Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • રાજપીપલા આરટીઓ કચેરીએ અકસ્માતમાં અવસાન પામેલા નાગરિકોની યાદમાં બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલી અર્પણ કરી

રાજપીપલા આરટીઓ કચેરીએ અકસ્માતમાં અવસાન પામેલા નાગરિકોની યાદમાં બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલી અર્પણ કરી

વિશ્વ શ્રદ્ધાંજલી દિવસ નિમિત્તે રાજપીપલા આરટીઓ કચેરી દ્વારા માર્ગ અકસ્માતમાં અવસાન પામેલા નાગરિકોની યાદમાં બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી.

Rajpipla November 20, 2023
રાજપીપલા આરટીઓ કચેરીએ અકસ્માતમાં અવસાન પામેલા નાગરિકોની યાદમાં બે મિનિટનું મૌન  પાળી શ્રદ્ધાંજલી અર્પણ કરી

રાજપીપલા આરટીઓ કચેરીએ અકસ્માતમાં અવસાન પામેલા નાગરિકોની યાદમાં બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલી અર્પણ કરી

રાજપીપલા: વિશ્વ શ્રદ્ધાંજલી દિવસ નિમિત્તે રાજપીપલા આરટીઓ કચેરી દ્વારા માર્ગ અકસ્માતમાં અવસાન પામેલા નાગરિકોની યાદમાં બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે સહાયક પ્રાદેશિક વાહન વ્યવહારની કચેરી દ્વારા ટ્રાફિક નિયમો અંગે જાગૃત કરવા અને ટ્રાફિક નિયમોનું ચૂસ્તપણે પાલન કરાવવા તેમજ કાયદાકીય રક્ષણ માટેની જોગવાઈ અને માહિતી અંગે જાહેર જનતાને જાગૃત કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.

આ કાર્યક્રમમાં વાહન નિરિક્ષકશ્રી વી ડી આસલ, શ્રી સી.ડી.પ્રજાપતિ, શ્રી પી.બી.પટેલ તેમજ અન્ય સ્ટાફ, નર્મદા જિલ્લા પોલીસ (ટ્રાફિક શાખા) ના જવાનો, EMRI ૧૦૮ ના સુપરવાઈઝરશ્રી પ્રવીણભાઈ વસાવા સહિત સંપૂર્ણ સ્ટાફ હાજર રહ્યો હતો.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

મંડલ રેલ પ્રબંધક રાજુ ભડકે દ્વારા કપડવંજ અને મોડાસા સ્ટેશનોનું નિરીક્ષણ
ahmedabad
February 24, 2026

મંડલ રેલ પ્રબંધક રાજુ ભડકે દ્વારા કપડવંજ અને મોડાસા સ્ટેશનોનું નિરીક્ષણ

વડોદરા મંડળના મંડળ રેલ પ્રબંધક શ્રી રાજુ ભડકે દ્વારા આજે, 24 ફેબ્રુઆરી, 2026ના રોજ મંડળના વિવિધ વિભાગોના વિભાગાધ્યક્ષો સાથે તોરણા ગુડ્સ શેડ, કપડવંજ રેલવે સ્ટેશન તથા મોડાસા રેલવે સ્ટેશનનું વિગતવાર નિરીક્ષણ કરવામાં આવ્યું.

ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાના પ્રયાસોને મળી સફળતા
bhavnagar
February 24, 2026

ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાના પ્રયાસોને મળી સફળતા

ઔદ્યોગિક દ્રષ્ટિએ મહત્વનું એવા ભાવનગર ખાતેથી મુંબઈની ડાયરેકટ ફ્લાઈટ તકનીકી કારણોસર છેલ્લા ઘણા સમયથી બંધ હતી. સ્થાનિક લોકોની માંગણી અને લાગણીને ધ્યાને લઈને કેન્દ્રીય મંત્રીશ્રી નિમુબેન બાંભણીયા એ કેન્દ્રીય ઉડ્ડયનમંત્રીશ્રીને કરેલ રજૂઆતને પરિણામે સફળતા મળી છે.

જળ સંરક્ષણ અભિયાન 2026: નિરંકારી મિશને 12 લાખ લોકોને જોડીને રચ્યો ઇતિહાસ
ahmedabad
February 24, 2026

જળ સંરક્ષણ અભિયાન 2026: નિરંકારી મિશને 12 લાખ લોકોને જોડીને રચ્યો ઇતિહાસ

નિરંકારી મિશન દ્વારા ‘પ્રોજેક્ટ અમૃત’ અંતર્ગત દેશભરમાં ‘પાણીની રક્ષા, સૃષ્ટિની સુરક્ષા’ માટે ૧૬૦૦ થી પણ વધારે સ્થળો પર અને અમદાવાદ/ ગાંધીનગર ખાતે ત્રણ સ્થળ પર જળ સ્ત્રોતોની સફાઈનું અભિયાન.

Braking News

વૈશ્વિક એજન્સીઓએ ભારતના GDP અંદાજ ઘટાડ્યા
વૈશ્વિક એજન્સીઓએ ભારતના GDP અંદાજ ઘટાડ્યા
April 23, 2025

OECD એ માર્ચમાં ભારતનો વિકાસ દર 6.9 ટકાના અગાઉના અંદાજથી ધીમો પડીને 6.4 ટકા થવાનો અંદાજ લગાવ્યો હતો. તેવી જ રીતે, ફિચ રેટિંગ્સે વિકાસ દર 6.4 ટકા રહેવાનો અંદાજ લગાવ્યો હતો, જ્યારે S&P એ 6.5 ટકા રહેવાનો અંદાજ લગાવ્યો હતો.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

પીએમ મોદી 'યુવા શક્તિનો ઉપયોગ' વિષય પર પોસ્ટ-બજેટ વેબિનારને સંબોધિત કરશે
પીએમ મોદી 'યુવા શક્તિનો ઉપયોગ' વિષય પર પોસ્ટ-બજેટ વેબિનારને સંબોધિત કરશે
February 24, 2023
આંખના સ્વાસ્થ્યનું ભવિષ્ય: ક્રાંતિકારી તકનીક જે તમારી આંખોને નુકસાન પહોંચાડશે નહીં
આંખના સ્વાસ્થ્યનું ભવિષ્ય: ક્રાંતિકારી તકનીક જે તમારી આંખોને નુકસાન પહોંચાડશે નહીં
April 04, 2023
ગુજરાતના ભૂતપૂર્વ રાજ્યપાલ ઓપી કોહલીનું નિધન, પ્રધાનમંત્રી મોદીએ શોક વ્યક્ત કર્યો
ગુજરાતના ભૂતપૂર્વ રાજ્યપાલ ઓપી કોહલીનું નિધન, પ્રધાનમંત્રી મોદીએ શોક વ્યક્ત કર્યો
February 20, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express