Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • MSME ઉત્પાદકોને સહાય કરવા યસ કિરણ સોલર ફાઇનાન્સિંગ દ્વારા ટકાઉ ધિરાણને યસ બેંક આપે છે સમર્થન

MSME ઉત્પાદકોને સહાય કરવા યસ કિરણ સોલર ફાઇનાન્સિંગ દ્વારા ટકાઉ ધિરાણને યસ બેંક આપે છે સમર્થન

યસ બેંકે આજે યસ કિરણ (YES KIRAN) લોન્ચ કરવાની જાહેરાત કરી હતી, જે પોતાના પરિસરમાં સોલાર પેનલ્સ ઇન્સ્ટોલ કરવા ઈચ્છતા સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો (MSME)ના ઉત્પાદકોને નાણાકીય સહાય ઓફર કરવાનો ઉદ્દેશ્ય ધરાવતી એક આકર્ષક ધિરાણ યોજના છે.

Mumbai May 08, 2023
MSME ઉત્પાદકોને સહાય કરવા યસ કિરણ સોલર ફાઇનાન્સિંગ દ્વારા ટકાઉ ધિરાણને યસ  બેંક આપે છે સમર્થન

MSME ઉત્પાદકોને સહાય કરવા યસ કિરણ સોલર ફાઇનાન્સિંગ દ્વારા ટકાઉ ધિરાણને યસ બેંક આપે છે સમર્થન

મુંબઈ : યસ બેંકે આજે યસ કિરણ (YES KIRAN) લોન્ચ કરવાની જાહેરાત કરી હતી, જે પોતાના પરિસરમાં સોલાર પેનલ્સ ઇન્સ્ટોલ કરવા ઈચ્છતા સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો (MSME)ના ઉત્પાદકોને નાણાકીય સહાય ઓફર કરવાનો ઉદ્દેશ્ય ધરાવતી એક આકર્ષક ધિરાણ યોજના છે. આ કાર્યક્રમ દ્વારા, બેંકનો હેતુ નાના અને મધ્યમ કદના ઉદ્યોગસાહસો દ્વારા ટકાઉ ઊર્જા પદ્ધતિઓને અપનાવવામાં સહાય કરવાનો છે અને તે સાથે તેમને વીજળી અને ઈંધણ પર થતા ખર્ચને ઘટાડવામાં મદદ કરીને ખર્ચની કરકસર કરાવવાનો છે.

યસ બેંક દેશના સ્વચ્છ ઊર્જા ક્ષેત્ર માટે સૌથી મોટા ધિરાણકર્તાઓમાંની એક છે. યસ કિરણનું લોન્ચિંગ એ પ્રાથમિક સ્ત્રોત તરીકે નવીનીકરણીય ઊર્જા સ્ત્રોતને અપનાવવાની વૈશ્વિક પહેલમાં ક્રાંતિ લાવવાના બેંકના પ્રયાસનો પુરાવો છે. યસ કિરણ પહેલના પ્રારંભ સાથે, બેંક સૌર ઊર્જાને વહેલી અપનાવનાર બનવા માટે રાષ્ટ્ર સાથે ભાગીદારી કરી રહી છે, જેનાથી વિશ્વ સમક્ષ એક અનુકરણીય માપદંડ સ્થાપિત થશે. 

ગ્રાહકોના વિશાળ નેટવર્ક સુધી પહોંચવા માટે, બેંકે ટાટા પાવર સોલર સિસ્ટમ્સ લિમિટેડ, ગોલ્ડી સોલર અને લૂમ સોલર જેવા કેટલીક અગ્રણી સોલર પેનલ ઉત્પાદકો તેમજ પેનાસોનિક સોલર પાવર સિસ્ટમ જેવી કંપનીઓ સાથે વ્યૂહાત્મક જોડાણો કર્યા છે, જેથી ઉદ્યોગોને રિન્યુએબલ એનર્જી સોલ્યુશન્સ અપનાવવામાં સરળતા રહે. આ પહેલ પર બોલતા, યસ બેંકેના, કન્ટ્રી હેડ – એસએમઇ બેન્કિંગ, શ્રી ધવન શાહે જણાવ્યું હતું કે,'યસ બેંકમાં, અમે નાના અને મધ્યમ કદના ઉદ્યોગોને તેમની નફાકારકતા અને ટકાઉ વૃદ્ધિ તરફના પ્રવાસમાં તેમને ઊર્જા કાર્યદક્ષ  બનાવી શકે એવા પ્રસ્તાવો વડે મદદ કરવા માટે ખૂબ જ પ્રતિબદ્ધ છીએ.

યસ કિરણ આ પ્રયાસનું પ્રમાણપત્ર છે, જેના દ્વારા અમારો ઉદ્દેશ્ય MSMEsને સૌર ઊર્જા સંચાલિત શ્રેષ્ઠ પદ્ધતિઓ અપનાવવામાં પ્રોત્સાહિત કરવા પર કેન્દ્રિત હોય તેવા ઝંઝટમુક્ત નાણાકીય ઉકેલો લાવવાનો છે, અને તેમના વ્યવસાયને લગતી જરૂરીયાતો માટે વધુ ભંડોળ મુક્ત કરીને તેમના સ્થિરતાના લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં મદદ કરે છે. અમારું માનવું છે કે, યસ કિરણ એ એક નવી પહેલવાળી યોજના છે જે આગળ જતા 2030 સુધીમાં રીન્યુએબલ સ્ત્રોતોમાંથી 50%થી વધુ ઊર્જા ઉત્પાદનના લક્ષ્યને હાંસલ કરવાના ભારતના G20 વિઝનને પૂર્ણ કરશે.

