Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • યુપીએલને ત્રીજી વખત ક્લેરીવેટ સાઉથ એશિયા ઇનોવેશન એવોર્ડ 2023 મળ્યો

યુપીએલને ત્રીજી વખત ક્લેરીવેટ સાઉથ એશિયા ઇનોવેશન એવોર્ડ 2023 મળ્યો

વૈશ્વિક સ્તરની ટકાઉ કૃષિ સોલ્યુશન્સ પ્રોવાઇડર યુપીએલ લિમિટેડ (એનએસઇ:  યુપીએલ બીએસઇ: 512070 LSE: UPLL)ને ટોચના ઈનોવેટર તરીકે ત્રીજી વખત એગ્રીબિઝનેસમાં સાઉથ એશિયા ઇનોવેશન એવોર્ડથી  સન્માનિત કરવામાં આવી છે.

Mumbai August 17, 2023
યુપીએલને ત્રીજી વખત ક્લેરીવેટ સાઉથ એશિયા ઇનોવેશન એવોર્ડ 2023 મળ્યો

યુપીએલને ત્રીજી વખત ક્લેરીવેટ સાઉથ એશિયા ઇનોવેશન એવોર્ડ 2023 મળ્યો

વૈશ્વિક સ્તરની ટકાઉ કૃષિ સોલ્યુશન્સ પ્રોવાઇડર યુપીએલ લિમિટેડ (એનએસઇ: યુપીએલ & બીએસઇ: 512070 LSE: UPLL)ને ટોચના ઈનોવેટર તરીકે ત્રીજી વખત એગ્રીબિઝનેસમાં સાઉથ એશિયા ઇનોવેશન એવોર્ડથી સન્માનિત
કરવામાં આવી છે.

એવોર્ડ માટેનું મૂલ્યાંકન પેટન્ટ વોલ્યુમ (પબ્લિશ થયેલ પેટન્ટ) તથા પેટન્ટ ગુણવત્તા (સફળતા દર, વૈશ્વિકીકરણનું સ્તર તથા અવતરણો) માટેનાં માપદંડો દ્વારા સંચાલિત છે. આ સિદ્ધિ 1400થી વધુ પેટન્ટ અને 14000 રજીસ્ટ્રેશન્સ સાથે ટકાઉ અને ખાદ્ય-સુરક્ષિત ભવિષ્યમાં યોગદાન આપવા માટે પરિવર્તનશીલ ઇનોવેશન માટેની યુપીએલની લાંબાગાળાની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.

ગ્લોબલ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી હેડ ડૉ. વિશાલ એ. સોઢાએ કહ્યું કે, “યુપીએલ ખાતે અમે માનીએ છીએ કે ઇનોવેશન વાસ્તવિકરૂપે પ્રભાવ પેદા કરવામાં નિર્ણાયક છે. અમને આનંદ છે કે ટકાઉ ટેક્નોલોજીકલ વિકાસને વધારવા અને ખેડૂત કેન્દ્રિત સોલ્યુશન્સને આગળ ધપાવવા પ્રત્યેની અમારી સતત પ્રતિબદ્ધતાને ત્રીજી વખત ક્લેરીવેટ સાઉથ એશિયા ઇનોવેશન એવોર્ડ દ્વારા માન્યતા મળી છે. અમારા સતત રિસર્ચ અને ડેવલપમેન્ટ દ્વારા અમે આવનાર પેઢીઓ માટે સ્થિતિસ્થાપક, સમૃદ્ધ તથા ટકાઉ કૃષિ પ્રણાલીનું નિર્માણ કરીશું.”

આ એવોર્ડ યુપીએલને ભારત સરકાર તરફથી પેટન્ટ્સ, ડિઝાઇન્સ તથા ટ્રેડમાર્ક્સનાં કંટ્રોલર જનરલ ડૉ. ઉન્નત પી. પંડિત દ્વારા એનાયત કરવામાં આવ્યો હતો. ક્લેરીવેટે જુલાઇ 28, 2023નાં રોજ ભારતમાં મુંબઇ ખાતે યોજવામાં આવેલ ઇનોવેશન ફોરમમાં વિજેતાઓની ઘોષણા કરી હતી. સાઉથ એશિયામાં ટોચના ઇનોવેટર્સ પસંદ કરવા માટેની પદ્ધતિમાં દરેક પેટન્ટ વિચારની ક્ષમતાનું મૂલ્યાંકન કરવા માટે ગ્લોબલ ઇન્વેન્શન ડેટાના સંપૂર્ણ તુલનાત્મક વિશ્લેષણનો, તેમની ઇનોવેટીવ ક્ષમતા સાથે સીધા જ જોડાયેલા પગલાંનો ઉપયોગ અને ડર્વેન્ટ વર્લ્ડ પેટન્ટ ઈન્ડેક્સ અને ડર્વેન્ટ પેટન્ટ્સ સાઇટેશન ઇન્ડેક્સમાંથી ડેટાનાં વિશ્લેષણનો સમાવેશ થાય છે.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ગોધરામાં ટોયોટાની ધમાકેદાર એન્ટ્રી, પ્રકાશ માન ટોયોટા ડીલરશીપનું ભવ્ય ઉદ્ઘાટન
godhra
February 25, 2026

