વ્યાપાર
2388 लेख
ઉબેર પર હવે સસ્તામાં કેબ બુક થશે! નવી સુવિધાએ મચાવી ધમાલ; કેવી રીતે આવો જાણીએ
Uber New Feature : Uber પર એક નવું ફીચર શરૂ થયું છે. આ ફીચરમાં ત્રણ મિત્રો એક ડેસ્ટિનેશન માટે કેબ બુક કરાવી શકે છે. Uber દાવો કરે છે કે યુઝર્સ ગ્રુપ રાઇડ્સ પસંદ કરીને 30% સુધીની બચત કરી શકે છે.
Amazon.inના રાખી સ્ટોર સાથે રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરો
પૂજાની ચીજ-વસ્તુઓ, ચોકલેટ, ઇલેક્ટ્રોનિક્સ,ફેશન અને બ્યુટી એસેન્સિયલ્સ, ખાસ તૈયાર કરેલા ઇ-ગિફ્ટ કાર્ડથી માંડીને બીજી અનેક ચીજ-વસ્તુઓ-Amazon.inનો રાખી સ્ટોર તમારા ભાઇ-બહેન પ્રત્યે પ્રેમની અભિવ્યક્તનું વન સ્ટોપ ડેસ્ટિનેશન છે.
મહિન્દ્રા મેન્યુલાઇફ મ્યુચ્યુઅલ ફંડે મહિન્દ્રા મેન્યુલાઇફ બિઝનેસ સાયકલ ફંડ લોન્ચ કરવાની જાહેરાત કરી
એક ઓપન-એન્ડેડ ઇક્વિટી સ્કીમ જે બિઝનેસ સાઇકલ આધારિત ઇન્વેસ્ટિંગ થીમને અનુસરે છે, સ્કીમ 21મી ઓગસ્ટ 2023ના રોજ ખુલે છે, 4થી સપ્ટેમ્બર 2023ના રોજ બંધ થાય છે અને 13મી સપ્ટેમ્બર, 2023થી સતત વેચાણ અને પુનઃખરીદી માટે ફરીથી ખૂલે છે.
એક્સિસ બેંકે ક્લિયરટ્રિપ સાથે હાથ મિલાવ્યા; 12.5 મિલિયન વપરાશકર્તાઓ માટે ઈન્ડસ્ટ્રી-ફર્સ્ટ લાભો રજૂ કર્યા
ભારતની ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેંકો પૈકીની એક એક્સિસ બેંકે ફ્લિપકાર્ટની કંપની ક્લિયરટ્રિપે તમામ વર્તમાન અને નવા એક્સિ બેંક ક્રેડિટ કાર્ડધારકો માટે ક્લિયરટ્રિપ દ્વારા બુકિંગ પર મુસાફરીને લગતા લાભો પ્રદાન કરવા માટે એક અનન્ય પ્રકારની દરખાસ્ત રજૂ કરશે.
નાદિર ગોદરેજને જીવન ગૌરવ પુરસ્કાર એવોર્ડથી સન્માનિત કરાયાં
ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તથા ગોદરેજ એગ્રોવેટના ચેરમેન નાદિર ગોદરેજ તાજેતરમાં મહારાષ્ટ્ર સ્ટેટ મેંગો ગ્રોવર્સ એસોસિયેશન દ્વારા પ્રતિષ્ઠિત ‘જીવન ગૌરવ પુરસ્કાર’થી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. આ સન્માન ભારતીય કૃષિ અને બાગાયત ક્ષેત્રોમાં તેમના અસાધારણ યોગદાનને ચિહ્નિત કરે છે.
એસબીઆઇ લાઇફ ઇન્શ્યોરન્સ ‘24X7 ઇનબાઉન્ડ કોન્ટેક્ટ સેન્ટર લોંચ કરનાર ભારતની પ્રથમ ખાનગી જીવન વીમા કંપની બની
એસબીઆઇ લાઇફ ઇન્શ્યોરન્સ ભારતની સૌથી વિશ્વસનીય પ્રાઇવેટ લાઇફ ઇન્શ્યોરન્સ કંપનીઓમાંની એક કંપની દ્વારા પૂરી પાડવામાં આવતી પોલિસીઓ સંબંધિત ખરીદી પહેલાં અને પછીની પૂછપરછનાં જવાબ આપવા તેનાં વિશેષ 24X7 ઇનબાઉન્ડ કોન્ટેક્ટ સેન્ટરનાં લોંચની જાહેરાત કરી હતી.
સની દેઓલના ઘરની હરાજીનો મામલો, જાણો બેંક ક્યારે લે છે નિર્ણય? 'ગદર' સ્ટાર પાસે હવે કયા વિકલ્પો છે?
