Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • udChalo એ સૈનિક સમુદાય માટે કોમ્પ્રિહેન્સિવ ફાઇનાન્સિયલ સર્વિસિસની શરૂઆત કરી

udChalo એ સૈનિક સમુદાય માટે કોમ્પ્રિહેન્સિવ ફાઇનાન્સિયલ સર્વિસિસની શરૂઆત કરી

udChalo સશસ્ત્ર દળો અને તેમના આશ્રિતોની મદદ કરવા માટે સમર્પિત અગ્રણી કન્ઝ્યુમર ટેક્નોલોજી કંપની છે, તેણે સૈન્ય કર્મચારીઓ દ્વારા સામનો કરવામાં આવતા અભૂતપૂર્વ નાણાકીય પડકારોને પહોંચી વળવાના ઉદ્દેશ્યથી ફાઇનાન્સિયલ પ્લાનિંગ સર્વિસિસના એક વ્યાપક સમૂહની રજૂઆત કરી છે.

Mumbai October 26, 2023
udChalo એ સૈનિક સમુદાય માટે કોમ્પ્રિહેન્સિવ  ફાઇનાન્સિયલ સર્વિસિસની શરૂઆત કરી

udChalo એ સૈનિક સમુદાય માટે કોમ્પ્રિહેન્સિવ ફાઇનાન્સિયલ સર્વિસિસની શરૂઆત કરી

પૂણે : udChalo સશસ્ત્ર દળો અને તેમના આશ્રિતોની મદદ કરવા માટે સમર્પિત અગ્રણી કન્ઝ્યુમર ટેક્નોલોજી કંપની છે, તેણે સૈન્ય કર્મચારીઓ દ્વારા સામનો કરવામાં આવતા અભૂતપૂર્વ નાણાકીય પડકારોને પહોંચી વળવાના ઉદ્દેશ્યથી ફાઇનાન્સિયલ પ્લાનિંગ સર્વિસિસના એક વ્યાપક સમૂહની રજૂઆત કરી છે. કંપની ફિનટેક સોલ્યુશન્સ 'સેવિંગ' અને 'ઇન્વેસ્ટમેન્ટ'ની બે વ્યાપક કેટેગરીઓ લઈને આવી છે - જે તેમને સંપૂર્ણ અને ઇન્ટીગ્રેટેડ ફાઇનાન્સિયલ સપોર્ટ ઉપલબ્ધ કરાવે છે.  લોનથી લઇને મૂડીરોકાણોથી માંડીને કર બચત વગેરે સુધી udChaloના સોલ્યુશન્સ તેમને વિવેકપૂર્ણ નાણાકીય નિર્ણયો લેવામાં સક્ષમ બનાવશે.

'બચત' ની બાબતોમાં, udChalo ટેક્સ ફાઇલિંગ સર્વિસિસ પૂરી પાડે છે અને અસરકારક રીતે બચત  કરવા માટે ઉપલબ્ધ મુક્તિઓને મહત્તમ કરવા માટે પોતાના ગ્રાહકોને માર્ગદર્શન આપે છે. મોટી લોનની મુશ્કેલીઓને ઓળખી કાઢીને, udChalo એ એવી સંસ્થાઓ સાથે પણ ભાગીદારી કરી છે જે નોંધપાત્ર રીતે ઓછા વ્યાજદરે લોન આપે છે, તેમને પુરતા પ્રમાણમાં બચત કરવામાં મદદ કરે છે. વિવેકપૂર્ણ 'રોકાણ' માટે, udChalo એ બેંકોમાં ફિક્સ્ડ ડિપોઝિટ સાથે શરૂઆત કરી છે જ્યાં ડિફેનસ કોમ્યુનિટી નિયમિત બેંકો કરતાં સરેરાશ 1 ટકા વધુ કમાણી કરી શકે છે, તમામ બેંક બ્રાન્ચની મુલાકાત લેવાની ઝંઝટ વિના, 5 લાખ રૂપિયા સુધીની એફડીને રિઝર્વ બેંક દ્વારા વીમા કવચ પ્રાપ્ત થાય છે. તે ઉપરાંત, કંપની ટૂંક સમયમાં તેમના જીવનના ધ્યેયોને અનુરૂપ કસ્ટમાઇઝ કરવા મ્યુચ્યુઅલ ફંડની રજૂઆત કરશે, જે તેમના પોતાના અથવા તેમના બાળકોના શિક્ષણ માટે ધિરાણ, નોકરી પછી બિઝનેસ શરૂ કરવા અથવા માત્ર એક મજબૂત ફાઇનાન્સિયલ પોર્ટફોલિયો બનાવવાની સુવિધા પુરી પાડશે.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

