Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • નર્મદા જિલ્લા કક્ષાની નવરાત્રી પ્રાચીન-અર્વાચીન ગરબા અને રાસ સ્પર્ધાનું આયોજન

નર્મદા જિલ્લા કક્ષાની નવરાત્રી પ્રાચીન-અર્વાચીન ગરબા અને રાસ સ્પર્ધાનું આયોજન

આ સ્પર્ધા માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ, ૨૫ જુલાઈ ૨૦૨૫.  ફોર્મ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, બીજો માળ, રૂમ નં. ૨૧૭, જિલ્લા સેવા સદન, રાજપીપળા ખાતે જમા કરાવવાના રહેશે.

Rajpipla July 19, 2025
નર્મદા જિલ્લા કક્ષાની નવરાત્રી પ્રાચીન-અર્વાચીન ગરબા અને રાસ સ્પર્ધાનું આયોજન

નર્મદા જિલ્લા કક્ષાની નવરાત્રી પ્રાચીન-અર્વાચીન ગરબા અને રાસ સ્પર્ધાનું આયોજન

રાજપીપલા : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર હસ્તકના કમિશનરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર દ્વારા આયોજિત તથા જિલ્લા યુવા વિકાસ અધિકારી અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કચેરી, નર્મદા દ્વારા સંચાલિત જિલ્લા કક્ષાની નવરાત્રી સ્પર્ધાઓનું આયોજન જુલાઈ-૨૦૨૫ના અંત સુધીમાં આયોજન કરવામાં આવેલ છે.

જેમાં પ્રાચીન ગરબા સ્પર્ધાની વય મર્યાદા ૧૪ થી ૩૫ વર્ષ તેમજ અર્વાચીન ગરબા સ્પર્ધાની વય મર્યાદા ૧૪ થી ૩૫ વર્ષ અને રાસ સ્પર્ધાની વય મર્યાદા ૧૪ થી ૪૦ ની વય મર્યાદા રહેશે. સ્પર્ધામાં રસ ધરાવતા કલાવૃંદો/મંડળોએ તા. ૨૫/૦૭/૨૦૨૫ સુધીમાં ઓફિસ સમય દરમ્યાન એન્ટ્રી ફોર્મ ભરીને જમા કરાવવાનો રહેશે. આ ફોર્મ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, બીજો માળ, રૂમ નં. ૨૧૭, જિલ્લા સેવા સદન, રાજપીપળા, જી. નર્મદા ખાતે જમા કરાવવાના રહેશે. સ્પર્ધાના
નિયમો અને અન્ય માહિતી માટે સીધો સંપર્ક કરવા જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીએ નર્મદાની એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ગુજરાત બનશે AIનું ગ્લોબલ સેન્ટર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો યુવા સ્ટાર્ટઅપ્સ સાથે અનોખો સંવાદ
gandhinagar
March 18, 2026

ગુજરાત બનશે AIનું ગ્લોબલ સેન્ટર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો યુવા સ્ટાર્ટઅપ્સ સાથે અનોખો સંવાદ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વિઝન સાથે ગુજરાત હવે AI ઈનોવેશન હબ બનવા તરફ પ્રયાણ કરી રહ્યું છે. ગાંધીનગર ખાતે યોજાયેલા AI સંવાદમાં મુખ્યમંત્રીએ દેશના ટોચના 24 સ્ટાર્ટઅપ્સ સાથે મુલાકાત કરી હતી. રાજ્યના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગે Sarvam.ai સાથે ગુજરાતમાં Sovereign AI પાર્ક સ્થાપવા માટે MOU કર્યા છે.

મુસાફરોની સુવિધામાં વધારો: ગાંધીનગરથી 182 નવીન એસ.ટી. બસોને હર્ષ સંઘવી અને સીએમએ આપી લીલી ઝંડી
gandhinagar
March 18, 2026

મુસાફરોની સુવિધામાં વધારો: ગાંધીનગરથી 182 નવીન એસ.ટી. બસોને હર્ષ સંઘવી અને સીએમએ આપી લીલી ઝંડી

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા જનસેવાની પ્રતિબદ્ધતા દોહરાવતા 182 નવીન બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગાંધીનગર ખાતે આયોજિત સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકો માટે ફાળવવામાં આવેલી આ બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

આત્મનિર્ભર ગુજરાત: કારીગરો માટે 'સ્વદેશી મોલ' અને ડિજિટલ સહાયની જાહેરાત
gandhinagar
March 17, 2026

આત્મનિર્ભર ગુજરાત: કારીગરો માટે 'સ્વદેશી મોલ' અને ડિજિટલ સહાયની જાહેરાત

ગુજરાત સરકારે વર્ષ ૨૦૨૬-૨૭ માટે કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગનું રૂ. ૯૭૯ કરોડનું બજેટ રજૂ કર્યું છે. જેમાં 'સ્વદેશી મોલ', ODOP અને કારીગરો માટે ડિજિટલ સહાય જેવી મુખ્ય જાહેરાતો કરવામાં આવી છે.

Braking News

Dhanteras 2023: તમે રોકડમાં કેટલું સોનું ખરીદી શકો છો? શું છે તેની મર્યાદા, જાણો ધનતેરસ પહેલા
Dhanteras 2023: તમે રોકડમાં કેટલું સોનું ખરીદી શકો છો? શું છે તેની મર્યાદા, જાણો ધનતેરસ પહેલા
September 23, 2023

ભારતમાં સોનાની કિંમત: લોકો દેશમાં ઘણું સોનું ખરીદે છે. તહેવારો પર લોકો સોનામાં રોકાણ પણ કરે છે. જો કે, શું તમે જાણો છો કે જો સોનું રોકડમાં ખરીદવાનું હોય તો કેટલી રકમ સુધી ખરીદી શકાય? જો તમને ખબર ન હોય તો આવો તેના વિશે જાણીએ..

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

શિયાળાની ઋતુમાં તમારી ત્વચામાં કુદરતી ચમક લાવવા માટે આ રીતે કરીના પાંદડાનો ઉપયોગ કરો
શિયાળાની ઋતુમાં તમારી ત્વચામાં કુદરતી ચમક લાવવા માટે આ રીતે કરીના પાંદડાનો ઉપયોગ કરો
November 13, 2024
કથિત કોનમેન સુકેશ ચંદ્રશેખરને દિલ્હી કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
કથિત કોનમેન સુકેશ ચંદ્રશેખરને દિલ્હી કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
February 24, 2023
મોદી-બિડેન નેક્સસનું અનાવરણ: ભારત-યુએસ સંબંધોનું ભવિષ્ય ડીકોડિંગ
મોદી-બિડેન નેક્સસનું અનાવરણ: ભારત-યુએસ સંબંધોનું ભવિષ્ય ડીકોડિંગ
June 24, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express