ગોધરામાં ટોયોટાની ધમાકેદાર એન્ટ્રી, પ્રકાશ માન ટોયોટા ડીલરશીપનું ભવ્ય ઉદ્ઘાટન

ટોયોટા કિર્લોસ્કર મોટરે ગોધરામાં પ્રકાશ માન ટોયોટા ડીલરશીપનું ઉદ્ઘાટન કર્યું. 7500 sq ft 3S ફેસિલિટી, Urban Cruiser Ebella, Innova Hycross, Fortuner સહિત પૂરું રેન્જ. ગુજરાતમાં 75 ટચપોઇન્ટ્સ! વધુ સુવિધા અને વિશ્વાસ સાથે ટોયોટા અનુભવ.

મહિલાઓની આર્થિક સ્વતંત્રતાનો નવો અધ્યાય, દિવા સલોનની ત્રીજી બ્રાંચ મેમનગરમાં શરૂ
ahmedabad
February 23, 2026

મહિલાઓની આર્થિક સ્વતંત્રતાનો નવો અધ્યાય, દિવા સલોનની ત્રીજી બ્રાંચ મેમનગરમાં શરૂ

ગુજરાતી ફિલ્મ સ્ટાર કરણ જોશીની હાજરીમાં દિવા સલોન મેમનગર ખાતે ત્રીજી શાખા ખુલી. હોમફર્સ્ટ ફાયનાન્સના CSR પ્રોજેક્ટ હેઠળ મહિલાઓને બ્યુટી તાલીમ અને રોજગારી. આત્મવિશ્વાસ અને સ્વાવલંબનની નવી શરૂઆત.

અમદાવાદમાં સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાનો મેગા ક્રેડિટ કેમ્પ, ₹200 કરોડની લોન મંજૂરી
ahmedabad
February 21, 2026

અમદાવાદમાં સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાનો મેગા ક્રેડિટ કેમ્પ, ₹200 કરોડની લોન મંજૂરી

અમદાવાદમાં સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાએ મેગા રિટેલ ક્રેડિટ આઉટરીચ કાર્યક્રમ યોજ્યો. મહા પ્રબંધક કે. કે. કાલાની ઉપસ્થિતિમાં ₹200 કરોડની લોન મંજૂરી – વીડિયો KYC, અનક્લેમ્ડ ડિપોઝિટ અને નાણાકીય જાગૃતિ અભિયાન. ઝોનલ હેડ સુનીલ કુમાર સરકાર, રીજનલ હેડ ગૌરવ કુમાર જૈન-ચંદન કુમાર ઝા ઉપસ્થિત. વિગતો જુઓ.

Braking News

હવે તમે ક્રેડિટ કાર્ડથી ભાડું ચૂકવી નહિ શકો! RBI ની આ નવી માર્ગદર્શિકા અમલમાં આવી
હવે તમે ક્રેડિટ કાર્ડથી ભાડું ચૂકવી નહિ શકો! RBI ની આ નવી માર્ગદર્શિકા અમલમાં આવી
September 18, 2025

ભારતમાં ડિજિટલ ચુકવણી પદ્ધતિઓ બદલાઈ રહી છે. PhonePe, Paytm અને Cred જેવી ફિનટેક એપ્સ દ્વારા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને ભાડું ચૂકવવાનું હવે શક્ય રહેશે નહીં. RBI ની નવી માર્ગદર્શિકાને કારણે, ચુકવણી એગ્રીગેટર્સને આ સુવિધા બંધ કરવી પડી છે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

StockDaddyના સ્થાપક આલોક કુમારે યુવા સાહસિકોને સશક્ત બનાવવા પુસ્તક '1 બિલિયન'નું વિમોચન કર્યું
StockDaddyના સ્થાપક આલોક કુમારે યુવા સાહસિકોને સશક્ત બનાવવા પુસ્તક '1 બિલિયન'નું વિમોચન કર્યું
February 22, 2023
ટ્વિટર પર #Mitti_Me_Mila_Dunga આજકાલ ખુબજ ટ્રેન્ડમાં છે
ટ્વિટર પર #Mitti_Me_Mila_Dunga આજકાલ ખુબજ ટ્રેન્ડમાં છે
April 14, 2023
કથિત કોનમેન સુકેશ ચંદ્રશેખરને દિલ્હી કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
કથિત કોનમેન સુકેશ ચંદ્રશેખરને દિલ્હી કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
February 24, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express