વ્યાપાર
2388 लेख
મહારાષ્ટ્ર સરકારે મુંબઈ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંકમાં મુંબઈ હાઉસિંગ સોસાયટીઓ માટે બેંક એકાઉન્ટ્સ ફરજિયાત બનાવ્યા
મહારાષ્ટ્ર સરકાર મુંબઈ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટીવ બેંકમાં મુંબઈ હાઉસિંગ સોસાયટીઓ માટે બેંક ખાતા ખોલવાનું અમલીકરણ કરતી હોવાથી નવીનતમ નિયમનકારી પગલાં શોધો. આ આદેશ કેવી રીતે નાણાકીય વ્યવસ્થાપન અને પારદર્શિતા વધારવાનો હેતુ ધરાવે છે તે જાણો.
SIIMAનો નવો પાર્ટનર: નેક્સાએ આઇકોનિક સાઉથ ઇન્ડિયન એવોર્ડ્સ શોના ટાઇટલ સ્પોન્સર તરીકે સેન્ટર સ્ટેજ મેળવ્યું
મનોરંજનની દુનિયામાં નવીનતમ સહયોગ શોધો કારણ કે NEXA દક્ષિણ ભારતના સૌથી મોટા એવોર્ડ શો, SIIMA નું ટાઇટલ સ્પોન્સર બન્યું છે. આ પ્રતિષ્ઠિત ઈવેન્ટની રાહ જોઈ રહેલા ગ્લાઈટ્ઝ, ગ્લેમર અને ઉત્કૃષ્ટતાની ઉજવણીનું અન્વેષણ કરો.
સ્પાઇસજેટે 100 કરોડની લોન ચૂકવી, કંપનીના શેરમાં 12 ટકાનો ઉછાળો
સ્પાઈસજેટે સિટી યુનિયન બેંકને લગભગ 100 કરોડ રૂપિયાની લોન ચૂકવી છે. સ્પાઇસજેટે એક નિવેદનમાં જણાવ્યું હતું કે જૂનમાં આ લોનના છેલ્લા હપ્તા તરીકે રૂ. 25 કરોડ ચૂકવવામાં આવ્યા છે.
આ બ્રિટિશ કંપની ભારતમાં 30,000 કરોડનું રોકાણ કરશે, 5000 લોકોને મળશે રોજગાર
Semiconductor Plant in India: યુકેની એક કંપની ઓડિશાના ગંજમ જિલ્લામાં સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપવા જઈ રહી છે. કંપની આ પ્રોજેક્ટમાં આશરે રૂ. 30,000 કરોડનું રોકાણ કરશે. આ માટે રાજ્ય સરકારે 26 માર્ચે જ એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે.
મુથુટ માઇક્રોફિન લિમિટેડે સેબી સમક્ષ DRHP ફાઇલ કર્યું
ભારતનાં ગ્રામીણ વિસ્તારો પર ફોકસ સાથે મહિલા ગ્રાહકોને માઇક્રો-લોન્સ પૂરી પાડતી માઇક્રોફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂશન મુથુટ માઇક્રોફિન લિમિટેડે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI) સમક્ષ ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ (DRHP) ફાઇલ કર્યું છે.
SBIએ 'YONO ફોર એવરી ઈન્ડિયન' અને એટીએમ દ્વારા ઇન્ટરઓપરેબલ કાર્ડલેસ કેશ વિડ્રોઅલ શરૂ કરી
દેશની સૌથી મોટી ધિરાણકર્તા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ 68મા બેંક દિવસની ઊજવણીના ભાગરૂપે તેની વિસ્તૃત ડિજિટલ બેંકિંગ એપ્લિકેશન, 'YONO ફોર એવરી ઈન્ડિયન' અને ઇન્ટરઓપરેબલ કાર્ડલેસ કેશ વિડ્રોઅલ (ICCW) સુવિધાઓ લોન્ચ કરી હતી.
અદાણી પોર્ટસ મુંદ્રા પર અત્યાર સુધીના સૌથી વિશાળ જહાજ લાંગરવાનો સર્જાયો વિક્રમ
અદાણી મુન્દ્રા પોર્ટ એ અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ)નું ફ્લેગશીપ પોર્ટ, ભારતની સૌથી મોટી ઇન્ટિગ્રેટેડ લોજિસ્ટિક યુટિલિટી અને વૈવિધ્યસભર અદાણી જૂથના એક ભાગ અદાણી પોર્ટસ દ્વારા 399 મીટર લાંબા અને 54 મીટર પહોળા જહાજને બર્થ કરીને નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે.
