વ્યાપાર
2373 लेख
શું તમે ડિફેન્સ સ્ટોક્સમાં રોકાણ કરવા માંગો છો? એક્સિસ નિફ્ટી ઈન્ડિયા ડિફેન્સ ફંડ વિશે જાણો બધું જ
એક્સિસ મ્યુચ્યુઅલ ફંડ દ્વારા ભારતની સંરક્ષણ ક્ષમતાઓના આધુનિકીકરણ અને આત્મનિર્ભરતાનો લાભ લેવા માટે 'એક્સિસ નિફ્ટી ઈન્ડિયા ડિફેન્સ ઈન્ડેક્સ ફંડ' લોન્ચ કરવામાં આવ્યું છે. આ ઓપન-એન્ડેડ ઇન્ડેક્સ ફંડ છે જે નિફ્ટી ઈન્ડિયા ડિફેન્સ TRI ને ટ્રેક કરશે. આ NFO 10 એપ્રિલથી 24 એપ્રિલ 2026 સુધી સબ્સ્ક્રિપ્શન માટે ખુલ્લો રહેશે.
અભિનેત્રી તૃપ્તિ ડિમરી બની તનિષ્ક ‘Hues’નો ચહેરો
ટાટા ગ્રુપની જ્વેલરી બ્રાન્ડ તનિષ્ક દ્વારા અક્ષય તૃતીયા નિમિત્તે ‘Hues’ કલેકશન લોન્ચ કરવામાં આવ્યું છે, જે 100 ટકા કુદરતી જેમસ્ટોન પર આધારિત છે. અભિનેત્રી તૃપ્તિ ડિમરી આ કેમ્પેઇનનો ચહેરો છે, જે આધુનિક મહિલાઓની સહજતા અને તેજસ્વીતાને પ્રતિબિંબિત કરે છે.
ભારતનો અવકાશ અર્થતંત્રમાં મોટો ઉછાળો આવશે
ભારતનો અવકાશ અર્થતંત્રમાં મોટો ઉછાળો જોવા મળશે. વર્ષ ૨૦૩૩ સુધીમાં આ ક્ષેત્ર ૪૪ અબજ ડોલર સુધી પહોંચવાનું લક્ષ્ય રાખે છે.
જેપી એસોસિએટ્સ બિડ વિવાદ: અનિલ અગ્રવાલે ઉઠાવ્યા સવાલ, પણ અદાણીના 'ફાસ્ટ રિકવરી પ્લાન' ને એનાલિસ્ટ્સનું સમર્થન
વેદાંતના ચેરમેન અનિલ અગ્રવાલે જેપી એસોસિએટ્સની બિડ પ્રક્રિયા પર નારાજગી વ્યક્ત કરી. એનાલિસ્ટ્સે અદાણી ગ્રુપની રૂ. ૬૦૦૦ કરોડની રોકડ ઓફરને વધુ યોગ્ય ગણાવી.
પશ્ચિમ એશિયા સંકટ વચ્ચે ભારતમાં પેટ્રોલ-ડીઝલનો પર્યાપ્ત જથ્થો; સરકારે એક્સાઈઝ ડ્યુટીમાં ૧૦ રૂપિયાનો કર્યો ઘટાડો
પશ્ચિમ એશિયાની સ્થિતિ વચ્ચે ભારત સરકારે પેટ્રોલ-ડીઝલના પુરવઠાને સુરક્ષિત કરવા મહત્વના પગલાં લીધા છે. એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો અને નિકાસ લેવીમાં વધારો કરાયો.
અદાણી ડિફેન્સનો કમાલ: ભારતીય સેનાને સમય કરતા ૧૧ મહિના વહેલી સોંપી ૨,૦૦૦ 'પ્રહાર' LMG 2026
અદાણી ડિફેન્સે ગ્વાલિયર ફેસિલિટીમાં નિર્મિત ૨,૦૦૦ 'પ્રહાર' લાઈટ મશીન ગન ભારતીય સેનાને સોંપી, જે ૯૦% થી વધુ સ્વદેશી છે.
