નીરજ ચોપરા જેવલિનમાં ફાઇનલમાં ક્વોલિફાય થયો, આટલા મીટર દૂર ફેંક્યો થ્રો
નીરજ ચોપરા જેવલિનની ફાઈનલ માટે ક્વોલિફાઈ થઈ ગયો છે. તેણે ક્વોલિફાઈંગ રાઉન્ડમાં 89.34 મીટરનું અંતર ફેંક્યું છે.
ભાલામાં, નીરજ ચોપરા પેરિસ ઓલિમ્પિક્સ 2024ની ફાઇનલમાં ક્વોલિફાય થઈ ગયો છે. તેણે 89.34 મીટરના અંતર સુધી થ્રો ફેંક્યો છે. હવે ફાઈનલમાં તેની ગોલ્ડ મેડલની આશા વધી ગઈ છે.
પંજાબ કિંગ્સનો ગ્લેન મેક્સવેલ IPLની વચ્ચે જ બહાર થવાનો છે. તેમની આંગળીમાં ફ્રેક્ચર થયું છે, તેથી તેમના સ્થાને ટૂંક સમયમાં જાહેરાત થઈ શકે છે.
ભારતીય મહિલા હોકી ટીમ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર યજમાન ટીમનો સામનો કરવા માટે તૈયાર છે. બંને ટીમો વચ્ચે 3 મેચની ટેસ્ટ શ્રેણી 1 મેથી શરૂ થશે.
RR vs GT Live Score: IPL 2025 ની 47મી લીગ મેચ રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ ટીમ વચ્ચે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે.