Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • પ્રતાપનગર અને એકતાનગર વચ્ચે 22 સપ્ટેમ્બર થી રેલવે વ્યવહાર ફરીથી પૂર્વવત

પ્રતાપનગર અને એકતાનગર વચ્ચે 22 સપ્ટેમ્બર થી રેલવે વ્યવહાર ફરીથી પૂર્વવત

પૂરનું પાણી ઓસરી ગયા પછી વડોદરા મંડળ દ્વારા સમારકામ યુદ્ધના ધોરણે કરવામાં આવ્યું. રેલવે કર્મચારીઓએ ઊંચા કિનારા ઉપર થયેલા નુકસાનના સમારકામ માટે યુદ્ધના ધોરણે દિવસ-રાત કામ કર્યું અને રેલવે ટ્રેકને રેકોર્ડ સમયમાં ટ્રેનોની અવરજવર માટે તૈયાર કરીને ઉલ્લેખનિય ઉપલબ્ધિ પ્રાપ્ત કરી.

Ahmedabad September 22, 2023
પ્રતાપનગર અને એકતાનગર વચ્ચે 22 સપ્ટેમ્બર થી રેલવે વ્યવહાર ફરીથી પૂર્વવત

પ્રતાપનગર અને એકતાનગર વચ્ચે 22 સપ્ટેમ્બર થી રેલવે વ્યવહાર ફરીથી પૂર્વવત

તે મુજબ નીચે લખેલી ટ્રેનો જે 23.09.2023 સુધી રદ્દ કરી દેવામાં આવી હતી તેમને 22.09.2023 થી ફરી પૂર્વવત કરવામાં આવી રહી છે જે આ પ્રકારે છે.

1.     ટ્રેન નંબર 09107 – પ્રતાપનગર – એકતાનગર મેમૂ

2.     ટ્રેન નંબર 09108 – એકતાનગર - પ્રતાપનગરમેમૂ

3.     ટ્રેન નંબર 09113 - પ્રતાપનગર - એકતાનગરમેમૂ

4.     ટ્રેન નંબર 09114 – એકતાનગર - પ્રતાપનગરમેમૂ

5.     ટ્રેન નંબર 20947 – અમદાવાદ - એકતાનગરજન શાતાબ્દી એક્સપ્રેસ

6.     ટ્રેન નંબર 20950 – એકતાનગર - અમદાવાદજન શાતાબ્દી એક્સપ્રેસ

નીચે લખેલી ટ્રેનો જે શોર્ટ ટર્મિનેટ અને શોર્ટ ઓરિજિનેટ કરવામાં આવી હતી, તેમને તારીખ 21.09.2023 થી ફરી પૂર્વવત કરી દેવામાં આવી છે અને હવે આ ટ્રેનો એકતાનગર સુધી ચલાવવામાં આવી રહી છે.

1.  ટ્રેન નં. 20946 હઝરત નિઝામુદ્દીન – એકતાનગર સુપરફાસ્ટ

2.  ટ્રેન નં. 20906 રીવા – એકતાનગર સુપરફાસ્ટ

3.  ટ્રેન નં. 20945 એકતાનગર – હઝરત નિઝામુદ્દીન સુપરફાસ્ટ

4.  ટ્રેન નં. 20905 એકતાનગર - રીવા સુપરફાસ્ટ

5.  ટ્રેન નં. 12927 દાદર - એકતાનગર સુપરફાસ્ટ

6.  ટ્રેન નં. 12928 એકતાનગર - દાદર સુપરફાસ્ટ

યાત્રિઓને વિનંતી છે કે કૃપા કરી ઉપરોક્ત ફેરફારને ધ્યાનમાં રાખે.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ગુજરાત બનશે AIનું ગ્લોબલ સેન્ટર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો યુવા સ્ટાર્ટઅપ્સ સાથે અનોખો સંવાદ
gandhinagar
March 18, 2026

ગુજરાત બનશે AIનું ગ્લોબલ સેન્ટર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો યુવા સ્ટાર્ટઅપ્સ સાથે અનોખો સંવાદ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વિઝન સાથે ગુજરાત હવે AI ઈનોવેશન હબ બનવા તરફ પ્રયાણ કરી રહ્યું છે. ગાંધીનગર ખાતે યોજાયેલા AI સંવાદમાં મુખ્યમંત્રીએ દેશના ટોચના 24 સ્ટાર્ટઅપ્સ સાથે મુલાકાત કરી હતી. રાજ્યના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગે Sarvam.ai સાથે ગુજરાતમાં Sovereign AI પાર્ક સ્થાપવા માટે MOU કર્યા છે.

