ઇન્ડિયા
11855 लेख
વિધાનસભામાં ગુજરાત પબ્લિક યુનિવર્સિટી બિલ અને OBC અનામત બિલની રજૂઆત
એક મહત્વપૂર્ણ કાયદાકીય વિકાસમાં, ગુજરાત પબ્લિક યુનિવર્સિટી બિલ ગુજરાત વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યું છે. ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે વિધાનસભા સત્ર દરમિયાન આ મહત્ત્વપૂર્ણ બિલ રજૂ કરવાની પહેલ કરી હતી. તેના અધિનિયમ પર, ગુજરાતની તમામ 11 રાજ્ય સરકારની યુનિવર્સિટીઓને એકીકૃત નિયમનકારી માળખા હેઠળ લાવવામાં આવશે, તેમને અસરકારક રીતે સરકારના કાર્યક્ષેત્ર હેઠળ મૂકવામાં આવશે.
બારામુલ્લા એન્કાઉન્ટર: બારામુલ્લામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, બે આતંકવાદીઓ માર્યા ગયા
બારામુલ્લા એન્કાઉન્ટરઃ જમ્મુ અને કાશ્મીરના બારામુલ્લામાં શનિવારે સવારે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. જેમાં સુરક્ષા દળોએ બે આતંકીઓને ઠાર કર્યા હતા. સેનાના જવાનો હજુ પણ સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે.
એન્જિનિયર્સ દિવસના રોજ PDEU દ્વારા આયોજિત ચંદ્રયાન – ૩ SAC-ISRO ટીમનું સન્માન સમારોહ
આ દિવસની ઉજવણી કરવા PDEU, ડાયરેક્ટર, SAC-ISRO-અમદાવાદ, શ્રી નિલેશ દેસાઈ અને તેમની ૧૮ એન્જિનિયરોની ટીમનું સન્માન કરવાનું નક્કી કર્યું છે જેમણે મિશન ચંદ્રયાન-૩ ને ભવ્ય સફળતા અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
હારીજ તાલુકાના અડિયા ગામે આવેલ અતિ પ્રાચીન અને સ્વયંભૂ દૂધેશ્વર શિવાલય ખાતે શ્રાવણી અમાવસ્યાના દિવસે લોકમેળો ભરાયો
મેળામાં આજુબાજુના ચંદ્રુમાણા ખારીઘારીયાલ માલસુંદ સાંકરા કુરેજા કુણઘેર સહિત પાટણ પંથકના લોકોએ મેળાનો લાભ લીધો હતો.
ચાણસ્મા કોમર્શિયલ બેંકના હોદ્દેદારોની સર્વનું મતે નિમણૂક કરાઈ
ચાણસ્મા કોમર્શિયલ બેંકની સામાન્ય સભા મળી હતી જેમાં ચાણસ્મા કોમર્શિયલ બેંકના પ્રમુખ તરીકે નવનિયુક્ત પ્રમુખ તરીકે પટેલ ચંદ્રકાંતભાઈ બબલદાસ મેનેજિંગ ડાયરેક્ટર તરીકે પટેલ હસમુખભાઈ રામાભાઇ તેમજ બેંકના વાઇસ ચેરમેન તરીકે પટેલ નટવરભાઈ રણછોડભાઈ ની નિમણૂક કરાઇ છે.
દાહોદના જેકોટ રેલ્વે સ્ટેશન પર દાહોદ થી આણંદ જતી મેમુ 09350 ટ્રેનના એન્જિનની પાછળના ડબ્બામાં આગ લાગતા અફરા તફરીનો માહોલ
દાહોદથી 10 કી. મી દૂર જેકોટ રેલ્વે સ્ટેશન પર મુસાફરો ઉતારી ટ્રેન ઉપડી રહી હતી. તે દરમિયાન અચાનક જ મેમુ ટ્રેનના ઇન્જીનને અડીને આવેલ પાછળના ડબ્બામાં ધુમાડો નીકળતા નાસભાગના દ્રશ્ય સર્જાયા હતા.
