ટુ-વ્હીલર માટે ઇન્ડસઇન્ડ બેન્કના સ્પેશિયલ લોન મેળાના લાભો સાથે આ તહેવારોની સિઝનને ખાસ બનાવો
ઈન્ડસઈન્ડ બેન્કે તેના તમામ મુખ્ય ઓરિજિનલ ઈક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર્સ સાથે ટુ-વ્હીલર્સ માટે 'લોન મેળો' શરૂ કર્યો છે. ગ્રાહકના અનુભવને પુનઃવ્યાખ્યાયિત કરવાની પ્રતિબદ્ધતા સાથે, આ વર્ષનો 'લોન મેળો' પુષ્કળ પ્રમાણમાં લોન ડીલ્સ લઈ આવ્યો છે, જે ગ્રાહકોને ટુ-વ્હીલર ખરીદવાના સપનાને સાકાર કરવાની ઉત્તમ તક આપે છે.
મુંબઈ : ઈન્ડસઈન્ડ બેન્કે તેના તમામ મુખ્ય ઓરિજિનલ ઈક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર્સ (OEMs) સાથે ટુ-વ્હીલર્સ માટે 'લોન મેળો' શરૂ કર્યો છે. ગ્રાહકના અનુભવને પુનઃવ્યાખ્યાયિત કરવાની પ્રતિબદ્ધતા સાથે, આ વર્ષનો 'લોન મેળો' પુષ્કળ પ્રમાણમાં લોન ડીલ્સ લઈ આવ્યો છે, જે ગ્રાહકોને ટુ-વ્હીલર ખરીદવાના સપનાને સાકાર કરવાની ઉત્તમ તક આપે છે.
ટુ-વ્હીલરના ધિરાણ પર સ્પર્ધાત્મક વ્યાજ દરો સાથે, આ લોન મેળામાં આકર્ષક સોદાઓ છે, જેમાં 95% સુધીનું ઓન-રોડ ફંડિંગ, ટુ-વ્હીલર ફાઇનાન્સિંગ પર ઝડપી મંજૂરીઓ અને સરળ પુન:ચુકવણી વિકલ્પોનો સમાવેશ થાય છે.
આ લોન મેળાના ભાગ રૂપે, ઇન્ડસઇન્ડ બેન્કે ફેસ્ટિવલ-સ્પેશિયલ ધિરાણ યોજનાઓ ઓફર કરવા અને ગ્રાહકો માટે મહત્તમ લાભ મેળવવા માટે જાણીતા OEMs સાથે જોડાણ કર્યું છે. 30 નવેમ્બર, 2023 સુધી ચાલનારા આ સુનિશ્ચિત 'લોન મેળો' ગ્રાહકોને ખાસ ઓફરનો લાભ લેવા માટે પૂરતો સમય આપે છે. સમગ્ર ભારતમાં વિભિન્ન બજારોમાં વિસ્તરિત આ પહેલ દેશના ખૂણેખૂણેથી ગ્રાહકોને જોડાવા અને સુલભતા પ્રદાન કરવાન ખાતરી આપે છે. લોન મેળાની ઑફર્સ વિશે વધુ જાણવા માટે ગ્રાહકો નજીકની ઇન્ડસઇન્ડ બેન્ક કન્ઝ્યુમર ફાઇનાન્સ ડિવિઝન શાખા અથવા OEM શોરૂમની મુલાકાત લઈ શકે છે.
આ 'લોન મેળો' ગ્રાહકોના સંતોષ માટે ઇન્ડસઇન્ડ બેન્કની અતૂટ પ્રતિબદ્ધતાનો પુરાવો છે. ઈન્ડસઈન્ડ બેન્ક બેન્કિંગ લેન્ડસ્કેપમાં બેન્ચમાર્ક સેટ કરીને ઈનોવેટિવ અને કન્ઝ્યુમર -કેન્દ્રિત સોલ્યુશન્સ પ્રદાન કરવા માટે સમર્પિત છે.
આજના કારોબારમાં, BSE મિડકેપ ઇન્ડેક્સ 0.7 ટકા ઘટ્યો હતો, જ્યારે BSE સ્મોલકેપ ઇન્ડેક્સ 1.7 ટકા ઘટ્યો હતો.
૨૮ એપ્રિલના રોજ વ્યાપક શેરબજારમાં, BSE મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકો અનુક્રમે ૧.૩૪ ટકા અને ૦.૩૯ ટકાના વધારા સાથે બંધ થયા.
જાના સ્મોલ ફાઇનાન્સ બેંક અને સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંક બંને વરિષ્ઠ નાગરિકોને ત્રણ વર્ષના સમયગાળા માટે એફડી પર 8.75% સુધીના વ્યાજ દર ઓફર કરી રહી છે.