આરબીઆઈની માર્ગદર્શિકા અનુસાર, જો કોઈ ગ્રાહક હોમ લોનનો પ્રથમ હપ્તો ચૂકવતો નથી, તો બેંક અથવા નાણાકીય સંસ્થા તેને ગંભીરતાથી લેતી નથી, પરંતુ જ્યારે ગ્રાહક સતત બે EMI ચૂકવવાનું ચૂકી જાય છે, તો બેંક એક્શન મોડમાં આવે છે, પરંતુ તેની પાસે હરાજી એ છેલ્લો વિકલ્પ છે.
બજાજ ફાઇનાન્સ ફિક્સ્ડ ડિપોઝીટે રૂ. 50,000 કરોડનો આંક પાર કર્યો
ડિપોઝીટનો હિસ્સો 30 જૂન, 2023ના રોજ બજાજ ફાઇનાન્સના કન્સોલિડેટેડ ઋણના 21% અને સ્ટેન્ડઅલોન ઉધારમાં 28% જેટલો હતો
લોર્ડ્સ ઓટોમેટિવે 8 અત્યાધુનિક ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલર ઇલેક્ટ્રિક વ્હિકલ્સ લોન્ચ કર્યા
રૂ. 49,999-175,000ની પ્રાઇસ રેન્જમાં લોર્ડ્સ ઓટોમેટિવના લક્ષિત બજાર દેશભરના ટિયર 2 અને ટિયર 3 શહેરો છે, લોર્ડ્સ ઓટોમેટિવ એ સરળ ધિરાણના વિકલ્પો ઉપલબ્ધ કરાવવા માટે અગ્રણી કન્ઝ્યુમર ફાઇનાન્સ કંપનીઓ અને ફિનટેક સાથે પણ જોડાણ કર્યું છે.
મલબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સે પશ્ચિમ બંગાળમાં તેનું પ્રથમ, ભારતમાં 10મું જ્વેલરી મેન્યુફેક્ચરિંગ યુનિટ શરૂ કર્યું
અત્યાધુનિક ટેક્નોલોજી અને બંગાળના કારીગરોની અજોડ કારીગરીથી સજ્જ, મેક ઇન ઇન્ડિયા માર્કેટ ટુ વર્લ્ડ સાથે વૈશ્વિક સ્તરે ભારતના ડિઝાઇન નેતૃત્વને વેગ આપવાનો ઉદ્દેશ્ય.
વિરાટ કોહલીએ ડ્યૂરોફ્લેક્સ માટેની નવી ક્વિર્કી ટીવીસીમાં લાંબા, સક્રિય જીવન માટે ઉત્તમ નિંદ્રાને સમર્થન આપ્યુ
કેમ્પેન સર્જનાત્મકતામાં સ્ટોપ મોશનનો ઉપયોગ કરે છે જેથી ડ્યૂરોફ્લેક્સની ડૉક્ટર દ્વારા ભલામણ કરાયેલ ઓર્થોપેડિક મેટ્રેસની ડ્યૂરોપેડીક મેટ્રેસ રેન્જને પ્રોત્સાહન આપી શકાય.
યથાર્થ હોસ્પિટલ્સની રેવન્યુ વાર્ષિક 39% ગ્રોથ સાથે રૂ. 1,545 મિલિયન થઈ, EBITDA YoY 61% વધ્યો, PAT YoY 73% વધ્યો
દિલ્હી એનસીઆરની અગ્રણી પ્રાઈવેટ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલો પૈકીની એક યથાર્થ હોસ્પિટલ અને ટ્રોમા કેર સર્વિસીસ લિમિટેડે આજે 30 જૂન, 2023 ના રોજ સમાપ્ત થયેલા ત્રિમાસિક ગાળા માટે તેના નાણાકીય પરિણામો જાહેર કર્યા હતા.
SMC કેપિટલ્સે ટ્રાન્સલિન્ક કોર્પોરેટ ફાઇનાન્સ સાથે ભાગીદારી દ્વારા તેની વૈશ્વિક M&A કામગીરીનું વિસ્તરણ કર્યું
અગ્રણી ઇન્વેસ્ટમેન્ટ બેન્ક એસએમસી કેપિટલ્સે ભારતીય કંપનીઓને વિદેશમાં એમએન્ડએ તકો માટે વૈશ્વિક મંચ પૂરો પાડવા માટે ટ્રાન્સલિન્ક કોર્પોરેટ ફાઇનાન્સ (www.translinkcf.com) સાથે વ્યૂહાત્મક જોડાણની જાહેરાત કરી છે. આ ભાગીદારી ટ્રાન્સલિન્કનાં વૈશ્વિક નેટવર્ક અને નિપુણતા દ્વારા એસએમસી કેપિટલની આંતરરાષ્ટ્રીય ક્ષમતાઓને મજબૂત કરે છે.
