Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • રાજકારણ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • વોર્ડવિઝાર્ડ ઈનોવેશન્સ અને મોબિલિટી લિ. ના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાન નિયુક્ત

વોર્ડવિઝાર્ડ ઈનોવેશન્સ અને મોબિલિટી લિ. ના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાન નિયુક્ત

“જૉય ઈ-બાઈક” નામે દેશમાં ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર વાહનોના અગ્રણી ઉત્પાદકો પૈકી એક વોર્ડવિઝાર્ડ ઈનોવેશન્સ એન્ડ મોબિલિટી લિ. દ્વારા તેના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે બોલિવૂડની જોડી સૈફ અલીખાન તથા કરીના કપૂર ખાનની નિયુક્તિ કરવામાં આવી છે.

Vadodara April 03, 2023
વોર્ડવિઝાર્ડ ઈનોવેશન્સ અને મોબિલિટી લિ. ના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાન નિયુક્ત

વોર્ડવિઝાર્ડ ઈનોવેશન્સ અને મોબિલિટી લિ. ના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાન નિયુક્ત

વડોદરા, એપ્રિલ 3, 2023: “જૉય ઈ-બાઈક” નામે દેશમાં ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર વાહનોના અગ્રણી ઉત્પાદકો પૈકી એક વોર્ડવિઝાર્ડ ઈનોવેશન્સ એન્ડ મોબિલિટી લિ. દ્વારા તેના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે બોલિવૂડની જોડી સૈફ અલીખાન તથા કરીના કપૂર ખાનની નિયુક્તિ કરવામાં આવી છે. આ પગલાથી બ્રાન્ડની પહોંચ વધીને દેશના મોટા સમૂહ સુધી પહોંચશે. આ અંગે થયેલા કરાર અનુસાર બોલિવૂડની આ જોડી જાહેરખબરો તથા અન્ય બ્રાન્ડિંગ પ્રવૃત્તિ દ્વારા જૉય ઈ-બાઈક વગેરે પ્રોડક્ટનું પ્રમોશન કરશે. આ જોડાણ દરમિયાન આ દંપતિના ગ્લેમર અને લોકપ્રિયતાને કારણે લાઇફસ્ટાઇલ અને ઉત્પાદનો જે જૉય ઈ-બાઈક ગ્રાહકોને ઑફર કરે છે તેના માટે પ્રમોશન કરશે અને તેને વધારે મજબૂત બનાવશે. તેમની માસ અપીલથી બ્રાન્ડની પ્રતિષ્ઠામાં ઉમેરો થશે અને આ ઉત્પાદનોને પદડા ઉપર લાવશે. આ જોડાણ અંગે પ્રતિભાવ આપતા વોર્ડવિઝાર્ડ ઈનોવેશન્સ મોબિલિટી લિ.ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી યતિન ગુપ્તેએ કહ્યું કે, "શ્રી સૈફ અલીખાન તથા શ્રીમતી કરીના કપૂર ખાનને અમારા ઉત્પાદનોની આધુનિક મજબૂત, સ્ટાઇલિશ તથા ક્લાસિક રેન્જ માટે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરતા આનંદ અનુભવીએ છીએ. તેમની હાજરીથી અમારા ગ્રાહકો સુધી પહોંચવામાં તથા તેમની જરૂરિયાતોને પૂરી કરવાની અમારી પ્રતિબદ્ધતાને બળ મળશે. વોર્ડવિઝાર્ડ ખાતે અમે આજના સ્ટાઇલિશ પેઢીના ગ્રાહકોને સંતોષ થાય તેવાં ઉત્પાદનો આપવા સતત પ્રયત્નશીલ છીએ.

