Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • સિયેરાની ધમાકેદાર કમબેક! પહેલા દિવસે 70,000 બુકિંગ્સ, ગ્રાહકો દીવાના

સિયેરાની ધમાકેદાર કમબેક! પહેલા દિવસે 70,000 બુકિંગ્સ, ગ્રાહકો દીવાના

ટાટા સિયેરા બુકિંગ ધમાકો! પહેલા દિવસે 70,000+ ઓર્ડર્સ, 1.35 લાખ કોન્ફિગરેશન. ટાટા મોટર્સની મોટી જીત – SUV માર્કેટમાં વાવાઝોડું.

New delhi December 17, 2025
સિયેરાની ધમાકેદાર કમબેક! પહેલા દિવસે 70,000 બુકિંગ્સ, ગ્રાહકો દીવાના

સિયેરાની ધમાકેદાર કમબેક! પહેલા દિવસે 70,000 બુકિંગ્સ, ગ્રાહકો દીવાના

મુંબઈ : આઈકોનિક ટાટા સિયેરાએ ધામધૂમથી કમબેક કર્યું છે,સ જેણે ભારતના વાહનના  શોખીનોને આકર્ષિત કર્યા છે. બુકિંગ વિધિસર રીતે ખૂલવાના પ્રથમ દિવસે જ સિયેરાએ ગ્રાહક રોમાંચ અને વિશ્વાસમાં નવું સીમાચિહન સ્થાપિત કરતાં 70,000થી વધુ બુકિંગ્સનું સમર્થન પ્રાપ્ત કર્યું છે અને વધુ 1.35 લાખ ગ્રાહકોએ બુકિંગની વિધિઓ પૂર્ણ કરવાનું પ્રગતિને પંથે છે ત્યારે તેમનું અગ્રતાનું કોન્ફિગ્યુરેશન સુપરત કર્યું છે. આ અદભુત પ્રતિસાદ સિયેરાનો આઈકોનિક દરજ્જો અને તેના ભારતના ગ્રાહકોના મન અને હૃદયમાં પ્રીમિયમ મિડ- એસયુવી રીતે આકર્ષણને અધોરેખિત કરે છે.

બુકિંગના માઈલસ્ટોન વિશે બોલતાં ટાટા પેસેન્જર ઈલેક્ટ્રિક મોબિલિટીના ચીફ કમર્શિયલ ઓફિસર શ્રી વિવેક શ્રીવત્સે જણાવ્યું હતું કે, “આ અદભુત પ્રતિસાદ માટે અમારા ગ્રાહકોને અમે મનઃપૂર્વક આભારી છીએ, જેણે ફરી એક વાર ટાટા  સિયેરાના દંતકથા સમાન દરજ્જાને સમર્થન આપ્યું છે. નિયમોની વ્યાખ્યા કરતા તેના વારસાને સાર્થક ઠરાવતાં સિયેરાએ નવી શ્રેણી- પ્રીમિયમ મિડ- એસયુવીમાં આગેવાની કરી છે. ઉત્ક્રાંતિ પામતી ગ્રાહકોની આકાંક્ષાઓની ઊંડી સમજનો લાભ લેતાં તેણે મિડ- સાઈઝ એસયુવી શું હોઈ શકે તેની નવી કલ્પના કરી છે. દરેક પરિમાણ- જગ્યા, આરામ, લક્ઝરી, સુરક્ષા અને રોજબરોજની ઉપયોગક્ષમતાને સમૃદ્ધ બનાવતાં સિયેરાએ સેગમેન્ટને સંપૂર્ણ નવી બેન્ચમાર્ક પર પહોંચાડી દીધું છે. સિયેરા વાહનથી પણ વિશેષ છે. તે પ્રગતિ, વ્યક્તિગતતા અને આકાંક્ષાની પ્રતીક છે.”

25 નવેમ્બર, 2025ના ટાટા મોટર્સ પેસેન્જર વેહિકલ્સ દ્વારા લોન્ચ કરાયેલી સંપૂર્ણ નવી ટાટા સિયેરા લગભગ ત્રણ દાયકાથી આકાંક્ષાઓ, ઓળખ અને યાદોને આકાર આપતી આઈકોનનો પુનર્જન્મ છે. નવા યુગ માટે સૂઝબૂઝપૂર્વક નવેસરથી ઘડવામાં આવેલી સિયેરાએ અત્યાધુનિક મોડર્નિટીને અપનાવવા સાથે તેના દંતકથા સમાન વારસા અને અજોડ ડીએનએનું સંવેર્ધન કર્યું છે. તે સિદ્ધિ, વ્યક્તિગતતા અને ખોજના જોશનું શક્તિશાળી પ્રતીક તરીકે ઊભી છે, જે જૂની ઘરેડથી દૂર જવા અને શક્ય છે તેની વ્યાખ્યા કરવા માટે આમંત્રણ છે. ત્રણ આધુનિક પાવરટ્રેન્સ- 1.5 લિ. ક્રાયોજેટ ડીઝલ, 1.5 લિ ટીજીડીઆઈ હાઈપેરિયન પેટ્રોલ અને 1.5 લિ એનએ રેવોટ્રોન પેટ્રોલ સાથે ઉપલબ્ધ સિયેરા વિવિધ ડ્રાઈવિંગની જરૂરતોમાં સહજ, આત્મવિશ્વાસુ પરફોર્મન્સ પ્રદાન કરે છે.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

માત્ર ₹4.75 લાખથી શરૂ: 25 કિમીની માઇલેજ આપતી આ શાનદાર ઓટોમેટિક કારોએ મચાવી ધૂમ
new delhi
March 11, 2026

માત્ર ₹4.75 લાખથી શરૂ: 25 કિમીની માઇલેજ આપતી આ શાનદાર ઓટોમેટિક કારોએ મચાવી ધૂમ

ભારતમાં શહેરી ટ્રાફિકની સમસ્યાને જોતા ઓટોમેટિક (AMT) કારની માંગ ઝડપથી વધી રહી છે. જો તમે ₹5 થી ₹6 લાખના બજેટમાં નવી કાર શોધી રહ્યા છો, તો Maruti Suzuki S-Presso, Renault Kwid અને Tata Tiago શ્રેષ્ઠ વિકલ્પો છે. મારુતિ S-Presso ₹4.74 લાખમાં 25.3 kmpl ની શાનદાર માઇલેજ આપે છે, જ્યારે રેનો Kwid સ્ટાઇલિશ લુક સાથે ₹4.99 લાખમાં ઉપલબ્ધ છે. 

રોયલ એનફિલ્ડને ચેલેન્જ! ટ્રાયમ્ફની 350cc બાઇક એપ્રિલ 2026માં આવી રહી છે – ભાવ અને ફીચર્સ જાણો
new delhi
February 27, 2026

રોયલ એનફિલ્ડને ચેલેન્જ! ટ્રાયમ્ફની 350cc બાઇક એપ્રિલ 2026માં આવી રહી છે – ભાવ અને ફીચર્સ જાણો

બ્રિટિશ બ્રાન્ડ ટ્રાયમ્ફ 400cc પ્લેટફોર્મ પરથી નવું 350cc એન્જિન વિકસાવી રહી છે. નવી GST પોલિસીથી 18% ટેક્સમાં ફાયદો, રોયલ એનફિલ્ડ, જાવા સામે સ્પર્ધા તીવ્ર બનશે. લોન્ચ અને અસર વિશે વધુ વાંચો.

ટાટા સીએરાએ બજારમાં ધમાલ મચાવી, જાન્યુઆરીમાં 7,003 યુનિટ વેચાણ – Creta અને Seltosને પડકાર, ટોપ-10માં 6ઠ્ઠું સ્થાન
new delhi
February 17, 2026

ટાટા સીએરાએ બજારમાં ધમાલ મચાવી, જાન્યુઆરીમાં 7,003 યુનિટ વેચાણ – Creta અને Seltosને પડકાર, ટોપ-10માં 6ઠ્ઠું સ્થાન

ટાટા સીએરાએ બજારમાં તોફાન મચાવ્યું! જાન્યુઆરીમાં 7,003 યુનિટ વેચાણ – ટોપ-10માં 6ઠ્ઠું સ્થાન, Hyundai Creta અને Kia Seltosને મજબૂત ટક્કર. ₹11.49 લાખથી શરૂ, 12.3-ઇંચ ટ્રિપલ સ્ક્રીન, JBL 12-સ્પીકર સાઉન્ડ, Level-2 ADAS અને પેનોરેમિક સનરૂફ. વિગતો જુઓ.

 

Braking News

'ગદર 2'ના વિલનને પાકિસ્તાનીઓનો પણ મળી રહ્યો છે પ્રેમ, કહ્યું- ફિલ્મના પ્રમોશનમાં લાગેલી છે આખી બ્રહ્માંડ...
'ગદર 2'ના વિલનને પાકિસ્તાનીઓનો પણ મળી રહ્યો છે પ્રેમ, કહ્યું- ફિલ્મના પ્રમોશનમાં લાગેલી છે આખી બ્રહ્માંડ...
August 05, 2023

ગદર2 રિલીઝ થવાની તૈયારીમાં છે. ફિલ્મમાં વિલનનો રોલ કરી રહેલા મનીષ વાધવાનો લુક પણ ચર્ચામાં છે. મનીષે કહ્યું કે તેને પાકિસ્તાનમાંથી પણ ફેન્સ તરફથી મેસેજ મળી રહ્યા છે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

શું મોદી કેબિનેટનું વિસ્તરણ અટકી ગયું, હવે થશે કે નહીં? બધા સમીકરણો સમજો
શું મોદી કેબિનેટનું વિસ્તરણ અટકી ગયું, હવે થશે કે નહીં? બધા સમીકરણો સમજો
July 25, 2023
15 વર્ષ પછી, નક્સલાઇટ દંપતી આખરે હૈદરાબાદમાં પકડાયું
15 વર્ષ પછી, નક્સલાઇટ દંપતી આખરે હૈદરાબાદમાં પકડાયું
February 21, 2023
હીટવેવને અવગણવું: 50-ડિગ્રી તાપમાન હોવા છતાં જીવનને સુરક્ષિત રાખવા માટેની ટિપ્સ
હીટવેવને અવગણવું: 50-ડિગ્રી તાપમાન હોવા છતાં જીવનને સુરક્ષિત રાખવા માટેની ટિપ્સ
August 10, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express