Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • ટ્રમ્પના ટેરિફને અમેરિકાની સુપ્રીમ કોર્ટે ગેરબંધારણીય અને અન્યાયી ગણાવ્યો: ઈસુદાન ગઢવી

ટ્રમ્પના ટેરિફને અમેરિકાની સુપ્રીમ કોર્ટે ગેરબંધારણીય અને અન્યાયી ગણાવ્યો: ઈસુદાન ગઢવી

અમેરિકાની સુપ્રીમ કોર્ટે Trump tariffsને illegal જાહેર કર્યા. AAP ગુજરાત પ્રમુખ ઈસુદાન ગઢવીનો આરોપ: મોટી જાહેરાતોથી ખેડૂતોને ભરમાવી લૂંટ ચાલે છે.

Ahmedabad February 22, 2026
ટ્રમ્પના ટેરિફને અમેરિકાની સુપ્રીમ કોર્ટે ગેરબંધારણીય અને અન્યાયી ગણાવ્યો: ઈસુદાન ગઢવી

ટ્રમ્પના ટેરિફને અમેરિકાની સુપ્રીમ કોર્ટે ગેરબંધારણીય અને અન્યાયી ગણાવ્યો: ઈસુદાન ગઢવી

અમદાવાદ/ગુજરાત : આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ એક વીડિયોના માધ્યમથી ખૂબ જ ગંભીર મુદ્દા પર પોતાનો વિચાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આજના ન્યુઝ પેપરમાં એક સમાચાર આવ્યા કે ભારતીય મૂળના નીલ કાત્યાલે અમેરિકામાં ટ્રમ્પ ટેરિફના નિર્ણયને પડકાર્યો. નીલ કાત્યાલે આ જે ટેરીફની અને ટ્રેડ ડીલના નિર્ણયોની વાતો ચાલી રહી છે તેને અમેરિકાના સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. ત્યારબાદ અમેરિકાની સુપ્રીમ કોર્ટે અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ દ્વારા લગાવવામાં આવેલા વ્યાપક ટેરીફને ગેરબંધારણીય અને અન્યાયી ગણાવ્યો. તો અમેરિકા અને ભારત વચ્ચે જે ટ્રેડ ડીલ થઈ છે અને એ સિવાય અમેરિકાએ બીજા દેશો પર જે ટેરિફ લગાવ્યો છે એ અન્યાયી અને ગેરબંધારણીય છે એ વાત અમેરિકાનું સુપ્રીમ કોર્ટ કહી રહ્યું છે. અને આ બાબતે ભારતીય મૂળના નીલ કાત્યાલને ચિંતા થઈ અને તેમણે ટ્રમ્પના નિર્ણયને પડકાર્યો હતો.

વધુમાં પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી જણાવ્યું હતું કે, હવે આ ન્યૂઝપેપરના છેલ્લા પેજ પર જોવામાં આવે તો આપણને ખ્યાલ આવશે કે કઈ રીતે આપણને મૂર્ખ બનાવી રહ્યા છે અને આપણા પૈસાનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે છે. આ ન્યુઝ પેપરમાં મોટી એડ આપવામાં આવી છે અને એમાં લખવામાં આવી છે કે “કૃષિ ક્ષેત્રે સમૃદ્ધિની નવી લહેર, ભારત અમેરિકા ટ્રેડ ડીલ અને કેન્દ્ર અને ગુજરાતનું ખેડૂતલક્ષી બજેટ” આ એડ પરથી દેખાઈ રહ્યું છે કે કઈ રીતે ખેડૂતોને ભરમાવવામાં આવી રહ્યા છે. આ એડ ફક્ત એક પેપરમાં નહીં હોય, આવી અનેક એડ ગુજરાતભરના ન્યૂઝપેપરોમાં તમને જોવા મળશે પરંતુ સાચી હકીકત પહેલા પેજ પર લખેલી છે છે કે ટ્રમ્પ સરકારનો નિર્ણય ગેરબંધારણીય અને અન્યાયી છે પરંતુ આપણા અહીંયા પ્રજાના પૈસે મોટી મોટી જાહેરાતો આપવામાં આવે છે. પ્રજાને ભ્રમિત કરવા માટેનો આ ખેલ છે જાહેરાતોનો, ચહેરા ચમકાવવાનો, પ્રજાને મૂર્ખ બનાવવાનો અને લૂંટવાનો.

