Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • દેવમોગરાના મેળા હદ વિસ્તારમાં દારૂખાનું ફોડવા અથવા સળગી ઉઠે તેવી વસ્તુ આગમાં મુકવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું

દેવમોગરાના મેળા હદ વિસ્તારમાં દારૂખાનું ફોડવા અથવા સળગી ઉઠે તેવી વસ્તુ આગમાં મુકવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં આવેલા દેવમોગરા ખાતે પાંડુરી માતાના મંદિરે 15 ફેબ્રુઆરીથી 19 ફેબ્રુઆરી 2026 સુધી યોજાનારા પ્રસિદ્ધ દેવમોગરા મેળા દરમિયાન આગના બનાવો ન થાય તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે કડક જાહેરનામું જારી કર્યું છે.

Rajpipla February 11, 2026
દેવમોગરાના મેળા હદ વિસ્તારમાં દારૂખાનું ફોડવા અથવા સળગી ઉઠે તેવી વસ્તુ આગમાં મુકવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું

દેવમોગરાના મેળા હદ વિસ્તારમાં દારૂખાનું ફોડવા અથવા સળગી ઉઠે તેવી વસ્તુ આગમાં મુકવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું

રાજપીપલા: નર્મદા જિલ્લામાં સાગબારા તાલુકાના દેવમોગરા ગામે આવેલા પાંડુરી માતાના મંદિર ખાતે તા.૧૫/૦૨/૨૦૨૬ થી તા.૧૯/૦૨/૨૦૨૬ દરમિયાન દેવમોગરા માતાનો મેળો યોજાનાર છે. આ મેળામાં ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ રાજ્યમાંથી મોટી સંખ્યામાં જનમેદની આવતી હોય છે.

 આ મેળામાં લોકો તથા વેપારીઓ ઘાસ, કામળા, વાંસ વગેરેના માંડવા તૈયાર કરતા હોય છે. જેથી આગ લાગવાના બનાવો ન બને તે માટે ઉક્ત દિવસો દરમ્યાન દેવમોગરા ગામના મેળાના હદ વિસ્તારમાં દારૂખાનું ફોડવા પર, કોઈપણ ઘાસ અથવા સળગી ઉઠે તેવી વસ્તુ આગમાં મુકવા પર તથા અગ્નિ સળગાવવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

આ જાહેરનામું નર્મદા જિલ્લામાં સાગબારા તાલુકાના દેવમોગરા ગામે આવેલા પાંડુરી માતાના મંદિર ખાતે યોજાનાર મેળાના સમગ્ર વિસ્તારમાં લાગુ પડશે. આ જાહેરનામું તા.૧૫/૦૨/૨૦૨૬ થી
તા.૧૬/૦૨/૨૦૨૬ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે. 

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

નર્મદામાં આંગણવાડી ક્રાંતિ! ૨૬૭ કેન્દ્રોનું નવીનીકરણ પૂર્ણ, બાળકોને મળશે સ્વચ્છ-સુંદર વાતાવરણ
narmada
February 11, 2026

નર્મદામાં આંગણવાડી ક્રાંતિ! ૨૬૭ કેન્દ્રોનું નવીનીકરણ પૂર્ણ, બાળકોને મળશે સ્વચ્છ-સુંદર વાતાવરણ

નર્મદા જિલ્લામાં ‘આંગણવાડી નવીનીકરણ ઝુંબેશ’માં મોટી સફળતા. ૧૬ જાન્યુઆરીથી ૧૬ ફેબ્રુઆરી દરમિયાન ૬૬૫માંથી ૨૬૭ આંગણવાડી કેન્દ્રોનું રિનોવેશન પૂર્ણ, ૩૯૮માં કામ ચાલુ. રંગરોગાન, સ્વચ્છતા, સુરક્ષિત માળખું અને આકર્ષક વાતાવરણથી બાળકોને મળશે શ્રેષ્ઠ સુવિધા. શ્રેષ્ઠ કેન્દ્રોને પુરસ્કાર! વાંચો વિગતો.

