રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રાજભવન પરિવારને રાષ્ટ્રીય એકતા અને અખંડતા માટે હંમેશા સમર્પિત રહેવાના શપથ લેવડાવ્યા હતા.
સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતીને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ અવસરે રાજભવન પરિસરમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રાષ્ટ્રીય એકતા, અખંડતા અને દેશની આંતરિક સુરક્ષા સુનિશ્ચિત કરવા પોતાનું યોગદાન આપવાના સંકલ્પ લેવડાવ્યા હતા.
રાજભવનના તમામ અધિકારીઓ, કર્મચારીઓ અને સુરક્ષા કર્મીઓએ દેશવાસીઓમાં સરદાર વલ્લભભાઈ પટેલની દૂરદર્શિતા અને કાર્યોનો સંદેશ ફેલાવવાના સંનિષ્ઠ પ્રયત્નો કરવાની પ્રતિજ્ઞા પણ લીધી હતી.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રાષ્ટ્રીય એકતાના શપથ લેવડાવ્યા
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રાજભવન પરિવારને રાષ્ટ્રીય એકતા અને અખંડતા માટે હંમેશા સમર્પિત રહેવાના શપથ લેવડાવ્યા હતા.
સંબંધિત સમાચાર
વાવ-થરાદમાં સરહદી શૈક્ષણિક ક્રાંતિ! આજથી 400થી વધુ શાળાઓમાં મહોત્સવ - Ahmedabad Express
બનાસકાંઠામાં શૈક્ષણિક ક્રાંતિ! આજથી શરૂ થયો 1500થી વધુ શાળાઓમાં મહાઉત્સવ - Ahmedabad Express
જામનગરમાં આજથી ભવ્ય પ્રારંભ! શાળા પ્રવેશોત્સવમાં બાળકોનું કરાશે અનોખું સ્વાગત - Ahmedabad Express