Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • વેરાવળ એસ.ટી ડેપો દ્વારા મુસાફરોને પુષ્પગુચ્છ અને ચોકલેટનું વિતરણ કરી અભિવાદન કરાયું

વેરાવળ એસ.ટી ડેપો દ્વારા મુસાફરોને પુષ્પગુચ્છ અને ચોકલેટનું વિતરણ કરી અભિવાદન કરાયું

વિશ્વ જાહેર પરિવહન દિનની ઉજવણીના ભાગરૂપે વેરાવળ એસ.ટી. ડેપો દ્વારા વેરાવળ બસ સ્ટેન્ડ ખાતે મુસાફરોને પ્રવાસલક્ષી યોજનાઓની માહિતી મળી રહે તે માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

Ahmedabad November 11, 2024
વેરાવળ એસ.ટી ડેપો દ્વારા મુસાફરોને પુષ્પગુચ્છ અને ચોકલેટનું વિતરણ કરી અભિવાદન કરાયું

વેરાવળ એસ.ટી ડેપો દ્વારા મુસાફરોને પુષ્પગુચ્છ અને ચોકલેટનું વિતરણ કરી અભિવાદન કરાયું

ગીર સોમનાથ : વિશ્વ જાહેર પરિવહન દિનની ઉજવણીના ભાગરૂપે વેરાવળ એસ.ટી. ડેપો દ્વારા વેરાવળ બસ સ્ટેન્ડ ખાતે મુસાફરોને પ્રવાસલક્ષી યોજનાઓની માહિતી મળી રહે તે માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

વિશ્વ જાહેર પરિવહન દિન નિમિત્તે મુસાફરોને પુષ્પગુચ્છ અને ચોકલેટનું વિતરણ કરી અભિવાદન કરવામાં આવ્યું હતું અને મુસાફરોને મુસાફરી પાસ, ગ્રામીણ વિદ્યાર્થીઓને મુસાફરી પાસ,પાસ, ૪૦થી ૪૫ % શારીરિક અપંગતા ધરાવતારાવતા વ્યક્તિને પાસ, અંધજનો, કેન્સરના દર્દીઓને ડોક્ટરની સલાહ મુજબ સારવાર અર્થે, રોજગાર કચેરીની ભલામણ દ્વારા ઈન્ટરવ્યૂ માટે જતા બેરોજગાર વ્યક્તિઓને તેમજ શ્રવણ તીર્થદર્શન યોજના સહિત નિગમમાં હાલ કાર્યરત યોજનાઓના પેમ્ફલેટનું વિતરણ કરી યોજનાઓ વિશે માહિતગાર કરવામાં આવ્યાં હતાં.

આ કાર્યક્રમમાં ડેપો કર્મચારીઓને નિગમનું સૂત્ર "સ્વચ્છ, સલામત અને સમયબદ્ધ" સાર્થક નીવડે એ હેતુસર તેમજ મુસાફરોને કોઈ અગવડતા ન પડે તે મુજબની કાર્યશૈલી અપનાવવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

જલ જીવન મિશન 2.0: ગુજરાત સરકાર અને કેન્દ્ર વચ્ચે ઐતિહાસિક MOU, છેવાડાના માનવી સુધી પહોંચશે શુદ્ધ પાણી
gandhinagar
March 20, 2026

જલ જીવન મિશન 2.0: ગુજરાત સરકાર અને કેન્દ્ર વચ્ચે ઐતિહાસિક MOU, છેવાડાના માનવી સુધી પહોંચશે શુદ્ધ પાણી

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી શ્રી સી. આર. પાટીલની ઉપસ્થિતિમાં જલ જીવન મિશન 2.0 અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે મહત્વના MOU કરવામાં આવ્યા છે. આ મિશનનો મુખ્ય હેતુ વર્ષ 2028 સુધીમાં રાજ્યના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં પાણી પુરવઠાની વ્યવસ્થાને વધુ મજબૂત, નિયમિત અને ટકાઉ બનાવવાનો છે. 

ગુજરાત બનશે AIનું ગ્લોબલ સેન્ટર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો યુવા સ્ટાર્ટઅપ્સ સાથે અનોખો સંવાદ
gandhinagar
March 18, 2026

ગુજરાત બનશે AIનું ગ્લોબલ સેન્ટર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો યુવા સ્ટાર્ટઅપ્સ સાથે અનોખો સંવાદ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વિઝન સાથે ગુજરાત હવે AI ઈનોવેશન હબ બનવા તરફ પ્રયાણ કરી રહ્યું છે. ગાંધીનગર ખાતે યોજાયેલા AI સંવાદમાં મુખ્યમંત્રીએ દેશના ટોચના 24 સ્ટાર્ટઅપ્સ સાથે મુલાકાત કરી હતી. રાજ્યના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગે Sarvam.ai સાથે ગુજરાતમાં Sovereign AI પાર્ક સ્થાપવા માટે MOU કર્યા છે.

મુસાફરોની સુવિધામાં વધારો: ગાંધીનગરથી 182 નવીન એસ.ટી. બસોને હર્ષ સંઘવી અને સીએમએ આપી લીલી ઝંડી
gandhinagar
March 18, 2026

મુસાફરોની સુવિધામાં વધારો: ગાંધીનગરથી 182 નવીન એસ.ટી. બસોને હર્ષ સંઘવી અને સીએમએ આપી લીલી ઝંડી

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા જનસેવાની પ્રતિબદ્ધતા દોહરાવતા 182 નવીન બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગાંધીનગર ખાતે આયોજિત સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકો માટે ફાળવવામાં આવેલી આ બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

Braking News

પશ્ચિમ રેલવેનો 68મો રેલ સપ્તાહ પુરસ્કાર સમારોહ સંપન્ન
પશ્ચિમ રેલવેનો 68મો રેલ સપ્તાહ પુરસ્કાર સમારોહ સંપન્ન
April 17, 2023

અમદાવાદ અને વડોદરા ડિવિઝનને પ્રતિષ્ઠિત જનરલ મેનેજરની એકંદર કાર્યક્ષમતા શિલ્ડ મળે છે

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

શું મોદી કેબિનેટનું વિસ્તરણ અટકી ગયું, હવે થશે કે નહીં? બધા સમીકરણો સમજો
શું મોદી કેબિનેટનું વિસ્તરણ અટકી ગયું, હવે થશે કે નહીં? બધા સમીકરણો સમજો
July 25, 2023
ટ્વિટર પર #Mitti_Me_Mila_Dunga આજકાલ ખુબજ ટ્રેન્ડમાં છે
ટ્વિટર પર #Mitti_Me_Mila_Dunga આજકાલ ખુબજ ટ્રેન્ડમાં છે
April 14, 2023
હોલિડે ગિફ્ટિંગ માટે ટોચના 5 ગેજેટ્સ | ટેક પ્રેમીઓ માટે ભેટ વિચારો
હોલિડે ગિફ્ટિંગ માટે ટોચના 5 ગેજેટ્સ | ટેક પ્રેમીઓ માટે ભેટ વિચારો
March 05, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express