યુટીઆઈ મ્યુચ્યુઅલ ફંડે ગાંધીધામમાં નવું ફાઇનાન્શિયલ સેન્ટર શરૂ કર્યું
યુટીઆઈ મ્યુચ્યુઅલ ફંડે (યુટીઆઈ એમએફ) ગુજરાતના ગાંધીધામ ખાતે નવું યુટીઆઈ ફાઇનાન્શિયલ સેન્ટર (યુએફસી) ખોલવાની જાહેરાત કરી છે.
યુટીઆઈ મ્યુચ્યુઅલ ફંડે (યુટીઆઈ એમએફ) ગુજરાતના ગાંધીધામ ખાતે નવું યુટીઆઈ ફાઇનાન્શિયલ સેન્ટર (યુએફસી) ખોલવાની જાહેરાત કરી છે. નવું યુએફસી દુકાન નંબર 106,
પહેલા માળે, ઋષભ કોર્નર, ટાગોર રોડ, સેક્ટર 8, ગાંધીધામ 370201 પર સ્થિત છે અને તે 23 ઓગસ્ટ 2023ના રોજ ખૂલશે.
યુટીઆઈ એસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડના સેલ્સ હેડ શ્રી પેશોતન દસ્તૂરે જણાવ્યું હતું કે, રોકાણકારોની સુવિધાને પ્રાથમિકતા તરીકે, યુટીઆઈ એમએફ નાના શહેરો અને નોન-મેટ્રો
વિસ્તારોને આવરી લેવા માટે તેના ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કમાં વધારો કરી રહ્યું છે. અમારો ઉદ્દેશ્ય અંતર ભરવાનો અને અમારા રોકાણકારોને તેમના ઘરઆંગણે અમારી પ્રોડક્ટ્સ તથા સર્વિસીસની
સરળ એક્સેસ પ્રદાન કરવાનો છે.
યુટીઆઈ મ્યુચ્યુઅલ ફંડ ફાઇનાન્શિયલ સેન્ટર્સ (યુએફસી), બિઝનેસ ડેવલપમેન્ટ એસોસિએટ્સ, મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રિબ્યુટર્સ (એમએફડી)ને સમાવતા તેના ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક તથા બેન્કો સાથે
જોડાણ થકી તેના રોકાણકારો સુધી પહોંચે છે.
૨૮ એપ્રિલના રોજ વ્યાપક શેરબજારમાં, BSE મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકો અનુક્રમે ૧.૩૪ ટકા અને ૦.૩૯ ટકાના વધારા સાથે બંધ થયા.
જાના સ્મોલ ફાઇનાન્સ બેંક અને સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંક બંને વરિષ્ઠ નાગરિકોને ત્રણ વર્ષના સમયગાળા માટે એફડી પર 8.75% સુધીના વ્યાજ દર ઓફર કરી રહી છે.
અનંતના ભાઈ-બહેન, આકાશ અંબાણી અને ઈશા અંબાણી, હાલમાં રિલાયન્સના બોર્ડમાં નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે સેવા આપે છે. આકાશ રિલાયન્સ જિયો ઇન્ફોકોમના ચેરમેન પણ છે, જે ગ્રુપની ટેલિકોમ અને ડિજિટલ સર્વિસિસ શાખા છે.