Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • ઈણાજ મોડેલ હાઇસ્કુલના વિદ્યાર્થીઓ માટે યોજાયો નાણાકિય સાક્ષરતા કેમ્પનું આયોજન

ઈણાજ મોડેલ હાઇસ્કુલના વિદ્યાર્થીઓ માટે યોજાયો નાણાકિય સાક્ષરતા કેમ્પનું આયોજન

વિદ્યાર્થીઓને એજ્યુકેશન લોન, બચત ખાતું, નાણાકિય ફ્રોડ અને સરકારની વિવિધ યોજનાઓ અંગે અપાયું માર્ગદર્શન આપવામાં આવ્યું.

Ahmedabad March 01, 2024
ઈણાજ મોડેલ હાઇસ્કુલના વિદ્યાર્થીઓ માટે યોજાયો નાણાકિય સાક્ષરતા કેમ્પનું આયોજન

ઈણાજ મોડેલ હાઇસ્કુલના વિદ્યાર્થીઓ માટે યોજાયો નાણાકિય સાક્ષરતા કેમ્પનું આયોજન

ગીર સોમનાથ :  વેરાવળ તાલુકાના ઇણાજ ખાતેની મોડેલ હાઇસ્કુલમાં વિદ્યાર્થીઓ માટે નાણાકિય સાક્ષરતા કેમ્પ યોજાયો હતો. આ કેમ્પ અંતર્ગત તમામ વિદ્યાર્થીઓને બેંકની કાર્યપદ્ધતિ વિશે સમજૂતી તેમજ બેંકમાં કેવી રીતે ખાતું ખોલાવવું? બેન્કની વિવિધ બચત યોજના તેમજ સરકારની વિવિધ યોજના અને નાણાંકિય ફ્રોડ અંગે સાવધાની જેવા અનેક મુદ્દે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ઈણાજ મોડેલ સ્કુલના પ્રિન્સિપાલ શ્રી અલ્પાબેનના માર્ગદર્શન હેઠળ હાઇસ્કુલમાં એફ.એલ.સી. કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એફ.એલ.સી જગદીશ પરમારે વિદ્યાર્થીઓને આર.બી.આઈ.ના વિવિધ નિયમો તેમજ બેંકની કાર્યપદ્ધતિ વિશે માહિતી આપી હતી.

શ્રી જગદિશ પરમારે ફાઈનાન્શિયલ સ્માર્ટ બનવાનો સંદેશો આપી વિદ્યાર્થીઓને ખાતું કેમ ખોલાવવું? બચત અંગે સમજ, બેન્કના ખાતામાં વારસદાર રાખવા જેવી નાણાંકિય બાબતોને લગતી સમજૂતી આપી હતી અને વિદ્યાર્થીઓને વધુ અભ્યાસ માટે બેન્કમાંથી એજ્યુકેશન લોન તેમજ સરકારની વિવિધ નાણાંકિય યોજનાઓ  વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ કેમ્પ અંતર્ગત વિદ્યાર્થીઓને ફિશિંગ લિંક્સ, ફેક કોલ્સ, સ્વિપ સ્કેમ, ક્યૂ આર કોડથી થતી છેતરપિંડી તેમજ લોટરીના લોભામણા મેસેજથી બચવા અને આ પ્રકારના સંદેશાઓથી સાવચેતી રાખવા માટે જણાવાયું હતું.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

મંડલ રેલ પ્રબંધક રાજુ ભડકે દ્વારા કપડવંજ અને મોડાસા સ્ટેશનોનું નિરીક્ષણ
ahmedabad
February 24, 2026

મંડલ રેલ પ્રબંધક રાજુ ભડકે દ્વારા કપડવંજ અને મોડાસા સ્ટેશનોનું નિરીક્ષણ

વડોદરા મંડળના મંડળ રેલ પ્રબંધક શ્રી રાજુ ભડકે દ્વારા આજે, 24 ફેબ્રુઆરી, 2026ના રોજ મંડળના વિવિધ વિભાગોના વિભાગાધ્યક્ષો સાથે તોરણા ગુડ્સ શેડ, કપડવંજ રેલવે સ્ટેશન તથા મોડાસા રેલવે સ્ટેશનનું વિગતવાર નિરીક્ષણ કરવામાં આવ્યું.

ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાના પ્રયાસોને મળી સફળતા
bhavnagar
February 24, 2026

ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાના પ્રયાસોને મળી સફળતા

ઔદ્યોગિક દ્રષ્ટિએ મહત્વનું એવા ભાવનગર ખાતેથી મુંબઈની ડાયરેકટ ફ્લાઈટ તકનીકી કારણોસર છેલ્લા ઘણા સમયથી બંધ હતી. સ્થાનિક લોકોની માંગણી અને લાગણીને ધ્યાને લઈને કેન્દ્રીય મંત્રીશ્રી નિમુબેન બાંભણીયા એ કેન્દ્રીય ઉડ્ડયનમંત્રીશ્રીને કરેલ રજૂઆતને પરિણામે સફળતા મળી છે.

જળ સંરક્ષણ અભિયાન 2026: નિરંકારી મિશને 12 લાખ લોકોને જોડીને રચ્યો ઇતિહાસ
ahmedabad
February 24, 2026

જળ સંરક્ષણ અભિયાન 2026: નિરંકારી મિશને 12 લાખ લોકોને જોડીને રચ્યો ઇતિહાસ

નિરંકારી મિશન દ્વારા ‘પ્રોજેક્ટ અમૃત’ અંતર્ગત દેશભરમાં ‘પાણીની રક્ષા, સૃષ્ટિની સુરક્ષા’ માટે ૧૬૦૦ થી પણ વધારે સ્થળો પર અને અમદાવાદ/ ગાંધીનગર ખાતે ત્રણ સ્થળ પર જળ સ્ત્રોતોની સફાઈનું અભિયાન.

Braking News

KKR ની IPL વિજયે બંગાળમાં ઉજવણી કરી: મમતા બેનર્જીએ અભિનંદન પાઠવ્યા
KKR ની IPL વિજયે બંગાળમાં ઉજવણી કરી: મમતા બેનર્જીએ અભિનંદન પાઠવ્યા
May 27, 2024

બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી દ્વારા ઉજવવામાં આવેલી કોલકાતા નાઈટ રાઈડર્સની આઈપીએલ જીત વિશે વાંચો. 

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

ધાર્મિક તહેવારોમાં છુપાયેલું શાણપણ: ધાર્મિક તહેવારો અને તેમનું આધ્યાત્મિક મહત્વ
ધાર્મિક તહેવારોમાં છુપાયેલું શાણપણ: ધાર્મિક તહેવારો અને તેમનું આધ્યાત્મિક મહત્વ
April 01, 2023
શાહરૂખ ખાને બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા
શાહરૂખ ખાને બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા
February 20, 2023
નર્મદા જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઇ
નર્મદા જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઇ
May 26, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express