Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • વીઆઈએ નવા અનલિમિટેડ નાઈટ ડેટા પેક્સ – ‘વીઆઈ છોટા હીરો’ લોન્ચ કર્યા

વીઆઈએ નવા અનલિમિટેડ નાઈટ ડેટા પેક્સ – ‘વીઆઈ છોટા હીરો’ લોન્ચ કર્યા

નાઇટ બિન્જ ડેટા પેક ઓફર કરનાર એકમાત્ર ટેલિકોમ પ્લેયર વીઆઈએ રૂ. 17 અને રૂ. 57માં બે નવા પેક રજૂ કર્યા છે જે વીઆઈ વપરાશકર્તાઓને કોઈપણ મર્યાદા વિના, મધ્યરાત્રિથી સવારના 6:00 વાગ્યા સુધી આખી રાત બિન્જ વોચિંગનો લાભ આપે છે

New delhi June 05, 2023
વીઆઈએ નવા અનલિમિટેડ નાઈટ ડેટા પેક્સ – ‘વીઆઈ છોટા હીરો’ લોન્ચ કર્યા

વીઆઈએ નવા અનલિમિટેડ નાઈટ ડેટા પેક્સ – ‘વીઆઈ છોટા હીરો’ લોન્ચ કર્યા

આજના ડિજિટલ વિશ્વમાં, મોબાઈલ ઈન્ટરનેટ વ્યક્તિના રોજિંદા કામકાજ માટે નિર્ણાયક પરિબળ બની ગયું છે - પછી તે કામ હોય કે મનોરંજન. હાઇબ્રિડ વર્ક કલ્ચર, સતત નવું આવતું રહેતું
કન્ટેન્ટ, સોશિયલ ચેટ્સ અને સર્ફિંગ, ઇમર્સિવ ગેમિંગ વગેરે સાથે, પ્રીપેડ ગ્રાહકોને તેમનો ડેટા ક્વોટા પૂરો થવાની ચિંતા રહે છે. તે જ સમયે, સમાજના છેક નીચલા સ્તરે રહેલા વપરાશકારોને
હજુ પણ તેમની મૂળભૂત જરૂરિયાતો માટે ડેટા એક્સેસ કરવા માટે સંઘર્ષ કરવો પડે છે. 

ડેટા ખતમ થવાની આ સમસ્યાને દૂર કરવા અને સમાજના તમામ વર્ગો સુધી ડેટા એક્સેસનો લાભ આપવા માટે અગ્રણી ટેલિકોમ સેવા પ્રદાતા વીઆઈએ બે નવા સેશે અમર્યાદિત નાઇટ ડેટા પેક્સ, વીઆઈ છોટા હીરો પેક્સ લોન્ચ કરીને તેની 'હીરો' તરીકેની ઈમેજનો વિસ્તાર કર્યો છે. આ પેક પ્રીપેડ ગ્રાહકોને એક દિવસ માટે રૂ. 17 અને 7 દિવસ માટે રૂ. 57ના અત્યંત પોસાય તેવા ભાવે મધ્યરાત્રિથી સવારના 6:00 વાગ્યા સુધી આખી રાત બિન્જ વોચિંગ કરવા માટે તૈયાર કરવામાં આવ્યા છે. વીઆઈનો પ્રયાસ એ છે કે આ અનન્ય પેકેજ દ્વારા અમર્યાદિત ડેટા એક્સેસનો અનુભવ કરવા માટે સમાજના છેક નીચલા સ્તરે રહેલા વપરાશકર્તાઓને તક પૂરી પાડીને પ્રીપેડ ગ્રાહકો માટે પસંદગીના ટેલિકોમ પ્રદાતા બનવાનો છે.

પેક ખાસ કરીને કોલેજ/હોસ્ટેલના વિદ્યાર્થીઓ અને નવીસવી નોકરી કરનારાઓ જેવા વપરાશકર્તાઓના સેગમેન્ટ માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે જેમને બ્રોડબેન્ડ સેવાઓની એક્સેસ ન હોય પરંતુ મૂવી જોવા, વીડિઓઝ સ્ટ્રીમ કરવા, સંગીત સાંભળવા, ગેમ્સ રમવા, સર્ફિંગ, ચેટિંગ,કામ કે અભ્યાસ માટે રાત્રે હાઇ સ્પીડ ડેટાની જરૂર હોય છે. વીઆઈ ગ્રાહકો આ પેકનો ઉપયોગ C1 – Vodafone Idea External  વીઆઈ ગેમ્સ રમવા માટે, વીઆઈ મૂવીઝ એન્ડ ટીવી પર નવીનતમ મૂવીઝ અને વીડિયોનો આનંદ લેવા અથવા વીઆઈ એપ પર વીઆઈ મ્યુઝિક પર તેમના મનપસંદ ગીતો સાંભળવા માટે પણ કરી શકે છે.

