Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • જશોદામાની મૂર્તિ બનાવવાની પરંપરા જાળવતા વિરાણી મોટી પાટીદારના યુવાનો

જશોદામાની મૂર્તિ બનાવવાની પરંપરા જાળવતા વિરાણી મોટી પાટીદારના યુવાનો

જન્માષ્ટમી એટલે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન વિષ્ણુનો આઠમો કૃષ્ણ તરીકેનો અવતાર જે આખાય ભારત સહિત વિશ્વના ખૂણે ખૂણે વસતા સનાતન સમાજના  લોકો ભક્તિભાવ પૂર્વક આનંદ ઉલ્હાસ પૂર્વક ઉજવતા હોય છે.

Ahmedabad August 24, 2024
જશોદામાની મૂર્તિ બનાવવાની પરંપરા જાળવતા વિરાણી મોટી પાટીદારના યુવાનો

જશોદામાની મૂર્તિ બનાવવાની પરંપરા જાળવતા વિરાણી મોટી પાટીદારના યુવાનો

જન્માષ્ટમી એટલે  પૂર્ણ પુરુષોત્તમ ભગવાન વિષ્ણુનો આઠમો  કૃષ્ણ તરીકેનો અવતાર જે આખાય ભારત સહિત વિશ્વના ખૂણે ખૂણે વસતા સનાતન સમાજ ના  લોકો ભક્તિભાવ પૂર્વક આનંદ ઉલ્હાસ પૂર્વક ઉજવતા હોય છે. નંદ ઘેર આનંદ ભયોના નાદ થી વાતાવરણ ગુંજી ઉઠતું હોય છે સાતમ આઠમના કચ્છમાં માતા જશોદાની માટીની મૂર્તિ બનાવવાની પરંપરા વર્ષો જુની છે. પાટીદાર, આહિર, રબારી જ્ઞાતિ દ્વારા આ પરંપરા હજુ પણ જળવાઈ રહી છે ખાસ કરીને પાટીદાર સમાજની મોટી વસ્તી ધરાવતા ગામોના લોકો જે ધંધાર્થે બહાર વસતા હોય છે પરંતુ સાતમ આઠમ નિમિત્તે અવશ્ય માદરે વતન આવી ઉત્સવ ઉજવતા હોય છે ત્યારે સમાન્ય રીતે ખાલી ખમ ભાસતા ગામડા સાતમ આઠમના તહેવારોમાં પુનઃ ધમધમી ઊઠે છે.

મોટી વિરાણી ગામે પણ પાટીદારોની સંખ્યા મોટી સંખ્યામાં હોઈ સાતમ આઠમની સહિતનાં તહેવારો ગામમાં રોનક દેખાઈ આવે છે. મોટી વિરાણી ગામે પણ  વર્ષો જુની મા જશોદા બનાવવાની પરંપરા હજુ પણ જળવાઈ રહી છે છેલ્લા કેટલાય વર્ષોથી  ગામનાં પાટીદાર યુવક મંડળના સદસ્યો રમણીક ભાઈ સોમજીયાણી,  પ્રભુદાસ ભાઈ નાકરાણી, કાંતિભાઈ વાડિયા, વિરેનભાઈ પોકાર, નિલેશભાઈ નાકરાણી,
કલ્પેશભાઈ નાકરાણી દ્વારા મા જશોદાની માટી ની મૂર્તિ સ્વ. હસ્તે તૈયાર કરી શણગારવામાં આવતી  હોય છે. હાલના ઝડપી યુગમાં લોકોમાં સમયનો અભાવ જોવા મળે છે ઘણી બધી પરંપરા લુપ્ત થતી જાય છે ત્યારે પોતાના વ્યસ્ત જીવનમાંથી સમય કાઢી પરંપરા જાળવતા યુવાનો ખરે ખર અભિનંદનને પાત્ર છે.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

પીએમ મોદીની ગુજરાતને મોટી ભેટ: સાણંદમાં કેઈન્સ સેમિકોન પ્લાન્ટ કાર્યરત, હવે ચિપ ઉત્પાદનમાં ભારતનું નેતૃત્વ
ahmedabad
March 31, 2026

પીએમ મોદીની ગુજરાતને મોટી ભેટ: સાણંદમાં કેઈન્સ સેમિકોન પ્લાન્ટ કાર્યરત, હવે ચિપ ઉત્પાદનમાં ભારતનું નેતૃત્વ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 31 માર્ચ, 2026 ના રોજ ગુજરાતના સાણંદ ખાતે કેઈન્સ સેમિકોન (Kaynes Semicon) પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું છે. આ પ્લાન્ટ ભારતની સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમને મજબૂત કરવા અને વૈશ્વિક સપ્લાય ચેઈનમાં ભારતની ભાગીદારી વધારવા માટેનું એક સીમાચિહ્નરૂપ પગલું છે. સાણંદમાં નિર્મિત ઇન્ટેલિજન્ટ પાવર મોડ્યુલ્સ (IPMs) હવે સિલિકોન વેલીની દિગ્ગજ કંપનીઓને નિકાસ કરવામાં આવશે. પીએમ મોદીએ આ પ્રસંગે 'ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન 2.0' અને 'ટેકેડ' પર ભાર મૂકતા જણાવ્યું કે ભારત હવે સેમિકન્ડક્ટર વેલ્યુ ચેઈનના દરેક સ્તરે ડિઝાઇન અને ઉત્પાદન કરવાની ક્ષમતા વિકસાવી રહ્યું છે, જે આગામી દાયકાઓમાં વૈશ્વિક નેતૃત્વ સુનિશ્ચિત કરશે.

ગાંધીભૂમિમાં ટુરીઝમ વધારવા માસ્ટરપ્લાન: 1500 પરમિટ ધારકો અને પ્રવાસીઓ માટે સરકારનો મોટો નિર્ણય
porbandar news
March 31, 2026

ગાંધીભૂમિમાં ટુરીઝમ વધારવા માસ્ટરપ્લાન: 1500 પરમિટ ધારકો અને પ્રવાસીઓ માટે સરકારનો મોટો નિર્ણય

ગુજરાત સરકારે પોરબંદરના પ્રવાસન અર્થતંત્રને મજબૂત કરવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે પોરબંદરની પ્રતિષ્ઠિત હોટલોમાં લાઇસન્સ પ્રાપ્ત દારૂની દુકાનો ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. સરકારની આ પહેલથી પોરબંદરમાં હાઈ-એન્ડ ટુરીસ્ટ્સની સંખ્યા વધવાની અને પ્રવાસન ઉદ્યોગમાં નવીનતા આવવાની અપેક્ષા છે.

રાજકોટ મહાપાલિકા ચૂંટણી 2026: 'આપ' આપશે ભાજપને ટક્કર
rajkot
March 28, 2026

રાજકોટ મહાપાલિકા ચૂંટણી 2026: 'આપ' આપશે ભાજપને ટક્કર

રાજકોટ મહાપાલિકા ચૂંટણી 2026 માં 'આપ' 7% વધુ મત મેળવશે તો ભાજપ-કોંગ્રેસના સમીકરણો બદલાશે. જાણો ગત ચૂંટણીના ચોંકાવનારા આંકડા અને વિશ્લેષણ.
 

Braking News

મલાબાર ગોલ્ડનો વૈશ્વિક વિસ્તાર, અમેરિકા-કેનેડામાં બે નવા શોરૂમ – ઉત્તર અમેરિકામાં 10
મલાબાર ગોલ્ડનો વૈશ્વિક વિસ્તાર, અમેરિકા-કેનેડામાં બે નવા શોરૂમ – ઉત્તર અમેરિકામાં 10
December 26, 2025

મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સે અમેરિકા (ઓસ્ટિન) અને કેનેડા (એજેક્સ)માં બે નવા શોરૂમ લોન્ચ કર્યા – ઉત્તર અમેરિકામાં કુલ 10 શોરૂમ, વૈશ્વિક 417.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

પંજાબ CM ભગવંત માનનો સનૌર પ્રવાસ: ૧૧૪ કરોડના વિકાસ કામોની ભેટ; રસ્તાઓ માટે ૫ વર્ષની ગેરંટી જાહેર
પંજાબ CM ભગવંત માનનો સનૌર પ્રવાસ: ૧૧૪ કરોડના વિકાસ કામોની ભેટ; રસ્તાઓ માટે ૫ વર્ષની ગેરંટી જાહેર
March 30, 2026
ગ્લો-ઇન-ધ-ડાર્ક એનિમલ્સ: બાયોલ્યુમિનેસેન્સની વિચિત્ર અને અદ્ભુત દુનિયાની શોધ
ગ્લો-ઇન-ધ-ડાર્ક એનિમલ્સ: બાયોલ્યુમિનેસેન્સની વિચિત્ર અને અદ્ભુત દુનિયાની શોધ
March 05, 2023
AAP તરફથી શેલી ઓબેરોય 150 મતો સાથે દિલ્હીના નવા મેયર તરીકે ચૂંટાયા
AAP તરફથી શેલી ઓબેરોય 150 મતો સાથે દિલ્હીના નવા મેયર તરીકે ચૂંટાયા
February 22, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express