Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • રાષ્ટ્રીય જનક્રાંતિ પાર્ટીના આગેવાનો અને યુવાનો મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીમાં જોડાયા: ઈસુદાન ગઢવી

રાષ્ટ્રીય જનક્રાંતિ પાર્ટીના આગેવાનો અને યુવાનો મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીમાં જોડાયા: ઈસુદાન ગઢવી

ભાજપ કોંગ્રેસ સહિત બીજી અનેક પાર્ટીઓના ઈમાનદાર હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દિવસેને દિવસે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે: ઈસુદાન ગઢવી

Ahmedabad February 15, 2024
રાષ્ટ્રીય જનક્રાંતિ પાર્ટીના આગેવાનો અને યુવાનો મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીમાં જોડાયા: ઈસુદાન ગઢવી

રાષ્ટ્રીય જનક્રાંતિ પાર્ટીના આગેવાનો અને યુવાનો મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીમાં જોડાયા: ઈસુદાન ગઢવી

અમદાવાદ : આજે આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલય ખાતે ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવી અને પ્રદેશ ટ્રેડ વિંગ ઉપપ્રમુખ નવલભાઈ મહેશ્વરીની ઉપસ્થિતિમાં અમદાવાદ શહેરના રાષ્ટ્રીય જનક્રાંતિ પાર્ટીના સામાજિક તથા રાજકીય આગેવાનો અને યુવાનો મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીમાં જોડાયા. પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવીના  હસ્તે ખેસ ધારણ કરી તમામ આગેવાનો વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. નવલભાઈ મુજબ રાષ્ટ્રીય જનક્રાંતિ પાર્ટીના ગુજરાતના વિવિધ સ્થળો જેવા કે અરવલ્લી, છોટા ઉદેપુર, દાહોદ જિલ્લાના આરજેપીના 5000 કાર્યકર્તાઓ આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે.

આમ આદમી પાર્ટી લોકસભા ચૂંટણી પહેલા વધુને વધુ મજબૂત થઈ રહી છે. ભાજપ કોંગ્રેસ સહિત બીજી અનેક પાર્ટીઓના ઈમાનદાર હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દિવસેને દિવસે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. આ પરથી સ્પષ્ટ પણે કહી શકાય કે અરવિંદ કેજરીવાલજી દ્વારા દિલ્હીમાં કરવામાં આવી રહેલા જનકલ્યાણના કામોની માહિતી ગુજરાતના ખૂણે ખૂણે પહોંચી રહી છે અને મોટી સંખ્યામાં લોકો અરવિંદ કેજરીવાલજીની અને આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે જોડાઈ રહ્યા છે. આવનારા દિવસોમાં વધુ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાશે અને આની સીધી અસર આવનારી લોકસભા ચૂંટણીમાં જોવા મળશે.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ગોંડલમાં AAP નેતા પર જીવલેણ હુમલો, કડક કાર્યવાહી કરવા ગૌરી દેસાઇની માંગ
ahmedabad
February 24, 2026

ગોંડલમાં AAP નેતા પર જીવલેણ હુમલો, કડક કાર્યવાહી કરવા ગૌરી દેસાઇની માંગ

સ્થાનિક સમસ્યાઓ ઉકેલવા ગયેલા AAP નેતા પર હુમલો થતા કાનૂની અને લોકશાહી લડત ચાલુ રહેશે : ગૌરી દેસાઇ

AAP નેતા જીગીશા પટેલ પર થયેલ હુમલાને પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાએ કડક શબ્દોમાં વખોડ્યો
ahmedabad
February 24, 2026

AAP નેતા જીગીશા પટેલ પર થયેલ હુમલાને પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાએ કડક શબ્દોમાં વખોડ્યો

લોકોની ફરિયાદ સાંભળવા ગયેલી AAP નેતા પર પથ્થર-લાફા, કાર તોડી. મનોજ સોરઠીયા: 30 વર્ષથી કામ ન કરી શકતા ભાજપ હવે હિંસા કરે છે.

સરકાર વિધાનસભામાં વાહવાહી કરે છે, પરંતુ અનેક ખેડૂતો સહાય વંચિત: ગોપાલ ઇટાલિયા
ahmedabad
February 24, 2026

સરકાર વિધાનસભામાં વાહવાહી કરે છે, પરંતુ અનેક ખેડૂતો સહાય વંચિત: ગોપાલ ઇટાલિયા

હસનાપુર ગામમાં આખા ગામે ફોર્મ ભર્યા છતાં એકપણ ખેડૂતને નવેમ્બર-ડિસેમ્બરના માવઠાની સહાય મળેલી નથી અને વિધાનસભામાં સરકાર વાહવાહી લૂંટે છે : ઇટાલિયા

Braking News

શ્રીજેશને ધોની-સચિન જેવું મળ્યું સન્માન... જુનિયર ટીમના કોચ પણ બન્યા
શ્રીજેશને ધોની-સચિન જેવું મળ્યું સન્માન... જુનિયર ટીમના કોચ પણ બન્યા
August 14, 2024

હોકી ઈન્ડિયાએ શ્રીજેશની 16 નંબરની જર્સી નિવૃત્ત કરવાનો નિર્ણય લીધો હતો. શ્રીજેશની આઇકોનિક નંબર 16 જર્સી હવે આંતરરાષ્ટ્રીય સ્તરે અન્ય કોઇ ભારતીય હોકી ખેલાડી માટે ઉપલબ્ધ રહેશે નહીં. 

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

"પક્ષીય રાજકારણ અને સત્તા સંઘર્ષ: ભારતીય રાજકારણમાં ચૂંટણી પ્રતીકો પરના વિવાદો પર એક નજર"
February 20, 2023
મુખ્તાર અન્સારી જે રૉબિનહૂડ બન્યા , પોલિટિક્સમાં છવાઈ ગયા પછી બરબાદ થવામાં વાર પણ ના લાગી: એક વખતના શક્તિશાળી રાજકારણીની વાર્તા
મુખ્તાર અન્સારી જે રૉબિનહૂડ બન્યા , પોલિટિક્સમાં છવાઈ ગયા પછી બરબાદ થવામાં વાર પણ ના લાગી: એક વખતના શક્તિશાળી રાજકારણીની વાર્તા
April 30, 2023
ટ્વિટર પર #Mitti_Me_Mila_Dunga આજકાલ ખુબજ ટ્રેન્ડમાં છે
ટ્વિટર પર #Mitti_Me_Mila_Dunga આજકાલ ખુબજ ટ્રેન્ડમાં છે
April 14, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express