Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • PDEUના કોમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગ વિભાગમાં ડીપ લર્નિંગ સાથે IoT તરફના ઇન્ડસ્ટ્રીયલ અપ્રોચ પર વર્કશોપનું આયોજન

PDEUના કોમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગ વિભાગમાં ડીપ લર્નિંગ સાથે IoT તરફના ઇન્ડસ્ટ્રીયલ અપ્રોચ પર વર્કશોપનું આયોજન

વર્કશોપ ગુજકોસ્ટ, DST અને IEEE ગુજરાત સેક્શન દ્વારા સ્પોન્સર કરવામાં આવી હતી. Oizom Instruments Pvt Ltd દ્વારા બે લાખની કિંમતની IoT કિટ્સ સ્પોન્સર કરવામાં આવી હતી.

Ahmedabad November 04, 2023
PDEUના કોમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગ વિભાગમાં ડીપ લર્નિંગ સાથે IoT તરફના ઇન્ડસ્ટ્રીયલ અપ્રોચ પર વર્કશોપનું આયોજન

PDEUના કોમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગ વિભાગમાં ડીપ લર્નિંગ સાથે IoT તરફના ઇન્ડસ્ટ્રીયલ અપ્રોચ પર વર્કશોપનું આયોજન

પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટીના કોમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગ વિભાગમાં ડીપ લર્નિંગ સાથે IoT તરફના ઇન્ડસ્ટ્રીયલ અપ્રોચ  પર એક પાંચ દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્કશોપ ગુજકોસ્ટ, DST અને IEEE ગુજરાત સેક્શન દ્વારા સ્પોન્સર કરવામાં આવી હતી. Oizom Instruments Pvt Ltd દ્વારા બે લાખની કિંમતની IoT કિટ્સ સ્પોન્સર કરવામાં આવી હતી. આ ઇવેન્ટ IEEE CS સ્ટુડન્ટ ચેપ્ટર, PDEU હેઠળ આયોજિત કરવામાં આવી હતી અને તેનું કોઓર્ડીનેશન ડૉ. પૂજા શાહ અને ડૉ. રાજીવ કુમાર ગુપ્તા દ્વારા કરવામાં આવ્યું હતું.

ઈવેન્ટના ઉદ્ઘાટન સમારોહની અધ્યક્ષતા ઓઝીઓમના કુશળ પ્રતિનિધિ અને યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થી શ્રી રુચિક જાનીએ કરી હતી. હવાની ગુણવત્તાના ડેટા વિશ્લેષણના નિષ્ણાત, તેમણે જાહેર આરોગ્ય અને પર્યાવરણ પ્રત્યે મજબૂત પ્રતિબદ્ધતા સાથે હવાની ગુણવત્તા સેન્સરની ચોકસાઈને સુધારવાની આંતરદૃષ્ટિ શેર કરી હતી.

SoT PDEU ના ડિરેક્ટર ડૉ. ધવલ પૂજારાએ  CSE HoD, ડૉ. શક્તિ મિશ્રા,અને IEEE CS સ્ટુડન્ટ બ્રાન્ચ PDEU ની ટીમને, IoT માં સંશોધનની એક છત્ર હેઠળ ઉદ્યોગ, સરકાર અને એકેડેમિયાને સાથે લાવવા બદલ અભિનંદન આપ્યા હતા. એકેડેમીયાના જાણીતા નિષ્ણાતો સાથે, મોટાભાગના સેશન્સ માઇક્રોસોફ્ટ, પુણેમાં કામનો અનુભવ ધરાવતા એક કુશળ ઇન્ડસ્ટ્રી વ્યક્તિ ડૉ આશિષ લબડે દ્વારા લેવામાં આવ્યા હતા. વર્કશોપ એક જળહળતી સફળતા હતી જેમાં સહભાગીઓ તેમના પાયલોટ IoT પ્રોજેક્ટ્સ વિકસાવવામાં સક્ષમ હતા અને સ્માર્ટ સિટીઝના આશાસ્પદ યુગમાં તેમના ઓટોમેશન વિચારોને અનુસરવા માટે પ્રોત્સાહિત થયા હતા.

