મુખ્ય સામગ્રી પર જાઓ

ઇન્ડિયા

12260 लेख
ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય: ભારતના ટ્રાન્સપોર્ટ અને લોજિસ્ટિક્સ ક્ષેત્ર માટે ભવિષ્યના નેતૃત્વનું ઘડતર

ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય: ભારતના ટ્રાન્સપોર્ટ અને લોજિસ્ટિક્સ ક્ષેત્ર માટે ભવિષ્યના નેતૃત્વનું ઘડતર

વડોદરા સ્થિત ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય (GSV) દેશની પ્રથમ ટ્રાન્સપોર્ટેશન અને લોજિસ્ટિક્સ કેન્દ્રિત કેન્દ્રીય યુનિવર્સિટી છે. ઉદ્યોગ-આધારિત શિક્ષણ, AI અને આધુનિક કોર્સ દ્વારા આ સંસ્થા ભારતને 'વિકસિત ભારત @2047' તરફ દોરી રહી છે. જાણીએ તેની સિદ્ધિઓ અને પ્લેસમેન્ટ વિશે.

Kalpesh Kosti · એક મહિનો પેહલા
ખાખીનું માનવીય રૂપ: નડિયાદ જેલની પોલીસે મહિલા કેદીને નવજાત શિશુ સાથે વતન પહોંચાડી

ખાખીનું માનવીય રૂપ: નડિયાદ જેલની પોલીસે મહિલા કેદીને નવજાત શિશુ સાથે વતન પહોંચાડી

નડિયાદ જિલ્લા જેલ અને ગુજરાત પોલીસે માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. જામીન મળ્યા છતાં પરિવારની ગેરહાજરીમાં એક મહિલા કેદીને તેના નવજાત બાળક અને બે વર્ષના સંતાન સાથે વતન મધ્યપ્રદેશ સુરક્ષિત પહોંચાડીને પોલીસે 'ખાખીમાં ધબકતા હૃદય'નો પરિચય કરાવ્યો છે. સંપૂર્ણ અહેવાલ અહીં વાંચો.

Kalpesh Kosti · એક મહિનો પેહલા
વડોદરામાં આદિજાતિ વિકાસ માટે મંથન: ITDA/ITDP ના નવા રોડમેપ અંગે રાજ્ય કક્ષાનો વર્કશોપ યોજાયો

વડોદરામાં આદિજાતિ વિકાસ માટે મંથન: ITDA/ITDP ના નવા રોડમેપ અંગે રાજ્ય કક્ષાનો વર્કશોપ યોજાયો

વડોદરા ખાતે કેન્દ્રીય આદિજાતિ નિયામક ડૉ. વર્નાલી ડેકાની અધ્યક્ષતામાં ITDA/ITDP ના રોડમેપ માટે રાજ્ય કક્ષાનો વર્કશોપ યોજાયો. રાજ્યના ૧૪ આદિજાતિ જિલ્લાના અધિકારીઓએ વિકાસલક્ષી યોજનાઓના સુદ્રઢ અમલીકરણ અને વહીવટી ખામીઓ દૂર કરવા અંગે વિસ્તૃત ચર્ચા કરી.

Kalpesh Kosti · એક મહિનો પેહલા
કડવા પાટીદાર સમાજના 1600 વિદ્યાર્થીઓને મળી અધ્યતન હોસ્ટેલ | લોકાર્પણ કરાયું

કડવા પાટીદાર સમાજના 1600 વિદ્યાર્થીઓને મળી અધ્યતન હોસ્ટેલ | લોકાર્પણ કરાયું

કડવા પાટીદાર સમાજના 1600 દીકરા-દીકરીઓને સુરક્ષિત અને આધુનિક સુવિધાઓથી ભરપૂર હોસ્ટેલ મળી. સમાજના આ અગ્રણી પગલાનું લોકાર્પણ કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓ માટે સુરક્ષિત, આધુનિક અને સુવિધાયુક્ત વસવાટની શરૂઆત.

nila patel · એક મહિનો પેહલા
ન્યૂ બોંગાઈગાંવ વર્કશોપમાં રેલવેનું મોટું અપગ્રેડ: LHB કોચના આધુનિકીકરણને વેગ

ન્યૂ બોંગાઈગાંવ વર્કશોપમાં રેલવેનું મોટું અપગ્રેડ: LHB કોચના આધુનિકીકરણને વેગ

નોર્થઈસ્ટ ફ્રન્ટીયર રેલ્વે (NFR) એ ન્યૂ બોંગાઈગાંવ વર્કશોપમાં LHB કોચના આધુનિકીકરણ અને સલામતી માટે અનેક મહત્વના પગલાં લીધા છે. મિડ-લાઈફ રિહેબિલિટેશન (MLR), બોગી લોડ ટેસ્ટિંગ અને શોટ બ્લાસ્ટિંગ જેવી અદ્યતન ટેકનોલોજી વિશેની સંપૂર્ણ માહિતી અહીં વાંચો.

Kalpesh Kosti · એક મહિનો પેહલા
ગાંધીગ્રામ-પ્રયાગરાજ વચ્ચે દોડશે નવી સ્પેશિયલ ટ્રેન: મુસાફરોને મળશે મોટી રાહત

ગાંધીગ્રામ-પ્રયાગરાજ વચ્ચે દોડશે નવી સ્પેશિયલ ટ્રેન: મુસાફરોને મળશે મોટી રાહત

પશ્ચિમ રેલવે દ્વારા ગાંધીગ્રામ અને પ્રયાગરાજ વચ્ચે નવી દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન શરૂ કરવામાં આવી છે. ૩૧ મે, ૨૦૨૬ થી દોડનારી આ ટ્રેન માટે બુકિંગ ૩૦ મે થી શરૂ થશે. ટ્રેનનો સમય, સ્ટોપેજ અને રૂટની વિગતવાર માહિતી અહીં મેળવો.

Kalpesh Kosti · એક મહિનો પેહલા
અમદાવાદથી મુંબઈ જવા માટે નવી ટ્રેનોનું આયોજન: IRCTC પર બુકિંગ ૩૦ મે થી ઉપલબ્ધ

અમદાવાદથી મુંબઈ જવા માટે નવી ટ્રેનોનું આયોજન: IRCTC પર બુકિંગ ૩૦ મે થી ઉપલબ્ધ

પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ અને મુંબઈ વચ્ચે બે જોડી વિશેષ સુપરફાસ્ટ ટ્રેનોની જાહેરાત કરવામાં આવી છે. મુસાફરોની વધતી ભીડને ધ્યાનમાં રાખીને દોડાવવામાં આવતી આ ટ્રેનો માટે બુકિંગ ૩૦ મે થી શરૂ થશે. સમયપત્રક અને સ્ટેશન સ્ટોપેજની સંપૂર્ણ માહિતી અહીં વાંચો.

Kalpesh Kosti · એક મહિનો પેહલા
વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિત્તે નર્મદા જિલ્લામાં જનજાગૃતિ રેલી યોજાશે

વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિત્તે નર્મદા જિલ્લામાં જનજાગૃતિ રેલી યોજાશે

વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિત્તે નર્મદા જિલ્લાના રાજપીપલામાં ૩૦ મે, ૨૦૨૬ના રોજ સવારે ૮ વાગ્યે જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. તમાકુના સેવનથી થતા આરોગ્ય અને પર્યાવરણના નુકસાન વિશે લોકોને જાગૃત કરવા માટે યોજાતી આ રેલી જૂની સિવિલ હોસ્પિટલથી શરૂ થશે. વધુ વિગતો અહીં વાંચો.

Kalpesh Kosti · એક મહિનો પેહલા
ગીરના સિંહોના સંરક્ષણ માટે સરકાર એક્શન મોડમાં: વન મંત્રી અર્જુન મોઢવાડિયાએ આપી મહત્વની વિગતો

ગીરના સિંહોના સંરક્ષણ માટે સરકાર એક્શન મોડમાં: વન મંત્રી અર્જુન મોઢવાડિયાએ આપી મહત્વની વિગતો

ગીરના રેવેન્યુ વિસ્તારમાં બાળસિંહોના શંકાસ્પદ મોતને પગલે ગુજરાત વન વિભાગ એક્શન મોડમાં છે. મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે સ્થિતિ નિયંત્રણમાં છે અને PMO સુધી આ મામલાની દેખરેખ રાખવામાં આવી રહી છે. સિંહોની સુરક્ષા માટે કરાયેલી વિશેષ કામગીરી અને રોગના કારણો વિશેના લેટેસ્ટ અપડેટ્સ વાંચો.

Kalpesh Kosti · એક મહિનો પેહલા
ગાંધીનગરનું ઇન્દ્રોડા પાર્ક બન્યું 'કૂલ ઝોન': પ્રાણીઓ માટે ઊભું કરાયું આધુનિક માઇક્રો ક્લાઇમેટ

ગાંધીનગરનું ઇન્દ્રોડા પાર્ક બન્યું 'કૂલ ઝોન': પ્રાણીઓ માટે ઊભું કરાયું આધુનિક માઇક્રો ક્લાઇમેટ

ગાંધીનગરના ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાને કાળઝાળ ગરમીથી અબોલ વન્યજીવોને બચાવવા વિશેષ આયોજન કર્યું છે. 15 જમ્બો કૂલર્સ, હાઇ-ટેક સ્પ્રીન્ક્લર્સ અને ડાયેટમાં ફેરફાર કરીને તાપમાનમાં 4 ડિગ્રી સુધીનો ઘટાડો કરાયો છે. પ્રાણીઓની સુરક્ષા માટે વન વિભાગની આ સંવેદનશીલ પહેલ અંગેનો અહેવાલ વાંચો.

Kalpesh Kosti · એક મહિનો પેહલા
કુલદીપ સિંહ ધાલીવાલ એ કેન્દ્રીય મંત્રી રવનીત બિટ્ટુ પર આકરા પ્રહારો કર્યા

કુલદીપ સિંહ ધાલીવાલ એ કેન્દ્રીય મંત્રી રવનીત બિટ્ટુ પર આકરા પ્રહારો કર્યા

આપ પ્રવક્તા કુલદીપ સિંહ ધાલીવાલ એ મ્યુનિસિપલ ચૂંટણીમાં પોલીસ સાથે ગેરવર્તન બદલ કેન્દ્રીય મંત્રી રવનીત બિટ્ટુ પર આકરા પ્રહારો કર્યા, વધુ વિગત માટે ક્લિક કરો.

nila patel · એક મહિનો પેહલા
હરપાલ સિંહ ચીમાએ કેન્દ્ર સરકારને આપ્યા આકરા જવાબો

હરપાલ સિંહ ચીમાએ કેન્દ્ર સરકારને આપ્યા આકરા જવાબો

નાણામંત્રી હરપાલ સિંહ ચીમા વૈશ્વિક રોકાણ રેન્કિંગમાં ભારતના ઘટાડા બદલ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા, વધુ વિગત માટે ક્લિક કરો.

nila patel · એક મહિનો પેહલા
બલતેજ પન્નુએ કેન્દ્રીય મંત્રી રવનીત બિટ્ટુ પર કર્યા તોફાની પ્રહારો

બલતેજ પન્નુએ કેન્દ્રીય મંત્રી રવનીત બિટ્ટુ પર કર્યા તોફાની પ્રહારો

આપ નેતા બલતેજ પન્નુ પંજાબ પોલીસના અપમાન બદલ કેન્દ્રીય મંત્રી રવનીત બિટ્ટુ પાસેથી માફીની માંગ કરી, વધુ વિગત માટે ક્લિક કરો.

nila patel · એક મહિનો પેહલા
અમન અરોરા ના કેન્દ્રીય મંત્રી રવનીત બિટ્ટુ પર આકરા પ્રહારો કર્યા

અમન અરોરા ના કેન્દ્રીય મંત્રી રવનીત બિટ્ટુ પર આકરા પ્રહારો કર્યા

કેબિનેટ મંત્રી અમન અરોરા એ વિપક્ષી આક્ષેપો સામે પંજાબમાં મ્યુનિસિપલ ચૂંટણી વચ્ચે આકરા પ્રહારો કર્યા, વધુ વિગત માટે ક્લિક કરો.

nila patel · એક મહિનો પેહલા
મુખ્યમંત્રી ભગવંત માન સીચેવાલમાં એસ્ટ્રોટર્ફ સ્ટેડિયમનું ભવ્ય ઉદ્ઘાટન કર્યું

મુખ્યમંત્રી ભગવંત માન સીચેવાલમાં એસ્ટ્રોટર્ફ સ્ટેડિયમનું ભવ્ય ઉદ્ઘાટન કર્યું

મુખ્યમંત્રી ભગવંત માન પંજાબમાં એસ્ટ્રોટર્ફ હોકી સ્ટેડિયમ સીચેવાલમાં ખુલ્લું મૂકી સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કર્યું, વધુ વિગત માટે ક્લિક કરો.

nila patel · એક મહિનો પેહલા
ડ્રાઈવર સાથે અમાનવીય વર્તન: આદિવાસી સમાજનો વિરોધ છતાં આરોપીઓને જામીન મળતા રાજકારણ ગરમાયું

ડ્રાઈવર સાથે અમાનવીય વર્તન: આદિવાસી સમાજનો વિરોધ છતાં આરોપીઓને જામીન મળતા રાજકારણ ગરમાયું

કરજણના ભાજપ ધારાસભ્ય અક્ષય પટેલના પુત્ર દ્વારા ટ્રક ડ્રાઈવરને માર મારવાની ઘટના બાદ AAP ના પિયુષ પટેલે ભાજપ સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા છે. શું ભાજપના નેતાઓ માટે ગુજરાતમાં કાયદો અલગ છે? આરોપીઓને મળેલા જામીન અને પોલીસ કાર્યવાહી સામે ઉઠેલા સવાલો અંગેનો સંપૂર્ણ અહેવાલ અહીં વાંચો.