ડોમિનોઝ ઇન્ડિયાએ ગુજરાતમાં ન્યૂ રાગી સુપર ક્રસ્ટ પિઝાના લોન્ચિંગ સાથે ન્યુટ્રિશ્નલ ઈનોવેશન્સની હિમાયત કરી
જાડા ધાનના આંતરરાષ્ટ્રીય વર્ષ 2023ને અનુરૂપ, ડોમિનોઝ પિઝા ઇન્ડિયાના આ ક્યુલિનરી સંશોધનનો હેતુ જાડા ધાનના વપરાશને પ્રોત્સાહન આપવાનો તથા આરોગ્ય અને સાતત્યપણાને સહાય કરવાની સાથે સાથે જ ભારતીય કૃષિ ક્ષેત્રે ગુજરાતની મહત્વની ભૂમિકાને આગળ વધારવાનો છે
ભારતીય અર્થવ્યવસ્થામાં 'ટ્વીન-બેલેન્સ શીટ'ની સમસ્યાનો ઉકેલ આવી ગયો, જાણો શું થાય છે
નાણાપ્રધાન નિર્મલા સીતારમણે શનિવારે કહ્યું કે ભારતીય અર્થવ્યવસ્થામાં બેંકો અને કોર્પોરેટ્સની 'ટ્વીન-બેલેન્સ શીટ'ની સમસ્યાનો ઉકેલ આવી ગયો છે. તેમણે એમ પણ ઉમેર્યું હતું કે મોદી સરકારના સંયુક્ત પ્રયાસોને કારણે હવે 'ટ્વીન-બેલેન્સ શીટ'નો લાભ મળી રહ્યો છે.
જૂનમાં GST કલેકશનમાં 12 ટકાનો ઉછાળો, તિજોરીમાં આટલા લાખ કરોડ રૂપિયા આવ્યા
નિષ્ણાતોનું કહેવું છે કે સરકાર માટે આ સારા સમાચાર છે. ટેક્સ કલેક્શન વધવાથી સરકાર વિકાસના કામો પાછળ વધુ ખર્ચ કરી શકશે. આ સાથે જન કલ્યાણ યોજનાઓ પરની ફાળવણી પણ વધશે, જેનો લાભ સામાન્ય લોકોને મળશે.
સેન્કો ગોલ્ડ લિમિટેડનો આઈપીઓ 04 જુલાઈ, 2023ના રોજ ખૂલશે
રૂ. 10ની ફેસ વેલ્યુવાળા દરેક ઈક્વિટી શેર દીઠ પ્રાઈસ બેન્ડ રૂ. 301થી રૂ. 317 નક્કી કરવામાં આવી છે, ઓફર મંગળવાર, 04 જુલાઈ, 2023ના રોજ ખુલશે અને ગુરુવાર, 06 જુલાઈ, 2023ના રોજ બંધ થશે, બિડ ઓછામાં ઓછા 47 ઇક્વિટી શેર માટે અને ત્યારબાદ 47 ઇક્વિટી શેરના ગુણાંકમાં કરી શકાય છે.
એલએન્ડટી ફાઈનાન્સના ઈએમઆઈ પ્રોટેક્ટ પ્લાને અત્યાર સુધીમાં 1.5 લાખથી વધુ ગ્રાહકોને આવરી લીધા છે
દેશની અગ્રણી નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપનીઓમાંની એક એલએન્ડટી ફાઈનાન્સ લિમિટેડ (એલટીએફ) એ આજે જાહેરાત કરી છે કે તેનો ઈક્વેટેડ મન્થલી ઈન્સ્ટોલમેન્ટ (ઈએમઆઈ) પ્રોટેક્ટ પ્લાન જે કૃષિ લોન ગ્રાહકો માટે બજારમાં અન્ય પ્રોડક્ટ્સથી જુદો તરી આવે છે, તેણે અત્યાર સુધીમાં 1.5 લાખથી વધુ ગ્રાહકોને આવરી લીધા છે.
એક્સિસ બેંક અને નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરે બહુવર્ષીય વ્યૂહાત્મક સહયોગની જાહેરાત કરી
એક્સિસ બેંકના ખાનગી બેંકિંગ વ્યવસાય બર્ગન્ડી પ્રાઇવેટ અને નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરે ભારતના સાંસ્કૃતિક ક્ષેત્ર પર ઊંડી અસર ઊભી કરવાના ઉદ્દેશ્ય સાથે એક શક્તિશાળી જોડાણ રચીને બહુ-વર્ષીય સહયોગની જાહેરાત કરી હતી.
Market All Time High પર પહોંચ્યું, સેન્સેક્સ અને નિફ્ટીએ એક જ દિવસમાં રોકાણકારોને અમીર બનાવી દીધા
આ વર્ષે આ પ્રથમ વખત છે જ્યારે નિફ્ટીએ એક જ સપ્તાહમાં બે વખત 19,000નો આંકડો પાર કર્યો છે. ઈદના એક દિવસ પહેલા સેન્સેક્સ અને નિફ્ટી બંને સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચ્યા હતા. આજે સેન્સેક્સ 803 પોઈન્ટના ઉછાળા સાથે 64,718 પર અને નિફ્ટી 216 પોઈન્ટના ઉછાળા સાથે 19,189 પર બંધ રહ્યો હતો. આજે નિફ્ટી પણ ઓલ ટાઈમ હાઈ 19,201ને સ્પર્શી ગયો છે.
વેદાંતાએ ટ્રાન્સજેન્ડર્સ માટે અનોખી સમાવેશક નીતિ શરૂ કરી
સમાવિષ્ટ નીતિના ભાગરૂપે તેમના કર્મચારીઓ માટે વધારાની તબીબી અને રજાના લાભોની જાહેરાત કરી, વેદાંતા ગ્રૂપની કંપની હિન્દુસ્તાન ઝિંકે એક મહિના સુધી ચાલનારી સર્વસમાવેશક પહેલ ઝિનકલુઝનની ઉજવણી કરી.
ગતિએ 1000 પીનકોડનો ઉમેરો કરી ડાયરેક્ટ કવરેજમાં વધારો કર્યો
ઓલકાર્ગો ગ્રૂપ કંપની અને ભારતની પ્રીમિયર એક્સપ્રેસ લોજીસ્ટિક્સ અને સપ્લાય ચેઇન સોલ્યુશન્સ પ્રોવાઇડર્સ પૈકીના એક ગતિ લિમિટેડે તેના ડાયરેક્ટ ડિલિવરી કવરેજ નેટવર્કમાં 1000 પીનકોડ ઉમેરીને તેના ડાયરેક્ટ કવરેજમાં 25 ટકાનો વધારો કર્યો છે. ગતિના અજોડ ટ્રાન્સપોર્ટેશન, વેરહાઉસિંગ અને સર્વિસ ડિલિવરી ક્ષમતાઓ સાથે બિઝનેસિસ દેશભરમાં કાર્યક્ષમ અને ટકાઉ રૂતે તેમની કામગીરીમાં વધારો કરી શકશે.
પીએન્ડજી દ્વારા ભારતના નિકાસ કેન્દ્ર સ્થાપવા માટે ગુજરાતમાં રૂ. 2000 કરોડના રોકાણની ઘોષણા
ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મિટિંગમાં પીએન્ડજી ઈન્ડિયાના સીઈઓ દ્વારા અમદાવાદના સાણંદમાં નવા ઉત્પાદન એકમ માટે રોકાણની ઘોષણા
એલએન્ડટી ફાઈનાન્સના ઈએમઆઈ પ્રોટેક્ટ પ્લાને અત્યાર સુધીમાં 1.5 લાખથી વધુ ગ્રાહકોને આવરી લીધા છે
દેશની અગ્રણી નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપનીઓમાંની એક એલએન્ડટી ફાઈનાન્સ લિમિટેડ (એલટીએફ) એ આજે જાહેરાત કરી છે કે તેનો ઈક્વેટેડ મન્થલી ઈન્સ્ટોલમેન્ટ (ઈએમઆઈ) પ્રોટેક્ટ પ્લાન જે કૃષિ લોન ગ્રાહકો માટે બજારમાં અન્ય પ્રોડક્ટ્સથી જુદો તરી આવે છે, તેણે અત્યાર સુધીમાં 1.5 લાખથી વધુ ગ્રાહકોને આવરી લીધા છે.
આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ અને આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઈફ ઈન્સ્યોરન્સે સંયુક્તપણે 'iShield' લોન્ચ કર્યું
આરોગ્ય અને જીવન વીમાના બે લાભો સમગ્ર પરિવારની નાણાંકીય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આ સોલ્યુશનને આવશ્યક બનાવે છે, આરોગ્ય વીમા લાભોમાં હોસ્પિટલમાં દાખલ થવા પહેલા અને પછીના ખર્ચ અને ડે કેર ટ્રીટમેન્ટ, ટેલિકોન્સલ્ટેશન અને ડોમેસ્ટિક એર એમ્બ્યુલન્સ સંબંધિત ખર્ચનો સમાવેશ થાય છે. જીવન વીમા લાભમાં 85 વર્ષની ઉંમર સુધી લાઈફ કવરનો સમાવેશ થાય છે.
બજાજ ફિનસર્વ એએમસીએ બજાજ ફિનસર્વ લિક્વિડ ફંડ અને બજાજ ફિનસર્વ ઓવરનાઈટ ફંડ પ્રસ્તુત કર્યું
બજાજ ફિનસર્વ એસેટ મેનેજમેન્ટ લિમિટેડ (બજાજ ફિનસર્વ એએમસી) જે ભારતના અગ્રણી અને વૈવિધ્યસભર ફાઈનાન્સિયલ સર્વિસીસ ગ્રુપમાંના એક બજાજ ફિનસર્વનો હિસ્સો છે, તેણે બજાજફિનસર્વ લિક્વિડ ફંડ અને બજાજ ફિનસર્વ ઓવરનાઈટ ફંડ પ્રસ્તુત કરવાની જાહેરાત કરી છે.