લીમખેડા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ઇલાબેન નીનામા અને ઉપપ્રમુખ તરીકે ગમીરભાઈ પરમારના નામ જાહેર
લીમખેડા તાલુકા પંચાયતની ચૂંટણી લીમખેડા તાલુકા પંચાયતના સભાખંડમાં તાલુકા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં યોજાય હતી જેમાં પાર્ટીના મેન્ડેટના આધારે પ્રમુખ તરીકે ઇલાબેન બાલમુકુંદ કુમાર નીનામા તેમજ ઉપપ્રમુખ તરીકે સાયબા ભાઈ ગમીરભાઈ પરમાર ની વરણી થતા ભાજપ કાર્યકરો તેમજ પદાધિકારીઓમાં ખુશીનો માહોલ છવાયો હતો.
રાજુલા પોલીસ સ્ટેશનમાં થયેલી e -FIR દ્વારા દાખલ થયેલ મોબાઇલ ચોરીના ગુનામાં મોબાઈલ સાથે આરોપીને પકડી પાડતી અમરેલી LCB ટીમ
રાજુલા પોલીસ સ્ટેશનમાં e -FIR દ્વારા દાખલ થયેલ મોબાઇલ ચોરીના ગુનામાં ચોરીના મોબાઈલ ફોન સાથે પકડી પાડી અનડીટેકટ ગુન્હો ડીટેકટ કરતી અમરેલી એલસીબી ટીમ ગુજરાત સહકાર શ્રી દ્વારા ગુજરાત ના નાગરિકો ને આપવામાં આવતી ઓનલાઇન સેવાઓ માં વધારો કરી વાહન ચોરી કે મોબાઇલ ચોરી થયા અંગે ની ફરિયાદ કરી શકાય તે માટે સીટીઝન પોર્ટલ અથવા સીટીઝન ફસર્ટ મોબાઇલ એપ મારફતે ફરિયાદ કરવા e - FIR ની સુવિધાનો પ્રારંભ કરવામાં આવેલ છે.
જાફરાબાદ એસબીઆઈ બેંક સરકાર શ્રી ના પરિપત્રોનો કરી રહીં છે ઉલાળીયો
પી.એમ સ્વનિધિ યોજના અંતર્ગત બેંક ગ્રાહકોને આપી રહી છે ઉડાઉ જવાબ.
ગણેશ ચતુર્થી: મુંબઈમાં લાલબાગનું ભવ્ય આગમન ભક્તોને મોહિત કરે છે
આગામી ગણેશ ઉત્સવની અપેક્ષામાં, લાલબાગચા રાજાની પ્રથમ મંત્રમુગ્ધ ઝલક મુંબઈ શહેરને આકર્ષિત કરે છે, જેણે ભક્તોના હૃદયને ધમધમતું કર્યું છે. ડ્રમ્સના ગૂંજતા ધબકારા અને પ્રસન્નતાના જીવંત નૃત્ય વચ્ચે, ભક્તોને મનમોહક ઝાંખી સાથે સારવાર આપવામાં આવી હતી.
ED ડિરેક્ટરઃ રાહુલ નવીન EDના કાર્યવાહક ડિરેક્ટર હશે, સંજય કુમાર મિશ્રાનો કાર્યકાળ પૂરો થશે
New ED Director: વર્તમાન ED ડિરેક્ટર સંજય કુમાર મિશ્રાનો કાર્યકાળ શુક્રવારે પૂરો થયો. તેમણે 2018માં ED ડાયરેક્ટર તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો.
