Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • રાજ્યના શ્રેષ્ઠ ગુજરાતી ચલચિત્રો,કલાકાર-કસબીઓને ૨૭મી જૂનના રોજ પારિતોષિક એનાયત કરાશે

રાજ્યના શ્રેષ્ઠ ગુજરાતી ચલચિત્રો,કલાકાર-કસબીઓને ૨૭મી જૂનના રોજ પારિતોષિક એનાયત કરાશે

ગુજરાતી ચલચિત્ર પારિતોષિક વિતરણ સમારોહ:૨૦૨૩, શ્રેષ્ઠ નિર્માતા,શ્રેષ્ઠ નિર્દેશક,શ્રેષ્ઠ ચલચિત્ર,તેમજ શ્રેષ્ઠ કલાકાર સહિતની વિવિધ ૪૬ કેટેગરીમાં આશરે ૧૮૧ ચલચિત્ર પારિતોષિક નાણાંમંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે એનાયત થશે

New delhi June 26, 2023
રાજ્યના શ્રેષ્ઠ ગુજરાતી ચલચિત્રો,કલાકાર-કસબીઓને ૨૭મી જૂનના રોજ પારિતોષિક એનાયત કરાશે

રાજ્યના શ્રેષ્ઠ ગુજરાતી ચલચિત્રો,કલાકાર-કસબીઓને ૨૭મી જૂનના રોજ પારિતોષિક એનાયત કરાશે

ગુજરાતના નાણાંમંત્રી શ્રી કનુભાઈ દેસાઇના અધ્યક્ષસ્થાને આવતી કાલે તા.૨૭ જુનના રોજ ગાંધીનગર ખાતે શ્રેષ્ઠ ગુજરાતી ચલચિત્રો અને તેના કલાકાર-કસબીઓને પારિતોષિક અર્પણ કરવામાં આવશે. આ સમારંભમાં નાણામંત્રીના હસ્તે વિવિધ ૪૬ કેટેગરીમાં આશરે ૧૮૧ ચલચિત્ર પારિતોષિક એનાયત કરવામાં આવનાર છે.

ગુજરાતી ચલચિત્રો તેમજ તેની સાથે સંકળાયેલા કલાકાર-કસબીઓને પ્રોત્સાહન પુરૂ પાડવા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની  આગેવાનીમાં ગુજરાત સરકાર પ્રયત્નશીલ છે. જેના ભાગરૂપે માહિતી અને પ્રસારણ વિભાગ હેઠળની માહિતી નિયામકની કચેરી દ્વારા દર વર્ષે શ્રેષ્ઠ ચલચિત્રોને પારિતોષિક અર્પણ કરવામાં આવે છે.ગુજરાતી ચલચિત્ર પારિતોષિક વિતરણ સમારોહમાં વર્ષ ૨૦૧૬-૧૭, વર્ષ ૨૦૧૭-૧૮, વર્ષ-૨૦૧૮ અને વર્ષ-૨૦૧૯ મળી ચાર વર્ષ દરમિયાનની ચલચિત્રોને સમાવવામાં આવી છે.

નવા સચિવાલય,સ્વર્ણિમ સંકુલ-૨ ખાતે દ્વારકા હૉલમાં સવારે ૯.૩૦ કલાકે યોજાનાર આ સમારોહમાં શ્રેષ્ઠ નિર્માતા, શ્રેષ્ઠ નિર્દેશક,શ્રેષ્ઠ ચલચિત્ર, શ્રેષ્ઠ વેશભૂષા,શ્રેષ્ઠ સંગીત નિદર્શન તેમજ શ્રેષ્ઠ કલાકાર સહિતની અલગ અલગ ૪૬ કેટેગરીમાં આશરે ૧૮૧ ચલચિત્ર પારિતોષિક એનાયત કરવામાં આવનાર છે. જેમાં રોંગ સાઇડ રાજુ, હેલ્લારો, કેરી ઓન કેસર, લવની ભવાઇ, ગુજ્જુભાઇ:મોસ્ટ વૉન્ટેડ, કરસનદાસ પે એન્ડ યુઝ, રેવા તેમજ બેસ્ટ ઓફ લક લાલુ સહિતની મુખ્ય ફિલ્મોનો સમાવેશ કરવામાં આવ્યો છે. રૂ.૨૧ હજારથી લઈને રૂ.૨.૫૦ લાખની મર્યાદામાં અલગ અલગ શ્રેણીમાં પારિતોષિકની રકમનું ચૂકવણું અગાઉથી જ આ કલાકારોને કરી દેવામાં આવ્યું છે.

