Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • યસ બેંકે તેની તાજી ઓળખના ભાગરૂપે એક વાઇબ્રન્ટ નવો લોગો લોન્ચ કર્યો

યસ બેંકે તેની તાજી ઓળખના ભાગરૂપે એક વાઇબ્રન્ટ નવો લોગો લોન્ચ કર્યો

એક સંકલિત 360-ડિગ્રી અભિયાન- લાઇફ કો બાનાઓ રિચ- સાથે તેની નવી તાજી બ્રાન્ડ ઓળખનું અનાવરણ કરે છે- જે ગ્રાહકોને ભરપૂર રીતે જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરે છે.

Mumbai May 31, 2023
યસ બેંકે તેની તાજી ઓળખના ભાગરૂપે એક વાઇબ્રન્ટ નવો લોગો લોન્ચ કર્યો

યસ બેંકે તેની તાજી ઓળખના ભાગરૂપે એક વાઇબ્રન્ટ નવો લોગો લોન્ચ કર્યો

મુંબઈ : યસ બેંકે આજે તેની નવી તાજી બ્રાન્ડ ઓળખનું અનાવરણ કર્યું, જે બદલાતા સમયને અનુરૂપ દેખીતું પરિવર્તન છે. બેંકની ગતિશીલ નવી ઓળખ ગ્રાહકોની વધતી જતી જરૂરિયાતો અને આકાંક્ષાઓ સાથે તાલ મિલાવવા માટે ડિઝાઇન કરવામાં આવી છે અને તે માત્ર જરૂરીયાતોને પૂરી કરવાનું જ નહિ પરંતુ તેનાથી આગળ વધવાના અને લોકો માટે દરેક દિવસ ભરપૂર રીતે જીવવાનું શક્ય બનાવવાના તેના ઉદ્દેશ્યને પ્રતિબિંબિત કરે છે. આ તાજી સફર આજની યસ બેંકના મૂલ્યોનો પડઘો પાડે છે જે ગ્રાહકોની નાણાકીય જરૂરિયાતોની કાળજી લઇને તેમની પ્રાથમિકતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે તેમને સક્ષમ કરવાની બેંકની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.

યસ બેંકનો તાજો લોગો

તેની પરિષ્કૃત ઓળખના ભાગરૂપે, યસ બેંકે એક વાઇબ્રન્ટ નવો લોગો લોન્ચ કર્યો છે જે બેંકના દ્રશ્યમાન ડીએનએને આગળ ધપાવે કરે છે અને તેના પર નિર્માણ કરે છે. ડિઝાઇનની ભાષા ડિજિટલ મૈત્રીપૂર્ણ છે અને તે એવી બ્રાન્ડને પ્રતિબિંબિત કરે છે જે પ્રવાહિત હોવામાં વિશ્વાસ રાખે છે. તે તેના મૂળ મૂલ્યો પ્રત્યે વફાદાર રહીને બેંકની પ્રગતિશીલ ભાવનાને દર્શાવે છે. ટિકને એક ઉડતા પક્ષીમાં રૂપાંતરિત કરવામાં આવ્યું છે, જે બેંકની વર્તમાન ઉડવાની સ્થિતિને દર્શાવે છે. તદુપરાંત, જૂની ઓળખની કોણીય ધારોના બદલે સુંવાળા બનેલા ખૂણાઓ અને તરલ આકારોએ સ્થાન લીધું છે, તેની સાથે વધુ ભારપૂર્વકની ટાઇપોગ્રાફી પણ છે. યસ બેંકના લોગો સાથે સંકળાયેલા પરિચિત વાદળી અને લાલ રંગોને પણ નવી સજાવટ મળી છે; લાલ અને વાદળી રંગમાં ઇલેક્ટ્રિક ટોન હોય છે, જે ભરપૂર ઊર્જા અને નવીનતાનું પ્રતિનિધિત્વ કરે છે જે આજની યસ બેંક માટે છે.

