Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • આરઆર કાબેલે ફરી આરઆર કાબેલ સ્ટાર સ્કોલરશિપ પ્રોગ્રામ શરૂ કર્યો

આરઆર કાબેલે ફરી આરઆર કાબેલ સ્ટાર સ્કોલરશિપ પ્રોગ્રામ શરૂ કર્યો

સ્કોલરશિપ પ્રોગ્રામનો હેતુ ઇલેક્ટ્રિશિયનના બાળકોને તેમની પસંદગીની કારકિર્દી પસંદ કરવા માટે પ્રેરિત કરવાનો છે

New delhi June 07, 2023
આરઆર કાબેલે ફરી આરઆર કાબેલ સ્ટાર સ્કોલરશિપ પ્રોગ્રામ શરૂ કર્યો

આરઆર કાબેલે ફરી આરઆર કાબેલ સ્ટાર સ્કોલરશિપ પ્રોગ્રામ શરૂ કર્યો

ભારતમાં અગ્રણી વાયર અને કેબલ ઉત્પાદક અને ઇલેક્ટ્રિકલ સોલ્યુશન્સ કંપનીઓ પૈકીની એક RR કાબેલ લિમિટેડે RR કાબેલ સ્ટાર સ્કોલરશિપ પ્રોગ્રામની નવી આવૃત્તિની જાહેરાત કરી છે. આ પ્રોગ્રામ જે ગયા વર્ષે શરૂ કરવામાં આવ્યો હતો અને ઉદ્યોગમાં આવી પ્રથમ પહેલ છે અને તેનો હેતુ ભારતમાં ઈલેક્ટ્રીશિયનોના બાળકોના સશક્તિકરણ અને તેમને મદદ કરવાનો છે. ગયા વર્ષે કંપનીનો સફળ કાર્યક્રમ રહ્યો હતો જેમાં સમગ્ર ભારતમાં 1,000થી વધુ વિદ્યાર્થીઓને રૂ.1 કરોડથી વધુની સ્કોલરશિપ આપવામાં આવી હતી.

આરઆર કાબેલ સ્ટાર સ્કોલરશિપ પ્રોગ્રામ એ ઇલેક્ટ્રિશિયનના બાળકો માટે છે જેમણે આ વર્ષે તેમની 10મા ધોરણની પરીક્ષા પાસ કરી છે અને હવે હાયર સેકન્ડરી શિક્ષણ લઈ રહ્યા છે. આ
સ્કોલરશિપ માટે અરજી કરવા માટે વિદ્યાર્થીએ પ્રથમ પ્રયાસમાં તેમની પરીક્ષા પાસ કરી હોય તે જરૂરી છે અને તેમના માતા-પિતાએ આરઆર કનેક્ટ એપ્લિકેશન પર ઇલેક્ટ્રિશિયન તરીકે નોંધણી કરાવેલી હોવી જોઈએ. અરજદારોમાંથી ટોચના 1,000 વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવશે અને તેમને દરેકને રૂ. 10,000ની સ્કોલરશિપ આપવામાં આવશે. આ વર્ષ માટેની અરજીઓ જૂન 2023માં લાઇવ થશે.

આરઆર ગ્લોબલના ડિરેક્ટર કીર્તિ કાબરાએ જણાવ્યું કે, “અમારા ઇલેક્ટ્રીશિયનો એ શરૂઆતથી જ આરઆર કાબેલનો એક અભિન્ન હિસ્સો છે. અમે તેમને કાબેલ દોસ્ત તરીકે ઓળખીએ છીએ અને અમે તેમના માટે બિઝનેસથી આગળ કંઈક કરવા માગીએ છીએ. અમે જે સમુદાયના બાળકોના ભવિષ્ય માટે યોગદાન આપવા માંગીએ છીએ તે સમુદાય પ્રત્યે અમારી પ્રતિબદ્ધતા દર્શાવવાની આનાથી વધુ સારી રીત બીજી કઈ હોઈ શકે.

આરઆર કાબેલ સ્ટાર શિષ્યવૃત્તિ કાર્યક્રમ સાથે અમારો ધ્યેય ઇલેક્ટ્રિશિયનના બાળકોને તેમની મહત્વાકાંક્ષાઓમાં આગળ વધવા અને તેમના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે પ્રેરણા આપવાનો છે. એક બ્રાન્ડ તરીકે અમે દૃઢપણે માનીએ છીએ કે દરેક તેજસ્વી વિદ્યાર્થીને તેમના બેકગ્રાઉન્ડ અથવા નાણાકીય મર્યાદાઓને ધ્યાનમાં લીધા વગર તેમના સપનાને સાકાર કરવાની તક મળવી જોઈએ. આ પ્રોગ્રામ દ્વારા અમે તેજસ્વી વિદ્યાર્થીઓની ક્ષમતાને બહાર લાવવા તથા તેમની ક્ષમતાને ઓળખવા માટે તેમને વધુ  ત્સાહિત કરવા માંગીએ છીએ.

આરઆર કાબેલ ખાતે અમે એવા ભવિષ્યને આકાર આપવા માટે પ્રયત્નશીલ છીએ જ્યાં પ્રતિભાને કોઈ સીમા ન હોય અને દરેક વિદ્યાર્થીની આકાંક્ષાઓ ઉડાન ભરી શકે. આરઆર કાબેલ ખાતે અમે અમારા આજના યુવાનોને ભવિષ્યના આશાસ્પદ લીડર બનવા માટે સશક્ત બનાવીને ઇલેક્ટ્રિશિયન સમુદાયના વિકાસ માટે પ્રતિબદ્ધ છીએ.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ગોધરામાં ટોયોટાની ધમાકેદાર એન્ટ્રી, પ્રકાશ માન ટોયોટા ડીલરશીપનું ભવ્ય ઉદ્ઘાટન
godhra
February 25, 2026

ગોધરામાં ટોયોટાની ધમાકેદાર એન્ટ્રી, પ્રકાશ માન ટોયોટા ડીલરશીપનું ભવ્ય ઉદ્ઘાટન

ટોયોટા કિર્લોસ્કર મોટરે ગોધરામાં પ્રકાશ માન ટોયોટા ડીલરશીપનું ઉદ્ઘાટન કર્યું. 7500 sq ft 3S ફેસિલિટી, Urban Cruiser Ebella, Innova Hycross, Fortuner સહિત પૂરું રેન્જ. ગુજરાતમાં 75 ટચપોઇન્ટ્સ! વધુ સુવિધા અને વિશ્વાસ સાથે ટોયોટા અનુભવ.

મહિલાઓની આર્થિક સ્વતંત્રતાનો નવો અધ્યાય, દિવા સલોનની ત્રીજી બ્રાંચ મેમનગરમાં શરૂ
ahmedabad
February 23, 2026

મહિલાઓની આર્થિક સ્વતંત્રતાનો નવો અધ્યાય, દિવા સલોનની ત્રીજી બ્રાંચ મેમનગરમાં શરૂ

ગુજરાતી ફિલ્મ સ્ટાર કરણ જોશીની હાજરીમાં દિવા સલોન મેમનગર ખાતે ત્રીજી શાખા ખુલી. હોમફર્સ્ટ ફાયનાન્સના CSR પ્રોજેક્ટ હેઠળ મહિલાઓને બ્યુટી તાલીમ અને રોજગારી. આત્મવિશ્વાસ અને સ્વાવલંબનની નવી શરૂઆત.

અમદાવાદમાં સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાનો મેગા ક્રેડિટ કેમ્પ, ₹200 કરોડની લોન મંજૂરી
ahmedabad
February 21, 2026

અમદાવાદમાં સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાનો મેગા ક્રેડિટ કેમ્પ, ₹200 કરોડની લોન મંજૂરી

અમદાવાદમાં સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાએ મેગા રિટેલ ક્રેડિટ આઉટરીચ કાર્યક્રમ યોજ્યો. મહા પ્રબંધક કે. કે. કાલાની ઉપસ્થિતિમાં ₹200 કરોડની લોન મંજૂરી – વીડિયો KYC, અનક્લેમ્ડ ડિપોઝિટ અને નાણાકીય જાગૃતિ અભિયાન. ઝોનલ હેડ સુનીલ કુમાર સરકાર, રીજનલ હેડ ગૌરવ કુમાર જૈન-ચંદન કુમાર ઝા ઉપસ્થિત. વિગતો જુઓ.

Braking News

 કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે નવા ફોજદારી કાયદાના અમલ માટે ચંદીગઢની પ્રશંસા કરી
 કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે નવા ફોજદારી કાયદાના અમલ માટે ચંદીગઢની પ્રશંસા કરી
December 03, 2024

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે મંગળવારે ત્રણ સીમાચિહ્નરૂપ ફોજદારી કાયદાઓને સંપૂર્ણ રીતે લાગુ કરવા માટે ભારતનું પ્રથમ શહેર બનવા બદલ ચંદીગઢની પ્રશંસા કરી હતી

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

દુનિયામાં 3 ઑગષ્ટના રોજ બનેલી મહત્વપૂર્ણ ઘટનાઓ વિષે જાણો
દુનિયામાં 3 ઑગષ્ટના રોજ બનેલી મહત્વપૂર્ણ ઘટનાઓ વિષે જાણો
August 03, 2023
કોંગ્રેસ એક થાય છે: ગેહલોત અને પાયલોટ રાજસ્થાનમાં ભાજપ સામે સંયુક્ત લડાઈ લડશે
કોંગ્રેસ એક થાય છે: ગેહલોત અને પાયલોટ રાજસ્થાનમાં ભાજપ સામે સંયુક્ત લડાઈ લડશે
May 30, 2023
સુપ્રીમ કોર્ટમાં રાહુલ ગાંધી નો કેસ સાંભળવા વાળા જજનું કોંગ્રેસ કનેક્શન જાહેર: જાણો શું છે રહસ્ય
સુપ્રીમ કોર્ટમાં રાહુલ ગાંધી નો કેસ સાંભળવા વાળા જજનું કોંગ્રેસ કનેક્શન જાહેર: જાણો શું છે રહસ્ય
July 21, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express