મુખ્ય સામગ્રી પર જાઓ

ઇન્ડિયા

12205 लेख
ચાણસ્મા રૂપપુર આંગણવાડીમાં કૃષ્ણ જન્મોત્સવની ઉમંગભેર ઉજવણી

ચાણસ્મા રૂપપુર આંગણવાડીમાં કૃષ્ણ જન્મોત્સવની ઉમંગભેર ઉજવણી

ચાણસ્મા તાલુકાના રૂપપુર આંગણવાડીમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી, બાળકોની રાસલીલા અને ધાર્મિક કાર્યક્રમ યોજાયા.

Kalpesh Kosti · 10 મહિના પેહલા
મહીસાગર જિલ્લામાં લમ્પી સ્કીન ડીસીઝ સામે વહીવટ સજ્જ: સર્વે અને રસીકરણ શરૂ

મહીસાગર જિલ્લામાં લમ્પી સ્કીન ડીસીઝ સામે વહીવટ સજ્જ: સર્વે અને રસીકરણ શરૂ

મહીસાગર જિલ્લામાં લમ્પી સ્કીન ડીસીઝ સામે સર્વે અને રસીકરણ શરૂ, પશુપાલકોને બીમાર પશુઓ અલગ રાખવા અપીલ.

Kalpesh Kosti · 10 મહિના પેહલા
બગસરા બગેશ્વર મહાદેવ મંદિરમાં 30 દિવસનો મહાયજ્ઞ, હજારો ભક્તો જોડાયા

બગસરા બગેશ્વર મહાદેવ મંદિરમાં 30 દિવસનો મહાયજ્ઞ, હજારો ભક્તો જોડાયા

બગસરા બગેશ્વર મહાદેવ મંદિરે 30 દિવસનો મહાયજ્ઞ, 7 તીર્થોના જળથી અભિષેક, હજારો ભક્તોની ભીડ.

Kalpesh Kosti · 10 મહિના પેહલા
વારાહીમાં 15 ઓગસ્ટ ધ્વજવંદન: જિલ્લા કક્ષાની તૈયારીઓ પૂર્ણ

વારાહીમાં 15 ઓગસ્ટ ધ્વજવંદન: જિલ્લા કક્ષાની તૈયારીઓ પૂર્ણ

વારાહીમાં 15 ઓગસ્ટ ધ્વજવંદન સમારોહની તૈયારીઓ પૂર્ણ, જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ રિહર્સલનું નિરીક્ષણ કર્યું.

Kalpesh Kosti · 10 મહિના પેહલા
રતનપુર ઓરસંગ નદીમાં મહાકાય મગરનું સફળ રેસ્ક્યુ: બહાદરપુર એનિમલ ટીમની બહાદુરી

રતનપુર ઓરસંગ નદીમાં મહાકાય મગરનું સફળ રેસ્ક્યુ: બહાદરપુર એનિમલ ટીમની બહાદુરી

રતનપુર ઓરસંગ નદીમાં મગરનું બહાદરપુર એનિમલ રેસ્ક્યુ ટીમ દ્વારા સફળ રેસ્ક્યુ, સરપંચ મોતીભાઈએ ટીમનો આભાર માન્યો.

Kalpesh Kosti · 10 મહિના પેહલા
જરોદમાં ભવ્ય તિરંગા યાત્રા: ધારાસભ્ય-ભાજપ પ્રમુખની આગેવાની

જરોદમાં ભવ્ય તિરંગા યાત્રા: ધારાસભ્ય-ભાજપ પ્રમુખની આગેવાની

વાઘોડિયા જરોદમાં હર ઘર તિરંગા અભિયાન હેઠળ તિરંગા યાત્રા, ધારાસભ્ય-ભાજપ પ્રમુખની આગેવાનીમાં ગ્રામજનો જોડાયા.

Kalpesh Kosti · 10 મહિના પેહલા
69મી અખિલ ભારતીય શાળાકીય રમતોત્સવ: સંખેડાની ડી.બી. પારેખ હાઈસ્કૂલ જુડો-કુસ્તીમાં ઝળકી

69મી અખિલ ભારતીય શાળાકીય રમતોત્સવ: સંખેડાની ડી.બી. પારેખ હાઈસ્કૂલ જુડો-કુસ્તીમાં ઝળકી

સંખેડામાં 69મી શાળાકીય રમતોત્સવમાં ડી.બી. પારેખ હાઈસ્કૂલે જુડો-કુસ્તીમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી મેડલ્સ જીત્યા.