મારુતિ સુઝુકીમાં મહિલાઓનો દબદબો: એન્જિન એસેમ્બલી અને પ્રોડક્શનમાં હવે સ્ત્રી શક્તિનો જાદુ
ભારતની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકીના પ્લાન્ટમાં ૧૯૦ થી વધુ મહિલાઓ એન્જિન અને ટ્રાન્સમિશન એસેમ્બલી લાઇન પર કાર્યરત છે.
મારવાડી યુનિવર્સિટીને કમ્પ્યુટર સાયન્સ અને ઇન્ફોર્મેશન સિસ્ટમ્સ ક્ષેત્રે મળ્યું ક્યૂએસ ગ્લોબલ રેન્કિંગ
રાજકોટ સ્થિત મારવાડી યુનિવર્સિટીએ કમ્પ્યુટર સાયન્સ અને ઇન્ફોર્મેશન સિસ્ટમ્સ માટેના QS વર્લ્ડ યુનિવર્સિટી વિષય રેન્કિંગ 2026 માં 751–850 રેન્ક બેન્ડ પ્રાપ્ત કરીને ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે. આ પ્રતિષ્ઠિત લિસ્ટમાં સ્થાન મેળવનારી તે ગુજરાતની એકમાત્ર યુનિવર્સિટી છે. મારવાડી યુનિવર્સિટી હવે IIT જેવી અગ્રણી સંસ્થાઓ સાથે ભારતની ટોચની 40 સંસ્થાઓમાં સામેલ થઈ છે.
ગિફ્ટ સિટીએ મહિલા સ્ટાર્ટઅપ્સ માટે 'વુમન ઇન ફિનટેક એક્સિલરેટર' ૨૦૨૬ લોન્ચ કર્યું
GIFT City એ મહિલા નેતૃત્વ હેઠળના ફિનટેક વેન્ચર્સ માટે નવો એક્સિલરેટર પ્રોગ્રામ શરૂ કર્યો છે.
પશ્ચિમ એશિયા સંકટની અસર ૨૦૨૬: દારૂ અને બિયર ઉદ્યોગમાં ૧૫% ભાવ વધારાની માંગ ઉઠી
કાચા માલના ભાવ વધતા દારૂ અને બિયર કંપનીઓએ ૧૫% ભાવ વધારાની માંગ કરી.
મહિલાઓ માટે મોટી ખુશખબર: બેંક ઓફ બરોડા હવે UPI દ્વારા આપશે ₹5,000ની તાત્કાલિક લોન!
બેંક ઓફ બરોડા (BoB) એ મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે UPI દ્વારા ₹5,000 સુધીની ઓવરડ્રાફ્ટ સુવિધા શરૂ કરી છે. આ નવી પહેલ હેઠળ, ખાસ કરીને સ્વ-સહાય જૂથો (SHG) અને પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠળ ખાતું ધરાવતી મહિલાઓ બેંક શાખાની મુલાકાત લીધા વિના સીધી જ તેમની UPI એપ્લિકેશન દ્વારા નાની લોન મેળવી શકશે.
BPCL, HPCL અને IOCL ઓઈલ કંપનીઓની સ્પષ્ટતા: પેટ્રોલ ડીઝલ અછતની અફવાઓ પાયા વિહોણી
BPCL, HPCL અને IOCL એ ભારતમાં ઇંધણની અછતની અફવાઓને પાયાવિહોણી ગણાવી.
BSNL નો માસ્ટરસ્ટ્રોક: હવે ટ્રુકોલરની જરૂર નહીં પડે, લોન્ચ થઈ રહી છે CNAP કોલર આઈડી સેવા
સરકારી ટેલિકોમ ઓપરેટર BSNL ટૂંક સમયમાં તેના ગ્રાહકો માટે CNAP (Caller Name Presentation) સેવા શરૂ કરવા જઈ રહ્યું છે. આ સેવા ટ્રુકોલર જેવી એપ્લિકેશનોને ટક્કર આપશે, કારણ કે તે કોલ કરનારનું નામ ક્રાઉડસોર્સ્ડ ડેટાને બદલે ટેલિકોમ કંપનીના KYC રેકોર્ડ માંથી પ્રદર્શિત કરશે. આનાથી યુઝર્સને વધુ સચોટ અને વિશ્વસનીય માહિતી મળશે, જે સ્પામ કોલ્સ અને ઓનલાઈન છેતરપિંડી જેવી ઘટનાઓને રોકવામાં મદદરૂપ થશે.
