Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • પોલિસીબજારે વીમા સંબંધિત બાબતોના ઉકેલ માટે સમર્પિત હેલ્પલાઈન શરૂ કરી

પોલિસીબજારે વીમા સંબંધિત બાબતોના ઉકેલ માટે સમર્પિત હેલ્પલાઈન શરૂ કરી

સમર્પિત હેલ્પલાઈન નંબર - 0124-6735010 - બિપરજોય વાવાઝોડાં સંબંધિત વીમા અંગેના સવાલોના જવાબ આપવા લોકોને માર્ગદર્શન અને સહાય કરશે

New delhi June 21, 2023
પોલિસીબજારે વીમા સંબંધિત  બાબતોના ઉકેલ માટે સમર્પિત હેલ્પલાઈન શરૂ કરી

પોલિસીબજારે વીમા સંબંધિત બાબતોના ઉકેલ માટે સમર્પિત હેલ્પલાઈન શરૂ કરી

ભારતના અનેક ભાગમાં બિપરજોય વાવાઝોડાએ વિનાશ વેર્યો છે ત્યારે પોલિસીબજારે લોકોને વીમા સંબંધિત સવાલો અંગે માર્ગદર્શન આપવા માટે એક સમર્પિત હેલ્પલાઈન 0124-6735010 શરૂ કરવાની જાહેરાત કરી છે. આ હેલ્પલાઈન 30મી જૂન 2023 સુધી 24*7 ચાલુ રહેશે.

તમે પોલિસીબજારમાંથી પોલિસી લીધી હોય કે ના લીધી હોય તમે આ હેલ્પલાઈન પરથી તમારા સવાલોના જવાબ મેળવી શકશો. આ દેશ હજુ વાવાઝોડાંના કારણે થયેલા જીવન અને મિલકતના નુકસાનમાંથી બહાર આવી રહ્યું છે અને પોલિસીબજારની સર્વિસ લાઈનનો આશય લોકોને સમર્પિત માર્ગદર્શન સાથે તેમના નુકસાન અને દાવાઓનો ઉકેલ લાવવામાં તેમને મદદ કરવાનો છે.

પોલિસીબજાર.કોમના સીઈઓ સર્બવિર સિંહે જણાવ્યું હતું કે, ‘બિપરજોય વાવાઝોડું ત્રાટકવાના કારણે થયેલા નુકસાન અંગે સમગ્ર દેશમાં ચિંતા ફેલાયેલી છે. વીમામાં દાવાઓમાં સહાય કરવી એક મહત્વની બાબત છે અને આવા મુશ્કેલ સમયમાં આ બાબત ખૂબ જ મહત્વની છે તે અમે સમજીએ છીએ. આ મુશ્કેલ સમયમાં અમે તેમના દાવાઓની પ્રક્રિયાને શક્ય હોય તેટલી સરળ બનાવવામાં મદદ કરવા માગીએ છીએ.

અમે આ પરિસ્થિતિ સાથે લડી રહેલા દરેક લોકો સાથે ઊભા છીએ. પોલિસીબજારની હેલ્પલાઈનના કર્મચારીઓ 24*7
ઉપલબ્ધ છે અને વાવાઝોડાની આ સમસ્યામાંથી લોકોને બહાર કાઢવા માટે અમે કટિબદ્ધ છીએ.’ દેશના વિવિધ ભાગો પર આ વાવાઝોડાની અસર હજુ ચાલુ છે ત્યારે પોલિસીબજારની હેલ્પલાઈન લોકોને આ પરિસ્થિતિમાં તથા તેનાથી આગળ 30મી જૂન સુધી મદદરૂપ થશે. તેમણે માત્ર 0124-6735010 પર કોલ કરવાની અને પોલિસીબજાર એક્ઝિક્યુટિવને તેમની ચિંતાઓ જણાવવાની જરૂર છે.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

મહિલાઓની આર્થિક સ્વતંત્રતાનો નવો અધ્યાય, દિવા સલોનની ત્રીજી બ્રાંચ મેમનગરમાં શરૂ
ahmedabad
February 23, 2026

મહિલાઓની આર્થિક સ્વતંત્રતાનો નવો અધ્યાય, દિવા સલોનની ત્રીજી બ્રાંચ મેમનગરમાં શરૂ

ગુજરાતી ફિલ્મ સ્ટાર કરણ જોશીની હાજરીમાં દિવા સલોન મેમનગર ખાતે ત્રીજી શાખા ખુલી. હોમફર્સ્ટ ફાયનાન્સના CSR પ્રોજેક્ટ હેઠળ મહિલાઓને બ્યુટી તાલીમ અને રોજગારી. આત્મવિશ્વાસ અને સ્વાવલંબનની નવી શરૂઆત.