ગુજરાતી ચલચિત્ર પારિતોષિક વિતરણ સમારોહમાં પ્રતિક ગાંધી, જિગરદાન ગઢવી, રાહુલ ભોલે, અભિષેક જૈન, અભિષેક શાહ, કિર્તીદાન ગઢવી, વિપુલ મહેતા, મલ્હાર ઠાકર, આરોહી પટેલ, સાધના સરગમ, સુપ્રિયા પાઠક તેમજ સિધ્ધાર્થ રાંદેરિયા સહિતના ખ્યાતિપ્રાપ્ત કલાકાર-કસબીઓ ઉપસ્થિત રહેશે. નાણા મંત્રી શ્રી કનુભાઇ દેસાઇની અધ્યક્ષતામાં યોજાનાર આ કાર્યક્રમમાં માહિતી અને પ્રસારણ વિભાગના સચિવ શ્રીમતી અવંતિકા સિંઘ તેમજ માહિતી નિયામક શ્રી ડી.કે.પારેખ ઉપસ્થિત રહેશે.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

મંડલ રેલ પ્રબંધક રાજુ ભડકે દ્વારા કપડવંજ અને મોડાસા સ્ટેશનોનું નિરીક્ષણ
ahmedabad
February 24, 2026

મંડલ રેલ પ્રબંધક રાજુ ભડકે દ્વારા કપડવંજ અને મોડાસા સ્ટેશનોનું નિરીક્ષણ

વડોદરા મંડળના મંડળ રેલ પ્રબંધક શ્રી રાજુ ભડકે દ્વારા આજે, 24 ફેબ્રુઆરી, 2026ના રોજ મંડળના વિવિધ વિભાગોના વિભાગાધ્યક્ષો સાથે તોરણા ગુડ્સ શેડ, કપડવંજ રેલવે સ્ટેશન તથા મોડાસા રેલવે સ્ટેશનનું વિગતવાર નિરીક્ષણ કરવામાં આવ્યું.

ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાના પ્રયાસોને મળી સફળતા
bhavnagar
February 24, 2026

ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાના પ્રયાસોને મળી સફળતા

ઔદ્યોગિક દ્રષ્ટિએ મહત્વનું એવા ભાવનગર ખાતેથી મુંબઈની ડાયરેકટ ફ્લાઈટ તકનીકી કારણોસર છેલ્લા ઘણા સમયથી બંધ હતી. સ્થાનિક લોકોની માંગણી અને લાગણીને ધ્યાને લઈને કેન્દ્રીય મંત્રીશ્રી નિમુબેન બાંભણીયા એ કેન્દ્રીય ઉડ્ડયનમંત્રીશ્રીને કરેલ રજૂઆતને પરિણામે સફળતા મળી છે.

જળ સંરક્ષણ અભિયાન 2026: નિરંકારી મિશને 12 લાખ લોકોને જોડીને રચ્યો ઇતિહાસ
ahmedabad
February 24, 2026

જળ સંરક્ષણ અભિયાન 2026: નિરંકારી મિશને 12 લાખ લોકોને જોડીને રચ્યો ઇતિહાસ

નિરંકારી મિશન દ્વારા ‘પ્રોજેક્ટ અમૃત’ અંતર્ગત દેશભરમાં ‘પાણીની રક્ષા, સૃષ્ટિની સુરક્ષા’ માટે ૧૬૦૦ થી પણ વધારે સ્થળો પર અને અમદાવાદ/ ગાંધીનગર ખાતે ત્રણ સ્થળ પર જળ સ્ત્રોતોની સફાઈનું અભિયાન.

Braking News

ગુજરાતમાં સાયબર ફ્રોડનો આરોપી પકડાયો: પોલીસની મોટી સફળતા
ગુજરાતમાં સાયબર ફ્રોડનો આરોપી પકડાયો: પોલીસની મોટી સફળતા
August 10, 2025

ગુજરાતના ડાંગમાં સાયબર ક્રાઇમ પોલીસે ફ્રોડની ગેંગના આરોપીને ઝડપ્યો. જાણો ઘટનાની વિગતો અને સાયબર છેતરપિંડીથી બચવાના ઉપાયો.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

 વિશ્વાસ, કુટુંબ અને ઉત્સવ: કેવી રીતે ધાર્મિક ઉજવણીઓ સમુદાયોને એકસાથે લાવે છે
વિશ્વાસ, કુટુંબ અને ઉત્સવ: કેવી રીતે ધાર્મિક ઉજવણીઓ સમુદાયોને એકસાથે લાવે છે
April 01, 2023
OpenAI CEO એઆઈ રેગ્યુલેશન પર વૈશ્વિક સહકાર વિશે આશાવાદી
OpenAI CEO એઆઈ રેગ્યુલેશન પર વૈશ્વિક સહકાર વિશે આશાવાદી
June 12, 2023
અફઘાન તાલિબાન અને પાકિસ્તાની સેના વચ્ચે સીમાપારથી ગોળીબાર
અફઘાન તાલિબાન અને પાકિસ્તાની સેના વચ્ચે સીમાપારથી ગોળીબાર
February 20, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express