મુખ્ય સામગ્રી પર જાઓ

વ્યાપાર

2388 लेख
ભારતમાં રોકાણના ભવિષ્ય પર સેમ્કોનો મોટો મદાર, સેમ્કો એક્ટિવ મોમેન્ટમ ફંડ લોન્ચ  કર્યું

ભારતમાં રોકાણના ભવિષ્ય પર સેમ્કોનો મોટો મદાર, સેમ્કો એક્ટિવ મોમેન્ટમ ફંડ લોન્ચ કર્યું

ભારતનું પહેલું એક્ટિવ મોમેન્ટમ ફંડ. એનએફઓ 15 જૂન, 2023 ના રોજ ખુલશે અને 29 જૂન, 2023 ના રોજ બંધ થશે

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
આરઆર કાબેલે ફરી આરઆર કાબેલ સ્ટાર સ્કોલરશિપ પ્રોગ્રામ શરૂ કર્યો

આરઆર કાબેલે ફરી આરઆર કાબેલ સ્ટાર સ્કોલરશિપ પ્રોગ્રામ શરૂ કર્યો

સ્કોલરશિપ પ્રોગ્રામનો હેતુ ઇલેક્ટ્રિશિયનના બાળકોને તેમની પસંદગીની કારકિર્દી પસંદ કરવા માટે પ્રેરિત કરવાનો છે

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
બજાજ આલિયાન્ઝ લાઇફ ઇન્શ્યોરન્સે ઓડિશામાં તાજેતરના ટ્રેન અકસ્માતથી અસરગ્રસ્ત પોલિસીધારકો માટે  ક્લેઈમ્સની પ્રક્રિયાને સરળ બનાવી

બજાજ આલિયાન્ઝ લાઇફ ઇન્શ્યોરન્સે ઓડિશામાં તાજેતરના ટ્રેન અકસ્માતથી અસરગ્રસ્ત પોલિસીધારકો માટે ક્લેઈમ્સની પ્રક્રિયાને સરળ બનાવી

ન્યૂનતમ દસ્તાવેજો સાથે દાવાની પતાવટ કરવા માટે પ્રક્રિયાને સરળ બનાવવામાં આવી છે, દાવાઓનું પતાવટ શક્ય તેટલી ઝડપથી કરવામાં આવશે કારણ કે તેના પર સર્વોચ્ચ પ્રાથમિકતા સાથે કામ કરવામાં આવશે

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
જ્હોન અબ્રાહમે ઈન્ડિયન ઓઈલનું સર્વો હાઈપરસ્પોર્ટ F5 અને સર્વો ગ્રીસ મિરેકલ લોન્ચ કર્યાં

જ્હોન અબ્રાહમે ઈન્ડિયન ઓઈલનું સર્વો હાઈપરસ્પોર્ટ F5 અને સર્વો ગ્રીસ મિરેકલ લોન્ચ કર્યાં

સર્વોના બ્રાન્ડ એમ્બેસેડર અને લોકપ્રિય ભારતીય ફિલ્મ અભિનેતા જ્હોન અબ્રાહમે નવી દિલ્હીમાં આયોજિત એક સમારંભમાં મોટરસાઇકલ માટેનું સંપૂર્ણપણે સિન્થેટિક 4ટી એન્જિન ઓઇલ SERVO હાઇપરસ્પોર્ટ F5 લોન્ચ કર્યું હતું. આ ઉપરાંત એક ઇનોવેટિવ પ્રીમિયમ ગ્રીસ સર્વોગ્રીસ મિરેકલ પણ લોન્ચ કરવામાં આવ્યું હતું.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
ટાટા કેમિકલ્સે વર્ષ 2028 સુધીમાં 20 લાખ વૃક્ષોના વાવેતરની કટીબદ્ધતા વ્યક્ત કરી,  ‘ગો ગ્રીન, પ્લાન્ટ ટ્રી’ પહેલનો પ્રારંભ કર્યો

ટાટા કેમિકલ્સે વર્ષ 2028 સુધીમાં 20 લાખ વૃક્ષોના વાવેતરની કટીબદ્ધતા વ્યક્ત કરી, ‘ગો ગ્રીન, પ્લાન્ટ ટ્રી’ પહેલનો પ્રારંભ કર્યો

