સ્પોર્ટ્સ
2348 लेख
IPL 2026: મુંબઈ ઇન્ડિયન્સની શાનદાર જીત, તિલક વર્માની તોફાની બેટિંગ
તિલક વર્માની 75 રનની આક્રમક ઇનિંગની મદદથી મુંબઈ ઇન્ડિયન્સે પંજાબ કિંગ્સને 6 વિકેટે હરાવ્યું. ધર્મશાલામાં રમાયેલી આ મેચની રોમાંચક વિગતો વાંચો.
ઇન્ડિયા A ટીમ જાહેર, તિલક વર્મા કેપ્ટન અને વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી
ઇન્ડિયા A ટીમની શ્રીલંકા પ્રવાસ માટે જાહેરાત કરવામાં આવી છે. તિલક વર્મા કેપ્ટન અને 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીને સ્થાન મળ્યું છે. વધુ વિગત માટે ક્લિક કરો.
લોરા વોલ્વાર્ડ બની આઈસીસી પ્લેયર ઓફ ધ મન્થ, એપ્રિલમાં મચાવી ધૂમ
લોરા વોલ્વાર્ડ એપ્રિલ 2026 માટે આઈસીસી પ્લેયર ઓફ ધ મન્થ તરીકે પસંદગી પામી છે. ભારત અને ન્યુઝીલેન્ડ સામે શાનદાર પ્રદર્શન કર્યું. વધુ વિગત માટે ક્લિક કરો.
શુભમન ગિલનો વાયરલ મેસેજ: હૈદરાબાદ સામે ગુજરાત ટાઇટન્સની શાનદાર જીત
IPL 2026 માં ગુજરાત ટાઇટન્સે સનરાઇઝર્સ હૈદરાબાદને કચડી નાખ્યું. મેચ બાદ કેપ્ટન શુભમન ગિલનો 'તેમના માટે આસાન નહીં હોય' વાળો મેસેજ સોશિયલ મીડિયા પર વાયરલ.
IPL 2026: પંજાબ કિંગ્સની સતત ચોથી હાર! કેપ્ટન શ્રેયસ ઐયરે પેસર્સના પર્ફોર્મન્સ પર કાઢી ભડાસ
આઈપીએલ ૨૦૨૬ની ૫૫મી મેચમાં દિલ્હી કેપિટલ્સ સામે ૨૧૦ રનનો જંગી સ્કોર બનાવ્યા છતાં પંજાબ કિંગ્સનો પરાજય થયો છે. સતત ચોથી હાર બાદ કેપ્ટન શ્રેયસ ઐયરે ભારે નિરાશા વ્યક્ત કરી છે. મેચ બાદ ઐયરે સ્પષ્ટતા કરી હતી કે રન પૂરતા હતા, પરંતુ ફાસ્ટ બોલરોના ખરાબ પ્રદર્શનને કારણે હારનો સામનો કરવો પડ્યો.
PBKS vs DC: IPL 2026: શું દિલ્હી કેપિટલ્સ પ્લેઓફની રેસમાંથી થશે બહાર? પંજાબ સામે કરો અથવા મરો જેવી સ્થિતિ
Punjab Kings vs Delhi Capitals: IPL 2026 ની 55મી મેચમાં દિલ્હી કેપિટલ્સે પંજાબ કિંગ્સ સામેની લડાઈમાં આખી ટીમમાં મોટો ફેરફાર કર્યો છે. ખરાબ ફોર્મ વચ્ચે ટીમે કુલદીપ યાદવ અને સમીર રિઝવી સહિત ૫ ખેલાડીઓને પડતો મૂકી નવી પ્લેઇંગ ઇલેવન જાહેર કરી છે. કેપ્ટન અક્ષર પટેલે ધર્મશાળાની ઝડપી પિચને ધ્યાનમાં રાખીને ચાર મીડિયમ પેસરોને સ્થાન આપ્યું છે.
રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા ગોંડામાં નેશનલ રેન્કિંગ ટુર્નામેન્ટ શરૂ
રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાએ ગોંડામાં 593 કુસ્તીબાજો વચ્ચે સ્પર્ધા શરૂ કરી. દીપક પુનિયા ફાઇનલમાં પહોંચ્યો છે. વધુ વિગત માટે ક્લિક કરો.
ભુવનેશ્વર કુમારની ધારદાર બોલિંગ સામે મુંબઈ ઈન્ડિયન્સ લાચાર બની
ભુવનેશ્વર કુમારની 4 વિકેટની મદદથી RCBએ મુંબઈને રોક્યું. 36 વર્ષીય સીમરે પર્પલ કેપ મેળવી ઈતિહાસ રચ્યો. વધુ વિગત માટે ક્લિક કરો.
ધર્મશાળા પિચ પર પંજાબ કિંગ્સના ફાસ્ટ બોલરોને મળશે મોટી મદદ
ધર્મશાળા પિચ પર ફાસ્ટ બોલરોને બાઉન્સ અને મૂવમેન્ટ મળશે. પંજાબ કિંગ્સ દિલ્હી સામે જીતવા માટે તૈયાર છે. મેચની વધુ વિગત માટે ક્લિક કરો.