Kalpesh Kosti · એક મહિનો પેહલા
NEET પરીક્ષા અંગે મોદી સરકાર એક્શન મોડમાં: રક્ષામંત્રી રાજનાથ સિંહના નિવાસે યોજાઈ હાઈપ્રોફાઈલ બેઠક

NEET પરીક્ષા અંગે મોદી સરકાર એક્શન મોડમાં: રક્ષામંત્રી રાજનાથ સિંહના નિવાસે યોજાઈ હાઈપ્રોફાઈલ બેઠક

NEET Leak Case: NEET પેપર લીક વિવાદ બાદ ૨૧ જૂનની પરીક્ષાને સુરક્ષિત અને પારદર્શી બનાવવા માટે રક્ષામંત્રી રાજનાથ સિંહના નિવાસે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ. શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને NTA ચીફની હાજરીમાં લેવાયેલા કડક નિર્ણયો અને PMO ની સીધી દેખરેખ હેઠળ ૨૩ લાખ વિદ્યાર્થીઓની પરીક્ષાના આયોજન અંગે સંપૂર્ણ અહેવાલ અહીં વાંચો.

Kalpesh Kosti · એક મહિનો પેહલા
મોદી સરકારના ૧૨ વર્ષ પૂર્ણ: ભાજપ દેશભરમાં શરૂ કરશે રાષ્ટ્રવ્યાપી મહા-અભિયાન, જાણો આખો રોડમેપ

મોદી સરકારના ૧૨ વર્ષ પૂર્ણ: ભાજપ દેશભરમાં શરૂ કરશે રાષ્ટ્રવ્યાપી મહા-અભિયાન, જાણો આખો રોડમેપ

કેન્દ્રની મોદી સરકારે ૨૬ મેના રોજ પોતાના સફળ ૧૨ વર્ષ પૂર્ણ કર્યા છે. આ પ્રસંગે ભાજપ દ્વારા દેશભરમાં વ્યાપક જન સંપર્ક અભિયાન શરૂ કરવામાં આવશે. ૧૦ જૂને દિલ્હીમાં પીએમ મોદી અને અમિત શાહની અધ્યક્ષતામાં યોજાનારી NDA ની મહા-બેઠક, ઠરાવ અને વિકસિત ભારત ૨૦૪૭ ના રોડમેપ અંગેની સંપૂર્ણ માહિતી અહીં વાંચો.

Kalpesh Kosti · એક મહિનો પેહલા
પશ્ચિમ એશિયા કટોકટી વચ્ચે ભારત એલર્ટ: રાજનાથ સિંહની અધ્યક્ષતામાં મળી ઉચ્ચ સ્તરીય બેઠક

પશ્ચિમ એશિયા કટોકટી વચ્ચે ભારત એલર્ટ: રાજનાથ સિંહની અધ્યક્ષતામાં મળી ઉચ્ચ સ્તરીય બેઠક

પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે રક્ષામંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં આંતર-મંત્રી જૂથ (IGoM) ની બેઠક યોજાઈ. ભારતમાં પેટ્રોલ, ડીઝલ, LPG અને ખાતરનો પૂરતો સ્ટોક હોવાની ખાતરી અપાઈ છે. તેલ કંપનીઓ દ્વારા સહન કરાતા નુકસાન અને MSME માટે ECLGS 5.0 ની જાહેરાત અંગે સંપૂર્ણ વિગત વાંચો.

Kalpesh Kosti · એક મહિનો પેહલા
શું તમે સ્વ-ગણતરી ફોર્મ ભર્યું? જાણો ૩૧ મે સુધીની આ મહત્વની પ્રક્રિયા

શું તમે સ્વ-ગણતરી ફોર્મ ભર્યું? જાણો ૩૧ મે સુધીની આ મહત્વની પ્રક્રિયા

ગુજરાતમાં વસતી ગણતરી-૨૦૨૭ અંતર્ગત સ્વ-ગણતરી ઝુંબેશ તેજ બની છે. ૩૧ મે સુધી નાગરિકો ઘરે બેઠા ઓનલાઇન પોર્ટલ કે QR કોડ દ્વારા પોતાની વિગતો ભરી શકશે. સ્વ-ગણતરીની પ્રક્રિયા, SE IDનું મહત્વ અને જનગણનાના આગામી તબક્કાઓ વિશેની સંપૂર્ણ માહિતી અહીં વાંચો.

Kalpesh Kosti · એક મહિનો પેહલા