અમદાવાદમાં સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાનો મેગા ક્રેડિટ કેમ્પ, ₹200 કરોડની લોન મંજૂરી
ahmedabad
February 21, 2026

અમદાવાદમાં સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાનો મેગા ક્રેડિટ કેમ્પ, ₹200 કરોડની લોન મંજૂરી

અમદાવાદમાં સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાએ મેગા રિટેલ ક્રેડિટ આઉટરીચ કાર્યક્રમ યોજ્યો. મહા પ્રબંધક કે. કે. કાલાની ઉપસ્થિતિમાં ₹200 કરોડની લોન મંજૂરી – વીડિયો KYC, અનક્લેમ્ડ ડિપોઝિટ અને નાણાકીય જાગૃતિ અભિયાન. ઝોનલ હેડ સુનીલ કુમાર સરકાર, રીજનલ હેડ ગૌરવ કુમાર જૈન-ચંદન કુમાર ઝા ઉપસ્થિત. વિગતો જુઓ.

ક્લબ મહિન્દ્રાએ પોર્ટફોલિયોનું વિસ્તરણ કરતાં જીમ કોર્બેટમાં બીજો રિસોર્ટ શરૂ કર્યો
uttarakhand
February 20, 2026

ક્લબ મહિન્દ્રાએ પોર્ટફોલિયોનું વિસ્તરણ કરતાં જીમ કોર્બેટમાં બીજો રિસોર્ટ શરૂ કર્યો

ક્લબ મહિન્દ્રાએ જીમ કોર્બેટમાં બીજું રિસોર્ટ ‘નાદિયા પરાવ’ લોન્ચ કર્યું. 57 રૂમ, 10 એકરમાં ફેલાયેલું, પ્રીમિયમ લેઝર, રિવરફ્રન્ટ એક્સેસ અને ઇવેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. FY26માં 1,000 રૂમ ઉમેરો, FY30 સુધીમાં 12,000 કીનું લક્ષ્ય – મનોજ ભટ્ટનું નિવેદન. વિગતો જુઓ.

Braking News

ગુજરાત : ભુજમાં આવેલ સ્મૃતિવન મ્યુઝિયમે પ્રિક્સ વર્સેલ્સ 2024 ગ્લોબલ આર્કિટેક્ચર એવોર્ડ જીત્યો
ગુજરાત : ભુજમાં આવેલ સ્મૃતિવન મ્યુઝિયમે પ્રિક્સ વર્સેલ્સ 2024 ગ્લોબલ આર્કિટેક્ચર એવોર્ડ જીત્યો
December 03, 2024

ગુજરાતના ભુજમાં આવેલ સ્મૃતિવન અર્થક્વેક મેમોરિયલ મ્યુઝિયમને વૈશ્વિક સાંસ્કૃતિક સીમાચિહ્ન તરીકે તેનું સ્થાન પ્રાપ્ત કરીને પ્રતિષ્ઠિત પ્રિક્સ વર્સેલ્સ 2024 વર્લ્ડ ટાઇટલ પ્રાપ્ત થયું છે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

કોંગ્રેસ એક થાય છે: ગેહલોત અને પાયલોટ રાજસ્થાનમાં ભાજપ સામે સંયુક્ત લડાઈ લડશે
કોંગ્રેસ એક થાય છે: ગેહલોત અને પાયલોટ રાજસ્થાનમાં ભાજપ સામે સંયુક્ત લડાઈ લડશે
May 30, 2023
સરકારે ભારતમાં પરીક્ષણ માટે આયાત કરવામાં આવતી કાર પર લાદવામાં આવતી 252% કસ્ટમ ડ્યુટી દૂર કરી
સરકારે ભારતમાં પરીક્ષણ માટે આયાત કરવામાં આવતી કાર પર લાદવામાં આવતી 252% કસ્ટમ ડ્યુટી દૂર કરી
February 05, 2023
પાકિસ્તાની યુનિવર્સિટીમાં ભાઈ-બહેનના સંબંધો પર અશ્લીલ સવાલ પર આક્રોશ
પાકિસ્તાની યુનિવર્સિટીમાં ભાઈ-બહેનના સંબંધો પર અશ્લીલ સવાલ પર આક્રોશ
February 22, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express