ગુજરાત
3761 लेख
આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા સ્તન કેન્સર સ્ક્રીનીંગ ચેકઅપ તથા જાગૃતિ કાર્યક્રમનું આયોજન
આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા ૫ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ મહિલા ITI થલતેજ, અમદાવાદ ખાતે વુમન વેલનેસ ક્લિનિક પ્રોગ્રામ (WWC) હેઠળ વિનામૂલ્યે સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમનું સફળતાપૂર્વકનું આયોજન કરવામાં આવ્યું.
ગુજરાત સરકાર સાથે ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝનો કરાર, બજાર બંધ થયા બાદ આપવામાં આવી માહિતી
ગુજરાતમાં આગામી સપ્તાહે ઈન્વેસ્ટર સમિટ શરૂ થવા જઈ રહી છે. અગાઉ, ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝે રાજ્યમાં રોકાણ માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે.
ઘર તોડવા ગયેલા મજૂરોને મળ્યો ખજાનો, 199 સોનાના સિક્કા ચોરી ગયા, કિંમત જાણીને ચોંકી જશો
ગુજરાતના નવસારીમાં એક મકાન તોડવા આવેલા કામદારોને 199 સોનાના સિક્કા મળી આવ્યા હતા. સિક્કાઓ પર રાજા જ્યોર્જ પંચમની તસવીર કોતરેલી છે. જે ઘરમાંથી ખજાનો મળ્યો છે તે બજાર સ્ટ્રીટમાં આવેલા એનઆરઆઈ હવાબેન બલિયાનું છે.
આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું
આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા ૩૦ ડિસેમ્બર ૨૦૨૩ના રોજ વુમન વેલનેસ ક્લિનિક પ્રોગ્રામ (WWC) હેઠળ સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
સૂર્ય નમસ્કાર મહાઅભિયાનના સન્માન સમારોહ પુનિત વન-ગાંધીનગર ખાતે યોજાયો
ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માધ્યમથી તા.1 ડિસેમ્બર થી 31 સુધી રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર મહાઅભિયાનનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત યોજાયેલી સ્પર્ધાનો વિજેતા સન્માન સમારોહ આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા યુવા સાંસ્કૃતિક મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં મોઢેરા સૂર્યમંદિર ખાતે યોજાયો હતો.
ગુજરાત વિધાનસભા ના ચોથા સત્રની જાહેરાત : 1 ફેબ્રુઆરીથી 29 ફેબ્રુઆરી સુધી મળશે ગુજરાત વિધાનસભા નું બજેટ સત્ર
ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ ગુજરાત વિધાનસભાના ચોથા સત્રનું આહવાન કર્યું છે. જેથી ગુજરાત વિધાનસભાનું ચોથું સત્ર 1 ફેબ્રુઆરી થી 29 ફેબ્રુઆરી સુધી સમગ્ર મહિના દરમ્યાન ચાલશે. જેમાં વિધાનસભામાં રાજ્ય સરકાર બજેટ રજૂ કરશે.
ભારતે આજે વિશ્વ સમક્ષ ડેરી અને દૂધ ઉત્પાદન ક્ષેત્રે અનેક બહુઆયામી લક્ષ્ય સિદ્ધ કર્યા છે: અમિત શાહ
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ગાંધીનગર ખાતેથી આણંદમાં નિર્માણ પામનાર નેશનલ કો-ઑપરેટિવ ડેરી ફેડરેશન ઑફ ઇન્ડિયા (NCDFI)ના મુખ્યાલયનો વર્ચ્યુઅલ શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.
2047માં અમૃત-કાલ દરમિયાન ભારત દરેક ક્ષેત્રમાં ટોચ પર રહેશેઃ અમિત શાહ
ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે 2047માં અમૃતકાળ દરમિયાન ભારત દરેક ક્ષેત્રમાં ટોચ પર રહેશે. તેમણે અમદાવાદ, ગુજરાતમાં પૂજ્ય પૂર્ણિ સ્વામી સ્મૃતિ મહોત્સવમાં આ વાત કહી હતી.
કોડીનાર તાલુકાના મોરવડ ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો
આજ રોજ વિકસીત ભારત સંકલ્પ યાત્રાનો રથ કોડીનાર તાલુકાના મોરવડ ગામ મુકામે આવી પહોંચતા ગ્રામજનોની ઉપસ્થિતિમાં બાલીકાઓ દ્વારા કુમકુમ તિલક કરીને સ્વાગત કરવામાં આવ્યુ હતુ અને કાર્યક્રમ યોજાયો હતો.જેમાં સરકારશ્રીની વિવિધ યોજના ના લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યા હતો.
