Weather Forecats: રાજ્યમાં ઠંડી વચ્ચે કમોસમી વરસાદની આગાહી
હવામાન વિભાગે ફરી ગુજરાત રાજ્યમાં કમોસમી વરસાદ અને ઠંડીની આગાહી કરી છે. 1 થી 4 જાન્યુઆરી દરમિયાન રાજ્યના ઘણા જિલ્લાઓમાં સામાન્ય વરસાદની સાથે ગાજવીજ અને કરા પડવાની સંભાવના છે.
હવામાન વિભાગે ફરી ગુજરાત રાજ્યમાં કમોસમી વરસાદ અને ઠંડીની આગાહી કરી છે. 1 થી 4 જાન્યુઆરી દરમિયાન રાજ્યના ઘણા જિલ્લાઓમાં સામાન્ય વરસાદની સાથે ગાજવીજ અને કરા પડવાની સંભાવના છે. આ સાથે રાજ્યમાં ઠંડીનું મોજુ પણ જોવા મળી શકે છે, જે સામાન્ય કરતાં વધુ હોઈ શકે છે.
હવામાન વિભાગે જણાવ્યું છે કે બંગાળની ખાડીમાંથી આવતા ભેજવાળા પવનો અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે રાજ્યના ઘણા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. ખાસ કરીને ઉત્તર-પૂર્વથી પૂર્વ તરફ પવન ફૂંકાશે અને ઠંડીનું પ્રમાણ વધવાની ધારણા છે.
અંબાલાલ પટેલે પણ હવામાનમાં આવેલા આ ફેરફારને સમર્થન આપ્યું છે અને કહ્યું છે કે જાન્યુઆરી મહિનામાં રાજ્યમાં હવામાનમાં મોટો ફેરફાર થઈ શકે છે. પશ્ચિમ હિમાલયના પ્રદેશમાં 1 થી 4 જાન્યુઆરી દરમિયાન હળવાથી છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં 4 થી 8 જાન્યુઆરી સુધી તીવ્ર ઠંડી પડી શકે છે. હવામાનશાસ્ત્રીઓએ જણાવ્યું છે કે ગુજરાતમાં 4 થી 8 જાન્યુઆરી દરમિયાન તીવ્ર ઠંડીની લહેરનો અનુભવ થઈ શકે છે. તે સમયે હવામાનમાં ફેરફાર.
વિઠ્ઠલાપુર ખાતે મેસ્કોટ ઇન્ડસ્ટ્રિયલ સિટીનું ઉદ્ઘાટન! 655 વિઘા વિસ્તારમાં અદ્યતન ઇન્ફ્રાસ્ટ્રક્ચર, 12,500 બેડની સુવિધા, 13 કંપનીઓનું ખાતમુહૂર્ત અને રોજગારીની નવી તકો. ગુજરાતના બિઝનેસ હબ વિશે વધુ જાણો.
ગુજરાત સરકારની અંત્યોદય શ્રમ સુરક્ષા અકસ્માત વીમા યોજના શ્રમયોગીઓને આર્થિક અને સામાજિક સુરક્ષા પૂરી પાડે છે. જાણો યોજનાના લાભો, નોંધણી પ્રક્રિયા અને શ્રમિક કલ્યાણ માટેની અન્ય પહેલો વિશે.
"અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદે બાંગ્લાદેશી રહેવાસીઓ વિરુદ્ધ ડિમોલિશનની કાર્યવાહી ચાલુ છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આપી કડક ચેતવણી. લલ્લા બિહારી સામે ફરિયાદ નોંધાઈ. વધુ જાણો અહીં."