Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • રાજકારણ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • આ ‘અથાણું’ રોજ ખાવાથી સ્વાસ્થ્યને થાય છે અઢળક ફાયદાઓ, આ રીતે બનાવો ઘરે

આ ‘અથાણું’ રોજ ખાવાથી સ્વાસ્થ્યને થાય છે અઢળક ફાયદાઓ, આ રીતે બનાવો ઘરે

અનેક લોકો જ્યારે જમવા બેસે ત્યારે અથાણું સાથે ખાવાની આદત હોય છે. અથાણાં વગર ઘણાં બધા લોકોને જમવાની મજા આવતી નથી. આમ, અથાણું જમવાની સાથે ખાવામાં આવે તો ટેસ્ટ મસ્ત આવે છે અને સાથે જમવાનો આનંદ પણ થાય છે. દરેક લોકોના ઘરોમાં જાતજાતના અથાણાં બનતા હોય છે. દરેક ભારતીય ઘરોમાં અનેક પ્રકારની વસ્તુઓમાંથી એક અથાણું તૈયાર કરવામાં આવે છે. અથાણાં વગર ભોજનનો સ્વાદ પણ અધૂરો લાગે છે. તો આજે અમે તમને અથાણાંની રેસિપી શેર કરીશું. તો આજે અમે તમને ટામેટાનું અથાણું બનાવતા શીખવાડીશું. તો જાણો ઘરે કેવી રીતે બનાવશો ટામેટાનું અથાણું.

Ahmedabad February 04, 2023
આ ‘અથાણું’ રોજ ખાવાથી સ્વાસ્થ્યને થાય છે અઢળક ફાયદાઓ, આ રીતે બનાવો ઘરે

આ ‘અથાણું’ રોજ ખાવાથી સ્વાસ્થ્યને થાય છે અઢળક ફાયદાઓ, આ રીતે બનાવો ઘરે

સામગ્રી

3 થી 4 ટામેટા

લાલ મરચું

કાચી મગફળી

જીરું

સ્વાદાનુંસાર મીઠું

લસણ

ખાંડ

રાઇના કુરિયા

મેથીના કુરિયા

લવિંગ

ઇલાયચી

બનાવવાની રીત

  • ટામેટાનું અથાણું બનાવવા માટે સૌ પ્રથમ એક કઢાઇ લો.
  • આ કઢાઇમાં તેલ ગરમ કરવા માટે મુકો.
  • તેલ ગરમ થઇ જાય એટલે એમાં મેથીના કુરિયા અને રાઇના કુરિયા એડ કરીને એકથી બે મિનિટ માટે શેકી લો.
  • આ મિશ્રણ થોડુ ઠંડુ પડે એટલે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લો અને એમાંથી પાવડર તૈયાર કરી લો..
  • ત્યારબાદ એક બીજુ પેન લો અને એમાં તેલ ગરમ કરવા માટે મુકો.
  • તેલ ગરમ થઇ જાય એટલે એમાં કટ કરેલા ટામેટા એડ કરો.
  • ટામેટા એડ કર્યા પછી લવિંગ અને આખી ઇલાયચી એડ કરો.
  • હવે આ ટામેટાને ત્રણથી ચાર મિનિટ માટે ધીમા ગેસે થવા દો.
  • ત્યારબાદ ટામેટામાં ખાંડ નાખો અને આ મિશ્રણને ખાંડ ઓગળે ત્યાં સુધી થવા દો.
  • હવે આમાં સ્વાદાનુંસાર મીઠું અને મરચું નાંખીને થોડી વાર માટે થવા દો.
  • ત્યારબાદ આ બધી સામગ્રીઓ બરાબર મિક્સ થઇ જાય એટલે એમાં રાઇના અને મેથીના કુરિયાનો પાવડર મિક્સ કરી દો.
  • આ બધી જ વસ્તુ એડ કર્યા પછી ચમચાની મદદથી હલાવી લો અને મિક્સ કરી લો.
  • તો તૈયાર છે ટામેટાનું અથાણું.
  • આ અથાણું એર ટાઇટ ડબ્બામાં ભરીને તમે સ્ટોર કરી શકો છો.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

જાણો દુનિયાનું સૌથી અનોખું શહેર: જ્યાં લોકો થીજી ગયેલા પાણીમાં નહાય છે અને સાયકલ પર ફરે છે!
ahmedabad
January 15, 2026

જાણો દુનિયાનું સૌથી અનોખું શહેર: જ્યાં લોકો થીજી ગયેલા પાણીમાં નહાય છે અને સાયકલ પર ફરે છે!

ડેનમાર્કની રાજધાની કોપનહેગન માત્ર સુંદર જ નથી પણ અજીબોગરીબ કિસ્સાઓથી ભરેલું છે. બરફમાં સ્વિમિંગથી લઈને સૌથી જૂના એમ્યુઝમેન્ટ પાર્ક સુધીની વિગતો અહીં વાંચો.

કિડની વેચીને iPhone લેનાર કિશોર: એક ભયાનક ભૂલની જીવલેણ કિંમત
lakhnow
October 06, 2025

કિડની વેચીને iPhone લેનાર કિશોર: એક ભયાનક ભૂલની જીવલેણ કિંમત

iPhone 4 અને iPad 2 માટે કિડની વેચનાર ચીનના ૧૭ વર્ષના કિશોરની દર્દનાક કહાણી. આઈફોનની ઘેલછામાં કિડની ગુમાવનાર વાંગ શાંગકુન આજે ડાયાલિસિસ પર છે. સ્ટેટસ સિમ્બોલની દોડ અને શારીરિક સ્વાસ્થ્યનું મહત્ત્વ જાણો.

નશા મુક્તિ કેન્દ્રના દર્દીના પેટમાંથી નીકળ્યા 29 ચમચા અને 19 ટૂથબ્રશ!
lakhnow
September 26, 2025

નશા મુક્તિ કેન્દ્રના દર્દીના પેટમાંથી નીકળ્યા 29 ચમચા અને 19 ટૂથબ્રશ!

ગાઝિયાબાદના ડી-એડિક્શન સેન્ટરમાં 35 વર્ષીય દર્દીના પેટમાંથી 29 ચમચા અને અન્ય વસ્તુઓ સર્જરી કરીને બહાર કાઢવામાં આવી. વાંચો આ ચોંકાવનારા કિસ્સાની સંપૂર્ણ વિગત.

Braking News

રાજસ્થાન રોયલ્સના સુકાની સંજુ સેમસને જોસ બટલરની સદીની પ્રશંસા કરી
રાજસ્થાન રોયલ્સના સુકાની સંજુ સેમસને જોસ બટલરની સદીની પ્રશંસા કરી
April 07, 2024

પ્રશંસાના સાક્ષી બનો! સંજુ સેમસને જોસ બટલરના સદીના પ્રદર્શનની પ્રશંસા કરી. અહીં રોમાંચક વિગતોમાં ડાઇવ કરો.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

નકલી ઇન્કમટેક્સ રેઇડ ગેંગનો પોલીસે પર્દાફાશ કર્યો, બેની ધરપકડ
નકલી ઇન્કમટેક્સ રેઇડ ગેંગનો પોલીસે પર્દાફાશ કર્યો, બેની ધરપકડ
February 22, 2023
શિવસેનાના મુખપત્રમાં આરોપ: પાર્ટીના પ્રતીક અને નામને સ્ટોરમાંથી ખરીદેલી મગફળીની જેમ ખરીદવામાં આવ્યા છે
શિવસેનાના મુખપત્રમાં આરોપ: પાર્ટીના પ્રતીક અને નામને સ્ટોરમાંથી ખરીદેલી મગફળીની જેમ ખરીદવામાં આવ્યા છે
February 20, 2023
સુપ્રીમ કોર્ટમાં રાહુલ ગાંધી નો કેસ સાંભળવા વાળા જજનું કોંગ્રેસ કનેક્શન જાહેર: જાણો શું છે રહસ્ય
સુપ્રીમ કોર્ટમાં રાહુલ ગાંધી નો કેસ સાંભળવા વાળા જજનું કોંગ્રેસ કનેક્શન જાહેર: જાણો શું છે રહસ્ય
July 21, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express