વેરાવળ ખાતે વિકસિત ભારત @૨૦૪૭ યુવાઓનો અવાજ થીમ પર કાર્યક્રમ યોજાયો
નવી ટેકનોલોજી, નવા આઈડિયા અને નૂતન વિચારો સાથે ભારત વિકસિત ભારત તરફ ઝડપથી આગળ ધપી રહ્યું છે- કેન્દ્રીય મત્સ્યોદ્યોગ મંત્રી પરષોત્તમભાઈ રૂપાલા
વાઈબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શૉ ૨૦૨૪ ને ખુલ્લો મૂકતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે 'વાઇબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શૉ-૨૦૨૪' પ્રજાજનો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.
મેન્યુફેક્ચરિંગ એન્ડ MRO ઓપોર્ચ્યુનિટીઝ ઇન ગુજરાત પર સેમિનાર યોજાશે
ગુજરાત સરકારના પ્રવાસન વિભાગના સચિવ શ્રી હારિત શુક્લાએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જાહેરાત કરી હતી કે ‘એરક્રાફ્ટ એન્ડ એવિયેશન એન્સિલિયરી મેન્યુફેક્ચરિંગ એન્ડ MRO ઓપોર્ચ્યુનિટીઝ ઇન ગુજરાત’ પર એક સેમિનાર વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 દરમિયાન 10 જાન્યુઆરીના રોજ આયોજિત કરવામાં આવ્યો છે.
આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા સ્તન કેન્સર સ્ક્રીનીંગ ચેકઅપ તથા જાગૃતિ કાર્યક્રમનું આયોજન
આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા ૨૪ ડિસેમ્બર ૨૦૨૩ના રોજ ટ્રેન્ટ પ્રાથમિક શાળા, માંડલ, વિરમગામ ખાતે વુમન વેલનેસ ક્લિનિક પ્રોગ્રામ (WWC) હેઠળ વિનામૂલ્યે સ્તન કેન્સર સ્ક્રીનીંગ ચેકઅપ તથા જાગૃતિ કાર્યક્રમનું સફળતાપૂર્વકનું આયોજન કરવામાં આવ્યું.
તિલકવાડાના કામસોલીમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા નું ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત
તિલકવાડા તાલુકા કક્ષાની વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતિમ પડાવમાં પહોંચતા કામસોલી ગામે નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંહ તડવી અને નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખે વિશેષ ઉપસ્થિતિ નોંધાવી હતી.
VGGS-૨૦૨૪ અંતર્ગત ગાંધીનગર ખાતે રાજ્યની વિવિધ કંપનીઓ સાથે કુલ રૂ. ૨૪,૭૦૭ કરોડના ૩૦ MOUs કરાયા
આગામી જાન્યુઆરી-૨૦૨૪માં ૧૦ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ- VGGS યોજાવા જઈ રહી છે. VGGS ૨૦૨૪ના ભાગરૂપે આજે ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત અને જળસંપતિ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાની પ્રેરક ઉપસ્થિતિમાં વિવિધ પ્રતિષ્ઠિત કંપનીઓ સાથે ૩૦ MOUs સાઈન-એક્સચેન્જ કરવામાં આવ્યા હતા.
જીસીએસ હોસ્પિટલ દ્વારા નાતાલના દિવસે સફાઈ કર્મચારીઓ માટે સ્વાસ્થ્યની જાગૃતિ માટે સેમિનાર યોજાયો
જીસીએસ હોસ્પિટલ દ્વારા નાતાલ ના દિવસે સફાઈ કર્મચારી માટે સ્વાસ્થ્યની જાગૃતિ માટે ખાસ સેમિનાર યોજવામાં આવ્યો હતો. જેમાં 60+ સફાઈ કર્મચારીઓ એ ભાગ લીધો હતો.
જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાની અધ્યક્ષતામાં સુશાસન દિવસની ઉજવણી કરાઈ
સ્વચ્છતા અભિયાન-૨૦૨૩માં શ્રેષ્ઠ કામગીરી કરનારી કચેરીઓને જિલ્લા કલેક્ટરશ્રીના હસ્તે એવોર્ડ અનાયત કરાયા.
વેરાવળ ખાતે સુશાસન દિવસની ઉજવણી કરાઈ
રાજ્યભરમાં સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, તે અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
ભૂપેન્દ્ર પટેલની સશક્તિકરણ પહેલ: પીએમ સ્વાનિધિ યોજના દ્વારા આત્મનિર્ભર ભારતને આગળ વધારવું
PM સ્વાનિધિ યોજના જેવી યોજનાઓના અમલીકરણમાં ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલનું નેતૃત્વ જીવનમાં પરિવર્તન લાવી રહ્યું છે અને ભારતના આત્મનિર્ભર ભારત વિઝનને આગળ ધપાવી રહ્યું છે.
'આત્મનિર્ભર ભારત' અભિયાન ને સમર્થન આપી શાહે પાનસર તળાવનું અનાવરણ કર્યું, SVANidhi યોજના પર ભાર મુક્યો
પાનસર તળાવ ખાતે અમિત શાહની પહેલ આત્મનિર્ભર ભારત ને કેવી રીતે બળ આપે છે તે શોધો. PM SVANidhi ની અસરમાં ડાઇવ કરો!