યુપીએલને ત્રીજી વખત ક્લેરીવેટ સાઉથ એશિયા ઇનોવેશન એવોર્ડ 2023 મળ્યો
વૈશ્વિક સ્તરની ટકાઉ કૃષિ સોલ્યુશન્સ પ્રોવાઇડર યુપીએલ લિમિટેડ (એનએસઇ: યુપીએલ બીએસઇ: 512070 LSE: UPLL)ને ટોચના ઈનોવેટર તરીકે ત્રીજી વખત એગ્રીબિઝનેસમાં સાઉથ એશિયા ઇનોવેશન એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે.
યસ બેંકે ગ્રાહકો માટે મોબાઇલ બેંકિંગ અનુભવને ફરીથી વ્યાખ્યાયિત કરવા માટે ‘આઇરિસ બાય યસ બેંક’ રજૂ કરી
એક વ્યાપક મોબાઇલ બેન્કિંગ સોલ્યુશન જે ગ્રાહકોના પ્રતિસાહના આધારે સહ-નિર્મિત છે, એન્ડ-ટુ-એન્ડ લાઇફ સાઇકલ મેનેજમેન્ટ ઓફર કરે છે જે ગ્રાહકોને માટે બેંકિંગ સરળ બનાવે છે.
આતમ વાલ્વ્સ લિમિટેડે નાણાકીય વર્ષ 24ના પ્રથમ ત્રિમાસિકમાં નોંધપાત્ર 40% આવક વૃદ્ધિ સાથે ઉછાળો નોંધ્યો
ઔદ્યોગિક અને પ્લમ્બિંગ વાલ્વ અને ફીટીંગ્સના પ્રખ્યાત ઉત્પાદક આતમ વાલ્વ્સ લિમિટેડે (ATAM) (BSE – 543236 NSE – ATAM) નાણાકીય વર્ષ 24ના પ્રથમ ત્રિમાસિક માટેના તેના અનઓડિટેડ નાણાકીય પરિણામો જાહેર કર્યા છે.
એર ઇન્ડિયાએ સ્પેશિયલ 96-કલાક નેટવર્ક-વ્યાપી સેલ શરૂ કર્યું
એર ઈન્ડિયાની વેબસાઈટ અને મોબાઈલ એપ પર કરવામાં આવેલ બુકિંગ પર ઝીરો કન્વિનિયન્સ ફી, ફ્લાઈંગ રિટર્ન્સ મેમ્બર્સને ડબલ લોયલ્ટી બોનસ પોઈન્ટ્સ મળશે.
એચડીએફસી ઇન્ટરનેશનલ લાઇફ & Re, IFSC બ્રાન્ચ અને એચડીએફસી એએમસી ઇન્ટરનેશનલની ગિફ્ટ સિટી- IFSC સાથે ભાગીદારી
એચડીએફસી લાઇફ ઇન્ટરનેશનલ બિન-નિવાસી ભારતીયો (NRIs) અને વૈશ્વિક ભારતીય સમુદાયને યુએસ ડોલરનાં ચલણમાં લાઇફ અને હેલ્થ ઇન્શ્યોરન્સ સોલ્યુશન્સ પૂરાં પાડી શકશે,એચડીએફસી એએમસી ઇન્ટરનેશનલ લિમિટેડ (IFSC) ફન્ડ મેનેજમેન્ટ અને એડવાઇઝરી સોલ્યુશન્સ પૂરાં પાડશે અને એચડીએફસી એએમસીનાં ઓફશોર હબ તરીકે કામ કરશે.
જીસીપીએલે રૂ. 15ની કિંમતે શેમ્પૂ હેર કલર બ્રાન્ડ ‘ગોદરેજ સેલ્ફી’ રજૂ કરી, શેમ્પૂ હેર કલર્સ માટે રૂ. 680 કરોડની માર્કેટ તક ઉપર નજર
માત્ર રૂ.15ની કિંમતે શેમ્પૂ હેર કલર વેરિઅન્ટ સાથે માર્કેટમાં હલચલ પેદા કરી, પહેલીવાર સૌથી વાજબી શેમ્પૂ હેર કલર લોંચ કરાયું
ક્રોપ લાઈફ સાયન્સનો આઈપીઓ 18મી ઓગસ્ટ, 2023ના રોજ ખુલશે
કૃષિ રસાયણોની અગ્રણી ઉત્પાદક ક્રોપ લાઇફ સાયન્સ લિમિટેડે 18મી ઓગસ્ટ, 2023ના રોજ ઈનિશિયલ પબ્લિક ઑફર (આઇપીઓ) સાથે જાહેરમાં જવાની પોતાની યોજનાની જાહેરાત કરી છે. કંપની આ આઇપીઓદ્વારા ₹26.73 કરોડ એકત્ર કરવાનું લક્ષ્ય ધરાવે છે.