Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • પીડીઈયુ ખાતે ભાવિ એન્જિનિયરો માટે સ્કીલ ડેવલપમેન્ટ વર્કશોપ

પીડીઈયુ ખાતે ભાવિ એન્જિનિયરો માટે સ્કીલ ડેવલપમેન્ટ વર્કશોપ

પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિ‌ટીનાં સ્કૂલ ઓફ એનર્જી ટેક્નોલોજીમાં કેમિકલ એન્જિનિયરિંગ વિભાગે 22મી માર્ચના રોજ એક દિવસીય "હેન્ડ્સ ઓન વર્કશોપ ઓફ એક્સપેરિમેન્ટલ ટેક્નિક એન્ડ સોફ્ટવેર એનાલિસિસ"નું આયોજન કર્યું હતું. 

Ahmedabad March 22, 2025
પીડીઈયુ ખાતે ભાવિ એન્જિનિયરો માટે સ્કીલ ડેવલપમેન્ટ વર્કશોપ

પીડીઈયુ ખાતે ભાવિ એન્જિનિયરો માટે સ્કીલ ડેવલપમેન્ટ વર્કશોપ

પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિ‌ટીનાં સ્કૂલ ઓફ એનર્જી ટેક્નોલોજીમાં કેમિકલ એન્જિનિયરિંગ વિભાગે 22મી માર્ચના રોજ એક દિવસીય "હેન્ડ્સ ઓન વર્કશોપ ઓફ એક્સપેરિમેન્ટલ ટેક્નિક એન્ડ સોફ્ટવેર એનાલિસિસ"નું આયોજન કર્યું હતું. વર્કશોપમાં ગેસ સેપરેશન અને વોટર ટ્રીટમેન્ટ ક્ષેત્રે સંશોધન તકનીકો અને અત્યાધુનિક સાધનો, અને સિમ્યુલેશન-આધારિત તાલીમ માટે વિવિધ પ્લેટફોર્મ વિશે માહિતગાર કરવાનાં સત્રો હાથ ધરવામાં આવ્યાં હતાં. વિદ્યાર્થીઓને કંટ્રોલ સિસ્ટમ્સનું વિશ્લેષણ કરવા માટે વિવિધ સામાન્ય ગણતરીના સાધનો અને અલ્ગોરિધમ્સ પણ દર્શાવવામાં આવ્યા હતા.

PDEU ખાતે કેમિકલ વિભાગ વારંવાર વિદ્યાર્થીઓને નવીન શિક્ષણનો અનુભવ પ્રદાન કરવા માટે આવા ખરેખર માહિતીપ્રદ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. વર્કશોપમાં ગુજરાત અને ગુજરાત બહારની વિવિધ યુનિવર્સિટીઓ અને કોલેજોના વિદ્યાર્થીઓએ સક્રિયપણે ભાગ લીધો હતો. તેમને કેમિકલ વિભાગની રિસર્ચ લેબોરેટરીમાં વિવિધ સુવિધાઓના જીવંત પ્રયોગનો અનુભવ કરવાની તક પૂરી પાડવામાં આવી હતી. વિભાગીય અધ્યાપકો અને સંશોધન સંલગ્ન વ્યક્તિઓ દ્વારા માહિતીપ્રદ સત્રો યોજવામાં આવ્યા હતા. તદઉપરાંત વિદ્યાર્થીઓ સાથે વર્કશોપ અંગે વાર્તાલાપ કરવામાં આવ્યો હતો, તેમજ વિદ્યાર્થીઓ દ્વારા તેમનાં અનુભવ અંગે હકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો. વિદાય સત્ર સાથે ઇવેન્ટ સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી, તમામ વિદ્યાર્થીઓને સહભાગીતા પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ગુજરાતમાં 152 નગરપાલિકાઓમાં સ્વદેશી મેળાનો ધમાકો– વોકલ ફોર લોકલને મજબૂત પાંખો
gandhinagar
February 25, 2026

ગુજરાતમાં 152 નગરપાલિકાઓમાં સ્વદેશી મેળાનો ધમાકો– વોકલ ફોર લોકલને મજબૂત પાંખો

ગુજરાત શહેરી આજીવિકા મિશન હેઠળ 15 માર્ચ 2026 સુધી 152 નગરપાલિકાઓમાં સ્વદેશી મેળાઓ યોજાશે. અત્યાર સુધી 38માં 1 લાખ+ મુલાકાતીઓએ ₹83 લાખ+નું વેચાણ કર્યું. વડાપ્રધાન મોદીના 'વોકલ ફોર લોકલ'ને પ્રોત્સાહન! સ્થાનિક કારીગરો-ઉદ્યોગોને મજબૂત પ્લેટફોર્મ.

મંડલ રેલ પ્રબંધક રાજુ ભડકે દ્વારા કપડવંજ અને મોડાસા સ્ટેશનોનું નિરીક્ષણ
ahmedabad
February 24, 2026

મંડલ રેલ પ્રબંધક રાજુ ભડકે દ્વારા કપડવંજ અને મોડાસા સ્ટેશનોનું નિરીક્ષણ

વડોદરા મંડળના મંડળ રેલ પ્રબંધક શ્રી રાજુ ભડકે દ્વારા આજે, 24 ફેબ્રુઆરી, 2026ના રોજ મંડળના વિવિધ વિભાગોના વિભાગાધ્યક્ષો સાથે તોરણા ગુડ્સ શેડ, કપડવંજ રેલવે સ્ટેશન તથા મોડાસા રેલવે સ્ટેશનનું વિગતવાર નિરીક્ષણ કરવામાં આવ્યું.

ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાના પ્રયાસોને મળી સફળતા
bhavnagar
February 24, 2026

ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાના પ્રયાસોને મળી સફળતા

ઔદ્યોગિક દ્રષ્ટિએ મહત્વનું એવા ભાવનગર ખાતેથી મુંબઈની ડાયરેકટ ફ્લાઈટ તકનીકી કારણોસર છેલ્લા ઘણા સમયથી બંધ હતી. સ્થાનિક લોકોની માંગણી અને લાગણીને ધ્યાને લઈને કેન્દ્રીય મંત્રીશ્રી નિમુબેન બાંભણીયા એ કેન્દ્રીય ઉડ્ડયનમંત્રીશ્રીને કરેલ રજૂઆતને પરિણામે સફળતા મળી છે.

Braking News

ડાંગની દીકરીનો BCCIમાં દબદબો: ૧૩ વર્ષની ફ્રેની ચૌધરીની અંડર-15 ભારતીય ક્રિકેટ ટીમમાં પસંદગી
ડાંગની દીકરીનો BCCIમાં દબદબો: ૧૩ વર્ષની ફ્રેની ચૌધરીની અંડર-15 ભારતીય ક્રિકેટ ટીમમાં પસંદગી
January 07, 2026

ડાંગના ચીરાપાડાની ૧૩ વર્ષની દીકરી ફ્રેની ચૌધરીએ ક્રિકેટમાં ઇતિહાસ રચ્યો છે. BCCI અંડર-15 મહિલા ટીમમાં પસંદગી પામનાર તે ડાંગની પ્રથમ આદિવાસી દીકરી બની.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

શિવસેનાના મુખપત્રમાં આરોપ: પાર્ટીના પ્રતીક અને નામને સ્ટોરમાંથી ખરીદેલી મગફળીની જેમ ખરીદવામાં આવ્યા છે
શિવસેનાના મુખપત્રમાં આરોપ: પાર્ટીના પ્રતીક અને નામને સ્ટોરમાંથી ખરીદેલી મગફળીની જેમ ખરીદવામાં આવ્યા છે
February 20, 2023
ટ્વિટર પર #Mitti_Me_Mila_Dunga આજકાલ ખુબજ ટ્રેન્ડમાં છે
ટ્વિટર પર #Mitti_Me_Mila_Dunga આજકાલ ખુબજ ટ્રેન્ડમાં છે
April 14, 2023
ઉપરાષ્ટ્રપતિ ધનકરે દાયકાના અંત સુધીમાં ભારત ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની આગાહી કરી
ઉપરાષ્ટ્રપતિ ધનકરે દાયકાના અંત સુધીમાં ભારત ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની આગાહી કરી
February 24, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express