Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • ઝેગલ પ્રીપેડ ઓશન સર્વિસીસ લિમિટેડે પ્રી- આઇપીઓ પ્લેસમેન્ટ મારફતે રૂ. 980 મિલિયન એક્ત્ર કર્યા

ઝેગલ પ્રીપેડ ઓશન સર્વિસીસ લિમિટેડે પ્રી- આઇપીઓ પ્લેસમેન્ટ મારફતે રૂ. 980 મિલિયન એક્ત્ર કર્યા

ઝેગલ પ્રીપેડ ઓશન સર્વિસિસ લિમિટેડ એ, બીઆરએલએમ સાથે મંત્રણા કરીને, ઇક્વિટી શેર દીઠ 164 રૂપિયાના ભાવે (ઇક્વિટી શેર દીઠ 163 રૂપિયાના શેર પ્રીમિયમ સહિત) 5,975,609 ઇક્વિટી શેરનું પ્રી-આઇપીઓ પ્લેસમેન્ટ હાથ ધરીને બે તબક્કામાં 980 મિલિયન રૂપિયા (“પ્રી- આઇપીઓ પ્લેસમેન્ટ) એક્ત્ર કર્યા છે.

Mumbai August 23, 2023
ઝેગલ પ્રીપેડ ઓશન સર્વિસીસ લિમિટેડે પ્રી- આઇપીઓ પ્લેસમેન્ટ મારફતે રૂ. 980 મિલિયન એક્ત્ર કર્યા

ઝેગલ પ્રીપેડ ઓશન સર્વિસીસ લિમિટેડે પ્રી- આઇપીઓ પ્લેસમેન્ટ મારફતે રૂ. 980 મિલિયન એક્ત્ર કર્યા

ઝેગલ પ્રીપેડ ઓશન સર્વિસિસ લિમિટેડ એ, બીઆરએલએમ સાથે મંત્રણા કરીને, ઇક્વિટી શેર દીઠ 164 રૂપિયાના ભાવે (ઇક્વિટી શેર દીઠ 163 રૂપિયાના શેર પ્રીમિયમ સહિત) 5,975,609 ઇક્વિટી શેરનું પ્રી-આઇપીઓ પ્લેસમેન્ટ હાથ ધરીને બે તબક્કામાં 980 મિલિયન રૂપિયા (“પ્રી- આઇપીઓ પ્લેસમેન્ટ) એક્ત્ર કર્યા છે. આ પ્રી-આઇપીઓ પ્લેસમેન્ટ અનુક્રમે 10 ઓગસ્ટ, 2023 અને ઓગસ્ટ 11, 2023ના રોજ યોજાયેલી તેમની બેઠકમાં બોર્ડ અને શેરધારકોની મંજૂરીને આધિન હાથ ધરવામાં આવ્યો છે.

કંપનીએ પ્રથમ તબક્કામાં શ્રી આશિષ રમેશચંદ્ર કચોલિયાને 300 મિલિયન રૂપિયાની મૂલ્યના 1,829,269 ઇક્વિટી શેર; બંગાળ ફાઇનાન્સ ઇન્વેસ્ટમેન્ટ પ્રાઇવેટ લિમિટેડને 300 મિલિયન રૂપિયાની મૂલ્યના 1,829,269 ઇક્વિટી શેર, સુશ્રી હિમાંશી કેલાને 95 મિલિયન રૂપિયાની મૂલ્યના 579,268 ઇક્વિટી શેર, એબસોલ્યુટ રિટર્ન સ્કીમને 15 મિલિયન રૂપિયાની મૂલ્યના
91,461 ઇક્વિટી શેર, વિકાસા ઇન્ડિયા ઇઆઇએફ- I ફંડ – ઇન્ક્યુબ ગ્લોબલ ઓપોર્ચ્યુનિટીઝને 10 મિલિયન રૂપિયાની મૂલ્યના 60,976 ઇક્વિટી શેર અને એસિન્ટ્યો ઇન્વેસ્ટમેન્ટ ફંડ પીસીસી-સેલ 1ને 10 મિલિયન રૂપિયાની મૂલ્યના 60,976 ઇક્વિટી શેર ફાળવવામાં આવ્યા છે.