અમદાવાદ મંડળ ખાતે સ્વચ્છતા શપથ સાથે ‘સ્વચ્છતા પખવાડિયા’નો પ્રારંભ
પશ્ચિમ રેલવેના મંડળ રેલ પ્રબંધક કાર્યાલય અમદાવાદમાં આજે 15-09-2023ના રોજ મંડળ રેલ પ્રબંધક શ્રી સુધીરકુમાર શર્માએ રેલ કર્મચારીઓ તેમ જ અધિકારીઓને સ્વચ્છતા અંગેના શપથ લેવડાવ્યા. આ દરમિયાન સૌએ વાર્ષિક 100 કલાક શ્રમદાન કરી સ્વચ્છતાના સંકલ્પને ચરિતાર્થ કરવાના શપથ લીધા.
SC કૉલેજિયમ મુદ્દો: કૉલેજિયમ પર CJI DY ચંદ્રચુડનું મહત્વપૂર્ણ નિવેદન
ડીવાય ચંદ્રચુડની ટિપ્પણી: ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે સુપ્રીમ કોર્ટ કોલેજિયમને લઈને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે.
આણંદ જિલ્લામાં રાષ્ટ્રીય ખરવા મોવાસા નિયંત્રણ જાગૃતિ સપ્તાહની ઉજવણી શરૂ
આણંદ જિલ્લાના નાયબ પશુપાલન નિયામકશ્રી ડો. એસ. બી. ઉપાધ્યાયે આણંદ જિલ્લાના પશુપાલકોને જણાવ્યું છે કે, આણંદ જિલ્લામાં રાષ્ટ્રીય ખરવા મોવાસા નિયંત્રણ જાગૃતિ સપ્તાહની ઉજવણી શરૂ કરવામાં આવી છે.
એએસજી હોસ્પિટલમાં રક્તની અછત નિવારવા કલેક્ટર તંત્ર દ્વારા યોજાઇ રક્તદાન શિબિર
કુબેર ભવનમાં રક્તદાન શિબિરમાં મહેસુલી તંત્રના ઉચ્ચ અધિકારીઓએ કર્યું રક્ત દાન, રક્તદાન પ્રવૃત્તિને જીવનશૈલીનો ભાગ બનાવવા માટે જિલ્લા વહીવટી તંત્રની અપીલ.
સર સયાજીરાવ ગાયકવાડની ૧૫૦મી જન્મ જયંતિની અનોખી ઉજવણી
સયાજીગર્લ્સ હાઇસ્કૂલમાં પોષણ માસના અનુસંધાને ૧૫૦ છાત્રાઓએ શ્રી અન્નની ૧૫૦ વાનગી બનાવી.
પશ્ચિમ રેલવેના વડોદરા મંડળ પર સ્વચ્છતા પખવાડિયાની શરૂઆત
રેલકર્મીઓએ વાર્ષિક 100 કલાક શ્રમદાન કરી સ્વચ્છતાના સંકલ્પને ચરિતાર્થ કરવાના શપથ લીધા.
યોગા બારની નવી નક્કોર બ્રાન્ડ – ‘યોગા બૅબી’
નાનાં બાળકો માટેની એક ઍક્સક્લુઝિવ શ્રેણી જે મિલેટ, ઑટ્સ અને રાગી જેવાં આખા ધાન્યોના પોષણની સારપ સાથે આવે છે.
દેડિયાપાડામાં ભારે વરસાદ થતાં નદીઓ ગાંડીતૂર
પાનુડા ગામેં કરજણ નદીમાં માછલાં પકડવા ગયેલા વ્યક્તિ તણાઇ જતા મોત.
ખેડામાં હંગામો, શિવજીના વાહન પર પથ્થરમારો, વાતાવરણ બગાડવાનો પ્રયાસ
ગયા મહિને, હરિયાણાના નૂહમાં હિંદુ સંગઠનોની ધાર્મિક સરઘસ દરમિયાન હિંસા ફેલાવવા માટે બદમાશોએ પથ્થરમારો કર્યો હતો. હવે આવી જ એક ઘટના ગુજરાતના ખેડામાંથી સામે આવી છે. અહીં શિવયાત્રા દરમિયાન બે સમુદાયના લોકો એકબીજા સાથે અથડાયા હતા.