 

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ગુજરાતમાં 152 નગરપાલિકાઓમાં સ્વદેશી મેળાનો ધમાકો– વોકલ ફોર લોકલને મજબૂત પાંખો
gandhinagar
February 25, 2026

ગુજરાતમાં 152 નગરપાલિકાઓમાં સ્વદેશી મેળાનો ધમાકો– વોકલ ફોર લોકલને મજબૂત પાંખો

ગુજરાત શહેરી આજીવિકા મિશન હેઠળ 15 માર્ચ 2026 સુધી 152 નગરપાલિકાઓમાં સ્વદેશી મેળાઓ યોજાશે. અત્યાર સુધી 38માં 1 લાખ+ મુલાકાતીઓએ ₹83 લાખ+નું વેચાણ કર્યું. વડાપ્રધાન મોદીના 'વોકલ ફોર લોકલ'ને પ્રોત્સાહન! સ્થાનિક કારીગરો-ઉદ્યોગોને મજબૂત પ્લેટફોર્મ.

મંડલ રેલ પ્રબંધક રાજુ ભડકે દ્વારા કપડવંજ અને મોડાસા સ્ટેશનોનું નિરીક્ષણ
ahmedabad
February 24, 2026

મંડલ રેલ પ્રબંધક રાજુ ભડકે દ્વારા કપડવંજ અને મોડાસા સ્ટેશનોનું નિરીક્ષણ

વડોદરા મંડળના મંડળ રેલ પ્રબંધક શ્રી રાજુ ભડકે દ્વારા આજે, 24 ફેબ્રુઆરી, 2026ના રોજ મંડળના વિવિધ વિભાગોના વિભાગાધ્યક્ષો સાથે તોરણા ગુડ્સ શેડ, કપડવંજ રેલવે સ્ટેશન તથા મોડાસા રેલવે સ્ટેશનનું વિગતવાર નિરીક્ષણ કરવામાં આવ્યું.

ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાના પ્રયાસોને મળી સફળતા
bhavnagar
February 24, 2026

ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાના પ્રયાસોને મળી સફળતા

ઔદ્યોગિક દ્રષ્ટિએ મહત્વનું એવા ભાવનગર ખાતેથી મુંબઈની ડાયરેકટ ફ્લાઈટ તકનીકી કારણોસર છેલ્લા ઘણા સમયથી બંધ હતી. સ્થાનિક લોકોની માંગણી અને લાગણીને ધ્યાને લઈને કેન્દ્રીય મંત્રીશ્રી નિમુબેન બાંભણીયા એ કેન્દ્રીય ઉડ્ડયનમંત્રીશ્રીને કરેલ રજૂઆતને પરિણામે સફળતા મળી છે.

Braking News

ચાઇના વિવાદના યુગમાં બ્રાન્ડિંગ: ચીનના તણાવ દરમિયાન કેવી રીતે ચપળ રહેવું
ચાઇના વિવાદના યુગમાં બ્રાન્ડિંગ: ચીનના તણાવ દરમિયાન કેવી રીતે ચપળ રહેવું
April 02, 2023

ચીનના તણાવની વચ્ચે ખીલવું છે? ચપળ રહેવા અને સ્પર્ધાત્મક બજારમાં અલગ રહેવા માટે અંતિમ બ્રાન્ડિંગ વ્યૂહરચના શોધો. વધુ જાણવા માટે ક્લિક કરો!

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

ચાણક્ય નીતિઃ ભૂલથી પણ આવી છોકરી સાથે લગ્ન ના કરશો, નહીં તો જીવન નર્ક બની જશે
ચાણક્ય નીતિઃ ભૂલથી પણ આવી છોકરી સાથે લગ્ન ના કરશો, નહીં તો જીવન નર્ક બની જશે
July 26, 2023
નકલી ઇન્કમટેક્સ રેઇડ ગેંગનો પોલીસે પર્દાફાશ કર્યો, બેની ધરપકડ
નકલી ઇન્કમટેક્સ રેઇડ ગેંગનો પોલીસે પર્દાફાશ કર્યો, બેની ધરપકડ
February 22, 2023
દુનિયામાં 3 ઑગષ્ટના રોજ બનેલી મહત્વપૂર્ણ ઘટનાઓ વિષે જાણો
દુનિયામાં 3 ઑગષ્ટના રોજ બનેલી મહત્વપૂર્ણ ઘટનાઓ વિષે જાણો
August 03, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express