Kalpesh Kosti · 10 મહિના પેહલા
સંખેડા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં નશામુક્ત ભારત અભિયાન: NSSની પહેલ

સંખેડા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં નશામુક્ત ભારત અભિયાન: NSSની પહેલ

સંખેડા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં NSS દ્વારા નશામુક્ત ભારત અભિયાન, પ્રતિજ્ઞા સાથે યુવાનોમાં જાગૃતિ.

Kalpesh Kosti · 10 મહિના પેહલા
મહિસાગરમાં ‘નશામુક્ત ભારત અભિયાન’ હેઠળ સામૂહિક પ્રતિજ્ઞા યોજીઈ

મહિસાગરમાં ‘નશામુક્ત ભારત અભિયાન’ હેઠળ સામૂહિક પ્રતિજ્ઞા યોજીઈ

મહિસાગર જિલ્લા કલેક્ટર કચેરીએ નશામુક્ત ભારત અભિયાન હેઠળ પ્રતિજ્ઞા યોજી, યુવાનોને વ્યસનમુક્ત જીવન માટે પ્રેરણા.

Kalpesh Kosti · 10 મહિના પેહલા
બનાસકાંઠા સક્ષમ શાળા એવોર્ડ 2024-25: વિજેતા શાળાઓનું સન્માન

બનાસકાંઠા સક્ષમ શાળા એવોર્ડ 2024-25: વિજેતા શાળાઓનું સન્માન

બનાસકાંઠામાં સક્ષમ શાળા એવોર્ડ 2024-25માં વિજેતા પ્રાથમિક અને માધ્યમિક શાળાઓને રોકડ પુરસ્કાર અને સન્માન, જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં પાલનપુરમાં કાર્યક્રમ.

Kalpesh Kosti · 10 મહિના પેહલા
જાફરાબાદમાં અલ્ટ્રાટેક સિમેન્ટની પહેલ: ટીબી દર્દીઓને પોષણ કીટ

જાફરાબાદમાં અલ્ટ્રાટેક સિમેન્ટની પહેલ: ટીબી દર્દીઓને પોષણ કીટ

જાફરાબાદમાં અલ્ટ્રાટેક સિમેન્ટની પહેલથી ટીબી દર્દીઓને મળે છે પોષણ કીટ, વડાપ્રધાનના ક્ષયમુક્ત ભારતના સ્વપ્નને સાકાર કરો.

Kalpesh Kosti · 10 મહિના પેહલા
મહીસાગર: લુણાવાડામાં શાળાકીય કુસ્તી સ્પર્ધા લગ્નના ગાદલાઓ પર, ખેલ સુરક્ષા પર સવાલ

મહીસાગર: લુણાવાડામાં શાળાકીય કુસ્તી સ્પર્ધા લગ્નના ગાદલાઓ પર, ખેલ સુરક્ષા પર સવાલ

મહીસાગરના લુણાવાડામાં શાળાકીય કુસ્તી સ્પર્ધા લગ્નના ગાદલાઓ પર યોજાઈ, અવ્યવસ્થા અને જોખમથી ખેલ સુરક્ષા પર સવાલ ઉભા થયા. 

Kalpesh Kosti · 10 મહિના પેહલા
ડાંગ: પાર-તાપી-નર્મદા પ્રોજેક્ટ સંપૂર્ણ રદ, સાંસદ ધવલભાઈ પટેલે કેન્દ્રનો પત્ર રજૂ કર્યો

ડાંગ: પાર-તાપી-નર્મદા પ્રોજેક્ટ સંપૂર્ણ રદ, સાંસદ ધવલભાઈ પટેલે કેન્દ્રનો પત્ર રજૂ કર્યો

ડાંગમાં પાર-તાપી-નર્મદા પ્રોજેક્ટ રદ, સાંસદ ધવલભાઈ પટેલે કેન્દ્રનો પત્ર રજૂ કર્યો, આદિવાસીઓમાં ખુશી.

