Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • ફ્લિપકાર્ટના બીબીડી સેલમાં અવિશ્વસનીય 32,999/- ની કિંમતે નોથીંગ ફોન(2)

ફ્લિપકાર્ટના બીબીડી સેલમાં અવિશ્વસનીય 32,999/- ની કિંમતે નોથીંગ ફોન(2)

લંડન સ્થિત કન્ઝ્યુમર ટેક બ્રાન્ડ, નોથીંગનો તાજેતરમાં લૉન્ચ થયેલો ફોન (2), જેની મૂળ કિંમત INR 44,999/- છે, તે 8 ઓક્ટોબરથી શરૂ થનારા ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડે સેલમાં INR 32,999 ની ડિસ્કાઉન્ટ કિંમતે ઉપલબ્ધ હશે. Plus સભ્યો પાસે એક દિવસ અગાઉથી Nothingની વિશેષ કિંમતનો એક્સેસ હશે.

New delhi October 02, 2023
ફ્લિપકાર્ટના બીબીડી સેલમાં અવિશ્વસનીય 32,999/- ની કિંમતે નોથીંગ ફોન(2)

ફ્લિપકાર્ટના બીબીડી સેલમાં અવિશ્વસનીય 32,999/- ની કિંમતે નોથીંગ ફોન(2)

ફ્લિપકાર્ટ ના બિગ બિલિયન ડે સેલ દરમિયાન તમારે નોથીંગ ફોન (2) શા માટે ખરીદવો જોઈએ તેના મુખ્ય કારણો અહીં છે:

પ્રીમિયમ પરફોર્મન્સ:

મોબાઇલ પ્લેટફોર્મ Snapdragon® 8+ Gen 1 અને 4700mAhની બેટરીથી ભરપૂર આ Phone (2) ઝડપી પરફોર્મન્સ અને લાંબા સમય સુધી ચાલનારી બેટરી પ્રદાન કરે છે. વપરાશકર્તાઓ ઝડપી અને વાયરલેસ રીતે ચાર્જ કરી શકે છે, 20 મિનિટથી ઓછા સમયમાં 50% ચાર્જ સુધી પહોંચી શકે
છે. Phone (2) માં કિનારી-થી-કિનારી સુધી 120 Hz 6.7-ઇંચની LTPO AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે, જે 120hz થી 1hz સુધી અનુકૂલનશીલ રિફ્રેશ રેટ સાથે બેટરી લાઇફ સાથે સમાધાન કર્યા વિના ન્યુનતમ પાવર વપરાશ અને મહત્તમ પરફોર્મન્સને સુનિશ્ચિત કરે છે.

શક્તિશાળી કૅમેરા:

Phone (2) માં Nothingના સૌથી પ્રીમિયમ સ્માર્ટફોન કૅમેરા આપવામાં આવ્યા છે, જેમાં 32 MPનો ફ્રન્ટ કૅમેરો છે અને બે રિયર કૅમેરા સિસ્ટમ છે જેમાં બે અદ્યતન 50 MPના સેન્સર છે, જેમાં Sony IMX890 તેના મુખ્ય સેન્સર તરીકે છે. અદ્યતન 18-બિટ ઇમેજ સિગ્નલ પ્રોસેસર (આઇએસપી - ISP) થી સુસજ્જ આ Phone (2) 4,000 વખત કૅમેરાના ડેટા પર પ્રક્રિયા કરવાની ક્ષમતા ધરાવે છે.

આઇકોનિક ડિઝાઇન:

Phone (2) સુમેળભર્યા અને સમમિત અભિગમ દ્વારા પ્રાપ્ત કરવામાં આવેલી અદ્યતન કલાત્મકતા ડિઝાઇનને દર્શાવે છે, જેમાં દરેક ભાગના આકારો, રંગો, સ્થિતિ અને ટેક્સ્ચરને કાળજીપૂર્વક ધ્યાનમાં લેવામાં આવ્યા છે.

નવું ગ્લિફ ઇન્ટરફેસ:

ગ્લિફ ઇન્ટરફેસ સ્ક્રીન પર જોયા વિના જરૂરી માહિતી પૂરી પાડે છે. વપરાશકર્તાઓ સંપર્કો અને એપને મનપસંદ લાઇટ અને ધ્વનિ સિક્વન્સ પણ આપી શકે છે, જે તેમને આવનારી નોટિફિકેશન કરતાં એક ડગલું આગળ રહેવાની પરવાનગી આપે છે. Uber અને Zomato જેવી ડિલિવરી અને રાઇડ શેર એપ સાથે ઇન-એપ ઇન્ટિગ્રેશન પણ છે, જ્યાં વપરાશકર્તાઓ સ્ક્રીન પર જોયા વિના ગ્લિફ ઇન્ટરફેસ દ્વારા વાહનના આગમન અને ડિલિવરી સ્ટેટસને ટ્રેક કરી શકે છે.

Nothing OS 2.0:

Nothing OS 2.0 વપરાશકર્તાઓને નવા ફોલ્ડર લેઆઉટ અને સચિત્ર કવર રજૂ કરતી વખતે ગ્રીડ ડિઝાઇન, વિજેટ સાઇઝ અને કલર થીમને કસ્ટમાઇઝ કરવા માટે સક્ષમ બનાવે છે.