આરકે ફેમિલી ટ્રસ્ટ વિવાદમાં રાણી કપૂરની ટ્રસ્ટી પદેથી હકાલપટ્ટી
આરકે ફેમિલી ટ્રસ્ટ વિવાદ ૨૦૨૬ માં એક મોટો ધડાકો થયો છે, જેમાં ટ્રસ્ટી અને લાભાર્થી પ્રિયા સચદેવ કપૂરે ૨૫ માર્ચ, ૨૦૨૬ થી અમલી બને તે રીતે રાણી કપૂરને ટ્રસ્ટી પદેથી હટાવવાની નોટિસ જારી કરી છે.
અદાણી પાવરને ESG કેરએજ રેટિંગમાં 'લીડરશિપ' કેટેગરી મળી
અદાણી પાવરને કેરએજ રેટિંગમાં ૮૦ સ્કોર સાથે લીડરશિપ કેટેગરી.
14.2 કિલો LPG સિલિન્ડરનું વજન બદલાશે? અત્યારે જ જાણો કેન્દ્રની મોટી સ્પષ્ટતા
14.2 કિલો LPG સિલિન્ડર વજન અંગે ફેલાતી અફવાઓ પર સરકારની સ્પષ્ટતા જાણો.
પેટ્રોલના ભાવમાં મોટો વધારો: આજથી પ્રીમિયમ પેટ્રોલ પ્રતિ લિટર ₹2.30 મોંઘુ, જાણો લેટેસ્ટ રેટ
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના વધતા ભાવને કારણે ભારતમાં પ્રીમિયમ પેટ્રોલ મોંઘુ થયું છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ (OMCs) પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર ₹2 થી ₹2.30 નો વધારો કર્યો છે, જે 20 માર્ચ, 2026 ના રોજ સવારે 6:00 વાગ્યાથી અમલમાં આવ્યો છે.
AEROPLANE બ્રાન્ડ ફેમ અમીર ચંદ જગદીશ કુમારનો IPO: 24 માર્ચથી રોકાણની તક, જાણો પ્રાઇઝ બેન્ડ
ભારતની અગ્રણી બાસમતી ચોખા અને FMCG પ્રોડક્ટ્સ નિકાસ કરતી કંપની અમીર ચંદ જગદીશ કુમાર (એક્સપોર્ટ્સ) લિમિટેડ પોતાનો રૂ. 4,400 મિલિયનનો આઈપીઓ લાવી રહી છે. આ ઈશ્યૂ 24 માર્ચ, 2026 ના રોજ ખુલશે અને 27 માર્ચ, 2026 ના રોજ બંધ થશે. કંપનીએ શેર દીઠ ₹201 થી ₹212 ની પ્રાઇઝ બેન્ડ નક્કી કરી છે. "AEROPLANE" બ્રાન્ડ હેઠળ જાણીતી આ કંપની પોતાની કામગીરીના વિસ્તરણ અને કાર્યકારી મૂડી માટે આ ભંડોળનો ઉપયોગ કરશે.
ગભરાઈને પેટ્રોલ-ડીઝલનો સ્ટોક ન કરો: કેન્દ્રિય પેટ્રોલિયમ મંત્રાલયની અપીલ
ભારત સરકારે સ્પષ્ટતા કરી છે કે દેશમાં LPG અને ઈંધણની કોઈ અછત નથી. પેટ્રોલ-ડીઝલનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે અને ગભરાઈને ખરીદી ન કરવા જનતાને વિનંતી કરી છે. વધુ વિગતો વાંચો.
ઈન્કમ ટેક્સ વિભાગની સ્પષ્ટતા: ખોટા ઈમેલથી સાવધ રહેવા ટેક્સપેયર્સને અપીલ
ઈન્કમ ટેક્સ વિભાગે AY 2026-27 માટે મોકલેલા 'સિગ્નિફિકન્ટ ટ્રાન્ઝેક્શન' ના ખોટા ઈમેલ અંગે સ્પષ્ટતા કરી છે. ટેક્સપેયર્સને આ ઈમેલ નજરઅંદાજ કરવા અને પોર્ટલ પર ચેક કરવા વિનંતી.