાહેરાત: 100 ઇન્ડસ્ટ્રિયલ પાર્ક અને સ્મોલ હાઇડ્રો પાવર સ્કીમ
new delhi
March 19, 2026

ખેડૂતો અને ઉદ્યોગો માટે મોટી જાહેરાત: 100 ઇન્ડસ્ટ્રિયલ પાર્ક અને સ્મોલ હાઇડ્રો પાવર સ્કીમ

વડાપ્રધાન મોદીએ ખેડૂતોના હિત, કનેક્ટિવિટી અને ઔદ્યોગિક વિકાસ માટે કેબિનેટના નિર્ણયોની પ્રશંસા કરી છે. જાણો કપાસના MSP, BHAVYA યોજના અને હાઈવે પ્રોજેક્ટની સંપૂર્ણ વિગત.

રોહિણીમાં ફેમિલી કોર્ટ સંકુલનો શિલાન્યાસ: CJI એ આપ્યા ક્રાંતિકારી સૂચનો
new delhi
March 17, 2026

રોહિણીમાં ફેમિલી કોર્ટ સંકુલનો શિલાન્યાસ: CJI એ આપ્યા ક્રાંતિકારી સૂચનો

CJI સૂર્યકાંતે રોહિણીમાં ફેમિલી કોર્ટ સંકુલનો શિલાન્યાસ કર્યો. તેમણે વકીલોને કાળા કોટ અને પોલીસને યુનિફોર્મ વગર રહેવા સૂચન કર્યું જેથી બાળકો ડરે નહીં.

Braking News

શું સરકાર દૂરના વિસ્તારોમાં તૈનાત શિક્ષકોને સ્કૂટી આપશે? CM એ કહી મોટી વાત
શું સરકાર દૂરના વિસ્તારોમાં તૈનાત શિક્ષકોને સ્કૂટી આપશે? CM એ કહી મોટી વાત
October 13, 2023

આસામના મુખ્યમંત્રી હિમંતા વિશ્વ શર્માએ કહ્યું છે કે તેમની સરકાર આવનારા સમયમાં દૂરના વિસ્તારોમાં શાળાના શિક્ષકોને સ્કૂટી આપવાનું વિચારી રહી છે જેથી વિદ્યાર્થીઓના શિક્ષણને નુકસાન ન થાય.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

નાણાકીય વર્ષ 2023 માટે મજબૂત રેવન્યૂ ગ્રોથ નોંધાયો, એમડીએફ અને લેમિનેટ બિઝનેસના વધારામાં  હિસ્સેદારી
નાણાકીય વર્ષ 2023 માટે મજબૂત રેવન્યૂ ગ્રોથ નોંધાયો, એમડીએફ અને લેમિનેટ બિઝનેસના વધારામાં હિસ્સેદારી
May 05, 2023
StockDaddyના સ્થાપક આલોક કુમારે યુવા સાહસિકોને સશક્ત બનાવવા પુસ્તક '1 બિલિયન'નું વિમોચન કર્યું
StockDaddyના સ્થાપક આલોક કુમારે યુવા સાહસિકોને સશક્ત બનાવવા પુસ્તક '1 બિલિયન'નું વિમોચન કર્યું
February 22, 2023
કુદરતનું છેલ્લું સ્ટેન્ડ: એમેઝોન રેઈનફોરેસ્ટમાં લુપ્ત થતી પ્રજાતિઓને બચાવવી
કુદરતનું છેલ્લું સ્ટેન્ડ: એમેઝોન રેઈનફોરેસ્ટમાં લુપ્ત થતી પ્રજાતિઓને બચાવવી
May 17, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express