યશસ્વી જયસ્વાલ એ ગુજરાતના બેટ્સમેનોના કર્યા વખાણ, હાર સ્વીકારી
યશસ્વી જયસ્વાલ દ્વારા ગુજરાત ટાઇટન્સ સામેની 77 રને મળેલી હાર બાદ પ્રતિક્રિયા અપાઈ છે. જોફ્રા આર્ચરનો બચાવ કરતા નિવેદન આપ્યું. વધુ વિગત માટે ક્લિક કરો.
વિનેશ ફોગાટ ને WFI એ ફટકારી નોટિસ, શિસ્તભંગના ગંભીર આક્ષેપો
વિનેશ ફોગાટ પર WFI એ પ્રતિબંધ મૂક્યો છે. ડોપિંગ નિયમો અને શિસ્તભંગ બદલ શો-કોઝ નોટિસ ફટકારવામાં આવી છે. વધુ વિગત માટે ક્લિક કરો.
રાશિદ ખાન ની સ્પિન જાળમાં ફસાયું રાજસ્થાન, ટાઇટન્સનો ભવ્ય વિજય
રાશિદ ખાન ની ચાર વિકેટ અને ગિલની બેટિંગથી ગુજરાતે રાજસ્થાનને 77 રને હરાવ્યું છે. પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચ્યું ગુજરાત. વધુ વિગત માટે ક્લિક કરો.
શુભમન ગિલ અને સુદર્શનની ફિફ્ટી, ટાઇટન્સે ખડક્યો રનનો ડુંગર
શુભમન ગિલ અને સાંઈ સુદર્શનની તોફાની અડધી સદીથી ગુજરાત ટાઇટન્સે 229 રન બનાવ્યા છે. રાજસ્થાન રોયલ્સ સામે જીતવા મોટો લક્ષ્યાંક. વધુ વિગત માટે ક્લિક કરો.
LSG vs RCB મેચ: મિચેલ માર્શની સદી અને પ્રિન્સની ઘાતક બોલિંગ, LSG જીત્યું
LSG vs RCB મેચમાં લખનૌએ બેંગલુરુને 9 રને હરાવ્યું. મિચેલ માર્શની સદી અને પ્રિન્સ યાદવની 3 વિકેટે લખનૌને જીત અપાવી. IPL 2026 માં RCB ની સતત બીજી હાર.
સંજુ સેમસન (Sanju Samson): સદી ચૂકી ગયા પણ જીતનો મળ્યો સંતોષ
સંજુ સેમસન (Sanju Samson) એ દિલ્હી વિરુદ્ધ 87 રન ફટકારી જીત અપાવી. સદી કરતા ટીમની જીત વધુ મહત્ત્વની હોવાનું નિવેદન આપ્યું છે, વાંચો પૂરો અહેવાલ.
સ્કોટલેન્ડ ક્રિકેટ ટીમમાં ઓલી જોન્સનો સમાવેશ, નેપાળ પ્રવાસ માટે ટીમ જાહેર
સ્કોટલેન્ડ ક્રિકેટ ટીમે નેપાળમાં રમાનારી ટ્રાય-સિરીઝ માટે 15 સભ્યોની ટીમ જાહેર કરી. ઓલી જોન્સને પ્રથમવાર સ્થાન મળ્યું છે. મેચનું શિડ્યુલ અને વિગતો અહીં જુઓ.
ચમારી અથાપથ્થુ ICC T20 રેન્કિંગમાં ટોપ 3માં સામેલ, દીપ્તિ શર્મા પાછળ
ચમારી અથાપથ્થુ મહિલા T20 વર્લ્ડ કપ 2026 પહેલા ICC રેન્કિંગમાં ત્રીજા સ્થાને પહોંચી. દીપ્તિ શર્માને પાછળ છોડી મેળવી મોટી સિદ્ધિ. જાણો લેટેસ્ટ રેન્કિંગ.
શું રોહિત શર્મા MI વિરુદ્ધ LSG મેચમાં રમશે? મુંબઈ ઇન્ડિયન્સે આ એક મોટો નિર્ણય લીધો છે
Rohit Sharma: રોહિત શર્માની ઈજા હવે કેવી છે? શું તે લખનૌ સુપર જાયન્ટ્સ સામે રમવા માટે તૈયાર છે? મુંબઈ ઇન્ડિયન્સે નિર્ણય હિટમેન પર છોડી દીધો છે.
CSKએ MIને રોક્યું 159/7 પર, જીતવા માટે 160 રનની જરૂર
આઈપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સે મુંબઈ ઇન્ડિયન્સને 159/7 પર રોકી દીધું. નમન ધીરના 57 રન છતાં MIની ઇનિંગ્સ મધ્યમાં ધીમી પડી. અંશુલ કંબોજે 3 વિકેટ લીધી. CSKને જીતવા માટે 160 રન જોઈશે.
IPL 2026: શુબમન ગિલનો હુંકાર, RCB સામે જીત બાદ બોલરોની કરી પ્રશંસા
અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સની શાનદાર જીત બાદ કેપ્ટન શુબમન ગિલે બોલરો અને ફિલ્ડરોની એનર્જીને જીતનું મુખ્ય કારણ ગણાવ્યું. જાણો મેચ બાદ ગિલે શું કહ્યું.