કંપનીએ બીજા તબક્કામાં વેલ્યૂ ક્વેસ્ટ સ્કેલ ફંડને 250 મિલિયન રૂપિયાની મૂલ્યના 1,524,390 ઇક્વિટી શેર ફાળવ્યા છે. કંપનીએ પાછલા વર્ષે તેમના પ્રસ્તાવિત આઇપીઓ માટે સેબી પાસે ડીઆરએચપી ફાઇલ કર્યું હતું. સેબીમાં દાખલ કરાયેલા ડીઆરએચપી મુજબ, આઇપીઓમાં 4,900 મિલિયન રૂપિયા સુધીના ફ્રેશ ઇશ્યૂ (ફ્રેશ ઇશ્યુ) છે અને પ્રમોટર સેલિંગ શેરહોલ્ડર અને ઇન્વેસ્ટર સેલિંગ શેરહોલ્ડર (આ ઓફર ફોર સેલ) દ્વારા 10,526,316 ઇક્વિટી શેર અને 10,526,316 ઇક્વિટી શેર્સનું ઓફર ફોર સેલ છે.

આ 10,526,316 ઇક્વિટી શેર સુધીની ઓફર ફોર સેલમાં રાજ પી નારાયણમ દ્વારા 1,529,677 ઇક્વિટી શેર સુધી;અવિનાશ રમેશ ગોડખિંડી દ્વારા 1,529,677 ઇક્વિટી શેર સુધી (પ્રમોટર સેલિંગ શેરધારકો); વેન્ચરઇસ્ટ પ્રોએક્ટિવ ફંડ એલએલસી દ્વારા 2,830,499 ઇક્વિટી શેર સુધી; જીકેએફએફ વેન્ચર્સ દ્વારા 2,046,026 ઇક્વિટી શેર સુધી; વેન્ચરઇસ્ટ SEDCO પ્રોએક્ટિવ ફંડ LLC દ્વારા 538,557 ઇક્વિટી શેર સુધી; વેન્ચ્યુરેસ્ટ ટ્રસ્ટી કંપની પ્રાઇવેટ લિમિટેડ (ઇન્વેસ્ટર સેલિંગ શેરહોલ્ડર) દ્વારા 118,040 ઇક્વિટી શેર સુધી; ઝુઝુ સોફ્ટવેર સર્વિસીસ પ્રાઈવેટ લિમિટેડ (કોર્પોરેટ સેલિંગ શેરહોલ્ડર) દ્વારા 1,765,540 ઈક્વિટી શેર સુધી; કોટેશ્વર રાવ મેદુરી દ્વારા 91,800 ઇક્વિટી શેર સુધી; અને માલવિકા પોદ્દાર (“વ્યક્તિગત શેરધારક વેચાણ”) દ્વારા 76,500 સુધીના ઇક્વિટી શેર વેચવામાં આવ્યા છે. ICICI સિક્યોરિટીઝ લિમિટેડ, ઇક્વિરસ કેપિટલ પ્રાઇવેટ લિમિટેડ, IIFL સિક્યોરિટીઝ લિમિટેડ અને જેએમ ફાઇનાન્શિયલ
લિમિટેડ આ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર્સ છે.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

મારુતિ સુઝુકીમાં મહિલાઓનો દબદબો: એન્જિન એસેમ્બલી અને પ્રોડક્શનમાં હવે સ્ત્રી શક્તિનો જાદુ
new delhi
March 28, 2026

મારુતિ સુઝુકીમાં મહિલાઓનો દબદબો: એન્જિન એસેમ્બલી અને પ્રોડક્શનમાં હવે સ્ત્રી શક્તિનો જાદુ

ભારતની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકીના પ્લાન્ટમાં ૧૯૦ થી વધુ મહિલાઓ એન્જિન અને ટ્રાન્સમિશન એસેમ્બલી લાઇન પર કાર્યરત છે.