વીઆઈનો ઉદ્દેશ્ય ભારતીયોને તેમની જરૂરિયાતો પૂરી કરવા અને અનંત શક્યતાઓને અનલોક કરતા અર્થપૂર્ણ ઉકેલો ડિઝાઇન કરીને આજે અને આવતીકાલે સમૃદ્ધ થવામાં મદદ કરવાનો છે. આ વિભિન્ન ઓફરનો હેતુ પસંદગીના પ્રીપેડ ટેલિકોમ વપરાશકર્તા બનવાનો છે. વીઆઈ વપરાશકર્તાઓ વીઆઈ એપ પર આ ડેટા પેક્સનો લાભ લઈ શકે છે 

https://www.myvi.in/vi-app

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ગભરાઈને પેટ્રોલ-ડીઝલનો સ્ટોક ન કરો: કેન્દ્રિય પેટ્રોલિયમ મંત્રાલયની અપીલ
new delhi
March 16, 2026

ગભરાઈને પેટ્રોલ-ડીઝલનો સ્ટોક ન કરો: કેન્દ્રિય પેટ્રોલિયમ મંત્રાલયની અપીલ

ભારત સરકારે સ્પષ્ટતા કરી છે કે દેશમાં LPG અને ઈંધણની કોઈ અછત નથી. પેટ્રોલ-ડીઝલનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે અને ગભરાઈને ખરીદી ન કરવા જનતાને વિનંતી કરી છે. વધુ વિગતો વાંચો.

ઈન્કમ ટેક્સ વિભાગની સ્પષ્ટતા: ખોટા ઈમેલથી સાવધ રહેવા ટેક્સપેયર્સને અપીલ
new delhi
March 15, 2026

ઈન્કમ ટેક્સ વિભાગની સ્પષ્ટતા: ખોટા ઈમેલથી સાવધ રહેવા ટેક્સપેયર્સને અપીલ

ઈન્કમ ટેક્સ વિભાગે AY 2026-27 માટે મોકલેલા 'સિગ્નિફિકન્ટ ટ્રાન્ઝેક્શન' ના ખોટા ઈમેલ અંગે સ્પષ્ટતા કરી છે. ટેક્સપેયર્સને આ ઈમેલ નજરઅંદાજ કરવા અને પોર્ટલ પર ચેક કરવા વિનંતી.

ખાતરની આયાત માટે ભારતનો નવો એક્શન પ્લાન
new delhi
March 12, 2026

ખાતરની આયાત માટે ભારતનો નવો એક્શન પ્લાન

ખાતરની આયાત માટે ભારતનો નવો એક્શન પ્લાન 2026 થી ખેડૂતોને શું ફાયદો થશે?

Braking News

ખાખી પર ડાઘ: બાઇક ચોર ગેંગના લીડર સાથે જન્મદિવસ મનાવતા પોલીસ ઇન્ચાર્જ દર્શન શુક્લા સસ્પેન્ડ
ખાખી પર ડાઘ: બાઇક ચોર ગેંગના લીડર સાથે જન્મદિવસ મનાવતા પોલીસ ઇન્ચાર્જ દર્શન શુક્લા સસ્પેન્ડ
March 02, 2026

મધ્યપ્રદેશના મુરેના જિલ્લામાં જૌરા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ દર્શન શુક્લાને ગુનેગાર લવકુશ શર્મા સાથે જન્મદિવસની ઉજવણી કરવી ભારે પડી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં SHO ગુનેગાર સાથે કેક કાપતા અને ઉજવણી કરતા દેખાતા મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવે નારાજગી વ્યક્ત કરી તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા છે. આ વીડિયો પોલીસ સ્ટેશન પરિસરમાં લેવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે. પોલીસની નિષ્પક્ષ છબીને નુકસાન પહોંચાડવા અને શિસ્તભંગના આરોપસર આ કડક કાર્યવાહી કરવામાં આવી છે. સંપૂર્ણ વિગત માટે આ લેખ વાંચો.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

ટાઇટેનિકથી વિલ્હેમ ગસ્ટલોફ સુધી: વિશ્વને હચમચાવી નાખતી દરિયાઇ આપત્તિઓની દુ:ખદ વાર્તાઓ
ટાઇટેનિકથી વિલ્હેમ ગસ્ટલોફ સુધી: વિશ્વને હચમચાવી નાખતી દરિયાઇ આપત્તિઓની દુ:ખદ વાર્તાઓ
June 25, 2023
ભારતની મુલાકાત એક સફળ મુલાકાતઃ બિલાવલ ભુટ્ટો ઝરદારી
ભારતની મુલાકાત એક સફળ મુલાકાતઃ બિલાવલ ભુટ્ટો ઝરદારી
May 06, 2023
વિટામીન A થી ભરપૂર ગાજર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, શિયાળામાં આ શાક અવશ્ય ખાવું જોઈએ
વિટામીન A થી ભરપૂર ગાજર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, શિયાળામાં આ શાક અવશ્ય ખાવું જોઈએ
November 13, 2024
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express