Kalpesh Kosti · 10 મહિના પેહલા
છોટાઉદેપુર: જમાદાર મુકેશભાઈ વસાવાનો મૃતદેહ નર્મદા નદીમાં મળ્યો

છોટાઉદેપુર: જમાદાર મુકેશભાઈ વસાવાનો મૃતદેહ નર્મદા નદીમાં મળ્યો

છોટાઉદેપુરના જમાદાર મુકેશભાઈ વસાવાનો મૃતદેહ હાફેશ્વર ખાતે નર્મદા નદીમાં મળ્યો, પોલીસ તપાસ શરૂ.

Kalpesh Kosti · 10 મહિના પેહલા
જૂનાગઢ: BKNMUમાં નવા વિદ્યાર્થીઓનો સ્વાગત કાર્યક્રમ યોજાયો

જૂનાગઢ: BKNMUમાં નવા વિદ્યાર્થીઓનો સ્વાગત કાર્યક્રમ યોજાયો

ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.માં નવા સત્ર ૨૦૨૫-૨૬ના વિદ્યાર્થીઓનું સ્વાગત, શાસ્ત્રીશ્રી મહાદેવ મહેતાની ઉપસ્થિતિ. 

Kalpesh Kosti · 10 મહિના પેહલા
જાફરાબાદ: ખારવા સમાજની મહિલાઓએ બોળ ચોથની ગાય પૂજા કરી

જાફરાબાદ: ખારવા સમાજની મહિલાઓએ બોળ ચોથની ગાય પૂજા કરી

જાફરાબાદમાં ખારવા સમાજની મહિલાઓએ બોળ ચોથના વ્રતમાં ગાય પૂજા કરી, શ્રાવણના તહેવારોની શરૂઆત ઉજવી.

Kalpesh Kosti · 10 મહિના પેહલા
થરાદમાં ભવ્ય તિરંગા યાત્રા: શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં દેશભક્તિનો માહોલ

થરાદમાં ભવ્ય તિરંગા યાત્રા: શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં દેશભક્તિનો માહોલ

થરાદમાં હર ઘર તિરંગા યાત્રા યોજાઈ, શંકરભાઈ ચૌધરીએ ઓપરેશન સિંદૂરની પ્રશંસા કરી, દેશભક્તિનો માહોલ.

Kalpesh Kosti · 10 મહિના પેહલા
સેવાલિયામાં ભવ્ય તિરંગા યાત્રા: દેશભક્તિનો ઉત્સાહ

સેવાલિયામાં ભવ્ય તિરંગા યાત્રા: દેશભક્તિનો ઉત્સાહ

ગળતેશ્વરના સેવાલિયામાં હર ઘર તિરંગા યાત્રા યોજાઈ, વિદ્યાર્થીઓ-આગેવાનોએ દેશભક્તિનો માહોલ ફેલાવ્યો.

Kalpesh Kosti · 10 મહિના પેહલા
મહીસાગર: નદીનાથ જંગલમાં PDC બેંક કર્મચારીનો મૃતદેહ ઝાડ પર મળ્યો

મહીસાગર: નદીનાથ જંગલમાં PDC બેંક કર્મચારીનો મૃતદેહ ઝાડ પર મળ્યો

મહીસાગરના કડાણા તાલુકાના નદીનાથ જંગલમાં PDC બેંક કર્મચારીનો લટકતો મૃતદેહ મળ્યો, પોલીસે તપાસ શરૂ કરી. 

Kalpesh Kosti · 10 મહિના પેહલા
જરોદ પોલીસે હાલોલ-વડોદરા રોડ પર ૩૯,૧૯૦/-નો દારૂ ઝડપ્યો

જરોદ પોલીસે હાલોલ-વડોદરા રોડ પર ૩૯,૧૯૦/-નો દારૂ ઝડપ્યો

જરોદ પોલીસે હાલોલ-વડોદરા રોડ પર છોટા હાથીમાંથી ૩૯,૧૯૦/-નો દારૂ ઝડપ્યો, ચાલકની અટકાયત, ગુન્હો નોંધાયો.

Kalpesh Kosti · 10 મહિના પેહલા