Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • દિવ્યાંગ મતદારો માટે ખાસ SAKSHAM એપ્લિકેશન સહિત વિવિધ સુવિધા ઉપલબ્ધ કરાવતું નર્મદા ચૂંટણી તંત્ર

દિવ્યાંગ મતદારો માટે ખાસ SAKSHAM એપ્લિકેશન સહિત વિવિધ સુવિધા ઉપલબ્ધ કરાવતું નર્મદા ચૂંટણી તંત્ર

નર્મદા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાના માર્ગદર્શન હેઠળ ચૂંટણી તંત્ર ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે સુદ્રઢ પ્રયાસો આદર્યા છે.

Rajpipla March 20, 2024
દિવ્યાંગ મતદારો માટે ખાસ SAKSHAM એપ્લિકેશન સહિત વિવિધ સુવિધા ઉપલબ્ધ કરાવતું નર્મદા ચૂંટણી તંત્ર

દિવ્યાંગ મતદારો માટે ખાસ SAKSHAM એપ્લિકેશન સહિત વિવિધ સુવિધા ઉપલબ્ધ કરાવતું નર્મદા ચૂંટણી તંત્ર

રાજપીપલા : લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત નર્મદા જિલ્લા ચૂંટણી
અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાના માર્ગદર્શન હેઠળ ચૂંટણી તંત્ર ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે સુદ્રઢ પ્રયાસો આદર્યા છે. જિલ્લાના દિવ્યાંગ, ૮૫ વર્ષથી વધુ વયના, ૧૮-૧૯ અને ૨૦-૨૯ વર્ષની વયજૂથના તેમજ સર્વિસ  સાથે સંકળાયેલા મતદારો પોતાના અમૂલ્ય મતાધિકારનો અસરકારક ઉપયોગ કરીને લોકશાહીના આ મહાપર્વમાં પોતાની ઉત્સાહભેર ભાગીદારી નોંધાવે તે માટે નર્મદા ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે. આ વખતે પ્રથમ વખત મતદાન કરતા નવયુવા મતદારોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને તંત્ર દ્વારા પણ ખાસ પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યાં છે.

નાંદોદ અને દેડિયાપાડા મતવિસ્તારમાં ૧૮૫૩ અને ૧૫૭૫ મળીને કુલ નર્મદા જિલ્લામાં કુલ ૩૪૨૮ દિવ્યાંગ મતદારો નોંધાયા છે. દિવ્યાંગ મતદારો મતદાન મથકે સ્વયંસેવકોની સુવિધા સહિત SAKSHAM APPના માધ્યમથી એડવાન્સમાં વ્હીલચેરની જરૂરિયાત પણ રજિસ્ટર કરાવી શકશે. ૮૫ થી વધુ વયના મતદારોમાં નાંદોદ અને દેડિયાપાડા મતવિસ્તારમાં ૧૭૧૨ અને ૧૩૭૦ મળીને કુલ ૩૦૮૨ મતદારો છે. ઉપરાંત, ૧૮-૧૯ વર્ષના નવા મતદારોની સંખ્યા નાંદોદ અને દેડિયાપાડા મતવિસ્તારમાં ૬૮૪૦ અને ૭૮૫૧ મળીને કુલ ૧૪૬૯૧ છે. વધુમાં ૨૦-૨૯ વર્ષના યુવાનોની સંખ્યા નાંદોદમાં ૫૦૬૫૦ અને દેડિયાપાડામાં ૮૯૩૫૪ એમ મળીને કુલ ૧૧૦૦૦૪ છે.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

મંડલ રેલ પ્રબંધક રાજુ ભડકે દ્વારા કપડવંજ અને મોડાસા સ્ટેશનોનું નિરીક્ષણ
ahmedabad
February 24, 2026

મંડલ રેલ પ્રબંધક રાજુ ભડકે દ્વારા કપડવંજ અને મોડાસા સ્ટેશનોનું નિરીક્ષણ

વડોદરા મંડળના મંડળ રેલ પ્રબંધક શ્રી રાજુ ભડકે દ્વારા આજે, 24 ફેબ્રુઆરી, 2026ના રોજ મંડળના વિવિધ વિભાગોના વિભાગાધ્યક્ષો સાથે તોરણા ગુડ્સ શેડ, કપડવંજ રેલવે સ્ટેશન તથા મોડાસા રેલવે સ્ટેશનનું વિગતવાર નિરીક્ષણ કરવામાં આવ્યું.

ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાના પ્રયાસોને મળી સફળતા
bhavnagar
February 24, 2026

ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાના પ્રયાસોને મળી સફળતા

ઔદ્યોગિક દ્રષ્ટિએ મહત્વનું એવા ભાવનગર ખાતેથી મુંબઈની ડાયરેકટ ફ્લાઈટ તકનીકી કારણોસર છેલ્લા ઘણા સમયથી બંધ હતી. સ્થાનિક લોકોની માંગણી અને લાગણીને ધ્યાને લઈને કેન્દ્રીય મંત્રીશ્રી નિમુબેન બાંભણીયા એ કેન્દ્રીય ઉડ્ડયનમંત્રીશ્રીને કરેલ રજૂઆતને પરિણામે સફળતા મળી છે.

જળ સંરક્ષણ અભિયાન 2026: નિરંકારી મિશને 12 લાખ લોકોને જોડીને રચ્યો ઇતિહાસ
ahmedabad
February 24, 2026

જળ સંરક્ષણ અભિયાન 2026: નિરંકારી મિશને 12 લાખ લોકોને જોડીને રચ્યો ઇતિહાસ

નિરંકારી મિશન દ્વારા ‘પ્રોજેક્ટ અમૃત’ અંતર્ગત દેશભરમાં ‘પાણીની રક્ષા, સૃષ્ટિની સુરક્ષા’ માટે ૧૬૦૦ થી પણ વધારે સ્થળો પર અને અમદાવાદ/ ગાંધીનગર ખાતે ત્રણ સ્થળ પર જળ સ્ત્રોતોની સફાઈનું અભિયાન.

Braking News

મહારાષ્ટ્રના સતારામાં ભૂકંપના હળવા આંચકા અનુભવાયા, કોઈ મોટા નુકસાનના અહેવાલ નથી
મહારાષ્ટ્રના સતારામાં ભૂકંપના હળવા આંચકા અનુભવાયા, કોઈ મોટા નુકસાનના અહેવાલ નથી
October 17, 2023

મહારાષ્ટ્રના સતારામાં [તારીખ] પર 3.3ની તીવ્રતા સાથે હળવો ભૂકંપ આવ્યો. શહેર અને આસપાસના વિસ્તારોના રહેવાસીઓએ આંચકા અનુભવ્યા હતા, પરંતુ કોઈ નુકસાનના અહેવાલો નથી. સત્તાવાળાઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને રહેવાસીઓને જરૂરી સાવચેતી રાખવાની સલાહ આપી છે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

કુદરતનું છેલ્લું સ્ટેન્ડ: એમેઝોન રેઈનફોરેસ્ટમાં લુપ્ત થતી પ્રજાતિઓને બચાવવી
કુદરતનું છેલ્લું સ્ટેન્ડ: એમેઝોન રેઈનફોરેસ્ટમાં લુપ્ત થતી પ્રજાતિઓને બચાવવી
May 17, 2023
શિવસેનાના મુખપત્રમાં આરોપ: પાર્ટીના પ્રતીક અને નામને સ્ટોરમાંથી ખરીદેલી મગફળીની જેમ ખરીદવામાં આવ્યા છે
શિવસેનાના મુખપત્રમાં આરોપ: પાર્ટીના પ્રતીક અને નામને સ્ટોરમાંથી ખરીદેલી મગફળીની જેમ ખરીદવામાં આવ્યા છે
February 20, 2023
સેના વિ સેના: મહારાષ્ટ્રમાં રાજકીય સર્વોપરિતા માટે ઉદ્ધવ ઠાકરેનો સંઘર્ષ
સેના વિ સેના: મહારાષ્ટ્રમાં રાજકીય સર્વોપરિતા માટે ઉદ્ધવ ઠાકરેનો સંઘર્ષ
June 24, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express