મારવાડી યુનિવર્સિટીને કમ્પ્યુટર સાયન્સ અને ઇન્ફોર્મેશન સિસ્ટમ્સ ક્ષેત્રે મળ્યું ક્યૂએસ ગ્લોબલ રેન્કિંગ
rajkot
March 27, 2026

મારવાડી યુનિવર્સિટીને કમ્પ્યુટર સાયન્સ અને ઇન્ફોર્મેશન સિસ્ટમ્સ ક્ષેત્રે મળ્યું ક્યૂએસ ગ્લોબલ રેન્કિંગ

રાજકોટ સ્થિત મારવાડી યુનિવર્સિટીએ કમ્પ્યુટર સાયન્સ અને ઇન્ફોર્મેશન સિસ્ટમ્સ માટેના QS વર્લ્ડ યુનિવર્સિટી વિષય રેન્કિંગ 2026 માં 751–850 રેન્ક બેન્ડ પ્રાપ્ત કરીને ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે. આ પ્રતિષ્ઠિત લિસ્ટમાં સ્થાન મેળવનારી તે ગુજરાતની એકમાત્ર યુનિવર્સિટી છે. મારવાડી યુનિવર્સિટી હવે IIT જેવી અગ્રણી સંસ્થાઓ સાથે ભારતની ટોચની 40 સંસ્થાઓમાં સામેલ થઈ છે.

ગિફ્ટ સિટીએ મહિલા સ્ટાર્ટઅપ્સ માટે 'વુમન ઇન ફિનટેક એક્સિલરેટર' ૨૦૨૬ લોન્ચ કર્યું
gandhinagar
March 26, 2026

ગિફ્ટ સિટીએ મહિલા સ્ટાર્ટઅપ્સ માટે 'વુમન ઇન ફિનટેક એક્સિલરેટર' ૨૦૨૬ લોન્ચ કર્યું

GIFT City એ મહિલા નેતૃત્વ હેઠળના ફિનટેક વેન્ચર્સ માટે નવો એક્સિલરેટર પ્રોગ્રામ શરૂ કર્યો છે.

Braking News

નવાઝુદ્દીન સિદ્દીકીએ સ્વીકારી પોતાની મોટી ભૂલ, કહ્યું- આ ભૂલ વારંવાર નહીં કરું!
નવાઝુદ્દીન સિદ્દીકીએ સ્વીકારી પોતાની મોટી ભૂલ, કહ્યું- આ ભૂલ વારંવાર નહીં કરું!
August 28, 2023

તાજેતરમાં નવાઝુદ્દીન સિદ્દીકીની ફિલ્મ 'સેક્શન 108'નું ટીઝર રવિવારે લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ હિન્દી સિનેમાના જાણીતા લેખક-દિગ્દર્શક અનીસ બઝમી દ્વારા રજૂ કરવામાં આવી રહી છે, જ્યારે તે રસિક ખાનની દિગ્દર્શિત ડેબ્યૂ છે. આ ફિલ્મના ટીઝર લોન્ચ પ્રસંગે નવાઝુદ્દીન સિદ્દીકીએ કહ્યું હતું કે તેણે કેટલીક ખોટી ફિલ્મો પસંદ કરી હતી, પરંતુ હવે તે પોતાની ભૂલ સુધારીને સારી ફિલ્મો કરશે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

વ્યવસાય માટે Truecaller એ ગ્રાહકના અનુભવને વધારવા માટે નવી સંચાર સુવિધાઓ શરૂ કરી
વ્યવસાય માટે Truecaller એ ગ્રાહકના અનુભવને વધારવા માટે નવી સંચાર સુવિધાઓ શરૂ કરી
February 22, 2023
દુનિયામાં 3 ઑગષ્ટના રોજ બનેલી મહત્વપૂર્ણ ઘટનાઓ વિષે જાણો
દુનિયામાં 3 ઑગષ્ટના રોજ બનેલી મહત્વપૂર્ણ ઘટનાઓ વિષે જાણો
August 03, 2023
શિવસેનાના મુખપત્રમાં આરોપ: પાર્ટીના પ્રતીક અને નામને સ્ટોરમાંથી ખરીદેલી મગફળીની જેમ ખરીદવામાં આવ્યા છે
શિવસેનાના મુખપત્રમાં આરોપ: પાર્ટીના પ્રતીક અને નામને સ્ટોરમાંથી ખરીદેલી મગફળીની જેમ ખરીદવામાં આવ્યા છે
February 20, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express