ટાટા કેમિકલ્સ લિમિટેડે વર્ષ 2028 સુધીમાં દેશમાં 20000 એમટી વધારાની કાર્બન ઉત્સર્જન શોષણ ક્ષમતા વિકસાવવા માટે વિશ્વ પર્યાવરણ દિવસે ‘ગો ગ્રીન, પ્લાન્ટ ટ્રી’ પહેલનો પ્રારંભ કર્યો છે. ઓખામંડળમાં 20 લાખ વૃક્ષોના વાવેતરની પ્રતિબદ્ધતા સાથે કંપની આબોહવામાં પરિવર્તની અસરોને ઘટાડવા માટે પ્રયાસ કરી રહી છે.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
પીએન્ડજી ઈન્ડિયા દ્વારા પીએન્ડજી શિક્ષાનો ટેકો ધરાવતી શાળાઓમાં રેઈનવોટર હાર્વેસ્ટિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ગોઠવે છે

પીએન્ડજી ઈન્ડિયા દ્વારા પીએન્ડજી શિક્ષાનો ટેકો ધરાવતી શાળાઓમાં રેઈનવોટર હાર્વેસ્ટિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ગોઠવે છે

પીએન્ડજી ઈન્ડિયાનું લક્ષ્ય ઓછા વિશેષાધિકાર ધરાવતા વિસ્તારોમાં પણ યુવા પેઢીમાં યુવા ઉંમરથી સક્ષમ વ્યવહારોની મૂળભૂત સમજદારી અને જરૂરતોની કેળવણી કરવા સાથે ભારતમાં પાણીની ખેંચ ધરાવતા પ્રદેશોમાં પાણીનું સંવર્ધન કરવા મદદરૂપ થવાનું છે 

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
ICICI પ્રુડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરન્સે ઓડિશા ટ્રેન દુર્ઘટનાના અસરગ્રસ્તો માટે ક્લેમ  સેટલમેન્ટ પ્રોસેસ સરળ બનાવી

ICICI પ્રુડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરન્સે ઓડિશા ટ્રેન દુર્ઘટનાના અસરગ્રસ્તો માટે ક્લેમ સેટલમેન્ટ પ્રોસેસ સરળ બનાવી

ઓડિશા ટ્રેન દુર્ઘટનામાં અસરગ્રસ્તોનાં પરિવારજનો માટે આઇસીઆઇસીઆઇ પ્રુડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરન્સે ક્લેમ સેટલમેન્ટ પ્રક્રિયા સરળ કરી છે અને સંકટની આ ક્ષણમાં તેમની સાથે છે. દુર્ઘટનામાં અસર પામેલાઓને નાણાકીય સલામતી પૂરી પાડવા ક્લેમ સેટલમેન્ટ ઝડપથી કરવામાં આવશે.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
બજાજ ફિનસર્વ મ્યુચ્યુઅલ ફંડના લોન્ચ સાથે બજાજ ફિનસર્વે રિટેલ ક્ષમતાઓનું વિસ્તરણ કર્યું

બજાજ ફિનસર્વ મ્યુચ્યુઅલ ફંડના લોન્ચ સાથે બજાજ ફિનસર્વે રિટેલ ક્ષમતાઓનું વિસ્તરણ કર્યું

બજાજ ફિનસર્વ એસેટ મેનેજમેન્ટ લિમિટેડ હવે નીચેના સાત ફંડ્સ લોન્ચ કરી શકે છે: લિક્વિડ ફંડ, મની માર્કેટ ફંડ, ઓવરનાઈટ ફંડ, આર્બિટ્રેજ ફંડ, લાર્જ એન્ડ મિડ-કેપ ફંડ, બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડ અને ફ્લેક્સી કેપ ફંડ, મૂડીરોકાણની ફિલસૂફી અને ટેક-સક્ષમ અભિગમ જેવા ચાવીરૂપ પરિબળો તેને બધાથી અલગ પાડે છે

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
હર્નીયા સોસાયટી ઓફ ઈન્ડિયાએ યુવા સર્જનોને હર્નીયા સર્જરીની નવીનતમ તકનીકોથી પરિચિત કરવા YoungHSICON 2023નું આયોજન કર્યું

હર્નીયા સોસાયટી ઓફ ઈન્ડિયાએ યુવા સર્જનોને હર્નીયા સર્જરીની નવીનતમ તકનીકોથી પરિચિત કરવા YoungHSICON 2023નું આયોજન કર્યું

અમદાવાદમાં આયોજિત આ કોન્ફરન્સમાં દેશભરમાંથી નિષ્ણાતો અને રોબોટિક સર્જનોએ ભાગ લીધો હતો, કોન્ફરન્સ રોબોટિક-આસિસ્ટેડ સર્જરી જેવી નવા યુગની તકનીકો પર ધ્યાન કેન્દ્રિત કરીને હર્નીયા સર્જરીના ક્ષેત્રમાં નવીનતા અને શ્રેષ્ઠતાને પ્રોત્સાહન આપવા પર કેન્દ્રિત હતી.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
આરબીઆઈએ આંતરદ્રષ્ટિ નાણાકીય સમાવેશ ડેશબોર્ડ લોન્ચ કર્યું

