Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • ચેતવણી : શું તમારું બાળક પણ મોબાઈલ વાપરતાં આવી કરે છે ભૂલ,નાની બાળકીના મોઢા સામે થયો બ્લાસ્ટ

ચેતવણી : શું તમારું બાળક પણ મોબાઈલ વાપરતાં આવી કરે છે ભૂલ,નાની બાળકીના મોઢા સામે થયો બ્લાસ્ટ

કેરળના તિરુવિલ્વામાલાની આદિત્યશ્રી રાત્રે પોતાનો મોબાઈલ ફોન વાપરી રહી હતી ત્યારે અચાનકજ મોબાઈલમાં વિસ્ફોટ થઈ ફાટ્યો હતો

New delhi April 26, 2023
ચેતવણી : શું તમારું બાળક પણ મોબાઈલ વાપરતાં આવી કરે છે ભૂલ,નાની બાળકીના મોઢા સામે થયો બ્લાસ્ટ

ચેતવણી : શું તમારું બાળક પણ મોબાઈલ વાપરતાં આવી કરે છે ભૂલ,નાની બાળકીના મોઢા સામે થયો બ્લાસ્ટ

કેરળમાં મોબાઈલ વિસ્ફોટની ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક શાળાની છોકરીનું મોત થયું છે. કેરળના તિરુવિલ્વામાલાની આદિત્યશ્રી સોમવારે રાત્રે પોતાનો મોબાઈલ ફોન વાપરી રહી હતી ત્યારે અચાનકજ મોબાઈલમાં વિસ્ફોટ થઈ ફાટ્યો હતો.

કેરળમાં મોબાઈલ ફોનની બેટરીમાં અચાનક વિસ્ફોટ થવાને કારણે એક શાળાની વિદ્યાર્થીનીનું મોત થયું છે. કેરળના તિરુવિલ્વામાલાની આદિત્યશ્રી સોમવારે રાત્રે પોતાનો મોબાઈલ ફોન વાપરી રહી હતી ત્યારે અચાનક વિસ્ફોટ થયો હતો. કથિત રીતે તેના ચહેરા પર વિસ્ફોટ થવાને કારણે તેણે પોતાનો જીવ ગુમાવ્યો હતો. કેરળ પોલીસે આ મામલાની માહિતી મળી છે.

કેરળ પોલીસે સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું છે કે 8 વર્ષીય આદિત્યશ્રી સ્થાનિક સ્કૂલ ક્રાઈસ્ટ ચર્ચ લાઈફ સ્કૂલમાં ત્રીજા ધોરણની વિદ્યાર્થીની છે. સોમવારે રાત્રે લગભગ 10:30 વાગ્યે તે તેના ફોન પર એક વીડિયો જોઈ રહી હતી, ત્યારે અચાનક ફોનની બેટરીમાં વિસ્ફોટ થયો હતો. ત્યારબાદ બાળકીને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી, પરંતુ તેને બચાવી શકાઈ નહીં. ફોરેન્સિક ટીમ આ મામલે વધુ તપાસ કરી રહી છે. પોલીસે કેસ નોંધી તપાસ હાથ ધરી છે. આ મામલે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.

પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, ફોરેન્સિક નિષ્ણાતોની એક ટીમ મામલાની તપાસ કરવા માટે છોકરીના ઘરે ગઈ છે અને મોબાઈલ વિસ્ફોટના કારણની તપાસ કરી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર, મોબાઈલમાં વિસ્ફોટ થવાનું કારણ બેટરી વધારે ગરમ થવાને કારણે હોવાનું કહેવાય છે.
 
Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ભારત-અમેરિકા વેપાર કરાર: ખેડૂતો સાથે વિશ્વાસઘાત? રાહુલ ગાંધીનો સવાલ
new delhi
February 16, 2026

ભારત-અમેરિકા વેપાર કરાર: ખેડૂતો સાથે વિશ્વાસઘાત? રાહુલ ગાંધીનો સવાલ

રાહુલ ગાંધીએ ભારત-અમેરિકા વેપાર કરારને ખેડૂતો સાથે વિશ્વાસઘાત ગણાવ્યો છે. શું આ ડીલથી કૃષિ ક્ષેત્ર ખતરામાં છે? જાણો સંપૂર્ણ વિશ્લેષણ અને મુખ્ય વિગતો અહીં.
 
દેશવ્યાપી હડતાળ અસર: ગુજરાતમાં સામાન્ય જીવન ચાલુ
ahmedabad
February 12, 2026

દેશવ્યાપી હડતાળ અસર: ગુજરાતમાં સામાન્ય જીવન ચાલુ

દેશવ્યાપી હડતાળ અસર ગુજરાતમાં મર્યાદિત, વેપાર-ધંધા સામાન્ય રહ્યા. જાણો તમારા બિઝનેસ પર શું અસર થઈ. 7 મુખ્ય ક્ષેત્રોનું વિશ્લેષણ વાંચો.

ભાજપના નવા બોસ Nitin Nabin ને મળી 'Z' કેટેગરીની સુરક્ષા, CRPF ના કમાન્ડો હવે 24 કલાક રહેશે સાથે!
new delhi
January 20, 2026

ભાજપના નવા બોસ Nitin Nabin ને મળી 'Z' કેટેગરીની સુરક્ષા, CRPF ના કમાન્ડો હવે 24 કલાક રહેશે સાથે!

ભાજપના નવા અધ્યક્ષ Nitin Nabin ને Z-Category સુરક્ષા અપાઈ. CRPF ના કમાન્ડો હવે 24 કલાક રહેશે સાથે. જાણો આ હાઈ-પ્રોફાઈલ સુરક્ષાની સંપૂર્ણ વિગતો.
 
Braking News

સુપ્રીમ કોર્ટે મથુરા ઇદગાહ મસ્જિદમાં સર્વે પર પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કર્યો
સુપ્રીમ કોર્ટે મથુરા ઇદગાહ મસ્જિદમાં સર્વે પર પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કર્યો
December 15, 2023

સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું કે હાઈકોર્ટને જણાવવું જોઈએ કે આ મામલો SCમાં પેન્ડિંગ છે. તમને જણાવી દઈએ કે આ મામલામાં સુનાવણી 9 જાન્યુઆરીએ થવાની છે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

સેના વિ સેના: મહારાષ્ટ્રમાં રાજકીય સર્વોપરિતા માટે ઉદ્ધવ ઠાકરેનો સંઘર્ષ
સેના વિ સેના: મહારાષ્ટ્રમાં રાજકીય સર્વોપરિતા માટે ઉદ્ધવ ઠાકરેનો સંઘર્ષ
June 24, 2023
Smart Phone Vivo X90 pro-Vivo X90: Vivoએ ભારતમાં પ્રભાવશાળી સ્પેક્સ સાથે X90 અને X90 Pro સ્માર્ટફોન લોન્ચ કર્યો
Smart Phone Vivo X90 pro-Vivo X90: Vivoએ ભારતમાં પ્રભાવશાળી સ્પેક્સ સાથે X90 અને X90 Pro સ્માર્ટફોન લોન્ચ કર્યો
April 27, 2023
StockDaddyના સ્થાપક આલોક કુમારે યુવા સાહસિકોને સશક્ત બનાવવા પુસ્તક '1 બિલિયન'નું વિમોચન કર્યું
StockDaddyના સ્થાપક આલોક કુમારે યુવા સાહસિકોને સશક્ત બનાવવા પુસ્તક '1 બિલિયન'નું વિમોચન કર્યું
February 22, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express