'યશ કિરણ પહેલ' હેઠળ MSME મેળવી શકે છે તે લાભો

• ઓપરેશનલ ખર્ચમાં ઘટાડો
• સ્પર્ધાત્મક વ્યાજ દરોએ લોન અનુકૂળ મુદત પર મેળવો
• આયોજનથી અમલીકરણના સમગ્ર ચક્ર દરમિયાન યસ બેંક ટીમ તરફથી શરૂથી અંત સુધી સમર્થન
• MSMEsને માહિતગાર પસંદગી કરવામાં મદદ કરવા માટે અગ્રણી સોલર પેનલ ઉત્પાદકો અને ઇન્સ્ટોલર્સ સાથે વિસ્તૃત પાયે જોડાણો.

યસ કિરણ પ્રોગ્રામ વિશે વધુ જાણવા માટે, કૃપા કરીને મુલાકાત લો: https://www.yesbank.in/business-banking/msme-loans

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

મહિલાઓની આર્થિક સ્વતંત્રતાનો નવો અધ્યાય, દિવા સલોનની ત્રીજી બ્રાંચ મેમનગરમાં શરૂ
ahmedabad
February 23, 2026

મહિલાઓની આર્થિક સ્વતંત્રતાનો નવો અધ્યાય, દિવા સલોનની ત્રીજી બ્રાંચ મેમનગરમાં શરૂ

ગુજરાતી ફિલ્મ સ્ટાર કરણ જોશીની હાજરીમાં દિવા સલોન મેમનગર ખાતે ત્રીજી શાખા ખુલી. હોમફર્સ્ટ ફાયનાન્સના CSR પ્રોજેક્ટ હેઠળ મહિલાઓને બ્યુટી તાલીમ અને રોજગારી. આત્મવિશ્વાસ અને સ્વાવલંબનની નવી શરૂઆત.

અમદાવાદમાં સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાનો મેગા ક્રેડિટ કેમ્પ, ₹200 કરોડની લોન મંજૂરી
ahmedabad
February 21, 2026

અમદાવાદમાં સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાનો મેગા ક્રેડિટ કેમ્પ, ₹200 કરોડની લોન મંજૂરી

અમદાવાદમાં સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાએ મેગા રિટેલ ક્રેડિટ આઉટરીચ કાર્યક્રમ યોજ્યો. મહા પ્રબંધક કે. કે. કાલાની ઉપસ્થિતિમાં ₹200 કરોડની લોન મંજૂરી – વીડિયો KYC, અનક્લેમ્ડ ડિપોઝિટ અને નાણાકીય જાગૃતિ અભિયાન. ઝોનલ હેડ સુનીલ કુમાર સરકાર, રીજનલ હેડ ગૌરવ કુમાર જૈન-ચંદન કુમાર ઝા ઉપસ્થિત. વિગતો જુઓ.

ક્લબ મહિન્દ્રાએ પોર્ટફોલિયોનું વિસ્તરણ કરતાં જીમ કોર્બેટમાં બીજો રિસોર્ટ શરૂ કર્યો
uttarakhand
February 20, 2026

ક્લબ મહિન્દ્રાએ પોર્ટફોલિયોનું વિસ્તરણ કરતાં જીમ કોર્બેટમાં બીજો રિસોર્ટ શરૂ કર્યો

ક્લબ મહિન્દ્રાએ જીમ કોર્બેટમાં બીજું રિસોર્ટ ‘નાદિયા પરાવ’ લોન્ચ કર્યું. 57 રૂમ, 10 એકરમાં ફેલાયેલું, પ્રીમિયમ લેઝર, રિવરફ્રન્ટ એક્સેસ અને ઇવેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. FY26માં 1,000 રૂમ ઉમેરો, FY30 સુધીમાં 12,000 કીનું લક્ષ્ય – મનોજ ભટ્ટનું નિવેદન. વિગતો જુઓ.

Braking News

Vivo T2 5G પ્રીમિયમ લુક અને પાવરફુલ કેમેરા, ઓછા બજેટ યુઝર માટે ઉત્તમ ફોન
Vivo T2 5G પ્રીમિયમ લુક અને પાવરફુલ કેમેરા, ઓછા બજેટ યુઝર માટે ઉત્તમ ફોન
April 12, 2023

5G કનેક્ટિવિટી સાથે ઘણા નવા ફીચર્સ સામેલ છે. આજે અમે આ ફોનની સમીક્ષા કરી રહ્યા છીએ. ચાલો જાણીએ કે આ ફોન કઈ ખાસ ઓફર આપી રહ્યો છે.આવો જાણીએ આ ફોન વિશે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

આંખના સ્વાસ્થ્યનું ભવિષ્ય: ક્રાંતિકારી તકનીક જે તમારી આંખોને નુકસાન પહોંચાડશે નહીં
આંખના સ્વાસ્થ્યનું ભવિષ્ય: ક્રાંતિકારી તકનીક જે તમારી આંખોને નુકસાન પહોંચાડશે નહીં
April 04, 2023
સોશિયલ મીડિયા પર મેસેજ ફોરવર્ડ કરતા પહેલા વિચારી લો, નહીં તો જેલ થઈ જશે!
સોશિયલ મીડિયા પર મેસેજ ફોરવર્ડ કરતા પહેલા વિચારી લો, નહીં તો જેલ થઈ જશે!
August 25, 2023
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ પાંચમી વખત T20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પહોંચી, ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ પાંચમી વખત T20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પહોંચી, ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે
February 20, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express