આરબીઆઈએ આંતરદ્રષ્ટિ નાણાકીય સમાવેશ ડેશબોર્ડ લોન્ચ કર્યું

નાણાકીય સમાવેશની પ્રગતિનું મૂલ્યાંકન કરવા અને તેનું નિરીક્ષણ કરવા માટે આરબીઆઈને જરૂરી આંતરદૃષ્ટિ પ્રદાન કરશે

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
2023 IDEMITSU હોન્ડા ઈન્ડિયા ટેલેન્ટ કપ NSF250Rના પ્રારંભિક રાઉન્ડમાં હોન્ડા રેસિંગ ઈન્ડિયા ટીમ રાઈડર્સે પ્રભાવશાળી પ્રદર્શન કર્યું

2023 IDEMITSU હોન્ડા ઈન્ડિયા ટેલેન્ટ કપ NSF250Rના પ્રારંભિક રાઉન્ડમાં હોન્ડા રેસિંગ ઈન્ડિયા ટીમ રાઈડર્સે પ્રભાવશાળી પ્રદર્શન કર્યું

IDEMITSU હોન્ડા ઇન્ડિયા ટેલેન્ટ કપ NSF 250R ઓપન ક્લાસમાં આંતરરાષ્ટ્રીય રાઇડર કેવિન ક્વિન્ટલ માટે બેવડી જીત

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
વીઆઈએ નવા અનલિમિટેડ નાઈટ ડેટા પેક્સ – ‘વીઆઈ છોટા હીરો’ લોન્ચ કર્યા

વીઆઈએ નવા અનલિમિટેડ નાઈટ ડેટા પેક્સ – ‘વીઆઈ છોટા હીરો’ લોન્ચ કર્યા

નાઇટ બિન્જ ડેટા પેક ઓફર કરનાર એકમાત્ર ટેલિકોમ પ્લેયર વીઆઈએ રૂ. 17 અને રૂ. 57માં બે નવા પેક રજૂ કર્યા છે જે વીઆઈ વપરાશકર્તાઓને કોઈપણ મર્યાદા વિના, મધ્યરાત્રિથી સવારના 6:00 વાગ્યા સુધી આખી રાત બિન્જ વોચિંગનો લાભ આપે છે

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
તાતા ટીએ તેની જાગો રેની નવીનતમ એડિશન લોન્ચ કરી જે આબોહવા પરિવર્તન સામે લડવા તમામ લોકોને પગલાં લેવા આહ્વાન કરે છે

તાતા ટીએ તેની જાગો રેની નવીનતમ એડિશન લોન્ચ કરી જે આબોહવા પરિવર્તન સામે લડવા તમામ લોકોને પગલાં લેવા આહ્વાન કરે છે

વિશ્વ પર્યાવરણ દિવસ પર તાતા ટીએ #JaagoRe ની તેની નવીનતમ એડિશન લોન્ચ કરી, જેનો ઉદ્દેશ્ય આપણા સમયની સૌથી નિર્ણાયક કટોકટી એવી આબોહવા પરિવર્તન વિશે જાગૃતિ ફેલાવવાનો છે.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
બજાજ ફિનસર્વ મહારાષ્ટ્રમાં રૂ. 5,000 કરોડનું રોકાણ કરશે

બજાજ ફિનસર્વ મહારાષ્ટ્રમાં રૂ. 5,000 કરોડનું રોકાણ કરશે

મુંધવા, પુણે ખાતેનું બજાજ ફિનસર્વનું કેમ્પસ, દેશમાં સૌથી મોટા નાણાંકીય સેવાઓ રોકાણોમાંનું એક હશે,બજાજ ફિનસર્વ કેમ્પસ 40,000 નોકરીઓનું સર્જન કરશે તેવી અપેક્ષા છે અને તે પુણેને નાણાંકીય સેવા કેન્દ્ર તરીકે વિકસાવવાનું ચાલુ રાખશે.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
360 વન એસેટે 2130 કરોડનું ભંડોળ એકત્ર કરીને અત્યાર સુધીનાં સૌથી મોટા પ્રાઇવેટ ક્રેડિટ ફન્ડનાં  ક્લોઝરની જાહેરાત કરી

360 વન એસેટે 2130 કરોડનું ભંડોળ એકત્ર કરીને અત્યાર સુધીનાં સૌથી મોટા પ્રાઇવેટ ક્રેડિટ ફન્ડનાં ક્લોઝરની જાહેરાત કરી