મારુતિ સુઝુકીમાં મહિલાઓનો દબદબો: એન્જિન એસેમ્બલી અને પ્રોડક્શનમાં હવે સ્ત્રી શક્તિનો જાદુ
new delhi
March 28, 2026

મારુતિ સુઝુકીમાં મહિલાઓનો દબદબો: એન્જિન એસેમ્બલી અને પ્રોડક્શનમાં હવે સ્ત્રી શક્તિનો જાદુ

ભારતની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકીના પ્લાન્ટમાં ૧૯૦ થી વધુ મહિલાઓ એન્જિન અને ટ્રાન્સમિશન એસેમ્બલી લાઇન પર કાર્યરત છે.

મારવાડી યુનિવર્સિટીને કમ્પ્યુટર સાયન્સ અને ઇન્ફોર્મેશન સિસ્ટમ્સ ક્ષેત્રે મળ્યું ક્યૂએસ ગ્લોબલ રેન્કિંગ
rajkot
March 27, 2026

મારવાડી યુનિવર્સિટીને કમ્પ્યુટર સાયન્સ અને ઇન્ફોર્મેશન સિસ્ટમ્સ ક્ષેત્રે મળ્યું ક્યૂએસ ગ્લોબલ રેન્કિંગ

રાજકોટ સ્થિત મારવાડી યુનિવર્સિટીએ કમ્પ્યુટર સાયન્સ અને ઇન્ફોર્મેશન સિસ્ટમ્સ માટેના QS વર્લ્ડ યુનિવર્સિટી વિષય રેન્કિંગ 2026 માં 751–850 રેન્ક બેન્ડ પ્રાપ્ત કરીને ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે. આ પ્રતિષ્ઠિત લિસ્ટમાં સ્થાન મેળવનારી તે ગુજરાતની એકમાત્ર યુનિવર્સિટી છે. મારવાડી યુનિવર્સિટી હવે IIT જેવી અગ્રણી સંસ્થાઓ સાથે ભારતની ટોચની 40 સંસ્થાઓમાં સામેલ થઈ છે.

ગિફ્ટ સિટીએ મહિલા સ્ટાર્ટઅપ્સ માટે 'વુમન ઇન ફિનટેક એક્સિલરેટર' ૨૦૨૬ લોન્ચ કર્યું
gandhinagar
March 26, 2026

ગિફ્ટ સિટીએ મહિલા સ્ટાર્ટઅપ્સ માટે 'વુમન ઇન ફિનટેક એક્સિલરેટર' ૨૦૨૬ લોન્ચ કર્યું

GIFT City એ મહિલા નેતૃત્વ હેઠળના ફિનટેક વેન્ચર્સ માટે નવો એક્સિલરેટર પ્રોગ્રામ શરૂ કર્યો છે.

Braking News

વિધાનસભા ચૂંટણીને લઈને ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
વિધાનસભા ચૂંટણીને લઈને ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
July 09, 2024

પુણેના MNS નેતા વસંત મોરે શિવસેના (UBT)માં જોડાયા બાદ ઉદ્ધવ ઠાકરેએ માતોશ્રી ખાતે એકત્ર થયેલા શિવસૈનિકોને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે, હવે જે લડાઈ થવા જઈ રહી છે તે વિશ્વાસઘાત, કપટ અને લાચારી સામે હશે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

શિયાળાની ઋતુમાં તમારી ત્વચામાં કુદરતી ચમક લાવવા માટે આ રીતે કરીના પાંદડાનો ઉપયોગ કરો
શિયાળાની ઋતુમાં તમારી ત્વચામાં કુદરતી ચમક લાવવા માટે આ રીતે કરીના પાંદડાનો ઉપયોગ કરો
November 13, 2024
અફઘાન તાલિબાન અને પાકિસ્તાની સેના વચ્ચે સીમાપારથી ગોળીબાર
અફઘાન તાલિબાન અને પાકિસ્તાની સેના વચ્ચે સીમાપારથી ગોળીબાર
February 20, 2023
પાકિસ્તાની યુનિવર્સિટીમાં ભાઈ-બહેનના સંબંધો પર અશ્લીલ સવાલ પર આક્રોશ
પાકિસ્તાની યુનિવર્સિટીમાં ભાઈ-બહેનના સંબંધો પર અશ્લીલ સવાલ પર આક્રોશ
February 22, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express