મુખ્ય સામગ્રી પર જાઓ

ઇન્ડિયા

11840 लेख
“હું સ્પષ્ટ હતો કે હું ખુરશીના બંધનોનો ગુલામ નહીં બનું. હું લોકોની વચ્ચે રહીશ અને તેમની સાથે રહીશ.":PM

“હું સ્પષ્ટ હતો કે હું ખુરશીના બંધનોનો ગુલામ નહીં બનું. હું લોકોની વચ્ચે રહીશ અને તેમની સાથે રહીશ.":PM

પીએમએ SWAGAT પહેલના 20 વર્ષ નિમિત્તે કાર્યક્રમને સંબોધિત કર્યો

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
કેન્દ્રિય કેબેનિટ બેઠકમાં દેશમાં નવીન ૧૫૭ નર્સિંગ કૉલેજ સ્થાપનાને મંજૂરી

કેન્દ્રિય કેબેનિટ બેઠકમાં દેશમાં નવીન ૧૫૭ નર્સિંગ કૉલેજ સ્થાપનાને મંજૂરી

નવસારી, પોરબંદર, ગોધરા, રાજપીપળા અને મોરબી GMERS મેડિકલ કૉલેજ કેમ્પસમાં નવીન નર્સિંગ કૉલેજ સ્થપાશે

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
સક્ષમ 2023નો ઉદ્ઘાટન સમારંભ યોજાયો

સક્ષમ 2023નો ઉદ્ઘાટન સમારંભ યોજાયો

IOCL, HPCL,ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિ., અને ગેઇલ (ઇન્ડિયા) લિમિટેડનો સમાવેશ કરીને પીસીઆરએના સહયોગથી અમદાવાદમાં ઉદ્ઘાટન સમારંભનું આયોજન કરવામાં આવ્યું 

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
કેટલાય ગઠબંધન બને તોપણ ભ્રસ્ટાચાર સામે લડાઈ ચાલુ રહેશે: PM મોદી

કેટલાય ગઠબંધન બને તોપણ ભ્રસ્ટાચાર સામે લડાઈ ચાલુ રહેશે: PM મોદી

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભ્રષ્ટાચાર સામે લડવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે, અને મોદીએ કહ્યું કે ગમે તેટલા ગઠબંધન રચાય, લડાઈ ચાલુ રહેશે.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
Rahul Gandhi Latest News: ગુજરાત હાઇકોર્ટના ન્યાયાધીશે રાહુલ ગાંધીની અપીલની સુનાવણી કરવાનું નાપસંદ કરવાનો નિર્ણય લીધો

Rahul Gandhi Latest News: ગુજરાત હાઇકોર્ટના ન્યાયાધીશે રાહુલ ગાંધીની અપીલની સુનાવણી કરવાનું નાપસંદ કરવાનો નિર્ણય લીધો

ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશે વ્યક્તિગત કારણોને ટાંકીને રાહુલ ગાંધીની અપીલની સુનાવણી કરવાનું નાપસંદ કરવાનો નિર્ણય લીધો છે. ગાંધી તેમની સામે માનહાનિના કેસમાં અપીલ કરી રહ્યા છે, અને કેસ હવે અલગ જજને સોંપવામાં આવશે.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
‘મન કી બાત @100’ એ ભારતનો પાયો છે: ઉપરાષ્ટ્રપતિ

‘મન કી બાત @100’ એ ભારતનો પાયો છે: ઉપરાષ્ટ્રપતિ

ઉપરાષ્ટ્રપતિએ કોન્ક્લેવ ‘મન કી બાત @100’નું ઉદ્ઘાટન કર્યું, આ પ્રસંગે બે પુસ્તકોનું વિમોચન કર્યું

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
પ્રધાનમંત્રીએ વન અર્થ વન હેલ્થ – એડવાન્ટેજ હેલ્થકેર ઈન્ડિયા 2023ની છઠ્ઠી આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું

પ્રધાનમંત્રીએ વન અર્થ વન હેલ્થ – એડવાન્ટેજ હેલ્થકેર ઈન્ડિયા 2023ની છઠ્ઠી આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું

"ભારતનું ધ્યેય માત્ર આપણા નાગરિકો માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે આરોગ્યસંભાળને સુલભ અને સસ્તું બનાવવાનું છે":PM

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
પીઢ ભારતીય રાજકારણી પ્રકાશ સિંહ બાદલનું 95 વર્ષની વયે નિધન,PMએ આપી શ્રદ્ધાંજલિ

પીઢ ભારતીય રાજકારણી પ્રકાશ સિંહ બાદલનું 95 વર્ષની વયે નિધન,PMએ આપી શ્રદ્ધાંજલિ

પંજાબના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને પીઢ ભારતીય રાજકારણી પ્રકાશ સિંહ બાદલનું 95 વર્ષની વયે અવસાન થયું છે. તેમના જીવન અને વારસા વિશે વધુ જાણવા માટે આગળ વાંચો.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
Naxal Attack Breaking News : દંતેવાડામાં નક્સલી હુમલામાં 11 જવાન શહીદ

Naxal Attack Breaking News : દંતેવાડામાં નક્સલી હુમલામાં 11 જવાન શહીદ

છત્તીસગઢના દંતેવાડામાં નક્સલી હુમલામાં 10 DRG જવાન તેમજ એક ડ્રાઈવર શહીદ થયા છે

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
વડાપ્રધાનની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સોમનાથમાં યોજાયો સૌરાષ્ટ્ર તમિલ સંગમ સમાપન  સમારોહ