 

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ગુજરાતમાં 152 નગરપાલિકાઓમાં સ્વદેશી મેળાનો ધમાકો– વોકલ ફોર લોકલને મજબૂત પાંખો
gandhinagar
February 25, 2026

ગુજરાતમાં 152 નગરપાલિકાઓમાં સ્વદેશી મેળાનો ધમાકો– વોકલ ફોર લોકલને મજબૂત પાંખો

ગુજરાત શહેરી આજીવિકા મિશન હેઠળ 15 માર્ચ 2026 સુધી 152 નગરપાલિકાઓમાં સ્વદેશી મેળાઓ યોજાશે. અત્યાર સુધી 38માં 1 લાખ+ મુલાકાતીઓએ ₹83 લાખ+નું વેચાણ કર્યું. વડાપ્રધાન મોદીના 'વોકલ ફોર લોકલ'ને પ્રોત્સાહન! સ્થાનિક કારીગરો-ઉદ્યોગોને મજબૂત પ્લેટફોર્મ.

મંડલ રેલ પ્રબંધક રાજુ ભડકે દ્વારા કપડવંજ અને મોડાસા સ્ટેશનોનું નિરીક્ષણ
ahmedabad
February 24, 2026

મંડલ રેલ પ્રબંધક રાજુ ભડકે દ્વારા કપડવંજ અને મોડાસા સ્ટેશનોનું નિરીક્ષણ

વડોદરા મંડળના મંડળ રેલ પ્રબંધક શ્રી રાજુ ભડકે દ્વારા આજે, 24 ફેબ્રુઆરી, 2026ના રોજ મંડળના વિવિધ વિભાગોના વિભાગાધ્યક્ષો સાથે તોરણા ગુડ્સ શેડ, કપડવંજ રેલવે સ્ટેશન તથા મોડાસા રેલવે સ્ટેશનનું વિગતવાર નિરીક્ષણ કરવામાં આવ્યું.

ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાના પ્રયાસોને મળી સફળતા
bhavnagar
February 24, 2026

ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાના પ્રયાસોને મળી સફળતા

ઔદ્યોગિક દ્રષ્ટિએ મહત્વનું એવા ભાવનગર ખાતેથી મુંબઈની ડાયરેકટ ફ્લાઈટ તકનીકી કારણોસર છેલ્લા ઘણા સમયથી બંધ હતી. સ્થાનિક લોકોની માંગણી અને લાગણીને ધ્યાને લઈને કેન્દ્રીય મંત્રીશ્રી નિમુબેન બાંભણીયા એ કેન્દ્રીય ઉડ્ડયનમંત્રીશ્રીને કરેલ રજૂઆતને પરિણામે સફળતા મળી છે.

Braking News

ઈડીએ અરવિંદ કેજરીવાલને 8મું સમન્સ મોકલ્યું, 4 માર્ચે હાજર થવા ફરમાન
ઈડીએ અરવિંદ કેજરીવાલને 8મું સમન્સ મોકલ્યું, 4 માર્ચે હાજર થવા ફરમાન
February 27, 2024

દિલ્હીના કથિત દારૂ કૌભાંડમાં EDએ CM કેજરીવાલને 8મું સમન્સ મોકલ્યું છે. તપાસ એજન્સીએ કેજરીવાલને 4 માર્ચે પૂછપરછ માટે બોલાવ્યા છે. આ પહેલા EDએ 7 વખત સમન્સ મોકલ્યા હતા પરંતુ તે હાજર થયા ન હતા.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

શું ભારતમાં સ્વાસ્થ્ય વીમો ખરીદવો જરૂરી છે?
શું ભારતમાં સ્વાસ્થ્ય વીમો ખરીદવો જરૂરી છે?
June 26, 2023
મહિલાઓની સુરક્ષા માટે સ્માર્ટ સોલ્યુશન્સ: 8 ગેજેટ્સ અને એપ્સ વગર તમે જીવી શકતા નથી
મહિલાઓની સુરક્ષા માટે સ્માર્ટ સોલ્યુશન્સ: 8 ગેજેટ્સ અને એપ્સ વગર તમે જીવી શકતા નથી
April 04, 2023
 વિશ્વાસ, કુટુંબ અને ઉત્સવ: કેવી રીતે ધાર્મિક ઉજવણીઓ સમુદાયોને એકસાથે લાવે છે
વિશ્વાસ, કુટુંબ અને ઉત્સવ: કેવી રીતે ધાર્મિક ઉજવણીઓ સમુદાયોને એકસાથે લાવે છે
April 01, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express