સુરક્ષિત અને સશક્ત બેટીઓ માટે મોટું સેમિનાર. તિલકવાડામાં 80%+ ગુણ મેળવનાર 40 દીકરીઓને એજ્યુકેશન કીટ
rajpipla
February 11, 2026

સુરક્ષિત અને સશક્ત બેટીઓ માટે મોટું સેમિનાર. તિલકવાડામાં 80%+ ગુણ મેળવનાર 40 દીકરીઓને એજ્યુકેશન કીટ

બેટી બચાઓ, બેટી પઢાવો’ અભિયાન હેઠળ તિલકવાડા ખાતે મોટું સેમિનાર. સાયબર ક્રાઇમ, સ્વ-રક્ષણ અને મહિલા યોજનાઓ અંગે જાગૃતિ. 80%+ ગુણ મેળવનાર 40+ પ્રતિભાશાળી દીકરીઓને એજ્યુકેશન કીટ સાથે સન્માનિત. નર્મદા જિલ્લા મહિલા-બાળ અધિકારી કચેરી અને પોલીસનું સંયુક્ત કાર્યક્રમ. વાંચો વિગતો.

કચ્છના નાના રણમાં વન વિભાગની અદ્ભુત પહેલ, 1.35 કરોડ લિટર પાણી સંગ્રહ, વન્યજીવોનું નવું આવાસ
kutch
February 11, 2026

કચ્છના નાના રણમાં વન વિભાગની અદ્ભુત પહેલ, 1.35 કરોડ લિટર પાણી સંગ્રહ, વન્યજીવોનું નવું આવાસ

કચ્છના નાના રણમાં વન વિભાગની અદ્ભુત પહેલ. 1.35 કરોડ લિટર વરસાદી પાણી સંગ્રહ, જમીન ધોવાણ અટકાવી વન્યજીવો-પક્ષીઓ માટે નવું આવાસ. વન-પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડીયાએ કહ્યું – આ માત્ર પાણી બચાવવાનું નહીં, સંપૂર્ણ ઇકો-સિસ્ટમ વિકસાવવાનું પ્રયાસ. વાંચો વિગતો.

Braking News

કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયાએ એસએમ કૃષ્ણાને અંતિમ શ્રદ્ધાંજલિ પાઠવી
કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયાએ એસએમ કૃષ્ણાને અંતિમ શ્રદ્ધાંજલિ પાઠવી
December 11, 2024

કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયા અને કેન્દ્રીય પ્રધાન એચડી કુમારસ્વામીએ કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન એસએમ કૃષ્ણાને શ્રદ્ધાંજલિ અર્પી હતી

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

કોંગ્રેસ એક થાય છે: ગેહલોત અને પાયલોટ રાજસ્થાનમાં ભાજપ સામે સંયુક્ત લડાઈ લડશે
કોંગ્રેસ એક થાય છે: ગેહલોત અને પાયલોટ રાજસ્થાનમાં ભાજપ સામે સંયુક્ત લડાઈ લડશે
May 30, 2023
ધાર્મિક તહેવારોમાં છુપાયેલું શાણપણ: ધાર્મિક તહેવારો અને તેમનું આધ્યાત્મિક મહત્વ
ધાર્મિક તહેવારોમાં છુપાયેલું શાણપણ: ધાર્મિક તહેવારો અને તેમનું આધ્યાત્મિક મહત્વ
April 01, 2023
પાણી બચાવો: સમૃદ્ધ પર્યાવરણ અને સ્થિતિસ્થાપક સમાજ  માટે  જળ સંરક્ષણની જીવનશક્તિ પર શું થશે અસર એ જાણો
પાણી બચાવો: સમૃદ્ધ પર્યાવરણ અને સ્થિતિસ્થાપક સમાજ માટે જળ સંરક્ષણની જીવનશક્તિ પર શું થશે અસર એ જાણો
June 12, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express