વડાપ્રધાનની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સોમનાથમાં યોજાયો સૌરાષ્ટ્ર તમિલ સંગમ સમાપન સમારોહ

"ભારત સૌથી મુશ્કેલ સંજોગોમાં પણ નવીનતા લાવવાની શક્તિ ધરાવે છે" : PM

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
મદુરાઈથી ટ્રેનમાં વેરાવળ આવી પહોંચેલા તમિલ બાંધવોને મંત્રીશ્રીઓએ લાગણીભેર આવકાર્યા

મદુરાઈથી ટ્રેનમાં વેરાવળ આવી પહોંચેલા તમિલ બાંધવોને મંત્રીશ્રીઓએ લાગણીભેર આવકાર્યા

મનમાં વતનને મળવાનો હરખ છે અને અહીં બધા લોકો અમારા છે એવી ભાવના મનમાં લઈ પહોંચ્યા સોમનાથ

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં "એક ભારતને શ્રેષ્ઠ ભારત" બનાવવાનું કાર્ય થઈ રહ્યું છે - કેન્દ્રીય મંત્રી

વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં "એક ભારતને શ્રેષ્ઠ ભારત" બનાવવાનું કાર્ય થઈ રહ્યું છે - કેન્દ્રીય મંત્રી

વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન અને રાજ્યના મુખ્યમંત્રીશ્રીના દિશાનિર્દેશ દ્વારા સોમનાથ ખાતે યોજાયેલા સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમના સુંદર આયોજન બદલ હર્ષ અનુભવતા કેન્દ્રીય મંત્રી 

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની પત્નીની તબિયત લથડી

દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની પત્નીની તબિયત લથડી

અપોલો હોસ્પિટલના ન્યુરોલોજી વિભાગમાં દાખલ કરવામાં આવ્યા છે. ડોક્ટરો દ્વારા આ અંગેનું અપડેટ ટૂંક સમયમાં જારી કરવામાં આવશે

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
ખરાબ હવામાનની ચેતવણીને કારણે 30 એપ્રિલ સુધી કેદારનાથ ધામનું રજિસ્ટ્રેશન બંધ

ખરાબ હવામાનની ચેતવણીને કારણે 30 એપ્રિલ સુધી કેદારનાથ ધામનું રજિસ્ટ્રેશન બંધ

હવામાન વિભાગે 29 એપ્રિલ સુધી વરસાદ અને હિમવર્ષાની આગાહી જાહેર કરી છે. કેદારઘાટીમાં છેલ્લા દિવસોથી વરસાદ અને હિમવર્ષા થઈ રહી છે.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
PMએ 3200 કરોડથી વધુનાં મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો

PMએ 3200 કરોડથી વધુનાં મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો

કોચી વૉટર મેટ્રોનું રાષ્ટ્રને લોકાર્પણ, વિવિધ રેલ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને તિરુવનંતપુરમ્‌માં ડિજિટલ સાયન્સ પાર્ક પણ રાષ્ટ્રને સમર્પિત

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
સંત નિરંકારી મિશન દ્વારા ‘માનવ એકતા દિવસ’ પર દેશવ્યાપી રક્તદાન અભિયાન

સંત નિરંકારી મિશન દ્વારા ‘માનવ એકતા દિવસ’ પર દેશવ્યાપી રક્તદાન અભિયાન

દેશભરમાં ૫૦૦૦૦ થી પણ વધારે યુનિટ રક્ત એકત્રિત કર્યું, અમદાવાદમાં ૪૧७ યુનિટ નિરંકારી ભક્તોએ કર્યું રક્તદાન

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
નાગાલેન્ડના રાજ્યપાલ કેવડિયા-એકતાનગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે

નાગાલેન્ડના રાજ્યપાલ કેવડિયા-એકતાનગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનની ભારોભાર પ્રશંસા કરી એક ભારત શ્રેષ્ઠ ભારતનું સ્વપ્ન સાકાર થતું નજરે નિહાળ્યું  

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
જીટીયુ આઈડિયા લેબ દ્વારા ડિઝાઈન એન્જિનિયરીંગ વિષય પર 6 દિવસીય FDPનું આયોજન

જીટીયુ આઈડિયા લેબ દ્વારા ડિઝાઈન એન્જિનિયરીંગ વિષય પર 6 દિવસીય FDPનું આયોજન

આઈડીયાથી લઈને ઈનોવેશન અને તેની પેટન્ટ થકી ભારત ખરા અર્થમાં આત્મનિર્ભર થશે

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
વિરમગામ ખાતે જીલ્લાકક્ષાના વિશ્વ મેલેરીયા દિવસની ઉજવણી

વિરમગામ ખાતે જીલ્લાકક્ષાના વિશ્વ મેલેરીયા દિવસની ઉજવણી

રેલી, સેમીનાર, હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ દ્વારા સઘન ઇન્ટ્રા અને પેરીડોમેસ્ટિક કામગીરી, પોરાનાશક કામગીરી, ફિવર સર્વેલન્સ અને પોરાભક્ષક માછલી, પોરાનું લાઈવ ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યુ

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
શિવ ..શિવ અને જય રણછોડના નાદ સાથે વસઈ ગામમાં આનંદોત્સવ

શિવ ..શિવ અને જય રણછોડના નાદ સાથે વસઈ ગામમાં આનંદોત્સવ

દ્વારકાના વસઈ ગામમાં સૌરાષ્ટ્ર તમિલ સંગમના તમિલનાડુના પ્રવાસીઓનું ભવ્ય સ્વાગત

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા