Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • દીપ દર્શન પ્રાથમિક શાળા આહવાના વિદ્યાર્થીઓએ ખેલ મહાકુંભમાં શાળા અને જિલ્લાનું નામ રોશન કર્યું

દીપ દર્શન પ્રાથમિક શાળા આહવાના વિદ્યાર્થીઓએ ખેલ મહાકુંભમાં શાળા અને જિલ્લાનું નામ રોશન કર્યું

ખેલમહાકુંભ ૨.૦ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે.ત્યારે ડાંગ જિલ્લાની  દીપદર્શન પ્રાથમિક શાળા આહવાના વિદ્યાર્થીઓએ જિલ્લાકક્ષાની સ્પર્ધામાં ભાગ લઈ પ્રથમ,દ્વિતીય અને તૃતીયક્રમે વિજેતા બન્યા હતા.અને શાળાનું નામ રોશન કર્યું હતું.

Ahmedabad February 15, 2024
દીપ દર્શન પ્રાથમિક શાળા આહવાના વિદ્યાર્થીઓએ  ખેલ મહાકુંભમાં શાળા અને જિલ્લાનું નામ રોશન કર્યું

દીપ દર્શન પ્રાથમિક શાળા આહવાના વિદ્યાર્થીઓએ ખેલ મહાકુંભમાં શાળા અને જિલ્લાનું નામ રોશન કર્યું

આહવા : ખેલમહાકુંભ ૨.૦ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે.ત્યારે ડાંગ જિલ્લાની  દીપદર્શન પ્રાથમિક શાળા આહવાના વિદ્યાર્થીઓએ દોડ,કુદ,ચેસ,સ્કેટીંગ, બેડમિન્ટન જેવી જુદી જુદી રમતોમાં ભાગ લીધો હતો. જેમાં તાલુકા કક્ષાએ વિજેતા ખેલાડીઓએ જિલ્લાકક્ષાની સ્પર્ધામાં ભાગ લઈ પ્રથમ,દ્વિતીય અને તૃતીયક્રમે વિજેતા બન્યા હતા.અને શાળાનું નામ રોશન કર્યું હતું.

સ્પર્ધા જેમાં એથ્લેટિક્સમાં (૧) ચૌધરી સ્નેહીલ- 30મી. દોડ અને બ્રોડજમ્પમા  પ્રથમ (૨) પવાર સિધ્ધાર્થ-30મી.દોડ અને બ્રોડજમ્પમાં તૃતીય (૩) ગાવિતરેચલ- 30મી. દોડમાં દ્વિતીય (૪) બાગુલ દિવ્યાંશી- લાંબીકુદમાં દ્વિતીય ક્રમે વિજેતા રહ્યા હતા. બેડમિન્ટનમાં અં - ૧૪ માં પટેલ માન પ્રથમ ક્રમે અને ચૌર્યા ફેલિસ્યા તૃતીય ક્રમે વિજેતા રહ્યા હતા. સ્કેટીંગની રમતમાં અં- ૧૪  માં ચૌહાણ ભાવિક પ૦૦મી.માં પ્રથમ અને ૧૦૦૦મી. માં તૃતીયક્રમે તેમજ અં - ૧૧ વયજુથમાં માહલે શુભમ ૫૦૦મી. માં પ્રથમ અને ૧૦૦૦ મી. માં દ્વિતીય ક્રમે, અને દેશમુખ જયનીલ ૫૦૦મી.માં પ્રથમ અને ૧૦૦૦ મીમાં તૃતીય ક્રમે વિજેતા બન્યા હતા. ચેસની રમતમાં દીપદર્શન પ્રાથમિક શાળાના ખેલાડીઓએ પોતાનો દબદબો જાળવી રાખ્યો હતો. જેમાં અં ૧૧ વયજુથમાં ભોયે કેયુર પ્રથમ અને પટેલ પાર્થ તૃતીય ક્રમે તેમજ બહેનોમાં અં - ૧૧ વયજુથમાં પ્રથમ ક્રમે વિજેતા બન્યા હતા. ચેસની રમતમાં અં - ૧૪ વયજુથમાં પણ ગાવિત મિલિંદ પ્રથમ અને બહેનોમાં ભોયે સોહાની પ્રથમ અને પટેલ સ્તુતી દ્વીતીય ક્રમે વિજેતા બન્યા હતા.