ગ્રાહકનો અનુભવ અને રેટિંગ્સ:

તાજેતરમાં કરવામાં આવેલા ગ્રેટ ઇન્ડિયન સ્માર્ટફોન સર્વેમાં, કૅમેરા અને સોફ્ટવેરમાં શ્રેષ્ઠ દેખાવ કરવા બદલ Nothingને શ્રેષ્ઠ પ્રદર્શન કરતા એન્ડ્રોઇડ ફોનમાંના એક તરીકે મત આપવામાં આવ્યો છે. એન્ડ્રોઇડ ફોનમાં વેચાણ પછીનો શ્રેષ્ઠ અનુભવ પ્રદાન કરવા અને 3 વર્ષથી ઓછા સમયમાં ગ્રાહકની ઉત્કૃષ્ટ માન્યતા પ્રાપ્ત કરવા માટે, Nothing એ તેના સર્વિસ સેન્ટરની સંખ્યા 230થી વધારીને 300 કરી છે, જે દેશભરમાં 19,000 પિન કોડ પર સેવા પૂરી પાડી છે.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ઓપ્પોની નવી સ્માર્ટવોચ એસ યુરોપમાં લોન્ચ, 10 દિવસ બેટરી, હાર્ટ રેટ + SpO2 + તાપમાન ટ્રેકિંગ
new delhi
February 18, 2026

ઓપ્પોની નવી સ્માર્ટવોચ એસ યુરોપમાં લોન્ચ, 10 દિવસ બેટરી, હાર્ટ રેટ + SpO2 + તાપમાન ટ્રેકિંગ

ઓપ્પો વોચ એસ વૈશ્વિક લોન્ચ થઈ. 1.46-ઇંચ AMOLED સ્ક્રીન (3000 nits), 10 દિવસ બેટરી, 100+ સ્પોર્ટ્સ મોડ્સ, હાર્ટ રેટ + SpO2 + તાપમાન ટ્રેકિંગ, IP68 + 5ATM વોટર રેઝિસ્ટન્સ. કિંમત €209થી શરૂ (જર્મની €259) – ફેન્ટમ બ્લેક અને સિલ્વર ગ્લોમાં ઉપલબ્ધ. વિગતો જુઓ.

સૌથી સસ્તું MacBook આવી રહ્યું છે, તેની કિંમત એટલી ઓછી હશે કે તમે પણ કહેશો,
new delhi
February 13, 2026

સૌથી સસ્તું MacBook આવી રહ્યું છે, તેની કિંમત એટલી ઓછી હશે કે તમે પણ કહેશો, "ઓહ માય ગોડ"

Apple એક સસ્તું MacBook લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે જે સસ્તા ભાવે macOS અનુભવ પ્રદાન કરશે. તેની કિંમત વર્તમાન MacBook Air કરતા ઓછી હશે. ચાલો જાણીએ કે કિંમત વિશે શું અહેવાલો સૂચવે છે અને સૌથી સસ્તું MacBook ક્યારે લોન્ચ થવાની અપેક્ષા છે?

Realme નો નવો બેટરી કિંગ ફોન 10,000mAh સાથે – BIS લિસ્ટિંગ, લીક થયા ફીચર્સ
new delhi
January 13, 2026

Realme નો નવો બેટરી કિંગ ફોન 10,000mAh સાથે – BIS લિસ્ટિંગ, લીક થયા ફીચર્સ

Realme ભારતમાં બેટરી કિંગ બનવા તૈયાર છે! કંપનીનો નવો P Series સ્માર્ટફોન BIS સર્ટિફિકેશન વેબસાઇટ પર જોવા મળ્યો છે, જેમાં 10,000mAhની જાયન્ટ બેટરી હોવાની મોટી અપેક્ષા છે. ટિપસ્ટર યોગેશ બ્રાર અનુસાર, આ ફોન જાન્યુઆરી 2026ના અંત સુધીમાં ભારતમાં લોન્ચ થઈ શકે છે. આ ફોન વર્તમાન Realme P4x 5G કરતાં ઘણો વધુ શક્તિશાળી (3,000mAh વધુ બેટરી) હશે અને મિડ-રેન્જ સેગમેન્ટમાં મોટી હલચલ મચાવી શકે છે.

Braking News

ઈન્દિરા રસોઈની મુખ્યમંત્રી અશોક ગહેલોતે મજા માણી
ઈન્દિરા રસોઈની મુખ્યમંત્રી અશોક ગહેલોતે મજા માણી
June 20, 2023

વિદેશી પ્રવાસીઓને પણ ઈન્દિરા રસોઈની થાળી પસંદ પડી પ્રવાસીઓ ખોરાકના સ્વાદ, પોષણ અને ગુણવત્તાથી પ્રભાવિત થાય છે, 992 રસોડામાં 13 કરોડ 4 લાખથી વધુ પ્લેટ પીરસવામાં આવી હતી.
 

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની દારૂની આબકારી નીતિ કૌભાંડના સંબંધમાં ધરપકડ કરવામાં આવશે
દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની દારૂની આબકારી નીતિ કૌભાંડના સંબંધમાં ધરપકડ કરવામાં આવશે
February 24, 2023
OPPO Find N2 Flip: ફ્લિપ-સ્ટાઈલ ફોલ્ડેબલ ફોર્મ ફેક્ટરમાં ફ્લેગશિપ ઇમેજિંગ પ્રદર્શન
OPPO Find N2 Flip: ફ્લિપ-સ્ટાઈલ ફોલ્ડેબલ ફોર્મ ફેક્ટરમાં ફ્લેગશિપ ઇમેજિંગ પ્રદર્શન
March 06, 2023
આંખના સ્વાસ્થ્યનું ભવિષ્ય: ક્રાંતિકારી તકનીક જે તમારી આંખોને નુકસાન પહોંચાડશે નહીં
આંખના સ્વાસ્થ્યનું ભવિષ્ય: ક્રાંતિકારી તકનીક જે તમારી આંખોને નુકસાન પહોંચાડશે નહીં
April 04, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express