મુસાફરોની સુવિધામાં વધારો: ગાંધીનગરથી 182 નવીન એસ.ટી. બસોને હર્ષ સંઘવી અને સીએમએ આપી લીલી ઝંડી
gandhinagar
March 18, 2026

મુસાફરોની સુવિધામાં વધારો: ગાંધીનગરથી 182 નવીન એસ.ટી. બસોને હર્ષ સંઘવી અને સીએમએ આપી લીલી ઝંડી

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા જનસેવાની પ્રતિબદ્ધતા દોહરાવતા 182 નવીન બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગાંધીનગર ખાતે આયોજિત સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકો માટે ફાળવવામાં આવેલી આ બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

આત્મનિર્ભર ગુજરાત: કારીગરો માટે 'સ્વદેશી મોલ' અને ડિજિટલ સહાયની જાહેરાત
gandhinagar
March 17, 2026

આત્મનિર્ભર ગુજરાત: કારીગરો માટે 'સ્વદેશી મોલ' અને ડિજિટલ સહાયની જાહેરાત

ગુજરાત સરકારે વર્ષ ૨૦૨૬-૨૭ માટે કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગનું રૂ. ૯૭૯ કરોડનું બજેટ રજૂ કર્યું છે. જેમાં 'સ્વદેશી મોલ', ODOP અને કારીગરો માટે ડિજિટલ સહાય જેવી મુખ્ય જાહેરાતો કરવામાં આવી છે.

Braking News

બ્રહ્માંડનું પ્રથમ ગણેશ મંદિર, ગણેશ પૂજા અહીંથી શરૂ થઈ હતી; રાક્ષસોથી રક્ષણ માટે તેની સ્થાપના કરવામાં આવી હતી
બ્રહ્માંડનું પ્રથમ ગણેશ મંદિર, ગણેશ પૂજા અહીંથી શરૂ થઈ હતી; રાક્ષસોથી રક્ષણ માટે તેની સ્થાપના કરવામાં આવી હતી
August 27, 2025

ગણેશ ચતુર્થી સાથે, સમગ્ર દેશમાં ગણપતિ પૂજા ખૂબ થાય છે. ઘણી જગ્યાએ ભગવાન ગણેશની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી છે. ગંગા નદીના કિનારે આવેલા પ્રયાગરાજના સંગમ શહેરમાં પણ ભક્તો ભગવાન ગણપતિના મંદિરમાં ઉમટી રહ્યા છે. આનું કારણ પૌરાણિક માન્યતા છે, જેના કારણે તેને બ્રહ્માંડનું પ્રથમ ગણેશ મંદિર માનવામાં આવે છે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

નાણાકીય વર્ષ 2023 માટે મજબૂત રેવન્યૂ ગ્રોથ નોંધાયો, એમડીએફ અને લેમિનેટ બિઝનેસના વધારામાં  હિસ્સેદારી
નાણાકીય વર્ષ 2023 માટે મજબૂત રેવન્યૂ ગ્રોથ નોંધાયો, એમડીએફ અને લેમિનેટ બિઝનેસના વધારામાં હિસ્સેદારી
May 05, 2023
મીઠી સફળતા: કેવી રીતે Artificial Sweeteners વજન ઘટાડવાના પ્રયત્નોમાં મદદ કરે છે
મીઠી સફળતા: કેવી રીતે Artificial Sweeteners વજન ઘટાડવાના પ્રયત્નોમાં મદદ કરે છે
June 26, 2023
સિંહના શિકારની કળા: જંગલને જીતવાની કળાનું અંતિમ કૌશલ્ય
સિંહના શિકારની કળા: જંગલને જીતવાની કળાનું અંતિમ કૌશલ્ય
March 31, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express