આમ આદમી પાર્ટી ગુજરાત

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ભાવનગરમાં 151 યુગલોના સમૂહ લગ્ન, AAP રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના CM ભગવંત માન રહ્યાં હાજર
ahmedabad
February 22, 2026

ભાવનગરમાં 151 યુગલોના સમૂહ લગ્ન, AAP રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના CM ભગવંત માન રહ્યાં હાજર

આજે ભાવનગરના જવાહર મેદાન ખાતે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી તેમજ પંજાબની આમ આદમી પાર્ટી સરકારના મુખ્યમંત્રી ભગવંત માન સાહેબ વીર માંધાતા કોળી સમાજ દ્વારા આયોજિત સામૂહિક લગ્ન પ્રસંગે હાજર રહ્યા હતા.

ઇન્ડિયા–યુએસ ટ્રેડ ડીલ સામે AAPનું મહા અભિયાન, “પરિવર્તન લાવો,ખેડૂત બચાવો”ની જાહેરાત
ahmedabad
February 22, 2026

ઇન્ડિયા–યુએસ ટ્રેડ ડીલ સામે AAPનું મહા અભિયાન, “પરિવર્તન લાવો,ખેડૂત બચાવો”ની જાહેરાત

AAP ગુજરાતે ઇન્ડિયા-યુએસ ટ્રેડ ડીલ સામે મહા અભિયાન શરૂ કર્યું. સોમનાથથી યાત્રા શરૂ, 8 માર્ચે ગાંધીનગરમાં અરવિંદ કેજરીવાલ સાથે મહાજનસભા. ખેડૂતોના MSP, નકલી બિયારણ સમસ્યા ઉઠાવશે.

કેજરીવાલનો ગુજરાત બજેટ પર ઉગ્ર હુમલો!
ahmedabad
February 21, 2026

કેજરીવાલનો ગુજરાત બજેટ પર ઉગ્ર હુમલો! "સામાન્ય જનતા માટે નહીં, લૂંટની યોજના"

અમદાવાદ પ્રેસ કોન્ફરન્સમાં અરવિંદ કેજરીવાલનો ગુજરાત બજેટ પર ઉગ્ર પ્રહાર. “30 વર્ષમાં રસ્તા-શાળા-હોસ્પિટલો ખરાબ, બજેટ લૂંટની યોજના છે”. ટ્રેડ ડીલથી ખેડૂતોને નુકસાન, દેશ અમેરિકાને ગીરવે મૂકાયો. ભગવંત માન: “પંજાબમાં 10 લાખ આરોગ્ય વીમા, 24 કલાક વીજળી – ગુજરાતમાં કેમ નહીં?”. AAP નેતાઓ ગોપાલ ઇટાલિયા-ચૈતર વસાવા હાજર. વિગતો જુઓ.

Braking News

Black Friday Sale: 1000 રૂપિયાથી ઓછા સમયમાં વાળ સુકાઈ જશે, આ હેર ડ્રાયર તમારા વાળને લહેરાવશે
Black Friday Sale: 1000 રૂપિયાથી ઓછા સમયમાં વાળ સુકાઈ જશે, આ હેર ડ્રાયર તમારા વાળને લહેરાવશે
November 29, 2024

Hair Dryer Under 1000: જો તમે પણ બ્લેક ફ્રાઈડે સેલમાં ખરીદી કરવાનું વિચારી રહ્યા છો, તો તમને ફાયદો થશે. આ સેલમાં તમને દરેક પ્રોડક્ટ પર બમ્પર ડિસ્કાઉન્ટનો લાભ મળી રહ્યો છે. ઓનલાઈન તમે તમારા માટે 1000 રૂપિયાથી ઓછી કિંમતમાં બ્રાન્ડેડ હેર ડ્રાયર ખરીદી શકો છો.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

CDS જનરલ અનિલ ચૌહાણ સંરક્ષણ સહકારને આગળ વધારવા માટેની તકો શોધી રહ્યા છે
CDS જનરલ અનિલ ચૌહાણ સંરક્ષણ સહકારને આગળ વધારવા માટેની તકો શોધી રહ્યા છે
February 28, 2023
શિવસેનાના મુખપત્રમાં આરોપ: પાર્ટીના પ્રતીક અને નામને સ્ટોરમાંથી ખરીદેલી મગફળીની જેમ ખરીદવામાં આવ્યા છે
શિવસેનાના મુખપત્રમાં આરોપ: પાર્ટીના પ્રતીક અને નામને સ્ટોરમાંથી ખરીદેલી મગફળીની જેમ ખરીદવામાં આવ્યા છે
February 20, 2023
ભારતના ઈતિહાસમાં આજે શું થયું? આજના ઇતિહાસની મુખ્ય ઘટનાઓ
ભારતના ઈતિહાસમાં આજે શું થયું? આજના ઇતિહાસની મુખ્ય ઘટનાઓ
February 20, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express