Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • વડોદરા ડિવિઝનના 32 રેલવે કર્મચારીઓને મળ્યો DRM એવોર્ડ

વડોદરા ડિવિઝનના 32 રેલવે કર્મચારીઓને મળ્યો DRM એવોર્ડ

પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર જિતેન્દ્ર સિંહે ડિવિઝનના 32 રેલવે કર્મચારીઓને સુરક્ષિત ટ્રેન સંચાલનમાં શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માનિત કર્યા હતા. આ રેલવે કર્મચારીઓને ફરજ દરમિયાન તેમની સતર્કતા અને તકેદારીના કારણે અનિચ્છનીય ઘટનાઓને રોકવામાં તેમના યોગદાન બદલ પ્રમાણપત્રો અને મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Vadodara June 03, 2024
વડોદરા ડિવિઝનના 32 રેલવે કર્મચારીઓને મળ્યો DRM એવોર્ડ

વડોદરા ડિવિઝનના 32 રેલવે કર્મચારીઓને મળ્યો DRM એવોર્ડ

પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી જિતેન્દ્ર સિંહે ડિવિઝનના 32 રેલવે કર્મચારીઓને સુરક્ષિત ટ્રેન સંચાલનમાં શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માનિત કર્યા હતા. આ રેલવે કર્મચારીઓને ફરજ દરમિયાન તેમની સતર્કતા અને તકેદારીના કારણે અનિચ્છનીય ઘટનાઓને રોકવામાં તેમના યોગદાન બદલ પ્રમાણપત્રો અને મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

વડોદરા ડિવિઝનના સિનિયર ડિવિઝનલ  સંરક્ષા અધિકારી શ્રી ધર્મેન્દ્ર કુમાર પ્રજાપતિએ જણાવ્યું હતું કે શ્રી અલ્પેશ રામા, ખલાસી, શ્રી મહેન્દ્ર ફતેસિંહ, ટ્રેકમેન-II, શ્રી બબલુ કુમાર, ટ્રેકમેન-IV, શ્રી દિલીપ કુમાર, ટ્રેકમેન-IV, શ્રી. સંજયકુમાર મીઠાઈલાલ, સિનિયર ટેકનિશિયન, શ્રી કાંતિલાલ વિઠ્ઠલ સાબલે, એમ.એફ.સી.બ્લેક સ્મિથ , શ્રી સંજીત કુમાર,ગેટકીપર, શ્રી બલરામ પ્રસાદ ગુપ્તા, એસ.એસ.ઈ./ कै&वै , શ્રી જયકરણ કુમાર, એસ.એસ.ઈ./ कै&वै , શ્રી યોગેશ ચંદ્ર શર્મા, સ્ટેશન માસ્તર, શ્રી અજય શર્મા, સ્ટેશન માસ્તર, શ્રી મનોજ ઝા, સ્ટેશન અધિક્ષક, શ્રી. ધનંજય પ્રસાદ, સ્ટેશન અધિક્ષક, શ્રી સંજીવ કુમાર યાદવ, ટ્રેન મેનેજર (ગુડ્સ ટ્રેન), શ્રી નિરંજન શ્રીવાસ્તવ, ટ્રાફિક નિરીક્ષક, શ્રી બિનય કુમાર ઝા, સ્ટેશન અધિક્ષક, શ્રી અફઝલ અલી સૈયદ, શંટીંગ માસ્ટર, શ્રી ધીરુ એમ. વાઘેલા, પોઇન્ટ્સમેન, શ્રી કિરીટ બી., પોઇન્ટ્સમેન, શ્રી જીતેન્દ્ર કુમાર, સ્ટેશન માસ્ટર, શ્રી નરેન્દ્ર સિંઘલ, પોઈન્ટ્સમેન, શ્રી કિરણ કુમાર, આસિસ્ટન્ટ (ટીઆરડી), શ્રી જયસિંહ મીણા, એસઆઈપીએફ, શ્રી હિતેશ ગૌતમ, એએસઆઈ, શ્રી જગદીશ ભાભોર, હેડ કોન્સ્ટેબલ, શ્રી પંકજ ચૌધરી, કોન્સ્ટેબલ શ્રી રામહેત મીના, સિનિયર ટેકનિશિયન, શ્રી મુકેશ કુમાર મીના, લોકો પાયલોટ (ગુડ્સ ટ્રેન), શ્રી એસ. સી. પ્રજાપતિ, ચીફ લોકો ઈન્સ્પેક્ટર, શ્રી ગોવિંદ એચ., લોકો પાઈલટ (શન્ટર), શ્રી રણજીત સિંહ, લોકો પાઈલટ (ગુડ્સ ટ્રેન), શ્રી સત્ય પ્રકાશ ગુપ્તા, આસિસ્ટન્ટ લોકો પાઈલટને  મેરીટ પ્રમાણપત્ર અને મેડલથી સન્માનિત કર્યા હતાં.તમામ સન્માનિત કર્મચારીઓએ રેલ્વે સંરક્ષામાં કોઈ ખામી જણાતાં તરત જ યોગ્ય પગલાં લઈને અણધારી ઘટના અને સંભવિત નુકસાનથી બચાવ્યા છે.

ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી જિતેન્દ્ર સિંહે આ સતર્ક સુરક્ષા રેલ પ્રહરીઓને પ્રોત્સાહિત કર્યા હતા. શ્રી સિંહે જણાવ્યું હતું કે યાત્રીઓની સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને જ્યારે રેલવે કર્મચારીઓ તેમની ફરજ દરમિયાન સતર્કતા અને તકેદારી સાથે કામ કરે છે, ત્યારે તે અમને સુરક્ષિત ટ્રેનમાં વર્કિંગમાં  મદદ મળે છે. અમને આ રેલવે કર્મચારીઓ પર ગર્વ છે.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ગુજરાતમાં 152 નગરપાલિકાઓમાં સ્વદેશી મેળાનો ધમાકો– વોકલ ફોર લોકલને મજબૂત પાંખો
gandhinagar
February 25, 2026

ગુજરાતમાં 152 નગરપાલિકાઓમાં સ્વદેશી મેળાનો ધમાકો– વોકલ ફોર લોકલને મજબૂત પાંખો

ગુજરાત શહેરી આજીવિકા મિશન હેઠળ 15 માર્ચ 2026 સુધી 152 નગરપાલિકાઓમાં સ્વદેશી મેળાઓ યોજાશે. અત્યાર સુધી 38માં 1 લાખ+ મુલાકાતીઓએ ₹83 લાખ+નું વેચાણ કર્યું. વડાપ્રધાન મોદીના 'વોકલ ફોર લોકલ'ને પ્રોત્સાહન! સ્થાનિક કારીગરો-ઉદ્યોગોને મજબૂત પ્લેટફોર્મ.

મંડલ રેલ પ્રબંધક રાજુ ભડકે દ્વારા કપડવંજ અને મોડાસા સ્ટેશનોનું નિરીક્ષણ
ahmedabad
February 24, 2026

મંડલ રેલ પ્રબંધક રાજુ ભડકે દ્વારા કપડવંજ અને મોડાસા સ્ટેશનોનું નિરીક્ષણ

વડોદરા મંડળના મંડળ રેલ પ્રબંધક શ્રી રાજુ ભડકે દ્વારા આજે, 24 ફેબ્રુઆરી, 2026ના રોજ મંડળના વિવિધ વિભાગોના વિભાગાધ્યક્ષો સાથે તોરણા ગુડ્સ શેડ, કપડવંજ રેલવે સ્ટેશન તથા મોડાસા રેલવે સ્ટેશનનું વિગતવાર નિરીક્ષણ કરવામાં આવ્યું.

ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાના પ્રયાસોને મળી સફળતા
bhavnagar
February 24, 2026

ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાના પ્રયાસોને મળી સફળતા

ઔદ્યોગિક દ્રષ્ટિએ મહત્વનું એવા ભાવનગર ખાતેથી મુંબઈની ડાયરેકટ ફ્લાઈટ તકનીકી કારણોસર છેલ્લા ઘણા સમયથી બંધ હતી. સ્થાનિક લોકોની માંગણી અને લાગણીને ધ્યાને લઈને કેન્દ્રીય મંત્રીશ્રી નિમુબેન બાંભણીયા એ કેન્દ્રીય ઉડ્ડયનમંત્રીશ્રીને કરેલ રજૂઆતને પરિણામે સફળતા મળી છે.

Braking News

અતીકના મોત બાદ EDએ તેના સહયોગીઓ પર પકડ મજબૂત કરી, અનેક બિઝનેસમેનના સ્થળો પર દરોડા પાડ્યા
અતીકના મોત બાદ EDએ તેના સહયોગીઓ પર પકડ મજબૂત કરી, અનેક બિઝનેસમેનના સ્થળો પર દરોડા પાડ્યા
June 16, 2023

માફિયા બંધુઓની હત્યા બાદ, ED હવે તેના સાથીદારો અને તેના કાળા નાણાનો ત્યાગ કરનારાઓ સામે કડક હાથે કાર્યવાહી કરી રહી છે. એજન્સી દેશભરના શહેરોમાં દરોડા પાડીને તેમની વિરુદ્ધ પુરાવા એકત્ર કરી રહી છે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

શાહરૂખ ખાને બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા
શાહરૂખ ખાને બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા
February 20, 2023
કયા કારણથી પંજાબના નેતાઓ 2024ની લોકસભા ચૂંટણીમાં AAPને સમર્થન આપવા અંગે ચિંતા અને વિરોધ વ્યક્ત કરે છે
કયા કારણથી પંજાબના નેતાઓ 2024ની લોકસભા ચૂંટણીમાં AAPને સમર્થન આપવા અંગે ચિંતા અને વિરોધ વ્યક્ત કરે છે
May 30, 2023
સાવધાન! શરીરમાં આ લક્ષણો દેખાવા લાગ્યા છે, શું આ ડાયાબિટીસ જેવા સાયલન્ટ કિલર રોગની નિશાની નથી?
સાવધાન! શરીરમાં આ લક્ષણો દેખાવા લાગ્યા છે, શું આ ડાયાબિટીસ જેવા સાયલન્ટ કિલર રોગની નિશાની નથી?
November 13, 2024
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express