આ તમામ ખેલાડીઓને શાળાના શિક્ષક  સ્નેહલ કુમાર ગામીત અને  અયુબભાઇ ચૌર્યાએ કોચિંગ અને માર્ગદર્શન પુરુ પાડયું હતું. તેમજ વિધાર્થીઓએ જિલ્લા કક્ષાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યા બાદ રાજ્ય કક્ષાએ પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને ડાંગ જિલ્લાનું નામ રોશન કરે તેવી શુભેચ્છા શાળા પરિવાર દ્વારા પાઠવવામાં આવી હતી.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

જલ જીવન મિશન 2.0: ગુજરાત સરકાર અને કેન્દ્ર વચ્ચે ઐતિહાસિક MOU, છેવાડાના માનવી સુધી પહોંચશે શુદ્ધ પાણી
gandhinagar
March 20, 2026

જલ જીવન મિશન 2.0: ગુજરાત સરકાર અને કેન્દ્ર વચ્ચે ઐતિહાસિક MOU, છેવાડાના માનવી સુધી પહોંચશે શુદ્ધ પાણી

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી શ્રી સી. આર. પાટીલની ઉપસ્થિતિમાં જલ જીવન મિશન 2.0 અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે મહત્વના MOU કરવામાં આવ્યા છે. આ મિશનનો મુખ્ય હેતુ વર્ષ 2028 સુધીમાં રાજ્યના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં પાણી પુરવઠાની વ્યવસ્થાને વધુ મજબૂત, નિયમિત અને ટકાઉ બનાવવાનો છે. 

ગુજરાત બનશે AIનું ગ્લોબલ સેન્ટર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો યુવા સ્ટાર્ટઅપ્સ સાથે અનોખો સંવાદ
gandhinagar
March 18, 2026

ગુજરાત બનશે AIનું ગ્લોબલ સેન્ટર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો યુવા સ્ટાર્ટઅપ્સ સાથે અનોખો સંવાદ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વિઝન સાથે ગુજરાત હવે AI ઈનોવેશન હબ બનવા તરફ પ્રયાણ કરી રહ્યું છે. ગાંધીનગર ખાતે યોજાયેલા AI સંવાદમાં મુખ્યમંત્રીએ દેશના ટોચના 24 સ્ટાર્ટઅપ્સ સાથે મુલાકાત કરી હતી. રાજ્યના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગે Sarvam.ai સાથે ગુજરાતમાં Sovereign AI પાર્ક સ્થાપવા માટે MOU કર્યા છે.

મુસાફરોની સુવિધામાં વધારો: ગાંધીનગરથી 182 નવીન એસ.ટી. બસોને હર્ષ સંઘવી અને સીએમએ આપી લીલી ઝંડી
gandhinagar
March 18, 2026

મુસાફરોની સુવિધામાં વધારો: ગાંધીનગરથી 182 નવીન એસ.ટી. બસોને હર્ષ સંઘવી અને સીએમએ આપી લીલી ઝંડી

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા જનસેવાની પ્રતિબદ્ધતા દોહરાવતા 182 નવીન બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગાંધીનગર ખાતે આયોજિત સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકો માટે ફાળવવામાં આવેલી આ બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

Braking News

Guns and Gulaabs નો ફર્સ્ટ લુક સામે આવ્યો, સંજય દત્તની નકલ કરતો જોવા મળ્યો આ એક્ટર, શું છે હેરસ્ટાઇલ પાછળનું રહસ્ય?
Guns and Gulaabs નો ફર્સ્ટ લુક સામે આવ્યો, સંજય દત્તની નકલ કરતો જોવા મળ્યો આ એક્ટર, શું છે હેરસ્ટાઇલ પાછળનું રહસ્ય?
July 25, 2023

ટૂંક સમયમાં જ પ્રખ્યાત વેબ સિરીઝ 'ધ ફેમિલી મેન'ના નિર્માતા રાજ એન્ડ ડીકે (રાજ નિદિમોરુ અને કૃષ્ણા ડીકે), હવે નેટફ્લિક્સ પર ક્રાઈમ-રોમેન્ટિક ડ્રામા 'ગન્સ એન્ડ ગુલાબ્સ' લઈને આવી રહ્યા છે. આ સિરીઝમાં રાજકુમાર રાવ અને ગુલશન દેવૈયા મહત્વની ભૂમિકામાં જોવા મળશે. હવે આ સીરીઝનો ફર્સ્ટ લુક સામે આવ્યો છે. સીરિઝમાંથી ગુલશન દેવૈયાનો લુક 90ના દાયકાના સંજય દત્તના લૂકથી ભારે પ્રેરિત છે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

શિયાળાની ઋતુમાં તમારી ત્વચામાં કુદરતી ચમક લાવવા માટે આ રીતે કરીના પાંદડાનો ઉપયોગ કરો
શિયાળાની ઋતુમાં તમારી ત્વચામાં કુદરતી ચમક લાવવા માટે આ રીતે કરીના પાંદડાનો ઉપયોગ કરો
November 13, 2024
ટ્વિટર પર #Mitti_Me_Mila_Dunga આજકાલ ખુબજ ટ્રેન્ડમાં છે
ટ્વિટર પર #Mitti_Me_Mila_Dunga આજકાલ ખુબજ ટ્રેન્ડમાં છે
April 14, 2023
15 વર્ષ પછી, નક્સલાઇટ દંપતી આખરે હૈદરાબાદમાં પકડાયું
15 વર્ષ પછી, નક્સલાઇટ દંપતી આખરે હૈદરાબાદમાં પકડાયું
February 21, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express