Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • રાજકારણ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • નડિયાદ રેલવે સ્ટેશન સ્ટાફની ત્વરિત કાર્યવાહીએ મહિલા મુસાફર અને રેલવે ગાર્ડનો જીવ બચાવ્યો

નડિયાદ રેલવે સ્ટેશન સ્ટાફની ત્વરિત કાર્યવાહીએ મહિલા મુસાફર અને રેલવે ગાર્ડનો જીવ બચાવ્યો

પશ્ચિમ રેલવેના નડિયાદ સ્ટેશનના રેલવે કર્મચારીઓએ માહિતી મળતાની સાથે જ ત્વરિત કાર્યવાહી કરીને સૌરાષ્ટ્ર એક્સપ્રેસમાં મુસાફરી કરી રહેલી મહિલા અને રેલવેના ગુડ્ઝ ટ્રેન મેનેજર (રેલ્વે ગાર્ડ)ને હાર્ટ એટેક આવ્યો હોવાની જાણ થતાં જ એમ્બ્યુલન્સ દ્વારા તાત્કાલિક હોસ્પિટલમાં મોકલી આપેલ, જેથી તેઓને મેડિકલ સારવાર ઉપલબ્ધ કરાવી હતી જેથી તેમનો જીવ બચાવી શકાયો હતો.

Ahmedabad August 24, 2023

નડિયાદ સ્ટેશન પર ફરજ પરના સ્ટેશન સુપ્રિટેન્ડેન્ટ શ્રી અજીત ગુપ્તાને માહિતી મળી કે સૌરાષ્ટ્ર એક્સપ્રેસમાં મુસાફરી કરતી મહિલા મુસાફર શ્રીમતી કૈલાશને છાતીમાં દુખાવાની ફરિયાદ હતી, તેમણે તરત જ એમ્બ્યુલન્સ બોલાવી અને તેણીને હોસ્પિટલ લઈ ગયા. એ જ રીતે સ્ટેશન અધિક્ષક શ્રી રાકેશ મિત્તલને સંદેશો મળ્યો કે ગુડ્ઝ ટ્રેન લઈને અમદાવાદ જઈ રહેલા ગુડ્ઝ ટ્રેનના મેનેજર શ્રી જી.એમ. શેખને છાતીમાં દુ:ખાવાની ફરિયાદ છે.તેમણે નડિયાદના ઓન ડ્યુટી સ્ટેશન અધિક્ષક શ્રી અજીત ગુપ્તા અને પોઈન્ટમેન શ્રી વિપુલ પરમાર અને સામતિયાની મદદથી તેમને તાત્કાલિક ટ્રેનમાંથી ઉતારીને નજીકની સંજય હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેને કરમસદની ક્રિષ્ના હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો હતો જ્યાં તેની
સારવાર ચાલી રહી છે. આમ રેલવે સ્ટાફની સતર્કતા અને ઝડપી કાર્યવાહીથી તેમનો જીવ બચાવી શકાયો હતો.

ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી જીતેન્દ્ર સિંહે સ્ટાફની સતર્કતા અને ત્વરિત કાર્યવાહી પર પ્રસન્નતા વ્યક્ત કરતા, તેમના આ અનુકરણીય માનવતાવાદી પહેલ માટે તેમને પુરસ્કૃત કરવાની જાહેરાત કરી છે.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

યુદ્ધવિરામ બાદ ગુજરાતમાં બ્લેકઆઉટના આદેશ રદ કરાયા
ahmedabad
May 10, 2025

યુદ્ધવિરામ બાદ ગુજરાતમાં બ્લેકઆઉટના આદેશ રદ કરાયા

ભારત અને પાકિસ્તાન વચ્ચે સાંજે 5 વાગ્યા પછી યુદ્ધવિરામ લાગુ થઈ ગયો છે. આને ધ્યાનમાં રાખીને, ગુજરાતમાં બ્લેક આઉટ ઓર્ડર રદ કરવામાં આવ્યા છે.

નર્મદા જિલ્લામાં રાત્રી દરમિયાન અને સવારે કમોસમી વરસાદ વરસ્યો
rajpipla
May 07, 2025

નર્મદા જિલ્લામાં રાત્રી દરમિયાન અને સવારે કમોસમી વરસાદ વરસ્યો

હવામાન ખાતા દ્વારા ગત તારીખ ૪/૫/૨૦૨૫ થી ૮/૫/૨૦૨૫ દરમિયાન આપેલી આગાહી સંદર્ભમાં નર્મદા જિલ્લામાં ગઈકાલે રાત્રે અને આજે વહેલી સવારથી જ અનરાધાર કમોસમી વરસાદ વરસ્યો હતો.

સ્ટેચ્યૂ ઓફ યુનિટી એકતાનગરની મુલાકાતે યુપીના ઉપ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય
vadodara
May 07, 2025

સ્ટેચ્યૂ ઓફ યુનિટી એકતાનગરની મુલાકાતે યુપીના ઉપ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય

ઉત્તર પ્રદેશના ઉપ મુખ્યમંત્રી કેશવપ્રસાદ મૌર્યએ પોતાના જન્મદિવસે પત્ની શ્રીમતી મૌર્ય અને મંત્રીમંડળના સહયોગીઓની સાથે નર્મદા જિલ્લામાં આવેલી વિશ્વની સૌથી વિરાટકાય પ્રતિમા, સ્ટેચ્યૂ ઓફ યુનિટી, એકતાનગરની મુલાકાત લીધી હતી. 

Braking News

2025માં ટેલિગ્રામથી અઢળક રૂપિયા કેવી રીતે કમાવવા તેની વાયરલ પદ્ધતિઓ જાણો
2025માં ટેલિગ્રામથી અઢળક રૂપિયા કેવી રીતે કમાવવા તેની વાયરલ પદ્ધતિઓ જાણો
March 25, 2025

"ટેલિગ્રામથી પૈસા કેવી રીતે કમાવવા તે જાણો! 2025ની વાયરલ પદ્ધતિઓ, ચેનલ્સ અને ટિપ્સ સાથે સંપૂર્ણ માહિતી મેળવો."

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

આંખના સ્વાસ્થ્યનું ભવિષ્ય: ક્રાંતિકારી તકનીક જે તમારી આંખોને નુકસાન પહોંચાડશે નહીં
આંખના સ્વાસ્થ્યનું ભવિષ્ય: ક્રાંતિકારી તકનીક જે તમારી આંખોને નુકસાન પહોંચાડશે નહીં
April 04, 2023
Smart Phone Vivo X90 pro-Vivo X90: Vivoએ ભારતમાં પ્રભાવશાળી સ્પેક્સ સાથે X90 અને X90 Pro સ્માર્ટફોન લોન્ચ કર્યો
Smart Phone Vivo X90 pro-Vivo X90: Vivoએ ભારતમાં પ્રભાવશાળી સ્પેક્સ સાથે X90 અને X90 Pro સ્માર્ટફોન લોન્ચ કર્યો
April 27, 2023
જામુનઃ જામુન ખાવાના છે આ 9 ફાયદા અને સ્વાસ્થ્ય લાભો
જામુનઃ જામુન ખાવાના છે આ 9 ફાયદા અને સ્વાસ્થ્ય લાભો
July 26, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2025 All Rights Reserved By Ahmedabad Express