આ જોડાણથી ગ્રાહકો માટે સ્ટાઇલિશ ઉત્પાદનો તૈયાર કરવા અને પૂરા પાડવાના અમારા પૅશનને વધુ બળ મળશે અને ગ્રાહકો સાથનો અમારો સંબંધ વધારે મજબૂત થશે.” વોર્ડવિઝાર્ડે તાજેતરમાં તેની નવી રેટ્રો-સ્ટાઇલ ઈલેક્ટ્રિક ક્લાસિક MIHOS લૉન્ચ કરી છે અને નાણાકીય વર્ષ 2023-24માં ઉત્પાદનોને વધુ શ્રેષ્ઠ બનાવવા તરફ આગળ વધશે. તદ્દઉપરાંત, કંપનીએ 1 GWh બૅટરી ઉત્પાદન શરૂ કર્યું છે તથા તેના રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (આર એન્ડ ડી) ઑપરેશન તેમજ ઈવી એન્સિલરી ક્લસ્ટરમાં ઇલેક્ટ્રોનિક  કોમ્પોનન્ટના ઉત્પાદનની વિસ્તરણ કરવાની યોજના છે.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

આ વર્ષની સૌથી સફળ કમાણી કરનારી તમિલ ફિલ્મ છે, અદ્ભુત સ્ટોરી
new delhi
June 14, 2025

આ વર્ષની સૌથી સફળ કમાણી કરનારી તમિલ ફિલ્મ છે, અદ્ભુત સ્ટોરી

તમિલ ફિલ્મ ટૂરિસ્ટ ફેમિલી આ વર્ષની અત્યાર સુધીની સૌથી સફળ ફિલ્મ બની છે. આ ફિલ્મ ફક્ત ૧૬ કરોડ રૂપિયાના બજેટમાં બની હતી અને તેનું શૂટિંગ ફક્ત ૩૫ દિવસમાં જ થયું હતું. આ પછી પણ તેણે સારી કમાણી કરી.

લીવર સિરોસિસથી પીડાઈ રહી છે પ્રખ્યાત અભિનેત્રી
mumbai
June 13, 2025

લીવર સિરોસિસથી પીડાઈ રહી છે પ્રખ્યાત અભિનેત્રી

ટીવી જગતની એક પ્રખ્યાત અભિનેત્રી ગંભીર બીમારીનો ભોગ બની છે. અભિનેત્રી લીવર સિરોસિસથી પીડાઈ રહી છે અને તેની સારવાર લઈ રહી છે. હાલમાં, તે લીવર ટ્રાન્સપ્લાન્ટ કરાવવા માંગતી નથી.

યોગ એ જીવનશૈલી છે, આ પ્રખ્યાત લોકો યોગિક જીવનશૈલીનું પાલન કરે છે
new delhi
June 13, 2025

યોગ એ જીવનશૈલી છે, આ પ્રખ્યાત લોકો યોગિક જીવનશૈલીનું પાલન કરે છે

પ્રદૂષણ, તણાવ જેવા ઘણા કારણો છે, જે સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે, તેથી આજના સમયમાં સ્વસ્થ રહેવા માટે યોગ અપનાવવો ખૂબ જ મહત્વપૂર્ણ છે.

Braking News

વેપારીઓ માટે સારા સમાચાર, સરકાર GST પર મોટી રાહત આપવાની તૈયારી કરી રહી છે
વેપારીઓ માટે સારા સમાચાર, સરકાર GST પર મોટી રાહત આપવાની તૈયારી કરી રહી છે
November 15, 2023

સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ (CBIC) સમન્સ જારી કરવાની પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવા માટે સુધારાઓ પર વિચાર કરી રહ્યું છે. જાણો આનાથી વેપારીઓને કેટલો ફાયદો થશે?

 

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

નકલી ઇન્કમટેક્સ રેઇડ ગેંગનો પોલીસે પર્દાફાશ કર્યો, બેની ધરપકડ
નકલી ઇન્કમટેક્સ રેઇડ ગેંગનો પોલીસે પર્દાફાશ કર્યો, બેની ધરપકડ
February 22, 2023
OPPO Find N2 Flip: ફ્લિપ-સ્ટાઈલ ફોલ્ડેબલ ફોર્મ ફેક્ટરમાં ફ્લેગશિપ ઇમેજિંગ પ્રદર્શન
OPPO Find N2 Flip: ફ્લિપ-સ્ટાઈલ ફોલ્ડેબલ ફોર્મ ફેક્ટરમાં ફ્લેગશિપ ઇમેજિંગ પ્રદર્શન
March 06, 2023
કાલ સર્પ દોષના કારણો, લક્ષણો અને ઉપચાર જાણો
કાલ સર્પ દોષના કારણો, લક્ષણો અને ઉપચાર જાણો
July 26, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2025 All Rights Reserved By Ahmedabad Express