ભારતની અગ્રણી ઓલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ સોલ્યુશન્સ પ્રોવાઇડર વન એસેટ મેનેજમેન્ટ લિમિટેડ (અગાઉ આઇઆઇએફએલ એસેટ મેનેજમેન્ટ લિમિટેડ તરીકે જાણીતી) એ આજે તેનાં ચોથા પ્રાઇવેટ ક્રેડિટ ફન્ડનાં સફળ ક્લોઝરની જાહેરાત કરી છે. રૂ. 2130 કરોડનું આ ફન્ડ ફર્મનું અત્યાર સુધીનું સૌથી મોટું ક્રેડિટ ફન્ડ છે અને તેનાં અગાઉનાં ફન્ડ કરતાં બમણાં કદનું છે.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
એસએમએફજી ઈન્ડિયા ક્રેડિટ કંપની લિમિટેડે નાણાંકીય વર્ષ 2023માં રૂ. 8,945 મિલિયનનો કરવેરા પૂર્વેનો નફો નોંધાવ્યો

એસએમએફજી ઈન્ડિયા ક્રેડિટ કંપની લિમિટેડે નાણાંકીય વર્ષ 2023માં રૂ. 8,945 મિલિયનનો કરવેરા પૂર્વેનો નફો નોંધાવ્યો

નાણાંકીય વર્ષ 2022 કરતાં નાણાંકીય વર્ષ 2023માં10 ગણી વૃદ્ધિ નોંધાવી,કુલ લોનનું વિતરણ લગભગ બમણું થયું

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
એમેઝોન પર મોટા ફેરફારો! ઉચ્ચ અધિકારી પુનીત ચંડોકે રાજીનામું આપ્યું

એમેઝોન પર મોટા ફેરફારો! ઉચ્ચ અધિકારી પુનીત ચંડોકે રાજીનામું આપ્યું

એમેઝોનના ક્લાઉડ વિભાગના ભારત અને દક્ષિણ એશિયાના વડા - પુનીત ચંડોકે રાજીનામું આપ્યું છે. હવે વૈશાલી કસ્તુરે ચાર્જ સંભાળશે. પ્રાપ્ત માહિતી અનુસાર, રાજીનામા બાદ આ ફેરફારો 31 ઓગસ્ટથી લાગુ થશે.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
Meesho બની વિશ્વની સૌથી ઝડપથી વિકસતી શોપિંગ એપ, ડાઉનલોડ 500 મિલિયનને પાર

Meesho બની વિશ્વની સૌથી ઝડપથી વિકસતી શોપિંગ એપ, ડાઉનલોડ 500 મિલિયનને પાર

data.ai મુજબ, Meesho ની Android એપ એ પ્લે સ્ટોર પર ભારતની સૌથી હળવી ઈ-કોમર્સ એપ છે જેનું કદ માત્ર 13.6 MB છે, જે લો-એન્ડ સ્માર્ટફોન પર પણ ઇન્સ્ટોલ કરવાનું સરળ બનાવે છે.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
અજય બંગા, ભારતીય મૂળના બિઝનેસ લીડરે વિશ્વ બેંકનું પ્રમુખપદ સંભાળ્યું

અજય બંગા, ભારતીય મૂળના બિઝનેસ લીડરે વિશ્વ બેંકનું પ્રમુખપદ સંભાળ્યું

ભારતીય મૂળના અગ્રણી અજય બંગાની વિશ્વ બેંકના પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ નોંધપાત્ર વિકાસ પર નવીનતમ અપડેટ્સ શોધવા અને તેની પૃષ્ઠભૂમિ અને વૈશ્વિક નાણાકીય લેન્ડસ્કેપ પર સંભવિત અસર વિશે આંતરદૃષ્ટિ મેળવવા માટે આગળ વાંચો.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
ગેઇલે JBF પેટ્રોકેમિકલ્સમાં રૂ. 2,100 કરોડનું રોકાણ કર્યું

ગેઇલે JBF પેટ્રોકેમિકલ્સમાં રૂ. 2,100 કરોડનું રોકાણ કર્યું

ભારતની સૌથી મોટી ગેસ કંપની GAIL એ ખાનગી ક્ષેત્રની નાદાર કેમિકલ કંપની JBF પેટ્રોકેમિકલ્સ લિમિટેડમાં રૂ. 2,100 કરોડનું રોકાણ કર્યું છે, જે તેણે નાદારીની કાર્યવાહીમાં હસ્તગત કરી હતી.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા