IPL 2025: BCCI એ અચાનક લીધો મોટો નિર્ણય, બોલરોને મળશે જબરદસ્ત ફાયદો
IPL 2025: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે IPL 2025 સીઝન અંગે એક મોટો નિર્ણય લીધો છે, જેમાં તેમણે આગામી સીઝનમાં કોવિડ-19 રોગચાળાને કારણે બોલ પર લાળ લગાવવા પરનો પ્રતિબંધ હટાવવાનો નિર્ણય લીધો છે.
ઇન્ડિયન પ્રીમિયર લીગની 18મી સીઝન 22 માર્ચથી શરૂ થશે, જેમાં પ્રથમ મેચ કોલકાતા નાઈટ રાઇડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. IPL 2025 સીઝન શરૂ થાય તે પહેલા, BCCI એ એક મોટો નિર્ણય લીધો છે, જેના કારણે હવે બોલરોને તેનો જબરદસ્ત ફાયદો મળશે. કોવિડ-૧૯ રોગચાળાને કારણે હવે તેઓએ બોલ પર લાળ લગાવવા પરનો પ્રતિબંધ ઉઠાવી લેવાનો નિર્ણય લીધો છે.
RR vs GT Live Score: IPL 2025 ની 47મી લીગ મેચ રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ ટીમ વચ્ચે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ સ્પિનર આર અશ્વિનને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કર્યા. અશ્વિન ઉપરાંત પીઆર શ્રીજેશને પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા.
"વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા લંડનમાં શિફ્ટ થવા માંગે છે? તેમના પરિવારની સાદગી અને બાળકોને ગ્લેમરથી દૂર રાખવાની ઇચ્છાની ચર્ચા કરો."